Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Rajkot360003
શ્રાવણ મહિનામાં આરોગ્ય વિભાગના દરોડા: પેટીસમાં દાઝીયા તેલનો ખુલાસો!
GDGaurav Dave
Jul 31, 2025 17:46:53
Rajkot, Gujarat
એંન્કર-પવિત્ર શ્રાવણ મહિનામાં લોકોના ઉપવાસ ન તૂટે તે માટે આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે.રાજકોટ ગાંધીગ્રામ વિસ્તારમાં આરોગ્ય ના દરોડા કર્યા હતા.શ્રાવણ માસમાં પણ ભેળસેળીયા તત્વો બેફામ બન્યા છે.પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે.રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ફરાળી દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું હતું.ફરાળી પેટીસમાં ભેળસેળ છે કે કેમ તે બાબતે નમુના લેવામાં આવ્યા છે.આરોગ્ય વિભાગના અધિકારી કેતનભાઇ રાઠોડ જણાવ્યું હતું કે દાઝ્યા તેલનો ઉપયોગ કરવામાં આવતો હતો.ફૂડ વિભાગ ના નિયમ મુજબ TPC 22 કે 23 હોવી જોઈએ.અહીં TPC 30 જેટલી જોવા મળી છે.જેથી દાજયા તેલનો ઉપયોગ કરવામાં આવે છે.તો બીજી બાજુ ફરસાણ ના કારીગરે કહ્યું દાજયા તેલ નો ઉપયોગ કરતા નથી.પેટીસ માં લોટ હોવાથી તે બળી જાય છે જેથી લોટ દાજ્યું તેલ દેખાય છે.. સૌથી મોટો સવાલ એ છે કે દર વખતે શ્રાવણ મહિનામાં આરોગ્ય વિભાગ નમૂના તો લે છે પરંતુ શ્રાવણ મહિનો પૂરો થયા બાદ આ નમૂનાનું પરિણામ આવે છે.. બહારની પેટીસ ખાતા પહેલા લોકોએ પણ વિચાર કરવાની જરૂર છે. બેન્ડ - રાજકોટ આરોગ્ય વિભાગ એ શ્રાવણ મહિનામાં દરોડા કર્યા. - પેટીસના ઉત્પાદકોને ત્યાં દરોડા કરવામાં આવ્યા... - પેટીસમાં દાઝીયા તેલનો ઉપયોગ કરતા હોવાનું બહાર આવ્યું.. - વેપારીએ કહ્યું તપકીર ના લોટ ના કારણે દાજ્યું તેલ જોવા મળે છે. - લોટ અને બટેટાના માવા સહિતના વસ્તુના નમૂના લેવામાં આવ્યા. - શ્રાવણ મહિનો પૂરો થયા બાદ નમુના પરીક્ષણ થઈને આવશે.. - બહારની પેટીસ ખાતા પહેલા ઉપવાસનો તૂટે તેનું શહેરીજનો ધ્યાન રાખે... ટિકટેક - ગૌરવ દવે બાઈટ - કેતન રાઠોડ, આસિ. અધિકારી, ફૂડ વિભાગ બાઈટ - ડો.હાર્દિક મેતા, ફૂડ અધિકારી,મનપા રાજકોટ
14
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
CPCHETAN PATEL
Aug 01, 2025 14:32:33
Surat, Gujarat:
એકર સુરતના ઉમરા વિસ્તારમાં થયેલા સામુહિક આપઘાત પ્રકરણમાં નવો વળાંક આપ્યો છે. સામૂહિક આપણા પાછળ પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યું છે પત્નીનો તેના સહકર્મચારી સાથે છેલ્લા ચાર વર્ષથી અફેર હતું જે વાતની જાણ પતિને થઈ ગઈ હતી. પતિએ પત્નીને બધી ભૂલ માફ કરી ફરીથી જીવન શરૂ કરવા માટે જણાવ્યું પણ હતું પરંતુ પત્ની એકની બે ના થઈ હતી. અને આખરે પતિએ કંટાળી બંને દીકરાઓની હત્યા કરી પોતે પણ આપઘાત કરી લીધો હતો વિઓ.1 સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા જિલ્લા પંચાયત ક્વાર્ટર્સમાં સામૂહિક આપઘાતની ઘટના બની હતી જેમાં અલ્પેશ સોલંકી એ તેના બે વર્ષ અને આઠ વર્ષના માસુમ પુત્ર સાથે સામો આપઘાત કરી લીધો હતો અલ્પેશે સૌપ્રથમ તેના બે દીકરાઓની ઝેરી પીણું પીવડાવી હત્યા કરી નાખી હતી. જ્યારે બંને દીકરાઓની હત્યા બાદ તે પોતે પણ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સમગ્ર બનાવને લઈને ઉમરા પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે જ્યારે મૃતકનો મોબાઈલ ફોન ચેક કર્યો ત્યારે બહાર આવ્યું કે તેને આપઘાત પહેલા એક વિડિયો બનાવ્યો હતો જેમાં તેને પોતાની પત્ની સાથેની આપવીતી વર્ણવી હતી. પત્ની ફાલ્ગુની ના અન્ય સહકર્મચારી નરેશ રાઠોડ સાથે પ્રેમ સંબંધ હોવાનો વાતનો ઉલ્લેખ કર્યો હતો અને પત્ની દ્વારા કરવામાં આવતી ટોર્ચિંગ અંગે પણ તેને ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત તેને આપઘાત પહેલા તેને નાના ભાઈને ફોન કર્યો હતો જેમાં સ્કૂલમાં રાખેલુ બેગ તે ભૂલી ગયો હોય લઈ આવવા માટે જણાવ્યું હતું. તેનો નાના ભાઈએ જ્યારે આ બેગ પોલીસને આપ્યું ત્યારે તેમાંથી સુસાઇડ નોટ અને બે ડાયરીઓ મળી હતી સુસાઇડ નોટમાં પત્નીના નરેશ રાઠોડ સાથેના પ્રેમ સંબંધ વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જ્યારે બે ડાયરીઓમાં પત્નીના પ્રેમ સંબંધ અને અન્ય ડાયરીમાં પોતાના માતાપિતા વિશે વાત નો ઉલ્લેખ કર્યો હતો. પ્રથમ વખત શક ક્યારે ગયો થોડા સમય પહેલા પત્ની ફાલ્ગુની સ્કૂલેથી આવવામાં લેટ થયું હતું જેને કારણે પતિ અલ્પેશે મોડું થવાનું કારણ પૂછ્યું હતું ત્યારે તેને જણાવ્યું હતું કે ગાડીમાં પંચર હતું અને નરેશે આ પંચર બનાવવામાં મદદ કરી હતી જેને લઈને અલ્પેશ તેના પર ગુસ્સે થયો હતો અને શકની સોય ઊભી થઈ હતી. મોબાઇલના સીડીઆર કઢાવવામાં આવ્યા હતા પત્ની ફાલ્ગુની ઉપર જે રીતે શક થયો હતો ત્યારબાદ પતિ અલ્પેશ દ્વારા તેના મોબાઈલ સીડીઆર કઢાવવામાં આવ્યા હતા સીડીઆર માં તે સતત નરેશ સાથે વાતચીત કરતો હોવાનું સામે આવ્યું હતું જેથી પતિ નો શક હકીકતમાં બદલાઈ ગયો હતો દોઢ મહિનાથી ડાયરીમાં લખાણ કરતો હતો મૃતક અલ્પેશ ને જ્યારે તેની પત્ની ફાલ્ગુની ઉપર શક ગયો ત્યારથી તે આ ડાયરીમાં એ વાતનો ઉલ્લેખ કરતો હતો તેનો ફાલ્ગુની પ્રત્યેનો પ્રેમ પણ આ ડાયરીમાં વર્ણવ્યો હતો આ ઉપરાંત ફાલ્ગુનીને આ બધું ભૂલી જઈ નવેસરથી શરૂઆત કરવા માટે પણ જણાવ્યું હતું છતાં ફાલ્ગુની સુધરી ન હતી. ફાલ્ગુની અલ્પેશને બાયલો પણ કહેતી હતી આરોપી નરેશના અગાઉ લગ્ન થઈ ચૂક્યા છે આરોપી નરેશ ના અગાઉ લગ્ન થઈ ચૂક્યા છે તેની પત્નીનું મૃત્યુ થઈ ચૂક્યું છે બાદમાં તેની સગાઈ અન્ય યુવતી સાથે પણ થવાની હતી પરંતુ તે થઈ ન હતી.
