Back
સાવરકુંડલામાં કોંગ્રેસના હલ્લા બોલે નગરપાલિકા સામે આવેદનપત્ર!
KBKETAN BAGDA
Jul 31, 2025 08:04:06
Amreli, Gujarat
સ્લગ - આવેદનપત્ર
લોકેશન - અમરેલી
રિપોર્ટર - કેતન બગડા
એપૃલ - ડેસ્ક
તારીખ - 31/7/25
એન્કર......
સાવરકુંડલા શહેરના પાયાની સુવિધાને લઈ કોંગ્રેસ ના જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાત દ્રારા આજે સાવરકુંડલા નગરપાલિકા હલ્લા બોલ કરી પાલિકા ને ઘેરો ઘાલ્યો હતો અને ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત અને કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્રારા સુત્રોચાર કરી પાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
વિઓ - 1
સાવરકુંડલા કુંડલા પૂર્વ ધારાસભ્ય દ્રારા આજે વિવિધ માંગો સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં સાવરકુંડલા શહેરમાં રોડ, રસ્તા તેમજ ગટરના પ્રશ્નોને લઈ અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્રારા સૂત્રોચ્ચાર કરી સાવરકુંડલા નગરપાલિકા ના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.સાવરકુંડલા શહેરના મુખ્ય માર્ગો ઉપર ખાડા પડી ગયા છે.ગટર વારંવાર અનેક સોસાયટી મા ઉભરાય છે.પાલિકા દ્રારા 18 ટકા ઉપર ટેક્સ લે છે.આવા વિવિધ પ્રશ્નોને લઈને પ્રતાપ દુધાતની આગેવાની નીચે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.અને પાલિકા મા હલ્લા બોલ કરી વિરોધ નોંધવા મા આવ્યો હતો
બાઈટ - 1 - પ્રતાપ દુધાત - અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ
રિપોર્ટર - કેતન બગડા અમરેલી
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
HPHital Parekh
FollowAug 01, 2025 05:20:48Gandhinagar, Gujarat:
31 જુલાઈની સ્થિતિએ પ્રાથમિક શાળા શિક્ષકોનું મહેકમ તૈયાર કરવા સૂચના
દર વર્ષે 31 જુલાઈએ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોનું સેટઅપ રજીસ્ટર થાય છે તૈયાર
પ્રાથમિક શિક્ષણ નિયામકે તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને કર્યો પત્ર
ઝીરો વિધાર્થીઓની સંખ્યા વાળી શાળાઓ તાત્કાલિક બંધ કરવા માટે પણ સૂચના
શિક્ષક મેળવવા આભાસી વિદ્યાર્થીઓ અથવા તો સંખ્યા વધારે બતાવે એવી ઘટના ન બને તે પણ જોવા તાકીદ
0
Report
CPCHETAN PATEL
FollowAug 01, 2025 04:16:23Surat, Gujarat:
સુરત બ્રેક
સુરતને પુરથી બચાવવા જાપાની એજન્સી નો સહારો
મંત્રાલયો નો હકારાત્મક પ્રતિસાદ
જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી ફલર્ડ મિટીગેશન મેનેજમેન્ટ પ્લાન બનાવશે
ડેમમાં પાણીની આવક ,દરિયાની ભરતી સહિત પાસાઓનો અભ્યાસ થશે
રાજ્ય સરકાર બાદ કેન્દ્રીય મંત્રાલયો નો સહકારાત્મક અભિગમ
પાલિકા સાથેની બેઠક સફળ રહી
ચેન્નાઇ સુરત મુંબઈ સહિત ચાર શહેરોમાં કામ થશે
વન ટુ વન...દક્ષેશ માવાણી.. મેયર
4
Report
CPCHETAN PATEL
FollowAug 01, 2025 04:01:06Surat, Gujarat:
feed in ftp manager
એકર
સુરતની સલાબતપુરા પોલીસે ઉમરવાડા વિસ્તારમાંથી પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સના મોટા જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ ટીમે 27,99,000 ની કિંમતના 279.9 ગ્રામ MD ડ્રગ્સ, 36,650 રોકડા, 2 મોબાઇલ ફોન જેની કિંમત 30,000 છે. તેમજ અન્ય ચીજવસ્તુઓ મળીને કુલ 28,65,650 ની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી ને MD ડ્રગ્સ અને કોરેક્સ સીરપ કેસમાં ગુનાહિત ઇતિહાસ ધરાવનાર કામિલે ડ્રગ્સ સપ્લાય કર્યો હતો.
