Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Bilaspur495001

बिलासपुर में भारी बारिश, ऋषिकেশ मलबे से एचआरटीसी बसें फंसीं

VBVIJAY BHARDWAJ
Sept 18, 2025 06:47:01
Bilaspur, Chhattisgarh
बिलासपुर जिला में हुई भारी बारिश के चलते ऋषिकेश इलाके में पहाड़ी से आये मलबे में फसी एचआरटीसी की दो बसें. चालक परिचालक सुरक्षित, क्रेन के ज़रिए निकाली जा रही बसें.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
GPGaurav Patel
Sept 18, 2025 08:40:35
Ahmedabad, Gujarat:નવરાત્રી મહોત્સવ આયોજન માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ અમદાવાદનું જાહેરનામું ટીકીટ અથવા પાસવાળો પાર્ટી પ્લોટ અને કલબો માટેના રાસ-ગરબાના કાર્યક્રમો માટે કાર્યક્રમની મંજુરી મામલતદાર તરફથી આપી શકાશે નહી લાગું પડતા સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ (SDM) દ્વારા આપવામાં આવશે. પો.સ્ટે. વિસ્તારમાં સ્થાનિક પરિસ્થિતિને અનુલક્ષીને રાત્રીના ૧૨.૦૦ વાગ્યા સુધીની જ આપવી. રાત્રી કલાક ૧૨.૦૦ વાગ્યા પછી કોઈપણ સ્થળે રાસગરબા કે કાર્યક્રમમાં માઈક તથા લાઉડસ્પીકર ચાલુ રાખી શકાશે નહી આ સમય બાદ કાર્યક્રમમાં માઈક તથા લાઉડસ્પીકર ચાલુ જણાઈ આવે તો કાર્યક્રમના આયોજક તથા સાઉન્ડ સીસ્ટમવાળા વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી થશે લાઉડસ્પીકરની પરવાનગી આપવામાં આવે ત્યારે આ પરવાનગી પત્રની સાથે સુચનાઓનો પત્ર અરજદારને સાથે આપવાનો રહેશે. ગરબા કાર્યક્રમોના આયોજકોએ પ્રાઇવેટ સિક્યુરીટી મારફતે એન્ટી સપોટેજ ચેકીંગ કરાવવું સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત રાખવી તેમજ. સીસીટીવી કેમેરા પુરતી સંખ્યામાં પાર્કીંગ અને પ્રોગ્રામના સ્થળે ગોઠવવા ઈલેકટ્રીક ફીટીંગ યોગ્ય હોવાની ફાયર સેફટીની સગવડ આયોજકોએ કરવી તે મતલબનું પ્રમાણપત્ર મામ.શ્રી સમક્ષ રજૂ કરવાનું રહેશે. ગરબાના સ્થળે પાર્કીંગ વ્યવસ્થા વોલન્ટીયર્સ સિક્યુરીટી ગાર્ડ મારફતે આયોજકોએ કરવી પાર્કીંગ રોડ ઉપર થવું જોઈએ નહી, નહીં તો આપેલ પરવાનો રદ થવા પાત્ર રહેશે. ગરબાના કાર્યક્રમની જગ્યાઓએ એન્ટ્રન્સ અને એકઝીટ નો ગેટ અલગ અલગ રાખવા ગરબાના સ્થળે ઈલેક્ટ્રીક સીસ્ટમ માટે મેઈન્ટેન્સ સ્ટાફ હાજર રાખવો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરેલ નિયમોના ધોરણે ગ્રામ્ય વિસ્તારમાં પણ જરૂરીયાત મુજબ જરૂરી અગ્નિશામક સાધનો રાખવા, MCB/ MILLB અવશ્ય લગાવવી. ગરબાઓમાં કાર્યક્રમ માટે મોટા સ્ટેજ ઉભા કરવામાં આવે છે તેની મજબુતાઈ અંગે PWD એન્જી.નું પ્રમાણપત્ર મેળવવું વિજળીનો પ્રવાહ બંધ થઈ જાય તો મુશ્કેલી ઉભી ન થાય તે માટે સ્ટેન્ડ બાય જનરેટર રાખવું અને અગત્યની વસ્તુઓ પ્રકાશિત રહી શકે તેવી વૈકલ્પિક લાઈટની વ્યવસ્થા ગોઠવવી. બાઇટ બી આર સાગર અધિક કલેક્ટર અમદાવાદ જિલ્લા