9
Report
AKArpan Kaydawala
Aug 01, 2025 14:32:27
Ahmedabad, Gujarat:
અમદાવાદ અમદાવાદ પોલીસ દ્વારા ટ્રાફિક કે અન્ય સામાજિક સંદેશ લોકો સુધી પહોંચાડવા વિવિધ એનજીઓ અને સંસ્થાઓની મદદ લેવાં આવતી હોય છે. જેમાં બેનર પોસ્ટર લગાવવામાં આવતા હોય છે. પણ શુક્રવારે શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં લાગેલા કેટલાક પોસ્ટર પર કાયદો વ્યવસ્થા અંગેના વિવાદિત લખાણ ધ્યાને આવતા જ પોલીસે તે બેનર હટાવડાવી દીધા છે. સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ સારા હેતુ માટે લગાવાયેલા પોસ્ટરમાં ભૂલથી વિવાદિત લખાણનો ઉપયોગ થયો હોવાનું ધ્યાને આવતા પોલીસે તે ngo ને આગામી સમયમાં પૂરતું ધ્યાન રાખવાની સૂચના આપી છે. Wkt
13
Report
KHKHALID HUSSAIN
Aug 01, 2025 14:01:35
Chaka, :
(TVU 9 ) पहलगाम आतंकी हमले के बावजूद, 4 लाख से ज़्यादा तीर्थयात्रियों ने पवित्र गुफा के दर्शन किए, जो भगवान शिव में श्रद्धालुओं की गहरी आध्यात्मिक आस्था और सुरक्षा उपायों की प्रभावशीलता को दर्शाता है। एलजी ने इसे चमत्कार बताया। इस वर्ष वार्षिक बाबा अमरनाथ तीर्थयात्रा, जो भय पर आस्था की विजय का प्रतीक है, 4 लाख 3 हज़ार तीर्थयात्रियों ने भगवान शिव पर्वत मंदिर में दर्शन किए। यह स्थानीय समुदायों, सुरक्षा बलों और प्रशासन सहित हितधारकों की एकजुटता से संभव हुआ। इससे पहले जब पहलगाम हमला हुआ था और हिंदू पर्यटक मारे गए थे, तब तीर्थयात्रियों के पंजीकरण में उल्लेखनीय गिरावट आई थी, जो पिछले वर्ष की तुलना में 10.19% कम थी। हमले से पहले 22 अप्रैल तक 2.36 लाख तीर्थयात्रियों ने पंजीकरण कराया था। हमले के बाद यात्रा रद्द करने और हिचकिचाहट की खबरें आईं, कुछ टूर ऑपरेटरों ने डर और सुरक्षा पर विश्वास की कमी के कारण यात्रा छोड़ने की सूचना दी। जल्द ही जम्मू और कश्मीर प्रशासन और सुरक्षा बलों ने विश्वास बहाल करने के लिए सुरक्षा के कड़े उपाय लागू किए। आधार शिविरों/पारगमन शिविरों और मार्गों पर त्रि-स्तरीय सुरक्षा व्यवस्था स्थापित की गई थी, जिसमें केंद्रीय सशस्त्र पुलिस बलों (CAPF) की 581 कंपनियाँ तैनात की गई थीं, जबकि 2024 में यह संख्या 350 थी। तीर्थयात्रियों की सुरक्षित तीर्थयात्रा सुनिश्चित करने के लिए कई अन्य उपाय भी किए गए। अमरनाथ श्राइन बोर्ड द्वारा यात्रा की तैयारियों का व्यापक प्रचार-प्रसार किया गया और पंजीकरण प्रक्रिया में तेज़ी