Back
जसदण-वींछिया केनाल घोटाला: टुटे पाइप, पानी नहीं मिला
NBNARESH BHALIYA
Sept 18, 2025 08:21:11
Jetpur, Gujarat
SULG:- ZK RJT CANAL GABDA PADYA....
FORMANT:- PKG.....
APPROVED:- IDEA PASS.....
FEED:- FTP JETPUR.....
એન્કર:-રાજકોટ જિલ્લાના જસદણ અને વીંછિયા તાલુકામાં સાત જેટલી કેનાલના કામમાં ભ્રષ્ટાચાર સામે આવતા ગ્રામજનોએ રોષ વ્યકત કર્યો છે, નબળી ગુણવત્તાવાળા મટિરિયલ્સના વપરાશને કારણે,તેમજ નિયમ મુજબ બાંધકામ નહિ થતાં કેનાલમાં સિંચાઈનું પાણી નથી મળ્યું ત્યાં જ કેનાલ તૂટી જવા ઉપરાંત તિરાડો પડી ગઈ હોવાનું સામે આવ્યું છે,.......
વિઓ: જસદણ-વીંછિયામાં રાણીંગપર, આધીયા, રેવાણિયા, પાનેલિયા, હાથસણી, દેવધરી, આલણસાગરના સહિત ગામોમાં કેનાલના કામો થયાં જેમાં 23 થી 24 કરોડના ખર્ચે કેનાલના કામો મંજૂર કરવામાં આવ્યા હોવાની વાત જિલ્લા પંચાયત સદસ્ય કરી હતી,જ્યાં કરેલું બાંધકામ તૂટી પડયું હતું, એક જગ્યાએ બાંધકામ તૂટી ગયું તો બીજા છેડે બાંધકામ શરૂ કરી દીધું હોવાના આક્ષેપ પણ થયાં હતાં ,બાંધકામ તૂટી ગયા બાદ સિંચાઈ વિભાગના અધિકારીઓની આંખ ઊઘડી અને આળસ મરડીને તેને માત્ર એજન્સીને નોટિ આપી,પરંતુ ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાવાળા માલ-સામાનના વપરાશને કારણે કેનાલ તૂટી ગઈ છે,તંત્રએ માત્ર નોટિસ આપીને જ સંતોષ માની લીધો છે,
વિઓ:- જસદણ પંથકમાં બનતી કેનાલ ની ફરિયાદ જિલ્લા પંચાયતના સદસ્યને મળતાં તેમના દ્વારા જિલ્લા પંચાયતની સામાન્ય સભા માં પણ આ પ્રશ્ન ઉઠાવી તપાસ ની માંગ કરતા જસદણ કાર્યપાલક ઈજનેર દ્વારા નોટિસ આપવામાં આવી હોવાનો જવાબ મળ્યો,જેથી તેનો સીધો મતલબ એવો થાય છે એ કામોમાં ભ્રષ્ટાચાર થયો છે,સાથે જ જ્યાં કેનાલમાં રૂબરૂ ચેક કરતા ગાબડાં પડેલ જોવા મળ્યા,તેમજ આખી કેનાલમાં તિરાડો પડી ચુકી હતી,જેથી આ કામ હલકી કક્ષાનું અને નબળી ગુણવત્તા હોવાના આક્ષેપ કર્યા હતા,સાથે આ કેનાલ તોડી ફરીવાર કરવી જોઈએ,તેમજ જૂની કેનાલની અન્ય જગ્યાએ કેનાલ કોન્ટ્રકટર દ્વારા બનાવી હોવાના આક્ષેપ કર્યા હતા,
જેથી આની ઉચકક્ષાએ તપાસ થાય તેવી માંગ જિલ્લા પંચાયતના કોંગ્રેસના સદસ્યએ કરી હતી,
બાઈટ:- મનસુખ સાકરીયા - જિલ્લા પંચાયત સદસ્ય કોંગ્રેસ,-સફેદ શર્ટ - એક મિનિટ 55 વળી,......
વિઓ:- કેનાલમાં પડેલ તિરાડ અને ગાબડાં બાબતે આસપાસના ખેડૂતો સાથે વાત કરતા રોષ ઠાલવ્યો હતો,કેનાલમાં હજુ સિંચાઈ નું પાણી મળ્યું નથી ત્યાં ગાબડાં પડ્યા લાગ્યા છે,જો કેનાલમાં સિંચાઇનું પાણી છોડવામાં આવે તો ખેડૂતો ના ખેતરમાં પાણી ફરી વળવાથી પાકને પણ નુકશાન થશે,તેથી કેનાલમાં પાણી છોડતા પહેલા રીપેરીંગ કરવામાં આવે અથવા ફરી બનાવવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે,
બાઈટ:- વિપુલ ભાઈ - ખેડૂત - રાણીગપર - બ્લેક શર્ટ વાળા.....
બાઈટ:- રામ ભાઈ - ખેડૂત - રાણીગપર - સફેદ શર્ટ ચશ્માં વાળા.....
વિઓ:- જસદણ પંથકમાં કેનાલના કામ મંજૂર કરવામાં આવ્યા હતા,કામમાં ગુણવત્તા બાબતે રજુઆત આવતા આ બાંધકામ તૂટી ગયા બાદ સિંચાઈ વિભાગે માત્ર નોટિસ જ આપી છે,ફરીથી કામ શરૂ કરવામાં આવશે તેવો દાવો અધિકારી કરી રહ્યા છે,ઉપરાંત કેનલનું કામ કરતી અલગ અલગ એજન્સી ને એક પણ રૂપિયો ચુકવવામાં નથી આવ્યો,જ્યાં પણ કેનાલ તૂટી છે અથવા તિરાડો પડી છે જ્યાં નબળું કામ થયું છે તેમાં વરસાદના કારણે સિમેન્ટ ઓછો હોવાથી ખરાબ કામ થયું છે ત્યાં નવું કામ કરવા માટે એજન્સીને સૂચના આપી હોવાનો દાવો કરી રહ્યા છે,
બાઈટ:- નિતેશ - શ્રી વાસ્તવ - કાર્યપાલક ઈજનેર સિંચાઈ વિભાગ,
વિઓ:-સરકાર ખેડૂતોને સમયસર પાણી મળી રહે તે માટે કેનલો બનાવે છે પરંતુ ખેડૂતોને પાણી આપવાનું શરૂ થાય ત્યારે સમયસર પાણી ન મળે એટલે ખેડૂતોને મોટી આફત આવે તો નવાઈ નહિ,
વૉક થ્રુ નરેશ ભાલીયા
2
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowSept 18, 2025 10:03:310
Report
MDMustak Dal
FollowSept 18, 2025 10:03:220
Report
MDMustak Dal
FollowSept 18, 2025 10:03:130
Report
MDMustak Dal
FollowSept 18, 2025 10:03:040
Report
MDMustak Dal
FollowSept 18, 2025 10:02:470
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 18, 2025 09:16:310
Report
HBHimanshu Bhatt
FollowSept 18, 2025 09:05:190
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 18, 2025 09:03:100
Report
CPCHETAN PATEL
FollowSept 18, 2025 09:02:570
Report
GKGovindbhai Karmur
FollowSept 18, 2025 09:02:460
Report
GPGaurav Patel
FollowSept 18, 2025 08:40:350
Report
CPCHETAN PATEL
FollowSept 18, 2025 08:40:160
Report
DRDarshal Raval
FollowSept 18, 2025 07:30:520
Report
GKGovindbhai Karmur
FollowSept 18, 2025 07:30:440
Report