વિઓ.1
સુરત એલસીબી ઝોન 2 ની ટીમને બાતમી મળી હતી કે મોહમ્મદ અસલમ નામના ઇસમ પાસે MD ડ્રગ્સનો જથ્થો છે અને તે ઉમરવાડા વિસ્તારમાં રહે છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી મોહમ્મદ અસલમ ઉર્ફે મારિયોને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 279.9 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 27,99,000 આંકવામાં આવી છે. ડ્રગ્સ ઉપરાંત, રોકડ રકમ અને મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મોહમ્મદ અસલમ ઉર્ફે મારિયોએ આ ડ્રગ્સનો જથ્થો કામિલ નામના વ્યક્તિ પાસેથી મંગાવ્યો હતો. જેની સામે અગાઉ MD ડ્રગ્સ અને કોરેક્સ સીરપ સંબંધિત સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે. પોલીસે કામિલને વોન્ટેડ જાહેર કર્યો છે અને તેને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે. ડીસીપી ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, આ કેસમાં જે કોઈ પણ વ્યક્તિઓ સંડોવાયેલા હશે, તેમની ધરપકડ કરવામાં આવશે. પોલીસ આ ડ્રગ્સ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે સઘન તપાસ કરી રહી છે.
બાઈટ..ભગિરથ ગઢવી. ડીસીપી
7
Report
MKManitosh Kumar
FollowAug 01, 2025 02:16:45Muzaffarpur, Bihar:
Desk - Bihar
Location - Muzaffarpur
Reporter - Manitosh Kumar
Slug- मुजफ्फरपुर में महावीरी जुलूस पर पत्थरबाजी का लाइव वीडियो आया सामने, देखिये कैसे घरों से बरसाए जा रहे पत्थर और पत्थर बरसते हैं जुलूस कैसे मची भगदड़
Anchor - मुजफ्फरपुर के राजेपुर थाना के मीनापुर गाँव में महावीर झंडा जुलूस पर हुए पत्थरबाजी मामले का एक वीडियो सोशल मीडिया पर तेजी से वायरल हो रहा हैं,जिसमे साफ तौर पर दिख रहा हैं कि कैसे धार्मिक जुलूस के दौरान एक समुदाय विशेष के लोगो द्वारा घर के छतो से पत्थर बरसाए गये और कैसे भगदड़ के बाद लोगों में अफरा तफरी मच मची, इस वीडियो में साफ तौर पर देखा जा सकता है. इस घटना के बाद गाँव में तनाव का माहौल हैं, वहीं भारी संख्या में पुलिस गाँव में कैम्प कर रही है.
दरअसल गुरुवार को मीनापुर गाँव में महावीरी झंडा जुलूस निकला था, इस दौरान मीनापुर मस्जिद के नजदीक घर के छतो से जुलूस पर पत्थरबाजी की गई. जिसमे राजेपुर थानेदार राधेश्याम सहित कई पुलिसकर्मी और जुलूस में शामिल श्रद्धालु को गंभीर चोटे आई. इस घटना के बाद गाँव में स्थिति तनावपूर्ण बन गई. वहीं घटना के बाद खुद एसएसपी सुशील कुमार, ग्रामीण एसपी राजेश सिंह प्रभाकर, SDM पश्चिमी श्रेया श्री सहित कई प्रशासनिक अधिकारी पहुंचे. फिलहाल स्थिति सामान्य हैं, लेकिन गाँव भारी संख्या में अतिरिक्त सुरक्षा बल कैम्प कर रहे हैं.
बाइट - सुशील कुमार, एसएसपी, मुजफ्फरपुर
*इनपुट - मणितोष कुमार*
14
Report
AMALI MUKTA
FollowAug 01, 2025 02:16:38Kaushambi, Uttar Pradesh:
SLUG- पुलिस और चोर गैंग के बीच मुठभेड़, एक आरोपी के पैर में लगी गोली
ANCHOR- कौशांबी जिले में सुबह पुलिस और चोर गैंग के बीच मुठभेड़ हो गई। पिपरी और लोधौर चौकी पुलिस ने मुखबिर की सूचना पर कार्रवाई की, लेकिन खुद को घिरता देख बदमाशों ने पुलिस पर फायरिंग शुरू कर दी। जवाबी कार्रवाई में एक बदमाश घायल हो गया है, जबकि दूसरा मौके से गिरफ्तार किया गया।
VO- पिपरी थाना क्षेत्र के बुदा बरेठी नहर के पास पुलिस और शातिर चोर गैंग के बीच मुठभेड़ हुई। पुलिस को सूचना मिली थी कि भैरो बाबा मंदिर में घंटा चोरी करने वाला गैंग इलाके में सक्रिय है। मुखबिर की निशानदेही पर जब पिपरी थाना और लोधौर चौकी पुलिस ने घेराबंदी की, तो बदमाशों ने पुलिस टीम पर फायरिंग शुरू कर दी। पुलिस की जवाबी फायरिंग में एक बदमाश अरविंद कुमार बिंद के पैर में गोली लग गई। उसे इलाज के लिए मेडिकल कॉलेज में भर्ती कराया गया है। वहीं, उसका साथी अयोध्या प्रसाद पुलिस के हत्थे चढ़ गया। पुलिस ने इनके पास से भैरो बाबा मंदिर से चोरी हुए 25 घंटे, 4 फर्जी आधार कार्ड, 2 तमंचा, कारतूस और नकद रकम बरामद किया है। घायल बदमाश का इलाज जारी है और आगे पूछताछ के आधार पर और भी खुलासे हो सकते हैं।
BYTE- अभिषेक सिंह, सीओ चायल
14
Report
SSShailendra SINGH BAGHEL
FollowAug 01, 2025 02:16:29Balrampur, Uttar Pradesh:
एंकर..
बलरामपुर नगर पालिका क्षेत्र को हाल ही के दिनों में 20 हजार से कम आबादी वाले क्षेत्रों में स्वच्छ नगर पालिका का पुरस्कार मिला है..और वह भी देश में चौथे स्थान का..लेकिन धरातल की हकीकत कुछ और ही है..नगर पालिका के अधिकारी नगर स्वच्छ बनाने की मंशा से काम तो कर रहे है..लेकिन नगर की जीवनदायनी सेंदुर नदी को दूषित भी कर रहे है..नदी के तट पर नगर के कचरों का अंबार लगा हुआ है..और वही कचरे नदी में तैरते नजर भी आ जाएंगे..लेकिन इन सब को नजरअंदाज कर जिम्मेदार इनाम की दौड़ में शामिल होने से भी गुरेज नहीं कर रहे है!.पेश है एक रिपोर्ट!..
वी. ओ.1_दरअसल बलरामपुर नगर पालिका की आबादी 20 हजार से कम है..नगर पालिका में भौतिक संसाधनों की कमी भी है..लेकिन फिर भी अधिकारी अपनी खुद की पीठ थपथपाने के लिए..भरपूर प्रयासरत है..ऐसा इसलिए क्योंकि कम आबादी के नगर पालिका क्षेत्र में गिले और सूखे कचरों का संग्रहण नगर पालिका के द्वारा किया जाता है..जिसको डिस्पोज करने के लिए कचरा घर भी बनाया गया है..लाखों रुपए की राशि खर्च कर सरकार ने संसाधन भी दिए है..इन कचरा घरों की देख रेख महिला स्व सहायता समूह की महिलाओं के जिम्मे है..ताकि कुछ आमदनी हो तो महिलाएं आत्मनिर्भर हो सके..और यह स्कीम वाकई काबिले तारीफ है..लेकिन इस पर पलीता तब लग जाता है जब जिम्मेदार अधिकारी ही इसे नजर अंदाज कर प्रतिभागी की तरह दिखावटी इनाम पाने की रेस में शामिल हो जाए..और इनाम भी लेकर आ जाए...देश के प्रधानमंत्री नरेंद्र मोदी स्वच्छ भारत की थीम पर काम कर रहे है..स्वच्छता को लेकर कई तरह के अभियान भी चला रहे है..पर बलरामपुर नगर पालिका की धरातल की हकीकत इन सब से कोसों दूर है.. यहां हालात बदल गए है..नगर को स्वच्छ बनाने की जुगाड में नगर की जीवनदायनी नदी को दूषित किया जा रहा है..नदी के किनारे खुले में नगर का कचरा डंप कर दिया जा रहा है. जिससे स्वस्छ बलरामपुर का सपना कही न कही आज भी आधा अधूरा ही दिखाई दे रहा है !!