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 18, 2025 08:40:16
Surat, Gujarat:છેલ્લા 56 વર્ષથી યોજાતી સંજીવ કુમાર નાટ્ય સ્પર્ધા આ વર્ષે યોજાશે કે નહીં તેને લઈ સવાલસંજીવ કુમાર સ્પર્ધાના નિયમો અધિકારીઓ સતત બદલી રહ્યા છેનવ જેટલી સંસ્થાઓ દ્વારા સ્પર્ધાઓમાં ભાગ લેવામાં આવ્યો છેમનપાના સાંસ્કૃતિક વિભાગ દ્વારા નિયમ કરાયો કે નાટય સ્પર્ધામાં ભાગ લેનાર સંસ્થા કે નાટક બદલી શકશે નહીંkલાકારોએ કહ્યું કે 56 વર્ષથી આવો કોઈ પણ નિયમ ન હતો તો આ વર્ષા નિયમ લાવવાનું કારણ શુંકોઈ કલાકાર બીમાર પડે અથવા તો તેને કોઈ પ્રસંગમાં જવાનું થાય તો તે નાટકમાં ન આવી શકે તો સંસ્થાએ નાટક અથવા સ્ક્રીપટ બદલવી પડે.અધિકારીઓ પહેલી વખત એવો નિયમ લાવ્યા કે નાટકની સ્ક્રિપ્ટ બદલી શકાશે નહીં. આ ઉપરાંત નાટક ના નિયમોની અધિકારીઓને જ ખબર નથી.રંગમંચના કલાકાર ભારતીય સંસ્કૃતિના વારસાને જીવંત રાખે છે તો તેના માટે મનઘડત નિયમો શા માટે.પાલિકા દ્વારા 56 વર્ષથી આ નાટય સ્પર્ધા યોજાય છે અને આ વર્ષે 51મીના નાટય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે બાઈટ..કલાકાર
0
comment0
Report
NBNARESH BHALIYA
Sept 18, 2025 08:21:11
Jetpur, Gujarat:SULG:- ZK RJT CANAL GABDA PADYA.... FORMANT:- PKG..... APPROVED:- IDEA PASS..... FEED:- FTP JETPUR..... એન્કર:-રાજકોટ જિલ્લાના જસદણ અને વીંછિયા તાલુકામાં સાત જેટલી કેનાલના કામમાં ભ્રષ્ટાચાર સામે આવતા ગ્રામજનોએ રોષ વ્યકત કર્યો છે, નબળી ગુણવત્તાવાળા મટિરિયલ્સના વપરાશને કારણે,તેમજ નિયમ મુજબ બાંધકામ નહિ થતાં કેનાલમાં સિંચાઈનું પાણી નથી મળ્યું ત્યાં જ કેનાલ તૂટી જવા ઉપરાંત તિરાડો પડી ગઈ હોવાનું સામે આવ્યું છે,....... વિઓ: જસદણ-વીંછિયામાં રાણીંગપર, આધીયા, રેવાણિયા, પાનેલિયા, હાથસણી, દેવધરી, આલણસાગરના સહિત ગામોમાં કેનાલના કામો થયાં જેમાં 23 થી 24 કરોડના ખર્ચે કેનાલના કામો મંજૂર કરવામાં આવ્યા હોવાની વાત જિલ્લા પંચાયત સદસ્ય કરી હતી,જ્યાં કરેલું બાંધકામ તૂટી પડયું હતું, એક જગ્યાએ બાંધકામ તૂટી ગયું તો બીજા છેડે બાંધકામ શરૂ કરી દીધું હોવાના આક્ષેપ પણ થયાં હતાં ,બાંધકામ તૂટી ગયા બાદ સિંચાઈ વિભાગના અધિકારીઓની આંખ ઊઘડી અને આળસ મરડીને તેને માત્ર એજન્સીને નોટિ આપી,પરંતુ ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાવાળા માલ-સામાનના વપરાશને કારણે કેનાલ તૂટી ગઈ છે,તંત્રએ માત્ર નોટિસ આપીને જ સંતોષ માની લીધો છે, વિઓ:- જસદણ પંથકમાં બનતી કેનાલ ની ફરિયાદ જિલ્લા પંચાયતના સદસ્યને મળતાં તેમના દ્વારા જિલ્લા પંચાયતની સામાન્ય સભા માં પણ આ પ્રશ્ન ઉઠાવી તપાસ ની માંગ કરતા જસદણ કાર્યપાલક ઈજનેર દ્વારા નોટિસ આપવામાં આવી હોવાનો જવાબ મળ્યો,જેથી તેનો સીધો મતલબ એવો થાય છે એ કામોમાં ભ્રષ્ટાચાર થયો છે,સાથે જ જ્યાં કેનાલમાં રૂબરૂ ચેક કરતા ગાબડાં પડેલ જોવા મળ્યા,તેમજ આખી કેનાલમાં તિરાડો પડી ચુકી હતી,જેથી આ કામ હલકી કક્ષાનું અને નબળી ગુણવત્તા હોવાના આક્ષેપ કર્યા હતા,સાથે આ કેનાલ તોડી ફરીવાર કરવી જોઈએ,તેમજ જૂની કેનાલની અન્ય જગ્યાએ કેનાલ કોન્ટ્રકટર દ્વારા બનાવી હોવાના આક્ષેપ કર્યા હતા, જેથી આની ઉચકક્ષાએ તપાસ થાય તેવી માંગ જિલ્લા પંચાયતના કોંગ્રેસના સદસ્યએ કરી હતી, બાઈટ:- મનસુખ સાકરીયા - જિલ્લા પંચાયત સદસ્ય કોંગ્રેસ,-સફેદ શર્ટ - એક મિનિટ 55 વળી,...... વિઓ:- કેનાલમાં પડેલ તિરાડ અને ગાબડાં બાબતે આસપાસના ખેડૂતો સાથે વાત કરતા રોષ ઠાલવ્યો હતો,કેનાલમાં હજુ સિંચાઈ નું પાણી મળ્યું નથી ત્યાં ગાબડાં પડ્યા લાગ્યા છે,જો કેનાલમાં સિંચાઇનું પાણી છોડવામાં આવે તો ખેડૂતો ના ખેતરમાં પાણી ફરી વળવાથી પાકને પણ નુકશાન થશે,તેથી કેનાલમાં પાણી છોડતા પહેલા રીપેરીંગ કરવામાં આવે અથવા ફરી બનાવવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે, બાઈટ:- વિપુલ ભાઈ - ખેડૂત - રાણીગપર - બ્લેક શર્ટ વાળા..... બાઈટ:- રામ ભાઈ - ખેડૂત - રાણીગપર - સફેદ શર્ટ ચશ્માં વાળા..... વિઓ:- જસદણ પંથકમાં કેનાલના કામ મંજૂર કરવામાં આવ્યા હતા,કામમાં ગુણવત્તા બાબતે રજુઆત આવતા આ બાંધકામ તૂટી ગયા બાદ સિંચાઈ વિભાગે માત્ર નોટિસ જ આપી છે,ફરીથી કામ શરૂ કરવામાં આવશે તેવો દાવો અધિકારી કરી રહ્યા છે,ઉપરાંત કેનલનું કામ કરતી અલગ અલગ એજન્સી ને એક પણ રૂપિયો ચુકવવામાં નથી આવ્યો,જ્યાં પણ કેનાલ તૂટી છે અથવા તિરાડો પડી છે જ્યાં નબળું કામ થયું છે તેમાં વરસાદના કારણે સિમેન્ટ ઓછો હોવાથી ખરાબ કામ થયું છે ત્યાં નવું કામ કરવા માટે એજન્સીને સૂચના આપી હોવાનો દાવો કરી રહ્યા છે, બાઈટ:- નિતેશ - શ્રી વાસ્તવ - કાર્યપાલક ઈજનેર સિંચાઈ વિભાગ, વિઓ:-સરકાર ખેડૂતોને સમયસર પાણી મળી રહે તે માટે કેનલો બનાવે છે પરંતુ ખેડૂતોને પાણી આપવાનું શરૂ થાય ત્યારે સમયસર પાણી ન મળે એટલે ખેડૂતોને મોટી આફત આવે તો નવાઈ નહિ, વૉક થ્રુ નરેશ ભાલીયા
