Back
अरवल्ली के मऊ गांव में डेम पानी से खेती डूबो, किसान हैरान
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Sept 11, 2025 09:38:19
Modasa, Gujarat
અરવલ્લી
ભિલોડાના મઉ ગામમાં ડેમના પાણીના કારણે નુકશાન
હાથમતી - ઇન્દ્રાસી જલાગાર યોજના ના પાણી ખેતરોમાં ફરી વળ્યા
ગામની ૩૦૦ વિઘાથી વધુ ખેતીની જમીન ડેમમાં ડૂબી
મકાઈ,કપાસ,મગફળી,સોયાબીનનો પાકમાં મોટું નુકશાન
ખેતીની જમીન બે સીઝન પાણીમાં રહેતા મોટી મુશ્કેલી
10 હજારથી 15 હજાર રૂપિયાનો ખેતી ખર્ચ પડ્યો માથે
ખેડૂતોએ ગામમાંથી હિજરત કરવા આપી ચીમકી
સિંચાઈ અને ખેડીવાડી વિભાગની મદદ નહીં મળતા નિરાધાર બન્યા ગ્રામજનો
અન્ય કોઈ વ્યવસાય ન હોઈ ગામમાં છોડવાની ઊભી થશે મજબૂરી
એન્કર - આ વર્ષે સીઝનમાં અરવલ્લી જિલ્લામાં તેમજ ઉપર વાસમાં પડેલા ભારે વરસાદના કારણે ભિલોડા તાલુકામાં આવેલા હાથમતી - ઇન્દ્રાસી જલાગર યોજના ના પાણી મઉ ગામના ખેતરોમાં ફરી વળ્યા છે.જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.જો પરિસ્થિત આ પ્રમાણે રહેશે તો ગ્રામજનોને હિજરત કરવાનો વારો આવે તેવી ચીમકી ઉચ્ચારી છે.
વીઓ -01- મઉ ગામ નજીક હાથમતી - ઇન્દ્રાસી જલાગાર યોજના આવેલી છે જેમાં ચાલુ વર્ષ ઉપરવાસ માં તેમજ ભિલોડા વિસ્તારમાં પડેલા ભારે વરસાદના કારણે ડેમ ઓવર ફલો થયો હતો જેના મઉ ગામ ના ખેડૂતો ની વાવેતર કરેલી જમીન ડૂબી જતા ખેડૂતોના વાવેતર પર પાણી ફરી વળ્યા હતા. વીઘે દસ થી પંદર હજાર રૂપિયા નો કરેલો ખર્ચ પાણી માં જતા ખેડૂતો ના હાલ બેહાલ થયા છે.પાણી ખેતરોમાં ભરાઈ જવાના કારણે પશુઓ માટે ઘાસ ચારો પણ લાવી શકતા નથી જેના કારણે ગ્રામજનો મુસિબત માં મુકાયા છે.વોટર વર્કસ માં પણ વરસાદી પાણી ઘૂસી જવાના કારણે ગ્રામજનો દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે.ખેતરો બેટ માં ફેરવાઈ જતા મકાઈ , કપાસ , મગફળી , સોયાબીન જેવા પાકોને નુકસાન થયું છે.ગ્રામજનો પાસે એક જ માત્ર ખેતી અને પશુપાલન આજીવિકાનો વ્યવસાય છે એની કોઈ ધંધા રોજગાર કે વ્યવસાય ન હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
બાઈટ - વિષ્ણુ ભાઈ પટેલ - ખેડૂત
બાઈટ - મગનભાઇ સોલંકી ગ્રામજન
વીઓ- 02- મઉ ગામના લોકોની એક જ માત્ર આજીવિકા ખેતી અને પશુપાલન છે પરંતુ ડેમના પાણી ખેતરોમાં ફરી વળવાના કારણે ખેતી ની સાથે સાથે પશુપાલન ના વ્યવસાય પર પણ અસર પડી છે.આ વિસ્તારના લોકો પાસે અન્ય કોઈ ધંધા રોજગાર નથી જેના કારણે ગામ માંથી હિજરત કરવાની ફરજ પડી શકે તેવા સંજોગો જોવા મળી રહ્યા છે.
બાઈટ - જયંતિ ભાઈ પટેલ - ખેડૂત
બાઈટ - મોકમ ભાઈ પટેલ - ગ્રામજન
વિઓ - 03- મઉ ગામના ખેડૂતો એ સિંચાઈ વિભાગ તેમજ પાણી પૂરવઠા વિભાગમાં પણ રજુઆત કરી છે પરંતુ હજુ સુધી તંત્ર મઉ ગામના ખેડૂતો ની વહારે હજુ સુધી પહોંચ્યું નથી ત્યારે તંત્ર સત્વરે ગ્રામજનોની મદદે પહોંચે તેવી આશ લગાવી ને બેઠા છે.
વોક થ્રુ
મહેશ પરમાર
ઝી મીડિયા
અરવલ્લી
7
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
GPGaurav Patel
FollowSept 11, 2025 12:34:160
Report
PDPRASHANT DHIVRE
FollowSept 11, 2025 12:19:501
Report
GKGovindbhai Karmur
FollowSept 11, 2025 12:19:241
Report
PTPremal Trivedi
FollowSept 11, 2025 11:36:010
Report
PTPremal Trivedi
FollowSept 11, 2025 11:35:000
Report
GPGaurav Patel
FollowSept 11, 2025 11:34:140
Report
CPCHETAN PATEL
FollowSept 11, 2025 11:33:230
Report
AKAshok Kumar
FollowSept 11, 2025 11:33:150
Report
AKAshok Kumar
FollowSept 11, 2025 11:32:270
Report
PTPremal Trivedi
FollowSept 11, 2025 11:01:080
Report
NJNILESH JOSHI
FollowSept 11, 2025 10:18:321
Report
CPCHETAN PATEL
FollowSept 11, 2025 10:05:123
Report
MDMustak Dal
FollowSept 11, 2025 10:05:021
Report
SBShilu Bhagvanji
FollowSept 11, 2025 10:00:361
Report