आई। हज़ारों की संख्या में श्रद्धालु पंजीकरण के लिए कतारों में खड़े देखे गए। शुरुआती रुकावटों के बावजूद, 3 जुलाई से शुरू हुई यात्रा अब 31 जुलाई तक 4 लाख का आंकड़ा पार कर चुकी है और माना जा रहा है कि अगले 9 महीनों में 50 हज़ार से ज़्यादा तीर्थयात्री अटूट श्रद्धा प्रदर्शित करते हुए पवित्र गुफा के दर्शन करेंगे। श्रद्धालुओं ने कहा कि उन्हें किसी तरह का डर नहीं है, प्रशासन ने सुरक्षा और अन्य व्यवस्थाओं का पूरा ध्यान रखा है। श्रद्धालुओं के बाइट्स भक्त नरिंदर गुर्जर ने कहा, "लोग बहुत उत्साहित हैं। 4 लाख से ज़्यादा तीर्थयात्री अभी भी यात्रा पर हैं। भक्त आकाश गुर्जर ने कहा, "हमारी यात्रा बहुत अच्छी रही। हमें कोई कठिनाई नहीं हुई। भगवान शिव के दर्शन अच्छे हुए। व्यवस्थाएँ अच्छी थीं, लेकिन ट्रेन की व्यवस्था कठिन थी, लेकिन तीर्थयात्री पहले से ज़्यादा थे। हम पहलगाम में रुके थे। हर जगह सुरक्षाकर्मी तैनात थे। तीर्थयात्रियों की भारी भीड़ थी, कोई तनाव नहीं था।" श्रद्धालु भूपिन सिंह ने कहा, "हमें अच्छे दर्शन हुए, प्रशासन ने अच्छे इंतजाम किए हैं। आतंकवादी सोचते हैं कि हम डर जाएँगे, लेकिन हम डरे हुए नहीं हैं। लोग आ रहे हैं, इंतजामों में कोई कमी नहीं है। जम्मू-कश्मीर के उपराज्यपाल मनोज सिन्हा, जो श्री अमरनाथ श्राइन बोर्ड के अध्यक्ष भी हैं, ने श्रद्धालुओं की इस भीड़ को एक "चमत्कार" बताया और इसका श्रेय तीर्थयात्रियों की श्रद्धा और स्थानीय मुस्लिम सेवा प्रदाताओं सहित हितधारकों के प्रयासों को दिया। अमरनाथ यात्रा अब अपने अंतिम चरण में है। छड़ी मुबारक, जो शिव और पार्वती का प्रतीक है, पवित्र गुफा की ओर अपनी यात्रा पर है और 9 अगस्त को महंत स्वामी दीपेंद्र गिरि के नेतृत्व में अंतिम पूजा के लिए पवित्र गुफा पहुँचेगी। यह मील का पत्थर इस संदेश से और भी बढ़ जाता है कि आतंकवाद भगवान शिव के भक्तों के आध्यात्मिक संकल्प को कम नहीं कर सकता। यात्रा की सफलता कश्मीर की समन्वयवादी भावना और भारत के लचीलेपन की पुष्टि करती है, यह साबित करती है कि विश्वास, एकता और साहस अजेय हैं। डब्ल्यूटी खालिद हुसैन खालिद हुसैन ज़ी मीडिया कश्मीर
6
Report
URUday Ranjan
Aug 01, 2025 13:33:30
Ahmedabad, Gujarat:
