Back
महेसाणा में किसानों की महा रैली: जमीन मुआवजे की मांग तेज
TDTEJAS DAVE
Sept 11, 2025 09:37:19
Mehsana, Gujarat
મહેસાણા મુકામે જાગો ખેડૂતો મહારેલી
ધોબીઘાટ થી કલેક્ટર કચેરી સુધી ખેડૂતો ની મહારેલી
જમીનો ના યોગ્ય વળતર માટે થતા અન્યાય મુદ્દે ખેડૂતો ની રેલી
જંત્રી ના યોગ્ય ભાવ મુજબ વળતર આપવા ખેડૂતો ની માંગ
ભારતમાલા,સ્ટેટ હાઇવે,ઓએનજીસી, જેટકો સહિત ના પીડિત ખેડૂતો એ રેલી યોજી
એન્કર; -મહેસાણા જિલ્લા સહિત ઉત્તર ગુજરાત માં ખેડૂતો ને જમીનો નું વળતર ઓછું મળતું હોવાનો સુર ઉઠવા પામ્યો છે.ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર ના વિવિધ વિભાગો ના નવીન ડેવલોપમેન્ટ માટે ખેડૂતો ની જમીનો સંપાદન કરવા માં આવે છે પણ યોગ્ય જંત્રી મુજબ ખેડૂતો ને જમીનો નું યોગ્ય વળતર મળતું નથી..આ સંજોગો માં મહેસાણા ધોબીઘાટ થી કલેક્ટર કચેરી સુધી જાગો ખેડૂતો ના બેનર હેઠળ મહારેલી યોજવા માં આવી હતી.સરકાર ના ભારત માલા,સ્ટેટ હાઇવે,જેટકો,રેલવે અને ઓએનજીસી માં જમીન સંપાદન માં ખેડૂતો ને થતો અન્યાય દૂર કરવા મહેસાણા ખાતે રેલી યોજવા માં આવી હતી..એક તરફ ખેડૂતો એ જમીનો ના વધુ વળતર માટે માંગ કરાઈ છે અને સરકાર દ્વારા નવીન જંત્રી ના ભાવો નિયત પણ કર્યા હતા,પણ જમીનો નો વેપાર કરનાર અને મકાનો બાંધનાર લોકો ના દબાવ માં જંત્રી ના ભાવ દબાવી દીધા હોવાનું ખેડૂત અગ્રણી એ નિવેદન કર્યું હતું..આથી જમીન ની જંત્રી ના યોગ્ય ભાવ થી વળતર મેળવવા ના ખેડૂતો ના વિરોધ થી ખેડૂતો અને બિલ્ડરો આમને સામને આવે એવી સ્થિતિ નું નિર્માણ થયું છે...તો ખેડૂત અગ્રણીઓ જમીનો નું યોગ્ય અને વધુ વળતર મળી રહે એ માટે મહેસાણા કલેક્ટર કચેરી એ આવેદનપત્ર આપી પોતાની માંગ રજૂ કરી છે.
બાઈટ; -પૂંજાભાઈ ચૌધરી-- -- -- -ખેડૂત
બાઈટ; - અમરાભાઈ ચૌધરી-- -- -- -ખેડૂત આગેવાન
વોક થ્રુ ટિક ટેક
તેજસ દવે ઝી 24 કલાક મહેસાણા
9
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
GPGaurav Patel
FollowSept 11, 2025 12:34:160
Report
PDPRASHANT DHIVRE
FollowSept 11, 2025 12:19:501
Report
GKGovindbhai Karmur
FollowSept 11, 2025 12:19:241
Report
PTPremal Trivedi
FollowSept 11, 2025 11:36:010
Report
PTPremal Trivedi
FollowSept 11, 2025 11:35:000
Report
GPGaurav Patel
FollowSept 11, 2025 11:34:140
Report
CPCHETAN PATEL
FollowSept 11, 2025 11:33:230
Report
AKAshok Kumar
FollowSept 11, 2025 11:33:150
Report
AKAshok Kumar
FollowSept 11, 2025 11:32:270
Report
PTPremal Trivedi
FollowSept 11, 2025 11:01:080
Report
NJNILESH JOSHI
FollowSept 11, 2025 10:18:321
Report
CPCHETAN PATEL
FollowSept 11, 2025 10:05:123
Report
MDMustak Dal
FollowSept 11, 2025 10:05:021
Report
SBShilu Bhagvanji
FollowSept 11, 2025 10:00:361
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 11, 2025 09:38:197
Report