2
comment0
Report
DRDarshal Raval
Sept 18, 2025 07:30:52
Ahmedabad, Gujarat:ચાર ચાર બંગડી વાળા સોંગ પર ગરબે ઘુમવા ખેલૈયાઓ થઇ જાવ તૈયાર ચાર ચાર બંગડી વાળા ગીત ગાવાની કિંજલ દવેને પરવાનગી આપતી હાઇકોર્ટ લોકગાયક કિંજલ દવેને ગુજરાત હાઇકોર્ટએ આપી મોટી રાહત કિંજલ દવેના સોંગના વિવાદ પર હાઇકોર્ટએ આપ્યો સ્ટે હવે નવરાત્રિમાં 'ચાર ચાર બંગડી' વાળા સોંગ પર કિંજલ દવે ધૂમ મચાવશે... નવરાત્રિ પહેલા ' ચાર ચાર બંગડી' ગીત પરથી પ્રતિબંધ હટાવી દેવાયો હવે કિંજલ દવે આ ગીતને સ્ટેજ પર રજૂ કરી કરશે. કોપી રાઈટ એક્ટ હેઠળ કિંજલ દવેને ચાર ચાર બંગડી સોંગ ગાવા પર લગાવ્યો હતો પ્રતિબંધ સોંગના કોપી રાઇટ મામલે રેડ રિબન એન્ટરટેઇનમેન્ટ કંપનીએ ગાયિકા પર કેસ દાખલ કર્યો હતો. કંપનીના દાવા મુજબ આ ગીતના રાઇટ્સ પર હક ધરાવતી કંપનીએ ગાયિકાની પરફોર્મન્સને રોકી દીધું હતું... કોર્ટમાં કેસ દાખલ થયા બાદ 30 જાન્યુઆરી 2024થી સોંગ પર પરફોર્મન્સ પર સ્ટે મુકાયો હતો.
0
comment0
Report
DMDURGESH MEHTA
Sept 18, 2025 07:30:34
Gandhinagar, Gujarat:ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેથાપુર વિસ્તારમાં GEB પાછળ નદીકિનારે સરકારી જમીન પર થયેલાં ગેરકાયદે 150થી વધુ દબાણોને દૂર કરવા માટે આજે 18 સપ્ટેમ્બરને ગુરુવારે વહેલી સવારથી મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરી માટે 10 JCB, 15 આઈવા ટ્રક અને 700થી વધુ પોલીસકર્મચારીઓનો કાફલો તહેનાત કરાયો છે. આ મેગા ડિમોલિશન ડ્રાઈવમાં દબાણકર્તાઓનાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી અંદાજિત 1000 કરોડની એક લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાશે. આ અંગે ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું હતું કે આજ સવારે 4 વાગ્યાથી આરએન્ડબી અને ગાંધીનગર કોર્પોરેશનની જમીનો ઉપર જે દબાણ થયાં છે એને હટાવવા માટે લગભગ 20 ટીમ કોર્પોરેશન અને આરએન્ડબી તરફથી પોલીસકર્મચારી અધિકારી સાથે જોડાયેલી છે. આ કામગીરી માટે 700થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાયા છે. આ કાર્યવાહીનો હેતુ 1 લાખ સ્ક્વેર મીટરથી વધુ જમીનને દબાણમુક્ત કરવાનો છે. આ જમીનની કિંમત લગભગ 1000 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. ડિમોલિશનની કામગીરી ચાલુ છે અને આ દબાણોને હટાવીને જમીન ખુલ્લી કરવામાં આવી રહી છે.
