Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Mandi175002

आशा वर्कर बहनों ने कलैक्टर कार्यालय में वेतन-भत्तों की उग्र मांग की

SPSANDHI PARVEZ MAYURBHAI
Sept 11, 2025 13:34:44
Sundar Nagar, Himachal Pradesh
સુરેન્દ્રનગર જિલ્લાની આશા વર્કર તેમજ ફેસીલેટર બહેનો દ્વારા આજે તેઓની પડતર માંગોને લઈ જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી સુરેન્દ્રનગર જિલ્લાની પાંચસોથી વધુ આશા વર્કર તેમજ આશા ફેસીલેટર બહેનો દ્વારા આજે તેઓની પડતર માગો ને લઇ કલેકટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા તેઓ એ ટાગોરબાગ થી કલેકટર કચેરી સુધી રેલી યોજી સૂત્રોચાર કરી કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું આંગણવાડી બહેનોએ જણાવ્યું હતું કે વેતન પગાર વધારો કરવામાં આવે અને કાયમી ધોરણે વર્ગ-૪માં તેઓનો સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરી હતી તેમજ ઓનલાઈન કામગીરી અંગે મોબાઈલ આપવામાં આવે અને પાંચમું છઠ્ઠું પગાર પંચ આપવામાં આવે અને સરકારી લાભો પણ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ત્યારે 2000 રૂપિયા જેટલું માત્ર વેતન આપી અને આશા વર્કર બહેનોનું શોષણ કરતા હોય તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો બાઈટ 1. રાજુલ બેન (મહીલા આગેવાન) 2. ભાવનાબેન રાઠોડ (આશા વર્કર) 3. પારુલબેન (આશા વર્કર)
5
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
SVSANDEEP VASAVA
Sept 11, 2025 16:15:15
Surat, Gujarat:નોંધ :- સ્ટોરી એન્ટ્રી સ્ટ્રીગર :- સંદીપ વસાવા લોકેશન :- વાંકલ (માંગરોળ) સ્લગ :-0609ZK_KENDRIY_MANTRI_1 ફીડ :- બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે. એન્કર... માંગરોળના વાંકલ ખાતે ટ્રાયબલ અફેર્સ મંત્રી દુર્ગાદાસ ઉઈકેના હસ્તે સરકારી કુમાર અને કન્યા છાત્રાલયના નવનિર્મિત મકાનનું ઉદ્ઘાટન કરાયું, જેમાં શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર, ધારાસભ્ય ગણપતસિંહ વસાવા વિરોધીઓ પર બરબરના વરસ્યા હતા. લોકોને ગેરમાર્ગે દોરી વિરોધ કરવાને બદલે વિકાસ માં સહભાગી બનવા જણાવ્યા હતું... વિઓ... કેન્દ્રીય જનજાતિ મંત્રી દુર્ગાદાસ ઉઇકે સુરત જિલ્લા ના પ્રવાસે હતા. માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં વિદ્યાર્થીઓને સુવિધા રૂપ ખાતમુહૂર્ત લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ઉમરપાડા ખાતે શૈનીક શાળા તેમજ એકલવ્ય શાળાનું નિરીક્ષણ કર્યું તેમજ આદર્શ નિવાસી શાળાના નવા ભવનમાં કન્યાઓનો પ્રવેશ કરાવ્યો હતો. માંગરોળ ના વાંકલ ખાતે કુમાર અને કન્યા છાત્રાલય ભવન ઉદ્ઘાતન કર્યું હતું. કાર્યક્રમ માં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર તેમજ ધારાસભ્ય ગણપતસિંહ વસાવા એ વિરોધીઓ આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ અને આપ પર આકરા પ્રહાર કરતા કર્યું હતું કે આપ-કોંગ્રેસ યુવાનોને ગેર માર્ગે દોરવાનું કામ કરે છે. જો વાત કરવી હોય તો વિકાસ ની વાત કરો. આજે માંગરોળ ના વાંકલ ને મીની વિદ્યાનગર તરીકે ઓળખવામાં આવે છે. કેન્દ્રીય મંત્રી ના હસ્તે ૧૦૦ કરો. થી વધુ ના વિવિધ ખાતમુહૂર્ત લોકાર્પણ કર્યું હતું. કેન્દ્રીય મંત્રી દુર્ગાદાસ ઉઈકે પ્રસંગોચિત વિદ્યાર્થીઓને ઉદબોધન કર્યું. બાઈટ :- દુર્ગાદાસ ઉઈકે (કેન્દ્રીય જનજાતિ મંત્રી) બાઈટ :- ડૉ. કુબેર ડીંડોર (રાજ્ય શિક્ષણ મંત્રી)