Byte मनीता एक्का महिला समूह की अध्यक्ष
Byte बाइट महिला समूह की सदस्य
वॉक थ्रू ..मौके से
14
Report
APAmbarish Pandey
FollowAug 01, 2025 01:31:54Delhi, Delhi:
एयरलाइंस के लिए झटका
OMCs ने ATF कीमतों में बढ़ोतरी की
ATF कीमतों में ₹2,677.88/KL का इज़ाफ़ा
पिछले महीने भी ₹6,271.5/KL की बढ़ोतरी हुई थी
हालांकि जून महीने में ₹2414.25/KL और मई में ₹3954.38/KL की कमी की गई थी
नई दर आज से लागू
14
Report
PDPRASHANT DHIVRE
FollowAug 01, 2025 01:31:41Surat, Gujarat:
અપ્રુવલ:વિશાલ ભાઈ
નોંધ: ENTRY
વિઝ્યુઅલ બાઈટ whatsapp કરેલ છે
એંકર:અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતમાંથી આયાત થતા હીરા પર 25% ટેરિફ લાદવાની જાહેરાતને પગલે સુરતના વિશાળ હીરા ઉદ્યોગ પર ગંભીર અસર પડી છે. 1 ઓગસ્ટથી અમલમાં આવનારા આ ટેરિફને કારણે કુદરતી અને લેબગ્રોન હીરાના નિકાસકારોને વાર્ષિક અંદાજે ₹12,000 કરોડથી વધુનો વધારાનો બોજ પડશે, જે ઉદ્યોગના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ઊભો કરી રહ્યો છે.
વીઓ:1 વિશ્વના 10માંથી 9 હીરા સુરતમાં તૈયાર થાય છે, અને અમેરિકા આ હીરાનો સૌથી મોટો ખરીદદાર દેશ છે. આ નિર્ણયથી સુરતના ડાયમંડ-જ્વેલરી ઉદ્યોગને સીધો ફટકો પડશે.ડાયમંડ ઉદ્યોગકાર નિલેશ બોડકીએ જણાવ્યું કે અગાઉ હીરા પર શૂન્ય ટકા ટેરિફ હતો. ત્યારબાદ જ્વેલરી પર 5 થી 7 ટકા ટેરિફ લાદવામાં આવ્યો. 5 એપ્રિલથી આ ટેરિફ 10 ટકા કરાયો અને હવે તે સીધો 25 ટકા પર પહોંચી ગયો છે, જે ઉદ્યોગ માટે મોટો આંચકો છે.
બાઈટ: નિલેશ બોડકી (ડાયમંડ વેપારી)
વીઓ:2 ગત નાણાકીય વર્ષમાં ભારતે અમેરિકાને ₹42,000 કરોડના કુદરતી હીરા અને ₹5,800 કરોડના લેબગ્રોન હીરાની નિકાસ કરી હતી. નવા ટેરિફ મુજબ, 1 ઓગસ્ટથી કુદરતી હીરાના નિકાસ પર ₹10,500 કરોડ અને લેબગ્રોન હીરા પર ₹1,470 કરોડનો વધારાનો ટેરિફ ચૂકવવો પડશે. આનાથી કુલ ₹12,000 કરોડથી વધુનો બોજ ઉદ્યોગ પર આવશે અને સ્વાભાવિક રીતે અમેરિકામાં હીરાની માંગમાં ઘટાડો થશે તેવી આશંકા છે.