Slug : 0108ZK_LIVE_AHD_MANDIR_CHOR Reporter : UDAY RANJAN Injgst Feed : 0108ZK_LIVE_AHD_MANDIR_CHOR Date : 01 - 08 - 2024 Format : PKG & WEB નોંધ : FTP 0108ZK_LIVE_AHD_MANDIR_CHOR એન્કર ઘર ચલાવવા માટે થી આર્થિક તંગી માં ડિપ્લોમાં એન્જીનીયરીંગ નો અભ્યાસ કરેલ યુવક બન્યો ચોર અને ચોરી કરવા માટે સ્વામીનારાયણ મંદીરને ટાર્ગેટ કર્યાં..સામાન્ય દર્શનાર્થી ની જેમ મંદિરમાં પ્રવેશ કર્યા બાદ આઠેક કલાક સુધી મંદિરમાં રોકાયો અને બે મોબાઇલ ચોરી ફરાર થયો.. જો કે સીસીટીવી કેમેરામાં કેદ થયેલ ફુટેજ એ તેની કરતુતોનો પર્દાફાશ કરી દીધો છે અને પોલીસ સકંજામાં આવી ગયો છે વીઓ : 01 અમદાવાદના મણીનગર વિસ્તારમાં આવેલ સ્વામીનારાયણ ગાદી સંસ્થાન મંદિરમાં બે મોબાઇલ ચોરીનો બનાવ બન્યો હતો. સમગ્ર ઘટનાની જાણ મણીનગર પોલીસને કરતા પોલીસએ સીસીટીવી ફુટેજ ના આધારે વધુ તપાસ શરૂ કરી હતી. જો કે સીસીટીવી ફુટેજ જોઇને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારણ કે જે વ્યક્તિએ ચોરીના બનાવને અંજામ આપ્યો હતો. તે પોતે દેખાવમાં શિક્ષિત હોવાનું લાગતું હતું. એટલું જ નહી બે મોબાઇલની ચોરી કરવા માટે તે લગભગ આઠેક કલાક જેટલો સમય મંદિરમાં રોકાયો હતો. રાત્રીના નવેક વાગ્યાની આસપાસ તે મંદિરમાં આવ્યો હતો. અને સવારે સવા પાંચ વાગ્યાની આસપાસ તે મંદિરની બહાર નીકળ્યો હતો. જો કે તપાસના અંતે આખરે પોલીસને સફળતા મળી હતી. અને આરોપીને ઝડપી તેની પાસેથી ચોરીમાં ગયેલ બંન્ને મોબાઇલ ફોન કબ્જે કર્યા છે... બાઇટ - ડી.પી.ઉનડકટ, પીઆઇ, મણીનગર પો.સ્ટે. વીઓ : 02 પોલીસએ ભરૂચના રહેવાસી એવા પાર્થ વાઘેલાની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે તેણે ડિપ્લોમાં એન્જીનીયરીંગ નો અભ્યાસ કર્યો છે અને રાજપત્રીતમાં જીઆઇડીસીમાં નોકરી કરે છે. હાલમાં તે તેના કાકા સાથે ભરૂચમાં રહે છે. જો કે ઘર ચલાવવા માટે થી આર્થિક તંગીમાં હોવાથી પૈસાની જરૂરિયાત પૂરી કરવા માટે થી તે ચોરીના રવાડે ચઢ્યો હતો. અને તેણે સ્વામીનારાયણ મંદીરને ટાર્ગેટ કર્યા હતાં. સૌ પ્રથમ તે કાલુપુર સ્વામીનારાયણ મંદીરમાં ગયો હતો. પરંતુ ત્યાં ચોરી કરવામાં સફળ ન રહેતા મણીનગર મંદીર પર પહોચ્યો હતો. મણીનગર મંદીરમાં તે સામાન્ય દર્શનાર્થી તરીકે આવ્યા બાદ મંદીરમાં જ રોકાઇ ગયો હતો. અને ભંડારા રૂમમાં કોઇ કિંમતી વસ્તુઓ મળી જશે તે હેતુથી ચોરી કરવા ગયો હતો. બાઇટ - ડી.પી.ઉનડકટ, પીઆઇ, મણીનગર પો.સ્ટે. વીઓ : 03 સ્વામીનારાયણ મંદિરમાં ચોરી કરવાથી વધારે પ્રમાણેમાં કિંમતી વસ્તુઓ મળી જશે, તે હેતુથી તે સ્વામીનારાયણ મંદીરને ટાર્ગેટ કરતો હતો. હાલમાં પોલીસએ આરોપીની ધરપકડ કરીને તેણે આ સિવાય અન્ય કોઇ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે વધુ તપાસ શરૂ કરી છે ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