0
comment0
Report
PAParakh Agarawal
Sept 11, 2025 15:47:37
Ambaji, Gujarat:વિજય રૂપાણી ની આત્મા ની શાંતિ માટે પુત્ર માં અંબે ની શરણે..... અંબાજી બ્રેકીંગ • ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબના પ્રભારી સ્વ.વિજયભાઈ રૂપાણીના પરિવારજન અંબાજી પહોંચ્યા વિજય રૂપાણી ના અવસાન બાદ તેમની ફેમિલી પહેલીવાર દર્શનાર્થે પહોંચ્યા • પુત્ર ઋષભ રૂપાણી ધર્મ પત્ની અને પોતાની પુત્રી સાથે માતાજીના દર્શનાર્થે અંબાજી પહોંચ્યા • સ્વ.પિતા વિજયભાઈ રૂપાણીની આત્માને શાંતિ મળે તે માટે માતાજીને કરી પ્રાર્થના • સાથે અન્ય તમામ મૃતકોને માતાજીના ચરણો માં આસરો મળે તેમજ પ્લેન ક્રેશની ઘટના અન્ય સ્વર્ગસ્થના પરિજનોને આઘાત સહન કરવાની માં અંબે શક્તિ આપે તેવી માતાજી પાસે કરી પ્રાર્થના • સ્વ.વિજય રૂપાણી ના પુત્ર ઋષભ રૂપાણી અંબાજી મંદિરમાં સાયનકાલ આરતીના કર્યા દર્શન • માતાજીની ગાદી ઉપર ભટ્ટજી મહારાજ પાસે રક્ષાપોટલી બંધાવી આશીર્વાદ મેળવ્યા • ફરી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે માતાજી ને કરી પ્રાર્થના બાઈટ-1 ઋષભ રૂપાણી (પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજય રૂપાણી ના પુત્ર) ગાંધીનગર
0
comment0
Report
PJPrashant Jha2
Sept 11, 2025 15:04:22
Patna, Bihar:जेनजी आंदोलन के कारण पिछले तीन दिनों से पशुपति मंदिर में पूजा बन्द आम भक्त पिछले तीन दिनों से पशुपति का दर्शन नही कर पा रहेC REP// PRASHANT JHA WKT काठमांडू के नकसाल में बने इस सुपर मार्केट का हाल देखिये। सोमवार को शुरू हुए जेनजी आंदोलन में निशाना बने इस भाट भटनी मॉल में लगी आग अब तक नही बुझी है। पांच तल्ले का यह मॉल अब एक खंडहर है और मॉल के भीतर से जले हुए सामानों का धुआं अबतक निकल रहा है। नकसाल का यह भाट भटनी मॉल अपनी खूबसूरती और उम्दा सामानों के लिए फेमस रहा था लेकिन सोमवार को जब जेनजी का आंदोलन शुरू हुआ तो यह मॉल भी शिकार बन गया। wt प्रशांत झा इसी मॉल के आगे नेपाल बैंक का एटीएम भी था जब लोग यहां मॉल में आते तो यही से कैश निकाल कर खरीददारी करते थे। पर आंदोलनकारी ने नजे सिर्फ एटीएम को तोड़ा बल्कि उसमें रखे कैश भी लेकर चले गए। अब एक डिब्बे के रूप में एटीएम मशीन पड़ा है। wt प्रशांत झा -----// हिन्दू राष्ट्र पर लोंगो के बयान 6 वॉक्स पॉप साधु संत का वॉक पॉप 2
3
comment0
Report
TBTarsem Bhardwaj
Sept 11, 2025 15:03:11