બાઈટ: નિલેશ બોડકી (ડાયમંડ વેપારી)
વીઓ:3 બોડકીએ આશા વ્યક્ત કરી હતી કે ભારત સરકાર અમેરિકા સાથે આ મુદ્દે વાટાઘાટો કરી રહી છે અને સારા પરિણામની અપેક્ષા છે. જોકે, તેમણે ઉમેર્યું હતું કે અલગ અલગ દેશો પર અલગ અલગ ટેરિફ હોવાથી, અમેરિકાનું ડાયમંડ માર્કેટ અન્ય દેશો તરફ વળવાની શક્યતા છે, જે લાંબા ગાળે સુરતના હીરા ઉદ્યોગ માટે વધુ પડકારો ઉભા કરી શકે છે. આ નિર્ણયથી વૈશ્વિક હીરા બજારમાં પણ નોંધપાત્ર ફેરફારો જોવા મળી શકે છે.
પ્રશાંત ઢીવરે -સુરત
PCAKAGE
14
Report
PDPRASHANT DHIVRE
FollowAug 01, 2025 01:31:37Surat, Gujarat:
અપ્રુવલ:વિશાલ ભાઈ
નોંધ: ENTRY
વિઝ્યુઅલ બાઈટ whatsapp કરેલ છે
એંકર:સુરતના લસકાણા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં 34 વર્ષીય એક મહિલાએ પોતાના સાત વર્ષના પુત્રને ઝેરી દવા પીવડાવ્યા બાદ પોતે પણ તે પી લીધી હતી. આ ઘટનામાં માતાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જ્યારે પુત્ર હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જોકે, મહિલાએ આ આત્યંતિક પગલું કયા કારણોસર ભર્યું તે હજુ સ્પષ્ટ થયું નથી.
વીઓ:1 ગઈકાલે સવારે મહિલા પોતાના સાત વર્ષના પુત્રને તાવ આવતો હોવાથી દવાખાને લઈ જવાનું કહીને ઘરેથી નીકળી હતી. સાંજે પણ પરત ન ફરતા પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન, મહિલાએ પોતાની મિત્ર સહિતના લોકોને પાસોદરા રોડ પર આવેલા મામાદેવ મંદિર પાસે ઝેરી દવા પી લીધાની જાણ કરી. આ અંગે પરિવારને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા.
બાઈટ:આલોક કુમાર (સુરત શહેર પોલીસ ડીસીપી)
વીઓ:2 ત્યાં મહિલા બેભાન અવસ્થામાં મળી આવી હતી અને તેનો પુત્ર તેની બાજુમાં બેઠેલો હતો. બંનેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ લઈ જતા સમયે પુત્રને ઉલટીઓ થતા પરિવારજનોએ પૂછ્યું કે તેને શું થયું છે. ત્યારે તેણે જણાવ્યું કે માતાએ તેને ઝેરી દવા પીવડાવી હતી અને પછી પોતે પણ પી લીધી હતી.પ્રાથમિક સારવાર બાદ માતાને વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં આજે સવારે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પુત્રની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
બાઈટ:આલોક કુમાર (સુરત શહેર પોલીસ ડીસીપી)
વીઓ:3 લસકાણા પોલીસે આ ઘટના અંગે જાણ થતાં કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે પરિવારના નિવેદન નોંધીને મહિલાના પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરી છે. ડીસીપી આલોક કુમારે જણાવ્યું કે માતાએ સેલફોસ નામની ઝેરી દવા પીધી હતી અને પુત્રને દૂધમાં ભેળવીને તે પીવડાવી હતી. પુત્રના નિવેદન પરથી આ સામૂહિક આપઘાતના પ્રયાસનો ગુનો બન્યો હોવાનું સ્પષ્ટ થાય છે.