0
comment0
Report
DRDarshal Raval
Sept 18, 2025 07:20:34
Ahmedabad, Gujarat:અમદાવાદ નારાણપુરમાં ટેલિફોન એક્સચેન્જ પાસેનો બનાવ હાઉસીંગના એક મકાનની છતનો કેટલોક ભાગ પડ્યો ઘટનામાં બે લોકો ઘાયલ થતા હોસ્પિટલ ખસેડાયા ઉદય એપાર્ટમેન્ટમાં 88/1071 ના ચોથા માળના મકાન નો બનાવ મકાન ની છતનો ભાગ પડતા નીચે નાસ્તો કરતા બે લોકો ઘાયલ ફાયર બ્રિગેડને જાણ કરતા ટીમ સ્થળ પર પહોંચી વૈશાલીબેન શાહ અને તેમનો દીકરો ઋષભ શાહ ઘાયલ થતા હોસ્પિટલમાં દાખલ જ્યારે યુવતી અંદર હોવાથી તેનો આબાદ બચાવ થયો ઘટના બનતા બ્લોકના 4 માળમાં મકાનોમાં ભયજનક મકાન ની નોટિસ લગાવાઈ અગાઉ પણ કેટલાક મકાન માં કેટલોક ભાગ પડ્યો હોવાના લોકોના આક્ષેપ સ્થાનિકોએ હાઉસિંગ બોર્ડ પાસે રી ડેવલપમેન્ટ ની કરી માંગ શુ તંત્ર અન્ય કોઈ મોટી ઘટના બનવાની રાહ જોઈ રહ્યું છે તેવા પણ ઉઠાવ્યા સવાલ ઉદય એપાર્ટમેન્ટમાં 20 થી વધુ બ્લોકમાં કેટલાક મકાનો જૂના અને જર્જરિત બન્યા હોવાના લોક આક્ષેપ થોડા દિવસ પહેલા જ નારાણપુરમાં હાઉસીંગના એક બ્લોકમાં મકાનનો કેટલોક ભાગ થયો હતો ધરાશાયી વિઝ્યુપ અને 121 સલગ. છત ધરાશાયી ફીડ. લાઈવ કીટ
0
comment0
Report
KLKANHAIYA LAL SHARMA
Sept 18, 2025 06:47:19
Mathura, Uttar Pradesh:मथुरा में पुलिस मुठभेड़: दिशा पाटनी के घर फायरिंग करने वाला आरोपी ढेर मथुरा। उत्तर प्रदेश सरकार की अपराध के प्रति 'जीरो टॉलरेंस' नीति का असर लगातार दिख रहा है। अपराधियों पर पुलिस की कार्रवाई जारी है, जिसका ताजा उदाहरण मेरठ में देखने को मिला। यहां अभिनेत्री दिशा पाटनी के घर पर फायरिंग करने का आरोपी पुलिस मुठभेड़ में ढेर हो गया है। इस घटना से क्षेत्र में हड़कंप मच गया है, जबकि साधु-संतों ने सरकार की इस कार्रवाई पर खुशी जाहिर की है। क्या है पूरा मामला? पुलिस को सूचना मिली थी कि दिशा पाटनी के घर पर फायरिंग करने वाला आरोपी मथुरा के बाहरी इलाके में छिपा हुआ है। पुलिस ने तत्काल कार्रवाई करते हुए आरोपी को घेर लिया। जब पुलिस ने उसे आत्मसमर्पण करने को कहा, तो उसने पुलिस टीम पर फायरिंग कर दी। जवाबी कार्रवाई में हुई मुठभेड़ में आरोपी गंभीर रूप से घायल हो गया, जिसे अस्पताल ले जाया गया, लेकिन डॉक्टरों ने उसे मृत घोषित कर दिया। साधु-संतों ने सरकार की सराहना की इस मुठभेड़ के बाद मथुरा वृंदावन के साधु-संतों ने योगी सरकार की जमकर सराहना की है। उनका कहना है कि सरकार की सख्त नीतियों के कारण अपराधियों में डर पैदा हुआ है और अपराधों में कमी आई है। संतों ने इस बात पर खुशी जाहिर की कि अब आम जनता और साधु-संत सुरक्षित महसूस कर रहे हैं। इस घटना ने एक बार फिर यह साबित कर दिया है कि यूपी पुलिस अपराधियों के खिलाफ कड़ी कार्रवाई करने में कोई संकोच नहीं कर रही है। बाइट--साधु संत