14
Report
CPCHETAN PATEL
Aug 01, 2025 13:01:17
Surat, Gujarat:
સુરત બ્રેક મૃતકે આત્મહત્યા પહેલા વિડીયો બનાવ્યો હતો પત્નીના અફેર વિશે ની વાત કરી હતી પત્ની ના અફેર અને ટોચરીગ નો ઉલ્લેખ કરાયો સ્યુસાઇડ નોટ અને ડાયરી પણ મળી આવી છેલ્લા દોઢ મહિનાથી ડાયરી માં લખતો હતો આરોપી નરેશ ના અગાઉ લગ્ન થયા હતા આરોપીઓને કડક સજા થાય તેવી મૃતકે માંગ કરી 4 વર્ષથી બન્ને વચ્ચે પ્રેમ સબંધ હતા બે ડાયરી માં એક ડાયરીમાં માતાપિતા વિશે અને એક માં પત્ની વિશે લખ્યું હતું બાઈટ..વિજયસિંહ ગુર્જર..ડીસીપી
14
Report
JDJAYESHBHAI DOSHI
Aug 01, 2025 13:01:03
Kotalya Khedi, Madhya Pradesh:
નર્મદા ડેમ ના 15 દરવાજા ખોલી ને નદી માં પાણી છોડવામાં આવી રહ્યું છે પ્રવાસીઓ પણ ડેમ નો નજારો જોવા પ્રવાસીઓ માં ઉત્સાહ જોવા મળી રહ્યો છે વિઓ 1 નર્મદા ડેમ ના ઉપરવાસમાં અવિરત વરસાદ પડવાના કારણે નર્મદા ડેમ માં પાણી નો આવરો મોટી માત્ર માં નોંધાઈ રહ્યો છે.પાણી ની આવક થતા સુચારુ આયોજન ના ભાગ રૂપે નર્મદા ડેમ ના 31 જુલાઈ ના રોજ બપોરે 12 વાગે 5 દરવાજા ખોલવામાં આવ્યા હતા.જેમાં બપોરબાદ પાણી ની આવક વધતા 10 દરવાજા ખોલવામાં આવ્યા.1 ઓગસ્ટ ના રોજ સવારે 8 વાગ્યા થી નર્મદા ડેમ ના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે.જેને જોવા માટે પ્રવાસીઓ આવી રહ્યાં છે.પ્રવાસીઓ આ નજારો જોઈને ખૂબ જ આનંદિત થઈ રહ્યાં છે.પાણી ની આવક 3,27,522 થઈ રહી છે જેની સામે 15 દરવાજા થકી 3,50 લાખ ક્યુસેક પાણી નદી માં જઈ રહ્યું છે.દરવાજા થકી પાણી છોડવાના કારણે નર્મદા નદી બે કાંઠે વહી રહી છે.નદી માં પાણી જવાના કારણે હાલ કોઈ પુર જેવી સ્થિતિ નું નિર્માણ નથી થઈ રહ્યું. જોકે વર્ષ 2023 માં નર્મદા નદી માં પુર આવ્યું હતું જેના ભાગરૂપે સુચારુ આયોજન કરી ને આ વર્ષે જુલાઈ મહિના થી જ દરવાજા ખોલી ને નદી માં પાણી છોડવામાં આવી રહ્યું છે.જેથી અગાઉ જો ઉપરવાસમાંથી વધુ પાણી ની આવક થાય તો નીચાણવાળા વિસ્તારમાં કોઈ સમસ્યા નો સામનો ન કરવો પડે.