બાઈટ:આલોક કુમાર (સુરત શહેર પોલીસ ડીસીપી)
મૃતક મહિલા મૂળ અમરેલીના ડેડકણી ગામની હતી અને સુરતના લસકાણાના કઠોદરા ખાતે આવેલી ગઢપુર ટાઉનશિપમાં પરિવાર સાથે રહેતી હતી. માહિતી અનુસાર, મહિલાના પહેલા લગ્ન થયા હતા, પરંતુ 2020માં પતિનું અકસ્માતમાં અવસાન થયું હતું. ત્યારબાદ તેણે બીજા લગ્ન કર્યા હતા, જે સફળ ન રહેતા તે પરત પિયર આવીને હાલ પોતાના પિતા સાથે રહેતી હતી.મહિલાએ આટલું આકરું પગલું શા માટે ભર્યું તે અંગેનું કોઈ ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી. લસકાણા પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
પ્રશાંત ઢીવરે -સુરત
PCAKAGE
14
Report
MMMitesh Mali
FollowJul 31, 2025 17:47:04Vadodara, Gujarat:
DATE:31/07/2025
LOCATION:VADODARA
APRUVAL BY : HAMIM BHAI
મુજપુર નજીકના ગંભીરા નદી પર આવેલા બ્રિજ પર થયેલી ભયાનક દુર્ઘટનાને આજે 22 દિવસ પૂરાં થયા છે. છતાં પણ હજી સુધી ટેન્કર બ્રિજ પર લટકેલું છે અને તંત્ર દ્વારા કામગીરી અટકાવવામાં આવી છે.
આ ઘટના દરમિયાન 21 લોકોને ભયાનક મોત થયું હતું. શરૂઆતમાં તંત્ર દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને નદીમાં એપ્રોચ રોડ બનાવવામાં આવ્યો હતો. જોકે, બાદમાં અમુક દિન કામગીરી અટકાવી દેવામાં આવી છે.
સ્થાનિક લોકો અને મૃતકના પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે કે 22 દિવસ બાદ પણ તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં નથી આવ્યા. બ્રિજ પર હજુ ટેન્કર લટકી રહ્યું છે અને સમગ્ર ઘટનાસ્થળ પર અકૃતિ જેવી સ્થિતી સર્જાઈ છે. તંત્ર હવે જલ્દી કાર્યવાહી કરે તેવી આશા લોકો રાખી રહ્યા છે.
WKT
14
Report
JBJayendra Bhoi
FollowJul 31, 2025 17:46:58Godhra, Gujarat:
બ્રેકીંગ :: પંચમહાલ ::
પંચમહાલ માં ફરી એક વાર તાલિબાની સજા નો વિડિઓ થયો વાયરલ
બે યુવાનો ને ઝાડ સાથે દોરડા થી બાંધી માર મારતા હોવા નો વિડિઓ થયો વાયરલ
આસપાસ ઉભી રહેલી બે યુવતીઓ ને પણ માર મારતા વિડિઓ માં જોઈ શકાય છે
વિડિઓ જોતા યુવતીઓ ના પ્રેમીઓ હોવા નું અનુમાન
યુવતીઓ ના પરિવારજનો એ યુવકો ને ઢોર માર માર્યો હોવા ની પ્રાથમિક માહિતી
શહેરા ના તાળવા વિસ્તાર નો વિડિઓ હોવા નું પ્રાથમિક દ્રષ્ટિ એ અનુમાન
14
Report
GDGaurav Dave
FollowJul 31, 2025 17:46:53Rajkot, Gujarat:
એંન્કર-પવિત્ર શ્રાવણ મહિનામાં લોકોના ઉપવાસ ન તૂટે તે માટે આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે.રાજકોટ ગાંધીગ્રામ વિસ્તારમાં આરોગ્ય ના દરોડા કર્યા હતા.શ્રાવણ માસમાં પણ ભેળસેળીયા તત્વો બેફામ બન્યા છે.પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે.રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ફરાળી દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું હતું.ફરાળી પેટીસમાં ભેળસેળ છે કે કેમ તે બાબતે નમુના લેવામાં આવ્યા છે.આરોગ્ય વિભાગના અધિકારી કેતનભાઇ રાઠોડ જણાવ્યું હતું કે દાઝ્યા તેલનો ઉપયોગ કરવામાં આવતો હતો.ફૂડ વિભાગ ના નિયમ મુજબ TPC 22 કે 23 હોવી જોઈએ.અહીં TPC 30 જેટલી જોવા મળી છે.જેથી દાજયા તેલનો ઉપયોગ કરવામાં આવે છે.તો બીજી બાજુ ફરસાણ ના કારીગરે કહ્યું દાજયા તેલ નો ઉપયોગ કરતા નથી.પેટીસ માં લોટ હોવાથી તે બળી જાય છે જેથી લોટ દાજ્યું તેલ દેખાય છે.. સૌથી મોટો સવાલ એ છે કે દર વખતે શ્રાવણ મહિનામાં આરોગ્ય વિભાગ નમૂના તો લે છે પરંતુ શ્રાવણ મહિનો પૂરો થયા બાદ આ નમૂનાનું પરિણામ આવે છે.. બહારની પેટીસ ખાતા પહેલા લોકોએ પણ વિચાર કરવાની જરૂર છે.
