Back
सुरत की सिविल हॉस्पिटल में बड़ा हादसा: युवक की मौत, परिजनों ने डॉक्टरों पर आरोप
PDPRASHANT DHIVRE
Sept 11, 2025 12:19:50
Surat, Gujarat
અપ્રુવલ:વિશાલ ભાઈ
એંકર:સુરતની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં ઘેરાઈ છે. કડોદરાના ઝોલવા ગામે મટકી ફોડતી વખતે નીચે પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા 21 વર્ષીય યુવક જયેશસિંહનું સારવાર દરમિયાન મૃત્યુ થતા પરિવારજનોએ તબીબોની બેદરકારીનો આરોપ લગાવ્યો છે. આ ઘટનાને પગલે પરિવારમાં શોક અને રોષનું વાતાવરણ છે અને તેમણે જવાબદાર તબીબો સામે કડક કાર્યવાહીની માગ કરી છે.
વીઓ:1 મૂળ ઉત્તર પ્રદેશનો વતની અને સુરતમાં આઈટીઆઈનો અભ્યાસ કરતો જયેશસિંહ, કડોદરાના ઝોલવા ખાતે મટકી ફોડવાના કાર્યક્રમમાં ભાગ લેતી વખતે અકસ્માતનો ભોગ બન્યો હતો. તેને તાત્કાલિક સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેના માથાની નસ બ્લોક થઈ હોવાનું નિદાન થયું હતું અને તેનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું.
બાઈટ: શત્રુવન સિંહ (મૃતક ના પિતા)
બાઈટ: મનીષ સિંહ (મૃતક ના મિત્ર)
વીઓ:2 જોકે, પરિવારે આક્ષેપ કર્યો છે કે સારવાર દરમિયાન તબીબોએ ભારે બેદરકારી દાખવી હતી. જયેશના પરિવારજનોએ જણાવ્યું કે જ્યારે પણ તેઓ યુવકની પીડા અંગે તબીબોને જાણ કરવા જતા, ત્યારે ઘણા તબીબો પોતાના મોબાઈલ ફોનમાં વ્યસ્ત હતા અથવા વોર્ડમાં જ સુઈ જતા હતા. પરિવારે આરોપ લગાવ્યો છે કે તબીબોએ દર્દીની યોગ્ય કાળજી લીધી ન હતી. જેના કારણે જયેશ 10 દિવસ સુધી આઈસીયુમાં રહ્યા બાદ અંતે મૃત્યુ પામ્યો.
વીઓ:3 જયેશ તેના પરિવારમાં સૌથી મોટો પુત્ર હતો. તેના પિતા શત્રવન સિંહ લુમ્સ કારખાનામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જયેશના મૃત્યુથી પરિવાર પર આભ ફાટ્યું છે. તેમણે બેદરકાર તબીબો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની અને ન્યાય અપાવવાની માંગ કરી છે. આ મામલે હોસ્પિટલ સત્તાવાળાઓનો કોઈ સત્તાવાર પ્રતિભાવ હજુ સુધી આવ્યો નથી.
પ્રશાંત ઢીવરે - સુરત
PACKAGE
2
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 11, 2025 14:35:240
Report
CPCHETAN PATEL
FollowSept 11, 2025 14:35:150
Report
MDMustak Dal
FollowSept 11, 2025 14:33:210
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 11, 2025 13:35:360
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 11, 2025 13:34:440
Report
URUday Ranjan
FollowSept 11, 2025 13:32:220
Report
GPGaurav Patel
FollowSept 11, 2025 12:34:164
Report
GKGovindbhai Karmur
FollowSept 11, 2025 12:19:244
Report
PTPremal Trivedi
FollowSept 11, 2025 11:36:012
Report
PTPremal Trivedi
FollowSept 11, 2025 11:35:003
Report
GPGaurav Patel
FollowSept 11, 2025 11:34:141
Report
CPCHETAN PATEL
FollowSept 11, 2025 11:33:234
Report
AKAshok Kumar
FollowSept 11, 2025 11:33:152
Report
AKAshok Kumar
FollowSept 11, 2025 11:32:270
Report