Back
ખંભાળિયામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, રસ્તાઓ પર પાણી વહેતા!
Khambhalia, Gujarat
* *Devbhumi Dwarka*
*Karmur Govind Ahir Jam-Khambhaliya*
*Mo.9714610000*
ખંભાળિયા શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
ખંભાળિયા શહેરમાં ફરી એક વખત મેઘરાજાની પધરામણીથી શહેરના રસ્તા ઉપર પાણી વહેતા થયા
ખંભાળિયા પંથકમાં વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
ખંભાળિયા શહેરમાં વરસાદ ના પગલે શહેરના નગર ગેટ,સોની બજાર સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી વહેતા થયા..
4
Share
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
Rajula, Gujarat:
બ્રેકીંગ
અમરેલી જિલ્લામાં દરિયા કાંઠે આવેલ ચાંચબંદર ગામમાં SMCનો દરોડો
રાજુલા તાલુકાના ચાંચબંદર ગામમાં દરોડો પડતા સ્થાનિક પોલીસમાં સન્નાટો
પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતું ચાંચબંદર રહેણાંક મકાનમા દરોડા
ઈંગ્લીશ દારૂ દેશી દારૂ મળી આવ્યો સ્ટેટ મોનીટરીંગ સેલની મોટી કાર્યવાહી
દેશી દારૂ 180 લિટર રૂ.36000
ઈંગ્લીશ દારૂ 488 બોટલ રૂ.1,87,615
4000 લિટર આથો
કુલ રૂ.3,28,185નો મુદામાલ કબજે કર્યો
2 આરોપી ફરાર પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધ્યો
0
Share
Report
Purnia, Bihar:
बड़ी खबर पूर्णिया के मुफ्फसिल थाना क्षेत्र के टेटगामा गांव से आ रही है । जहां एक ही परिवार की पांच लोगों की पीट पीट कर जिंदा जलाकर निर्मम हत्या कर दी गई है । दरअसल गांव के ही रामदेव उरांव के पुत्र की गांव में झारफुक और इलाज के दौरान तीन दिन पहले मौत हो गई और दूसरे बच्चे की भी तबीयत बिगड़ रही थी । गांव के लोगो ने मौत की वजह डायन को बताया और डायन के आरोप में एक ही परिवार के पांच लोगों की निर्मम हत्या कर दी गई । मरने वालों में बाबूलाल उरांव , सीता देवी ,मनजीत उरांव ,रनिया देवी और तपतो मोसमत शामिल है। यह सब एक ही परिवार के हैं। घटना के बाद इलाके में दहशत व्याप्त है । गांव के लोग घर छोड़कर चले गए हैं । वहीं मौके पर पुलिस गस्त कर रही है और डॉग स्क्वायड एवं एफएलसी की टीम पहुंचकर जांच कर रही है । इस मामले में नकुल कुमार की पुलिस ने गिरफ्तारी की है । जिस पर आरोप है कि उसने जिंदा जलाने के लिए उस्काने का काम किया ।
वही मृतक के एक मात्र वारिश ललित ने बताया कि पूरे परिवार को पीट पीट कर जिंदा जला दिया और डायन का आरोप लगाया । किसी तरह हम जान बचाकर वहां से भाग निकले । ललित ने बताया कि जलाकर सबको पानी में फेंक दिया ।
बाईट -- ललित कुमार, मृतक के परिजन
बाईट-परिजन
पूर्णिया के सदर एसडीपीओ पंकज कुमार शर्मा ने बताया कि इस मामले अब तक दो लोगों की गिरफ्तारी हुई है । जबकि सभी पांच मृतकों के शव को बाहर निकाल लिया गया है । उन्होंने कहा कि घटना गंभीर है और वारदात को अंजाम देने वाले एक भी लोग बख्शे नहीं जाएंगे । श्री शर्मा ने बताया कि देर रात एक ही परिवार के पांच लोगों को झाड़फूंक और डायन के आरोप में पीट-पीट कर जिंदा जला देने के मामले की जांच के लिए डॉग स्क्वायर और एफएसएल की टीम पहुंच चुकी है ।