નર્મદા કાંઠા ના વડોદરા, ભરૂચ અને નર્મદા ના 27 ગામો ને એલર્ટ કરવામાં આવ્યા છે. વડોદરા જિલ્લાના ચાંદોદ,કરનાલી,અનસોયા,શિનોર,દરિયપુરા, શિનોર,માલસર,નારેશ્વર ભરૂચ જિલ્લો વેલુંગામ,અસા,પાણેથા,ભાલોદ, ઝઘડીયા, ભરૂચ શહેર,અંકલેશ્વર નર્મદા જિલ્લાના ઓરી,સિસોદ્રા,વરાછા,પોઇચા, ભદામ,રૂંઢ, ધમણાચા, ધાનપોર,ગુવાર,માગરોલ, રામપુરા,રેગણ,વાસણ,વાડિયા, વિરપુર, તિલકવાડા, ગણશીંડા, ચુડેશ્વર,વરવાડા, સેંગપુરા,ગંભીરપુરા,સુરજવડ, વાંસલા,ઇન્દ્રવર્ણ, અકતેશ્વર, ગરુડેશ્વર, સંજરોલી,ગભાણા,નાના પીપરિયા, વગડિયા, નવાગામ,લીમડી,સુરપાણ, મોખડી,ગોરા,થવડીયા બાઈટ - સુભાંગ ગોહિલ ( એઝ્યુકેટીવ ઇનજીનીયર) બાઈટ - પૂજા સોલંકી (પ્રવાસી) બાઈટ - છાયા મધુરા (પ્રવાસી)
13
Report
AKArpan Kaydawala
Aug 01, 2025 12:16:47
Ahmedabad, Gujarat:
અમદાવાદ શહેરના જોધપુર વિસ્તારમાં ગાડી પલ્ટી ખાવાનો વિડિઓ આવ્યો સામે પ્રેરણાતીર્થ દેરાસર નજીકના રોડ પરના cctv ફૂટેજ સામે આવ્યા રોડ ડિવાઈડર સાથે અથડાઈને એક કાર પલ્ટી ખાઈ ગઈ ઘટનામાં આધેડ કાર ચાલકને સામાન્ય ઇજા ઘટના બાદ સ્થાનિકોમાં રોડ ડિવાઇડરની ડિઝાઇનને લઈને રોષ એક જ ડિવાઇડરમાં અલગ અલગ ડિઝાઇન અકસ્માત નોતરે છે - સ્થાનિક દૈનિક એક અકસ્માત થતો હોવાનું સ્થાનિકોનું નિવેદન ડિવાઇડરની ભૂલ ભરેલી ડિઝાઇન જવાબદાર - સ્થાનિક બાઈટ : 3 સ્થાનિક Wkt આ તરફ ઝી 24 કલાકે સંપર્ક કર્યો amc નો રોડ કમિટી ચેરમેનનું નિવેદન વિષય ધ્યાને આવતા અધુકારીઓને જાણ કરી છે સ્થાનિક કોર્પોરેટર સાથે સંકલન કરી વિષયનો ઉકેલ લાવીશું બાઈટ : જયેશ પટેલ, ચેરમેન - રોડ એન્ડ બિલ્ડીંગ કમિટી , amc
14
Report
TDTEJAS DAVE
Aug 01, 2025 11:47:33
Mehsana, Gujarat:
એન્કર;- મહેસાણા જિલ્લામાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે.જેમાં બેચરાજી તાલુકામાં આવેલા કનોડા ગામમાં એક આખલાએ એક વૃદ્ધ ને સિંગડે ભરાવી નીચે પટકતા વૃદ્ધનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે.ત્યારે હાલમાં આ ઘટના પગલે ગામના લોકો પણ આખલા થી ભયભીત બન્યા છે. વિઓ;- મહેસાણા જિલ્લામાં આવેલા બેચરાજી તાલુકાના કનોડા ગામે ગઈ કાલે સાંજે સાત વાગ્યા ના અરસામાં ગામમાં રહેતા 88 વર્ષીય મફતલાલ પટેલ જૈન દેરાસર માં પૂજા અર્ચના કરવા પોતાના ઘરેથી ચાલતા નીકળ્યા હતા.આ દરમિયાન તેઓ ને રસ્તામાં આ આખલો ભેટી ગયો હતો.જ્યાં આખલા એ વૃદ્ધ ને સિંગડે ભરાવી પટક્યા હતા.જ્યાં વૃદ્ધ નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.ઘટનાની જાણ ગામના લોકોને થતા લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.