બેન્ડ
- રાજકોટ આરોગ્ય વિભાગ એ શ્રાવણ મહિનામાં દરોડા કર્યા.
- પેટીસના ઉત્પાદકોને ત્યાં દરોડા કરવામાં આવ્યા...
- પેટીસમાં દાઝીયા તેલનો ઉપયોગ કરતા હોવાનું બહાર આવ્યું..
- વેપારીએ કહ્યું તપકીર ના લોટ ના કારણે દાજ્યું તેલ જોવા મળે છે.
- લોટ અને બટેટાના માવા સહિતના વસ્તુના નમૂના લેવામાં આવ્યા.
- શ્રાવણ મહિનો પૂરો થયા બાદ નમુના પરીક્ષણ થઈને આવશે..
- બહારની પેટીસ ખાતા પહેલા ઉપવાસનો તૂટે તેનું શહેરીજનો ધ્યાન રાખે...
ટિકટેક - ગૌરવ દવે
બાઈટ - કેતન રાઠોડ, આસિ. અધિકારી, ફૂડ વિભાગ
બાઈટ - ડો.હાર્દિક મેતા, ફૂડ અધિકારી,મનપા રાજકોટ
14
Report
GDGaurav Dave
FollowJul 31, 2025 17:46:47Rajkot, Gujarat:
એંન્કર-રાજકોટ સબ રજિસ્ટ્રાર કચેરીમાં આવકવેરા વિભાગની તપાસનો મામલે 30 લાખ થી વધુના દસ્તાવેજો નોંધણીની વિગતો મેળવી છે.ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં આવેલી સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી વિગતો મેળવી હતી.મોડી રાત સુધી તપાસ કરી માહિતી એકત્ર કરી હતી.સમૃદ્ધ વિસ્તારોમાં થયેલા દસ્તાવેજ નોંધણીની વિગતો મેળવી હતી.મોટા બિલ્ડરો સામે આવકવેરા વિભાગ તપાસ કરે તેવી શકયતા છે.મોટા મવા વિસ્તાર, નવા 150 ફૂટ રિંગ રોડ, નાના મવા અને કાલાવડ રોડ પરના જમીન-મકાન અને ફ્લેટની વિગતો મેળવી હતી.TDS અને ઇન્કમટેક્સ ચોરી અંગેની વિગતો એકત્ર કરી હતી.બિલ્ડરો ઉંચા ભાવે વેંચાણ અને જંત્રી મુજબના દસ્તાવેજો કરતા હોવાથી તપાસ કરવામાં આવી હતી ગઈકાલની તપાસને લઈને રજીસ્ટાર વિભાગના અધિકારીનો ખુલાસો કર્યો હતો.ગઈકાલે આઈ.ટી વિભાગ દ્વારા અમારી કચેરી ખાતે ટીમ મોકલવામાં આવી હતી.આઈ.ટી વિભાગ દ્વારા કેટલીક વિગતો માંગવામાં આવી હતી.નાનામવા સહિતના વિસ્તારો અંગે ની વિગતો મેળવી હતી.એસ.એસ.ટી અંગેની વિગતો માટે આ તપાસ ટીમ આવી હતી.છેલ્લા કેટલાક સમયના ડેટા તેઓએ મેળવ્યા છે.