Ludhiana, Punjab:ધિયાણા ના દીપક સિનેમા રોડ પર તેજ ગતિથી દોડતી કારના ચાલકે ત્રણ એક્ટિવા અને એક મોટરસાઇકલને ટક્કર મારી હતી તેમજ ઇલેક્ટ્રિકનો થાંભલો તોડી નાખ્યો હતો. જાનહાનિ થતી થોડી જ બચી ગઈ. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. લુધિયાણાની જૂની શાકભાજી મંડાઈ પાસે દીપક સિનેમા રોડ પર બેકાબૂ કારે એક મોટરસાઇકલ અને સાયકલને પણ ટક્કર મારી હતી તથા ઇલેક્ટ્રિકનો થાંભલો તોડી નાખ્યો હતો જે ઘરાની છત પર જાપડ્યો હતો. લોકોનું કહેવું છે કે આ અકસ્માતમાં જાનહાનિ પણ થઈ શકી હોત. ઘટનાસ્થળે પહોંચી પોલીસએ કાર ચાલકને હિરાસતમાં લીધો હતો. અકસ્માતના દૃશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. દુકાનદારએ જણાવ્યું કે તેઓએ હમણાં જ દુકાન ખોલી હતી અને વાહનો દુકાનની બહાર ઊભા હતા. તે જ સમયે એક વૃદ્ધ કાર ચાલકે અકસ્માત કર્યો હતો. વૃદ્ધએ જણાવ્યું કે બ્રેકની જગ્યાએ તેમના હાથથી ભૂલથી એક્સિલેટર દબાઈ ગયું હતું. બાઇટ: ઘટના સ્થળે હાજર લોકો બાઇટ: દુકાનદાર બાઇટ: જેઓના ઘર સામે અકસ્માત થયો
3
comment0
Report
MDMustak Dal
Sept 11, 2025 14:33:21
Jamnagar, Gujarat:તા.11-09-2025 રિપોર્ટર : મુસ્તાક દલ...જામનગર સ્ટોરી ટાઇટલ : રેજાંગલા કળશ યાત્રા Slug : 1109 ZK JMR KALASH YATRA ફોર્મેટ : AVBB લોકેશન : જામનગર એન્કર : આહીર રેજિમેન્ટની માંગ સાથે ભવ્ય રેલીનું સંચાલન આહીર સેના ગુજરાત દ્વારા કરવામા આવ્યું છે ત્યારે જામનગરમાં આજે સાંજે આહિર સમાજની શૌર્ય ગાથા રેજાંગલા કળશ યાત્રા આગમન થતા સોહમનગર આહિર સમાજ ખાતે યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામા આવ્યું હતું. વિઓ : 01 જામનગર આહિર સમાજ દ્વારા આહિર રેજિમેન્ટની માંગ સાથે સાંજે 4 વાગ્યે સોહમનગર આહિર સમાજથી સમર્પણ સર્કલ, દિગ્જામ સર્કલ, ખોડીયાર કોલોની, ઓશવાળ સેન્ટર, સાત રસ્તા, લાલ બંગલા સર્કલ, ટાઉનહોલ, વિકટોરીયા પુલ, આહિર સમાજ ગુલાબ નગર સુધી મોટરકાર તેમજ બાઈક સાથે વિશાળ રેલી યોજાઈ હતી. વિઓ : 02 ઉલ્લેખનીય છે કે, ઈ.સ. 1962માં ચાઈના સામેના યુદ્ધમાં ચીનના 400થી વધારે સૈનિકોને ઘાયલ કર્યા હતા તેમજ 1300 થી સૈનિકોને મોતને ઘાટ ઉતારીને ભારતના 114 વીર આહિર સૈનિક ભાઈઓએ દેશ માટે વીર ગતિ પામ્યા હતાં. આથી 114 વીર આહિર સૈનિક ભાઈઓને શ્રદ્ધાંજલી માટે ઓલ ઈન્ડિયા યાદવ મહાસભા દ્વારા સમગ્ર ભારતના અનેક રાજ્યો તેમજ ગુજરાતના દરેક જિલ્લાઓમાં રેજાંગલા કલશ યાત્રાનું આયોજન કરાયું છે. ત્યારે જામનગર આહિર સમાજ દ્વારા આહિર રેજિમેન્ટની માંગ સાથે આયોજીત આ ભવ્ય રેલીમાં જામનગર આહિર સમાજના ભાઈઓ અને બહેનો, સામાજિક તેમજ આહિર સમાજ રાજકીય અગ્રણીઓને રેલી દરમિયાન બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બાઈટ : નિરીબેન માડમ (યાત્રા ઇન્ચાર્જ)
0
comment0
Report
URUday Ranjan
Sept 11, 2025 13:32:22
Ahmedabad, Gujarat:Slug : 1109ZK_LIVE_AHD_CHORI_AROPIReporter : UDAY RANJAN Injgst Feed :1109ZK_LIVE_AHD_CHORI_AROPI Date : 11 - 09 - 2025 Format : PKG & WEB એન્કર : અમદાવાદ ના ધોળકા માં લાખો રૂપિયા ની ઘરફોડી ના કેસ માં અમદાવાદ જિલ્લા પોલીસે એક ચોર ની ધરપકડ કરી ને મ,મુદ્દામાલ કબ્જે કર્યો છે .... વીઓ-1અમદાવાદ જિલ્લા પોલીસ એલસીબી દ્વારા ધોળકા શહેર વિસ્તારમાં બનેલી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે એક ચોર આરોપીની ધરપકડ કરી છે. ધોળકા માં ગઈ તારીખ 9 સપ્ટેમ્બરના રોજ ધોળકા શહેરમાં અરિહંત હોસ્પિટલ ની સામે ફરિયાદીના ઘર ની નીચેના ગેરેજમાં ઘૂસીને રોકડ રકમ સહિત સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી.આ ચોરી નો બનાવ બનતા ની સાથે જ સ્થાનિક પોલીસ સહિત એલસીબીની ટીમ ઘટના સ્થળ પર પહોંચીને તપાસ માં લાગી હતી ત્યારે અમદાવાદ પોલીસે આ કેસમાં તપાસ કરતા ચોકાવનારી હકીકત સામે આવી કારણ કે આ ચોરીની ઘટના માં આરોપી બીજું કોઈ નહીં પરંતુ ફરિયાદી નો જ પરિચિત અને ગેરેજ ની સામે ફ્રુટની લારી ચલાવતો ઉમર ફારુક મનસુરી જ હોવાનું સામે આવ્યું છે .... જેને ફરિયાદીના ઘરની નીચે રહેલા ગેરેજ નું શટર ચાવી વડે ખોલી ગેરેજ ની અંદર રહેલા લોખંડની તિજોરી ખોલી ને રૂપિયા રૂપિયા 17 લાખ રોકડા અને રૂપિયા 5.97 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. ચોરીની તપાસ માટે સ્થાનિક પોલીસની સાથે અમદાવાદ ગ્રામ્ય ની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ પણ તપાસમાં લાગી હતી. ત્યારે તપાસ દરમિયાન અંદાજે 30થી વધારે શંકાસ્પદ લોકોના નિવેદન લીધા અને પૂછપરછ હાથ ધરી હતી જેમાં સાથે સાથે ઘટના સ્થળ આસ્પા લાગેલા સીસીટીવી ફૂટેજની પણ પોલીસે ફંફોળવા ના શરુ કર્યા હતા જેની તપાસ માં આરોપી વિરુદ્ધ ના પુરાવા હાથે લાગતા પોલીસ દવરા આરોપી ની કડક હાથે પૂછપરછ કરતા સમગ્ર ચોરી ના ગુના ની કબૂલાત પોલીસ સમક્ષ આપી હતી ત્યારે સૌથી મહત્વની વાત એ હતી કે આ ચોરીના કિસ્સા માં પકડાયેલ આરોપી ઉમર ફારુક મન્સૂરી ચોરી કર્યા બાદ ફરીથી રાબેતા મુજબ ફ્રુટ ની લારી ગેરેજ સામે જ ચલાવવા લાગ્યો હતો. જેથી કરીને કોઈને શંકા ન જાય. પોલીસે 30 લોકોના નિવેદન લીધા હતા તે પૈકી આરોપીનો પણ સમાવેશ થાય છે. જેને શરૂઆતમાં આ કેસમાં પૂછપરછ દરમિયાન પોલીસને મદદ પણ કરી હતી. જોકે અંતે પોલીસને પૂછપરછ દરમિયાન કેટલાક લોકો પર શંકા પ્રબળ બની. જેના આધારે તેમના ઘરે તપાસ કરવામાં આવી. આરોપી ફારૂક ના ઘરે તપાસ કરતા ભાંડો ફૂટ્યો અને તેને જ પોતાના પરિચિત મિત્રને ત્યાં ચોરી કરી હોવાની હકીકત સામે આવી. જેના આધારે કરવામાં આવી. આરોપીની ધરપકડ બાદ પૂછપરછમાં સામે આવ્યું કે ફરિયાદીએ થોડા દિવસ પહેલા પોતાની જમીન વેચી હતી જેના રોકડ રૂપિયા ગેરેજની તિજોરીમાં રાખ્યા હતા. ફરિયાદીની બરોબર સામે જ આરોપી ફ્રુટની લારી ચલાવતો હતો અને તેનો મિત્ર હતો. જ્યારે જ્યારે આરોપી ઉમર ફારૂક ને નાની મોટી મદદની જરૂર હોય ત્યારે ફરિયાદી ને મદદ પણ કરી હતી.પરંતુ આરોપી ઉમર ફારુકે કામ ધંધા માટે વાહન લાવવા ની જરૂરિયાત ઊભી થઈ, જેથી તેને આ ચોરીનો પ્લાન બનાવ્યો. આરોપી ગેરેજ અને ફરિયાદીના ઘર ની ભૌગોલિક પરિસ્થિતિ અંગે વાકેફ હતો સરળતાથી આ ચોરીનો પ્લાન પાર પાડ્યો. ઊંડાણપૂર્વક તપાસ કરતા અંતે આરોગ્યનો ભાંડો ફૂટી ગયો અને પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે બાઈટ : ઓમ પ્રકાશ જાટ, SP, અમદાવાદ ગ્રામ્ય પોલીસ ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
1
comment0
Report
Advertisement
Back to top