Back
गांधीनगर में 1000 करोड़ जमीन से अवैध दखल का मेगा डिमोलिशन शुरू
DMDURGESH MEHTA
Sept 18, 2025 07:30:34
Gandhinagar, Gujarat
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેથાપુર વિસ્તારમાં GEB પાછળ નદીકિનારે સરકારી જમીન પર થયેલાં ગેરકાયદે 150થી વધુ દબાણોને દૂર કરવા માટે આજે 18 સપ્ટેમ્બરને ગુરુવારે વહેલી સવારથી મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરી માટે 10 JCB, 15 આઈવા ટ્રક અને 700થી વધુ પોલીસકર્મચારીઓનો કાફલો તહેનાત કરાયો છે. આ મેગા ડિમોલિશન ડ્રાઈવમાં દબાણકર્તાઓનાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી અંદાજિત 1000 કરોડની એક લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાશે.
આ અંગે ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું હતું કે આજ સવારે 4 વાગ્યાથી આરએન્ડબી અને ગાંધીનગર કોર્પોરેશનની જમીનો ઉપર જે દબાણ થયાં છે એને હટાવવા માટે લગભગ 20 ટીમ કોર્પોરેશન અને આરએન્ડબી તરફથી પોલીસકર્મચારી અધિકારી સાથે જોડાયેલી છે. આ કામગીરી માટે 700થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાયા છે. આ કાર્યવાહીનો હેતુ 1 લાખ સ્ક્વેર મીટરથી વધુ જમીનને દબાણમુક્ત કરવાનો છે. આ જમીનની કિંમત લગભગ 1000 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. ડિમોલિશનની કામગીરી ચાલુ છે અને આ દબાણોને હટાવીને જમીન ખુલ્લી કરવામાં આવી રહી છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 18, 2025 09:16:310
Report
HBHimanshu Bhatt
FollowSept 18, 2025 09:05:190
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 18, 2025 09:03:100
Report
CPCHETAN PATEL
FollowSept 18, 2025 09:02:570
Report
GKGovindbhai Karmur
FollowSept 18, 2025 09:02:460
Report
GPGaurav Patel
FollowSept 18, 2025 08:40:350
Report
CPCHETAN PATEL
FollowSept 18, 2025 08:40:160
Report
NBNARESH BHALIYA
FollowSept 18, 2025 08:21:112
Report
DRDarshal Raval
FollowSept 18, 2025 07:30:520
Report
GKGovindbhai Karmur
FollowSept 18, 2025 07:30:440
Report
DRDarshal Raval
FollowSept 18, 2025 07:20:340
Report
KLKANHAIYA LAL SHARMA
FollowSept 18, 2025 06:47:190
Report
VBVIJAY BHARDWAJ
FollowSept 18, 2025 06:47:01Bilaspur, Chhattisgarh:बिलासपुर जिला में हुई भारी बारिश के चलते ऋषिकेश इलाके में पहाड़ी से आये मलबे में फसी एचआरटीसी की दो बसें. चालक परिचालक सुरक्षित, क्रेन के ज़रिए निकाली जा रही बसें.
0
Report
CPCHETAN PATEL
FollowSept 18, 2025 06:45:440
Report