Back
सूरत में बड़े आंदोलन की तैयारी: 90 दिन का नहर रोकने का फैसला
CPCHETAN PATEL
Sept 18, 2025 06:34:08
Surat, Gujarat
સુરત બ્રેકિંગ...
ધ પુરષોત્તમ ફાર્મર કો - ઓપરેટિવ કોટન જીનિંગ એન્ડ પ્રોસેસિંગ સોસાયટી ની પત્રકાર પરિષદ
મંડળીના પ્રમુખ મનહર પટેલ ની પત્રકાર પરિષદ,
કાકરાપાર જમના કાંઠા નહેર 90 દિવસ બંધ કરવાના નિર્ણય ને લઈ પત્રકાર પરિષદનું આયોજન,
65 વર્ષ જૂના કેનાલ ના સ્ટ્રક્ચર ક્યારેય તૂટી પડે તેવું કોઈ સંભાવના નથી
કેનાલ ના સ્ટ્રક્ચર તૂટી પડે તો સરકાર અને ખેડુતો માટે ચિંતાનો વિષય
સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતોની પણ માંગ
ખેડૂત સમાજ દ્વારા ખોટા નિવેદન કરી ખેડૂતોને ખોટા માર્ગે લઈ જવામાં આવી રહ્યા છે
આ સ્ટ્રક્ચર છે તે સરકારે સુરત જિલ્લામાં 250 કરોડની ફાળવણી કરી છે
અંકલેશ્વર વિભાગના પણ 50 કરોડ સરકારે ફાળવ્યા છે
દક્ષિણ ગુજરાત અને ઓલપાડની પિયત મંડળીઓ એ સમર્થન જાહેર કર્યું છે
છેવાડા ના ખેડૂતોને પાણી મળી રહે તે માટેના પ્રયાસ
ખેડૂતોના પાક માં કોઈ ઘટાડો થવાનો નથી
ખેડુતોને પૂરતો પાણી મળી રહેવાનો છે,
ખેડૂત સમાજના બની બેઠેલા લોકો સરકારની યોજનાઓનો વિરોધ કઇ રીતે કરવો તેનું આયોજન કરે છે,
ખેડુતોના હિતની વાત કરવી જોઈએ
એકવાદેક ની કામગીરી કરવા માટે કેનાલ બંધ કરવી જરૂરી
આમ તો 180 દિવસ કેનાલ બંધ કરવું પડે છે,પરંતુ 80 દિવસમાં કામગીરી સિંચાઈ વિભાગ દ્વારા પૂર્ણ કરવામાં આવશે
પાંચમી તારીખે સિંચાઈ વિભાગ અને મંડળીઓ હોદેદારો જોડે મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં બેઠક કરી હતી
જે બેઠકમાં તમામ ખેડુતોએ સમર્થન જાહેર કર્યું હતું
હાલ કેનાલ ની કામગીરી ને લઈ નોટિફિકેશન બહાર પાડવાની તૈયાર છે
બાઈટ..મનહર પટેલ..પુરુષોત્તમ ફાર્મસ પ્રમુખ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
GPGaurav Patel
FollowSept 18, 2025 08:40:350
Report
CPCHETAN PATEL
FollowSept 18, 2025 08:40:160
Report
NBNARESH BHALIYA
FollowSept 18, 2025 08:21:112
Report
DRDarshal Raval
FollowSept 18, 2025 07:30:520
Report
GKGovindbhai Karmur
FollowSept 18, 2025 07:30:440
Report
DMDURGESH MEHTA
FollowSept 18, 2025 07:30:340
Report
DRDarshal Raval
FollowSept 18, 2025 07:20:340
Report
KLKANHAIYA LAL SHARMA
FollowSept 18, 2025 06:47:190
Report
VBVIJAY BHARDWAJ
FollowSept 18, 2025 06:47:01Bilaspur, Chhattisgarh:बिलासपुर जिला में हुई भारी बारिश के चलते ऋषिकेश इलाके में पहाड़ी से आये मलबे में फसी एचआरटीसी की दो बसें. चालक परिचालक सुरक्षित, क्रेन के ज़रिए निकाली जा रही बसें.
0
Report
CPCHETAN PATEL
FollowSept 18, 2025 06:45:440
Report
CPCHETAN PATEL
FollowSept 18, 2025 06:45:350
Report
URUday Ranjan
FollowSept 18, 2025 06:45:270
Report
MTManish Thakur
FollowSept 18, 2025 06:07:29Kullu, Himachal Pradesh:पलचान गांव पहुंची सांसद कंगना
आपदा प्रभावित क्षेत्र का कर रही निरीक्षण
ग्रामीणों से मिल जानी उनकी समस्या
भारी बारिश के चलते भुसनखलन की जद में आ रहा गांव
4
Report
DRDarshal Raval
FollowSept 18, 2025 06:01:520
Report