बाईट -- पंकज कुमार शर्मा एसडीपीओ सदर पूर्णिया
0
Share
Report
Rajula, Gujarat:
રાજુલા કુંભનાથ મહાદેવ મંદિરે હવન કમિટી દ્વારા હવનનું આયોજન
રાજુલા શહેરમાં દર વર્ષની માફક આ વર્ષે પણ રાજુલા કુંભનાથ મહાદેવ મંદિરે હવનનું આયોજન કરવામાં આવેલ છે રાજુલા શહેરની પૌરાણિક પરંપરા મુજબ વરૂણદેવને રીઝવવા માટે હવન કરવામાં આવે છે ત્યારે આજરોજ રાજુલા શહેરમાં બકુલભાઈ વોરા ની દુકાને રાજુલા હવન કમિટી દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું જેમાં આ હવન કમિટીમાં વેપારીઓ તેમજ ભૂદેવો તેમજ પત્રકાર મિત્રો સહિત અનેક લોકો હાજર રહેલ ત્યારે આજની મિટિંગમાં તારીખ 15.07.25 ના રોજ હવન યોજાશે અને રાજુલા શહેર બપોર ના બે વાગ્યા પછી સ્વૈચ્છિક પણે વેપારીઓ બંધ રાખશે
0
Share
Report
Navsari, Gujarat:
एप्रूवड बाय : विशाल भाई
(नवसारी में बाढ़ के हालात पूर्णा नदी के ड्रोन शॉट्स बाढ़ का पानी उतरने के बाद घरों में सफाई करते लोग दुकानों में सामान सुरक्षित करते व्यापारी विजुअल्स वॉक थ्रू के साथ अटैक किए हैं)
एंकर : गुजरात के नवसारी जिले के ऊपरी डांग तापी और सूरत जिले की तहसीलों में दो दिनों से हुई भारी बारिश नवसारी की पूर्ण नदी का जलस्तर बढ़ा दिया जिसके चलते शहर के निचले इलाकों में बाढ़ के हालात बने रविवार शाम से निचले इलाकों में बाढ़ का पानी भर जाने से सैकड़ो लोग प्रभावित हुए देर रात तक पुणे का जलस्तर 26 फुट तक पहुंचा उधर नवसारी और ऊपरी जिलों में बारिश रुकने से नदी का पानी उतरने लगा दोपहर 12 बजे पूर्ण का जलस्तर 20 फुट पर पहुंचने से प्रशासन ने राहत की सांस ली है
वी/ओ : गुजरात के आदिवासी बहुल जिलों में से एक नवसारी में सबसे ज्यादा बारिश होती है नवसारी से सेटेड डांग जिले को गुजरात का चेरापूंजी माना जाता है उधर डांग समेत तापी और सूरत जिले की कुछ तहसीलों में भी भारी बारिश नवसारी के लिए चुनौती पैदा करती है विगत दो दिनों से ऊपरी जिलों में हुई लगातार बारिश के चलते नवसारी शहर समीप की पूर्ण नदी का जलस्तर बढ़ा दिया नवसारी में पूर्ण 23 फीट पर पहुंचने पर शहर के निचले इलाकों में बाढ़ का पानी प्रवेश कर जाता है लेकिन नदी में पानी की आई इतनी हुई की पूर्ण 26 फीट पर पहुंच गई जिससे शहर के गधेवन मोहल्ला काशीवाडी शांता देवी रोड मिथिला नगरी रमाबेन हॉस्पिटल भैंसत खाडा काछियावाड़ी जैसे इलाकों में जल भराव के कारण सैकड़ो लोग बाढ़ से प्रभावित हुए क्यों के घरों में बाढ़ का पानी घुसने से घर का सामान सुरक्षित स्थान पर हटाने की नौबत आई उधर प्रशासन ने सा जगह पर असर ग्रस्तों को रखने के लिए आश्रय स्थान बनाए थे जिसमें 550 लोगों को स्थानांतरित कर उनके रहने और खाने की व्यवस्था की गई जल भराव के कारण इन इलाकों में बिजली भी काटी गई थी जिसके कारण पूरी रात सैकड़ो लोगों को बिना बिजली के बितानी पड़ी उधर देर शाम से बारिश रुकने से पूर्ण का जलस्तर फिर रहा और रात की हाई टाइड के बाद शहर के निचले इलाकों से