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 18, 2025 06:45:44
Surat, Gujarat:સુરત :- લાજપોર જેલમાં હત્યાના આરોપીનો ફાંસો ખાઈ આપઘાત આરોપી હેમંત ઉર્ફે ડેની પાનાચંદ્ર માંગરોળિયાનો આપઘાત લાજપોર મધ્યસ્થ જેલમાં હાઈ સિક્યુરિટી યાર્ડ નંબર-૪૨માં હત્યાના ગુનાના આરોપીએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો કયા કારણોસર આપઘાત કર્યો તે હાલ અકબંધ આરોપી વર્ષ- ૨૦૧૭ થી કતારગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હત્યાના ગુનામાં ધરપકડ થયા બાદ લાજપોર જેલમાં બંધ હતો. લાજપોર મધ્યસ્થ જેલમાં હાઈ સિક્યુરિટી યાર્ડ નંબર-૪૨માં આરોપી હેમંત ઉર્ફે ડેની પાનાચંદ્ર માંગરોળિયા હતા રાત્રે ૮:૨૦ વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં હતા દરમિયાન ત્યાં જેલ કર્મચારીઓ સિક્યુરિટી યાર્ડમાં રાઉન્ડ ગયા ત્યારે જાણ થઈ
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 18, 2025 06:45:35
Surat, Gujarat:સુરત... આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ઉપર પોલિસ દ્વારા દમનનો આક્ષેપ.. પોલીસે વિપક્ષ નેતા પાયલ સાકરીયા સહિત AAP કોર્પોરેટરો સાથે મારપીટનો ગંભીર આક્ષેપ AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વ્યક્ત કરી ભારે નારાજગી, પોલીસ અધિકારીઓને ડિસમિસ કરવાની કરી માંગ, સુરતમાં હોસ્પિટલના ઉદ્ઘાટનમાં જતા AAP કોર્પોરેટરોને પોલીસે ઢોરમાર મારી અટકાયત કરી હોવાનો આરોપ વિપક્ષ નેતા પાયલ સાકરિયાને પેટમાં વાગતા દુઃખાવો, ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ પોલીસ અધિકારીઓએ AAP કોર્પોરેટરો માર માર્યો તેમના પર કડક પગલાં લેવામાં આવે, હાલ વિપક્ષ નેતા પાયલ સાકરિયા સારવાર હેઠળ જો કાર્યવાહી નહી કરવામાં આવે તો પુણા પોલીસ સ્ટેશન નો ઘેરાવ કરવાની ચીમકી બાઈટ :ઈસુદાન ગઢવી (આપ પ્રદેશ પ્રમુખ આમ આદમી પાર્ટી )
0
comment0
Report
URUday Ranjan
Sept 18, 2025 06:45:27
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 18, 2025 06:34:08
Surat, Gujarat:સુરત બ્રેકિંગ... ધ પુરષોત્તમ ફાર્મર કો - ઓપરેટિવ કોટન જીનિંગ એન્ડ પ્રોસેસિંગ સોસાયટી ની પત્રકાર પરિષદ મંડળીના પ્રમુખ મનહર પટેલ ની પત્રકાર પરિષદ, કાકરાપાર જમના કાંઠા નહેર 90 દિવસ બંધ કરવાના નિર્ણય ને લઈ પત્રકાર પરિષદનું આયોજન, 65 વર્ષ જૂના કેનાલ ના સ્ટ્રક્ચર ક્યારેય તૂટી પડે તેવું કોઈ સંભાવના નથી કેનાલ ના સ્ટ્રક્ચર તૂટી પડે તો સરકાર અને ખેડુતો માટે ચિંતાનો વિષય સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતોની પણ માંગ ખેડૂત સમાજ દ્વારા ખોટા નિવેદન કરી ખેડૂતોને ખોટા માર્ગે લઈ જવામાં આવી રહ્યા છે આ સ્ટ્રક્ચર છે તે સરકારે સુરત જિલ્લામાં 250 કરોડની ફાળવણી કરી છે અંકલેશ્વર વિભાગના પણ 50 કરોડ સરકારે ફાળવ્યા છે દક્ષિણ ગુજરાત અને ઓલપાડની પિયત મંડળીઓ એ સમર્થન જાહેર કર્યું છે છેવાડા ના ખેડૂતોને પાણી મળી રહે તે માટેના પ્રયાસ ખેડૂતોના પાક માં કોઈ ઘટાડો થવાનો નથી ખેડુતોને પૂરતો પાણી મળી રહેવાનો છે, ખેડૂત સમાજના બની બેઠેલા લોકો સરકારની યોજનાઓનો વિરોધ કઇ રીતે કરવો તેનું આયોજન કરે છે, ખેડુતોના હિતની વાત કરવી જોઈએ એકવાદેક ની કામગીરી કરવા માટે કેનાલ બંધ કરવી જરૂરી આમ તો 180 દિવસ કેનાલ બંધ કરવું પડે છે,પરંતુ 80 દિવસમાં કામગીરી સિંચાઈ વિભાગ દ્વારા પૂર્ણ કરવામાં આવશે પાંચમી તારીખે સિંચાઈ વિભાગ અને મંડળીઓ હોદેદારો જોડે મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં બેઠક કરી હતી જે બેઠકમાં તમામ ખેડુતોએ સમર્થન જાહેર કર્યું હતું હાલ કેનાલ ની કામગીરી ને લઈ નોટિફિકેશન બહાર પાડવાની તૈયાર છે બાઈટ..મનહર પટેલ..પુરુષોત્તમ ફાર્મસ પ્રમુખ
0
comment0
Report
DRDarshal Raval
Sept 18, 2025 06:01:52
Ahmedabad, Gujarat:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ ની ઉજવણી યથાવત જન્મદિવસ નિમિત્તે યોજાનાર સેવા પખવાડિયા અંતર્ગત કરાશે ઉજવણી મહાનગર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા "નમો યુવા રન"નું કરાશે આયોજન વ્યસન મુક્ત ભારત ઉદ્દેશ્ય સાથે નમો યુવા રન નું આયોજન 21 સપ્ટેમ્બર રવિવારે વસ્ત્રાપુર લેક ખાતે યોજાનાર નમો યુવા રન ની મુખ્યમંત્રી કરાવશે શરૂઆત નમો યુવા રન ની માહિતી આપવા ગુજરાત સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્મા, મહાનગર અધ્યક્ષ પ્રેરક શાહ તેમજ મહાનગર યુવા મોરચા અધ્યક્ષ વિનય દેસાઈ ઉપસ્થિત રહ્યા નમો યુવા રન માટે ની ટી શર્ટ પણ જાહેર કરાઈ પ્રધાનમંત્રી જન્મદિવસના ભાગ રૂપે 17 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સેવા પખવાડિયા ઉજવાય રહ્યા છે સેવા પખવાડિયા ઘટના નથી પણ એક જણ આંદોલન છે ભારતીય યુવા મોરચા દ્વારા નમો યુવા રન નું આયોજન દ્રગ્સ મુક્ત અને વ્યસન મુક્ત ભારત બનાવવાનો પ્રયાસ. દેશમાં 100 સ્થળ પર લોકો મેરેથોન માં જોડાશે રવિવારે સવારે 6 વાગે મેરેથોન યોજાશે. ગુજરાતમાં 10 જગ્યા પર મેરેથોન યોજાશે જેમાં 8 મહાનગરપાલિકામાં મેરેથોન યોજાશે અમદાવાદમાં વસ્ત્રાપુર લેક પાસે ટોટલ 5 km ની મેરેથોન યોજાશે ફિટ ઇન્ડિયાને પણ પ્રોત્સાહન આપવાનો પ્રયાસ Pm એ સ્વદેશી વસ્તુ અપનાવવા અને વસાવવા પર મુકેલ ભાર પર મંત્રીની પણ લોકોને સ્વદેશી વસ્તુ અપનાવવા હાંકલ નમો યુવા રનમાં જોડાવવા લોકો લિંક દ્વારા રજિસ્ટ્રેશન કરાવી શકાશે નમો યુવા રનમાં ફિટનેસ આઇકોન. કલાકાર. સ્પોર્ટ્સ પ્લેયર એન્ડ સ્ટાર પણ જોડાશે બાઈટ. જગદીશ વિશ્વકર્મા. મંત્રી ગુજરાતી ટેબલ બાઈટ હિન્દી ઉભા રહી ને બાઈટ લીધી છે સલગ. નમો રન ફીડ. લાઈવ કીટ
0
comment0
Report
Advertisement
Back to top