Back
देवभूमि द्वारका साइबर पुलिस ने 100% लाभ का लालच देकर ठगी पकड़ी
GKGovindbhai Karmur
Sept 11, 2025 12:19:24
Khambhalia, Gujarat
* *Devbhumi Dwarka*
*Karmur Govind Ahir Jam-Khambhaliya*
*Mo.9714610000*
શેર બજારમાં ટ્રેડીંગ દ્વારા 100% નફાની લાલચ આપનાર ઠગની ધરપકડ કરતી દેવભૂમિ દ્વારકા સાયબર પોલીસ...
ટેલીગ્રામ ઉપર ચેનલ દ્વારા લોભામણી જાહેરાતો મુકી 100% નફો કરાવી આપવાની લાલચ આપી ફરીયાદીના રૂ. 1,42,308 પડાવી લેનાર મુખ્ય સુત્રધાર ઝડપાયો...
ટેલીગ્રામ ઉપર dev Invisible, MOHIT AGARWAL SEBI અને VIP PAID PREMIUM GROUP જેવી બેનામી ચેનલો બનાવી 100% નફો મેળવી આપવાની આપતો હતો લાલચ.....
આરોપી તેજરામ ભરતલાલ મીણા ઉ.વ.૩૧ નીરાજસ્થાન રાજયના સવાઇ માધોપુર જીલ્લા ખાતેથી અટક કરવામાં આવી....
તમામ મુદ્દમાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી....
4
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 11, 2025 14:35:240
Report
CPCHETAN PATEL
FollowSept 11, 2025 14:35:150
Report
MDMustak Dal
FollowSept 11, 2025 14:33:210
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 11, 2025 13:35:360
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 11, 2025 13:34:440
Report
URUday Ranjan
FollowSept 11, 2025 13:32:220
Report
GPGaurav Patel
FollowSept 11, 2025 12:34:164
Report
PDPRASHANT DHIVRE
FollowSept 11, 2025 12:19:502
Report
PTPremal Trivedi
FollowSept 11, 2025 11:36:012
Report
PTPremal Trivedi
FollowSept 11, 2025 11:35:003
Report
GPGaurav Patel
FollowSept 11, 2025 11:34:141
Report
CPCHETAN PATEL
FollowSept 11, 2025 11:33:234
Report
AKAshok Kumar
FollowSept 11, 2025 11:33:152
Report
AKAshok Kumar
FollowSept 11, 2025 11:32:270
Report