पानी उतारना शुरू हुआ आज 12:00 के पास शहर के लगभग सभी इलाकों से बाढ़ का पानी उतर गया और प्रभावित लोग अपने घरों से कीचड़ की सफाई में जुट गए उधर शहर के काशीवाडी इलाके में जल भराव की मुश्किल स्थिति में बच्चों ने अपनी खुशी ढूंढ ली गंदे और दूषित पानी में गली के सभी बच्चे आंगन में स्विमिंग पूल आ गया हो इस तरह मस्ती करते दिखे लेकिन उनके परिवारों में पानी कब उतरेगा उसकी चिंता दिखाई बाढ़ के पानी के कारण घरों का सारा सामान भी गया और लोगों को बड़ा नुकसान उठाना पड़ा उधर बाढ़ का पानी उतरने से प्रशासन को राहत मिली है वही बाढ़ प्रभावित इलाकों के लोगों को फूड पैकेट पहुंचने की व्यवस्था भी की गई है साथ ही जल भराव वाले इलाकों में सफाई शुरू की गई वहीं स्वास्थ्य टीम भी बीमारियों को रोकने के प्रयास में जुट गई है
काशी वाडी से वॉक थ्रू के साथ स्थानिकों से 1 2 1
0
Share
Report
Faridkot, Punjab:
पिज़्ज़ा हट की पार्किंग में खड़ी कार का शीशा तोड़कर नकदी और अन्य सामान लेकर युवक फरार।
सीसीटीवी कैमरे में कैद हुई तस्वीरें, पुलिस जांच में जुटी।
इसी कॉलोनी में स्थित है विधायक का निवास।
ऐंकर:
फरीदकोट की ज्ञानी जैल सिंह कॉलोनी में पिज़्ज़ा हट के मालिक की कार का शीशा एक बाइक सवार युवक ने ईंट से तोड़ दिया और कार में रखी करीब 70 हज़ार रुपये की नकदी, कुछ विदेशी मुद्रा और पर्स लेकर फरार हो गया। यह पूरी घटना पास में लगे सीसीटीवी कैमरे में कैद हो गई।
गौर करने वाली बात है कि इसी कॉलोनी में फरीदकोट के विधायक गुरदित्त सिंह सेखों का निवास भी है और कॉलोनी के गेट के बाहर हमेशा सुरक्षा गार्ड तैनात रहता है। इसके बावजूद चोर ने हिम्मत दिखाते हुए इस वारदात को अंजाम दिया।
वहीं कॉलोनी के प्रधान एडवोकेट गुरपाल सिंह ने बताया कि यह घटना शुक्रवार की है, जब कॉलोनी के बाहर बने शो रूम, जहां पिज़्ज़ा हट स्थित है, के मालिक ने अपनी कार शो रूम की बैक साइड कॉलोनी के अंदर पार्क की थी।
उसी समय बाइक सवार युवक ने कार का शीशा तोड़कर कुछ नकदी, एक पर्स और कुछ विदेशी मुद्रा चुरा ली। उन्होंने कहा कि पिज़्ज़ा हट का मालिक कॉलोनी की सुरक्षा पर सवाल उठा रहा है, जबकि उसने पार्क की गई कार के बारे में सुरक्षा गार्ड को कोई जानकारी नहीं दी थी, जबकि पार्किंग शो रूम के सामने बनी हुई है।
उन्होंने यह भी कहा कि इंप्रूवमेंट ट्रस्ट कॉलोनी के अंदर और शोरूम बना रहा है, जिससे इस तरह की घटनाओं में वृद्धि हो सकती है। उन्होंने बताया कि पुलिस के अनुसार चोर की पहचान कर ली गई है और जल्द ही उसे गिरफ्तार किया जाएगा।
4
Share
Report
Navsari, Gujarat:
एप्रूवड बाय : विशाल भाई
वॉक थ्रू अपलोड करना रह गया था, इस लिए वापस NVS PURNA BADH 1 से वॉक थ्रू अपलोड किया है, स्क्रिप्ट और विजयुअल आगे की फीड में भेजे है
0
Share
Report
Surat, Gujarat:
સ્ટ્રીગર :- સંદીપ વસાવા
લોકેશન :- કડોદરા (સુરત )
સ્લગ :-0707ZK_SRT_HATYARO_PATI_1
ફીડ :- સ્થળ વીડિયો, બાઈટ, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે.
એન્કર...
સુરત જિલ્લામાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો, ગુજરાત એસટીના ડ્રાઇવર એજ પત્નીની હત્યા તપાસમાં ઘટસ્ફોટ થયો, અમદાવાદના ગીતા મંદિર એસટી સ્ટેન્ડથી હત્યારો પતિ ઝડપાયો, માંડવીના નગરમાં બંધ ઘરમાંથી કોહવાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
વિઓ...
સુરત જિલ્લાના માંડવી તાલુકાના માછીવાડ વિસ્તારમાં એક બંધ મકાન માંથી દુર્ગંધ મારતી હતી. જેને કારણે સ્થાનિક લોકોએ પોલીસ ને જાણ કરી હતી. છેલ્લા ચાર દિવસથી આ મકાનના દરવાજા પર તાળું મારેલું હતું. શુક્રવારે મકાનમાંથી તીવ્ર દુર્ગંધ આવતાં સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તાળું તોડી ઘરમાં પ્રવેશ કરતાં અંદર મહિલાની લાશ પડી હતી. મહિલા ની લાશ જોતા પોલીસ અને પાડોશીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. પોલીસ ઘટનાને પગલે આસપાસ વિસ્તારમાં તપાસ નો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં માંડવીના અંબાજી રોડ પર આવેલા માછીવાડમાં પુષ્પા ચૌહાણના મકાનમાં મહિસાગરના સંતરામપુરનો રહેવાસી અને માંડવી એસ.ટી. બસ ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો દિનેશ ડામોર પોતાની પત્ની સુમિત્રા સાથે ભાડે રહેતો હતો. દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતો હોવાનું વિગતો મળતા મૃતક મહિલાના પતિ ની શોધખોર શરૂ કરી હતી.
બાઈટ :- બી.કે.વનાર (ડી.વાય.એસ.પી : સુરત ગ્રામ્ય)
વિઓ...
મહિલા નો પતિ દિનેશ ડામોર એસ.ટી બસ માં ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. માંડવી એસ.ટી. બસ ડેપોમાં તપાસ કરતાં જાણવા મળ્યું કે તે 29 જૂનથી નોકરી પર પણ ગયો ન હતો. જેથી પોલીસને શંકા હતી કે એસ.ટી બસ મારફતે અવર જવર કરી ફરાર થશે. જેને લઈને પોલીસે એસ.ટી ડેપો અને અલગ અલગ જિલ્લાની પોલીસને મેસેજ આપી દીધા હતા. જેને લઈને અન્ય જિલ્લાની પોલીસ પણ સતર્ક થઈ ગઈ હતી. અમદાવાદના ગીતા મંદિર એસ.ટી ડેપો ખાતેથી કાગડાપીઠ પોલીસે હત્યારા દિનેશને ઝડપી લીધો હતો અને આરોપીનો કબજો માંડવી પોલીસને સોંપ્યો હતો.
બાઈટ :- બી.કે.વનાર (ડી.વાય.એસ.પી : સુરત ગ્રામ્ય)
પોલીસ તપાસ માં સામે આવ્યું હતું કે બંને પતિ પત્ની વચ્ચે અવાર નવાર ઝઘડાઓ થતાં હતાં. એક-બે મહિના અગાઉ પણ આવા જ એક ઝઘડા બાદ સુમિત્રા પોતાના પિયર ચાલી ગઈ હતી. જેને સમજાવીને દિનેશ પાછો લાવ્યો હતો. ત્યારબાદ ફરી ઝઘડો થતા મારી નાખવાની ધમકી આપતો હતો. અંતે ઝગડા થી કંટાળી જઈ દીનેશે ગળું દબાવીને સુમિત્રાની હત્યા કરી નાખી પોલીસે લાશને ફોરેન્સિક પીએમ માટે સુરત મોકલતાં પતિ દિનેશે જ તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે દિનેશ ડામોર પત્ની સાથેના સતત ઝઘડાઓથી કંટાળી ગયો હતો અને અગાઉ આપેલી ધમકી મુજબ તેણે ગળું દબાવીને સુમિત્રાની હત્યા કરી નાખી હતી.
