Back
जामनगर आगया आहिर समाज की विशाल कलश यात्रा, रेजांगला के सम्मान में धमाल!
MDMustak Dal
Sept 11, 2025 14:33:21
Jamnagar, Gujarat
તા.11-09-2025
રિપોર્ટર : મુસ્તાક દલ...જામનગર
સ્ટોરી ટાઇટલ : રેજાંગલા કળશ યાત્રા
Slug : 1109 ZK JMR KALASH YATRA
ફોર્મેટ : AVBB
લોકેશન : જામનગર
એન્કર :
આહીર રેજિમેન્ટની માંગ સાથે ભવ્ય રેલીનું સંચાલન આહીર સેના ગુજરાત દ્વારા કરવામા આવ્યું છે ત્યારે જામનગરમાં આજે સાંજે આહિર સમાજની શૌર્ય ગાથા રેજાંગલા કળશ યાત્રા આગમન થતા સોહમનગર આહિર સમાજ ખાતે યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામા આવ્યું હતું.
વિઓ : 01
જામનગર આહિર સમાજ દ્વારા આહિર રેજિમેન્ટની માંગ સાથે સાંજે 4 વાગ્યે સોહમનગર આહિર સમાજથી સમર્પણ સર્કલ, દિગ્જામ સર્કલ, ખોડીયાર કોલોની, ઓશવાળ સેન્ટર, સાત રસ્તા, લાલ બંગલા સર્કલ, ટાઉનહોલ, વિકટોરીયા પુલ, આહિર સમાજ ગુલાબ નગર સુધી મોટરકાર તેમજ બાઈક સાથે વિશાળ રેલી યોજાઈ હતી.
વિઓ : 02
ઉલ્લેખનીય છે કે, ઈ.સ. 1962માં ચાઈના સામેના યુદ્ધમાં ચીનના 400થી વધારે સૈનિકોને ઘાયલ કર્યા હતા તેમજ 1300 થી સૈનિકોને મોતને ઘાટ ઉતારીને ભારતના 114 વીર આહિર સૈનિક ભાઈઓએ દેશ માટે વીર ગતિ પામ્યા હતાં. આથી 114 વીર આહિર સૈનિક ભાઈઓને શ્રદ્ધાંજલી માટે ઓલ ઈન્ડિયા યાદવ મહાસભા દ્વારા સમગ્ર ભારતના અનેક રાજ્યો તેમજ ગુજરાતના દરેક જિલ્લાઓમાં રેજાંગલા કલશ યાત્રાનું આયોજન કરાયું છે. ત્યારે જામનગર આહિર સમાજ દ્વારા આહિર રેજિમેન્ટની માંગ સાથે આયોજીત આ ભવ્ય રેલીમાં જામનગર આહિર સમાજના ભાઈઓ અને બહેનો, સામાજિક તેમજ આહિર સમાજ રાજકીય અગ્રણીઓને રેલી દરમિયાન બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
બાઈટ : નિરીબેન માડમ (યાત્રા ઇન્ચાર્જ)
3
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
RMRaghuvir Makwana
FollowSept 11, 2025 16:45:572
Report
ARAlkesh Rao
FollowSept 11, 2025 16:45:100
Report
SVSANDEEP VASAVA
FollowSept 11, 2025 16:15:153
Report
AKAshok Kumar
FollowSept 11, 2025 15:50:151
Report
PAParakh Agarawal
FollowSept 11, 2025 15:47:372
Report
GPGaurav Patel
FollowSept 11, 2025 15:47:293
Report
GPGaurav Patel
FollowSept 11, 2025 15:47:195
Report
GPGaurav Patel
FollowSept 11, 2025 15:47:118
Report
PJPrashant Jha2
FollowSept 11, 2025 15:04:223
Report
TBTarsem Bhardwaj
FollowSept 11, 2025 15:03:113
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 11, 2025 14:35:242
Report
CPCHETAN PATEL
FollowSept 11, 2025 14:35:153
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 11, 2025 13:35:364
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 11, 2025 13:34:449
Report