Back
56 साल से चल रही नाटक स्पर्धा में निराले नियम, अचरज बढ़ गया
CPCHETAN PATEL
Sept 18, 2025 08:40:16
Surat, Gujarat
છેલ્લા 56 વર્ષથી યોજાતી સંજીવ કુમાર નાટ્ય સ્પર્ધા આ વર્ષે યોજાશે કે નહીં તેને લઈ સવાલસંજીવ કુમાર સ્પર્ધાના નિયમો અધિકારીઓ સતત બદલી રહ્યા છેનવ જેટલી સંસ્થાઓ દ્વારા સ્પર્ધાઓમાં ભાગ લેવામાં આવ્યો છેમનપાના સાંસ્કૃતિક વિભાગ દ્વારા નિયમ કરાયો કે નાટય સ્પર્ધામાં ભાગ લેનાર સંસ્થા કે નાટક બદલી શકશે નહીંkલાકારોએ કહ્યું કે 56 વર્ષથી આવો કોઈ પણ નિયમ ન હતો તો આ વર્ષા નિયમ લાવવાનું કારણ શુંકોઈ કલાકાર બીમાર પડે અથવા તો તેને કોઈ પ્રસંગમાં જવાનું થાય તો તે નાટકમાં ન આવી શકે તો સંસ્થાએ નાટક અથવા સ્ક્રીપટ બદલવી પડે.અધિકારીઓ પહેલી વખત એવો નિયમ લાવ્યા કે નાટકની સ્ક્રિપ્ટ બદલી શકાશે નહીં. આ ઉપરાંત નાટક ના નિયમોની અધિકારીઓને જ ખબર નથી.રંગમંચના કલાકાર ભારતીય સંસ્કૃતિના વારસાને જીવંત રાખે છે તો તેના માટે મનઘડત નિયમો શા માટે.પાલિકા દ્વારા 56 વર્ષથી આ નાટય સ્પર્ધા યોજાય છે અને આ વર્ષે 51મીના નાટય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે
બાઈટ..કલાકાર
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 18, 2025 10:07:440
Report
CPCHETAN PATEL
FollowSept 18, 2025 10:03:310
Report
MDMustak Dal
FollowSept 18, 2025 10:03:220
Report
MDMustak Dal
FollowSept 18, 2025 10:03:130
Report
MDMustak Dal
FollowSept 18, 2025 10:03:040
Report
MDMustak Dal
FollowSept 18, 2025 10:02:470
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 18, 2025 09:16:310
Report
HBHimanshu Bhatt
FollowSept 18, 2025 09:05:190
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 18, 2025 09:03:100
Report
CPCHETAN PATEL
FollowSept 18, 2025 09:02:570
Report
GKGovindbhai Karmur
FollowSept 18, 2025 09:02:460
Report
GPGaurav Patel
FollowSept 18, 2025 08:40:350
Report
NBNARESH BHALIYA
FollowSept 18, 2025 08:21:112
Report
DRDarshal Raval
FollowSept 18, 2025 07:30:520
Report