બેન્ડ
- રાજકોટ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી
- રજીસ્ટાર કચેરી ખાતે અલગ અલગ દસ્તાવેજોની તપાસ.
- રજીસ્ટાર કચેરી 6 મા તપાસ કરવામાં આવી..
- અલગ અલગ દસ્તાવેજોમાં કર ચોરી હોવા અને લઈને માહિતી મેળવી..
- દસ્તાવેજોની વિગત અને લિસ્ટ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી...
વોક થ્રુ - ગૌરવ દવે
બાઈટ-અજય કુમાર ચારોલ
અસી,આઈ.જી.આર રજિસ્ટ્રાર રાજકોટ..
14
Report
CPCHETAN PATEL
FollowJul 31, 2025 14:31:49Surat, Gujarat:
સુરત બ્રેકિંગ અપડેટ...
સુરતમાં વધુ એક સામૂહિક આપઘાત ની ઘટના
પિતાએ બંને પુત્રો સાથે કર્યો આપઘાત
જિલ્લા પંચાયતના ક્વાર્ટર્સમાં બની ઘટના
41 વર્ષીય અલ્પેશ કાંતિભાઈ સોલંકી એ પોતાના આઠ અને બે વર્ષના પુત્ર સાથે ટુકાવ્યું જીવન
બંને બાળકો ઘરના રૂમમાંથી શંકાસ્પદ હાલતમાં મૃત અવસ્થામાં મળી આવ્યા
જ્યારે પોતે ગળે ફાંસો ખાય આપઘાત કર્યો
પહેલા બાળકો ને મોતને ઘાટ ઉતારી પોતે આપઘાત કર્યો હોવાની પણ આ શંકા
આઠ વર્ષીય ક્રિશિવ અલ્પેશ સોલંકી અને બે વર્ષીય કર્ણીશ સોલંકી નું મોત
પત્ની ફાલ્ગુનીબેન સોલંકી જિલ્લા પંચાયતમાં ક્લાર્ક તરીકે બજાવે છે ફરજ
પત્ની પણ ઘરમાંથી ગંભીર હાલતમાં મળી આવતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી
સામૂહિક આપઘાત પાછળ નું કારણ અંકબંધ
વોક થ્રુ..ચેતન
બાઈટ..વિજયસિંહ ગુર્જર..ડીસીપી
બાઈટ..મજુલા બેન..મૃતક માતા
14
Report
CPCHETAN PATEL
FollowJul 31, 2025 13:30:20Surat, Gujarat:
સુરત બ્રેકિંગ અપડેટ...
સુરતમાં વધુ એક સામૂહિક આપઘાત ની ઘટના
પિતાએ બંને પુત્રો સાથે કર્યો આપઘાત
જિલ્લા પંચાયતના ક્વાર્ટર્સમાં બની ઘટના
41 વર્ષીય અલ્પેશ કાંતિભાઈ સોલંકી એ પોતાના આઠ અને બે વર્ષના પુત્ર સાથે ટુકાવ્યું જીવન
બંને બાળકો ઘરના રૂમમાંથી શંકાસ્પદ હાલતમાં મૃત અવસ્થામાં મળી આવ્યા
જ્યારે પોતે ગળે ફાંસો ખાય આપઘાત કર્યો
પહેલા બાળકો ને મોતને ઘાટ ઉતારી પોતે આપઘાત કર્યો હોવાની પણ આ શંકા
આઠ વર્ષીય ક્રિશિવ અલ્પેશ સોલંકી અને બે વર્ષીય કર્ણીશ સોલંકી નું મોત
પત્ની ફાલ્ગુનીબેન સોલંકી જિલ્લા પંચાયતમાં ક્લાર્ક તરીકે બજાવે છે ફરજ
પત્ની પણ ઘરમાંથી ગંભીર હાલતમાં મળી આવતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી
સામૂહિક આપઘાત પાછળ નું કારણ અંકબંધ
વોક થ્રુ..ચેતન
14
Report