બાઈટ :- બી.કે.વનાર (ડી.વાય.એસ.પી : સુરત ગ્રામ્ય)
વિઓ...
હાલ તો પોલીસ તપાસ માં પારિવારિક કંકાસના કારણે પતિએ જ પત્નીની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે. પોલીસે હત્યારા પતિ ને જેલ હવાલે કરી વધુ કાર્યવાહી હાથધરી છે.
1
Share
Report
Surat, Gujarat:
સ્ટ્રીગર :- સંદીપ વસાવા
લોકેશન :- કડોદરા (સુરત )
સ્લગ :-0607ZK_SRT_BARDOLI_PANI_3
ફીડ :- સ્થળ વીડિયો,વોક થ્રુ, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે.
એન્કર વિઓ....
ઉપરવાસ અને સુરત જિલ્લા માં ભારે વરસાદ ને પગલે બ્રિજ પાણી માં ગરકાવ થયો છે. બારડોલી નગરથી સુરત ધુલીયા રાષ્ટ્રીય ધોરી માર્ગ પર પાણી ફરી વળ્યાં છે. મીંઢોણા નદીમાં ભરપૂર પાણી ની આવક થતા બ્રિજ પાણી માં ગરકાવ થયો ચજે. મીંઢોણા બ્રિજ પાણી માં થયો ગરકાવ તંત્ર દ્વારા અવર જ્વર માટે માર્ગ બંધ કરી દેવાયો છે. નદીમાં માં ભરપૂર પાણી ની આવક થતા તંત્ર ફરી એલર્ટ થયું છે.પોલીસ બંદોબસ્ત ગોઠવી કોઈ પણ પ્રકારનું જોખમ ન ખેડવા અપીલ કરવા માં આવી હતી.
વોક થ્રુ :- સંદીપ વસાવા (મીઢોંણા બ્રિજ - બરડોલી)
વિઓ...
તો બીજી તરફ બારડોલી ના તલાવડી વિસ્તારમાં ફરી વાર પાણી ભરાયા હતા. લોકોએ સ્વયં સ્થાનાંતર કરવાની ફરજ પડી છે. બોરડોલીના તલાવડી, અને કોર્ટ ખાડા વિસ્તારમાં સિઝન માં બીજી વાર પુર ની પરિસ્થિતિ. નદી કિનારે વસતા નીચાણવાળા વિસ્તાર ના લોકો ના જીવ ટાળવે ચોટયા. કારણે નદી ના જળ સ્તર ખુબજ ઝડપ થી વધી રહ્યા છે.
વોક થ્રુ :- સંદીપ વસાવા (તલાવડી - બરડોલી)
0
Share
Report
Surat, Gujarat:
સ્ટ્રીગર :- સંદીપ વસાવા
લોકેશન :- કડોદરા (સુરત )
સ્લગ :-0607ZK_SRT_KHADA_PANI_2
ફીડ :- સ્થળ વીડિયો,વોક થ્રુ, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે.
એન્કર વિઓ..
બારડોલી ના કોર્ટ સામે ખાડા વિસ્તારમાં ફરીવાર પાણી ભરાયા છે. મીઢોણા નદીના પાણી તલાવડી, વિસ્તારમાં ફરી વળ્યાં મીઢોણા નદીના પાણી જેને પગલે અનેક લોકોએ સ્વંય સ્થળાંતર કર્યું. મિઢોંણા નદીના જળ સ્તર માં સતત વધારો થઈ રહ્યો છે. કોર્ટ વિસ્તારમાં ૫૦ થી ૬૦ ઘરો આવ્યા છે. પશુધન, ઘાસચારો, ઘરવખરી પાણી માં તરબોડ થઈ ચૂકી છે. તાપી જિલ્લા માં ભારે વરસાદ ને પગલે મીઢોંણા નદી બે કાંઠે થઈ ચુકી છે. બારડોલી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરાયા. કોઈ પણ પ્રકારનું જોખમ ન ખેડવા સૂચના આપી છે.
વોક થ્રુ :- સંદીપ વસાવા (ખાડા વિસ્તાર - બારડોલી )
0
Share
Report