મૃતક ના પુત્ર વિષ્ણુભાઈ જણાવ્યું કે મારા પિતા ગામમાં દેવદર્શનએ નીકળ્યા હતા. તે રસ્તામાં જતા હતા. તે આખલાનું ટોળું આવ્યું એટલે એમને સીધા અડફેટમાં લીધા, એટલે ત્યાં ને ત્યાં શીંગડું માર્યું એટલે પટકાઈને મરી ગયા શરીરમાં જે સાથોળ ના ભાગે સીધું શીંગડું જ માર્યું એટલે શીંગડું આખું સાથોળમાં ઘુસી ગયું, એટલે નસ તૂટી ગઇ અને ત્યાં ને ત્યાં બ્લડિંગ થઈ ગયું અને ત્યાં ને ત્યાં મરી ગયા.અગાઉ પણ ઘણા બનાવો બનેલા, એટલે એમાં કોઈનો હાથ ભાગ્યો, કોઈનો પગ ભાગ્યો, કોઈને કોઈ બેઠો મારવા ગયો, આવા ઘણી વખત બનાવો બનેલા છે. અને આ વખત જે બનાવ બન્યો ને, એ ગંભીર બનાવ બન્યો છે. એમાં મેં તો મારા પિતાને ગુમાવ્યા.મારા પિતા તો ઉંમર લાયક હતા. પણ અહીં સ્કૂલો છે. જાહેર સંસ્થાઓ છે. છોકરા અને છોકરીઓ અને પબ્લિક આવતી જતી હોય, તો આ આખલાનું જે ટોળું હોય એ ફરતું જ હોય, એટલે હજુ મારું તો કહેવું એવું છે કે ભવિષ્યની અંદર કોઈ નાના બાળકને વગાડે કે કોઈ બીજા કોઈ લેડીઝને કે ગમે તેને વગાડે તો અધકચરું થઈ જાય તો એ ના જીવી શકે કે ના મરી શકે.ખર્ચમાં ધોવાઈ.મારી તો માંગ છે કે સત્વરે આનઆ કંઈક પગલાં લેવા વિનંતી. બાઈટ;-વિષ્ણુભાઈ પટેલ-------મૃતક ના પુત્ર વોક થ્રુ તેજસ દવે ઝી 24 કલાક મહેસાણા
14
Report
SVSANDEEP VASAVA
Aug 01, 2025 11:30:08
Surat, Gujarat:
નોંધ :- સ્ટોરી એન્ટ્રી સ્ટ્રીગર :- સંદીપ વસાવા લોકેશન :- નવાગામ (કામરેજ) સ્લગ :-0108ZK_SRT_DUPLICATE_SAMPOO_1 ફીડ :- બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે. એન્કર... ફરીવાર બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેશન રેકેટ ઝડપાયું છે. કામરેજ વિસ્તારમાંથી બ્રાન્ડેડ હેડ એન્ડ શૉલ્ડર્સ તેમજ પેન્ટેન કંપનીના શેમ્પુ નું ડુપ્લિકેશન કરતું ગોડાઉન ઝડપી પડ્યું હતું. પોલીસે ૧ આરોપી ને ૪૯ લાખથી વધુ નો ડુપ્લીકેટ શેમ્પુ નો જથ્થા સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથધરી હતી. વિઓ... જીવન જરૂરિયાત ના રોજિંદા વપરાશ ઉપયોગ કરતી દરેક ચીજ વસ્તુઓ હવે ડુપ્લિકેશન થઈ રહ્યું છે. અસલી ના નામે નકલી વસ્તુઓ પધરાવામાં આવી રહી છે. ત્યારે વધુ એક બ્રાન્ડેડ કંપની ના નામે ડુપ્લીકેટ નું રેકેટ પોલીસે ઝડપી પાડ્યું છે. કામરેજ ના નવાગામની સીમમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ગોડાઉન ઝડપી પાડ્યું હતું. કામરેજ પોલીસે બાતમી આધારે નવકાર ઈન્ડસ્ટ્રીઝ ના વિભાગ ૨ માં રેડ કરી હતી. સ્થળ પરથી શેમ્પુઓની બોટલો નો જથ્થો મળી આવ્યો તેમજ સ્થળ પરથી એક ઈસમ પણ પોલીસ ના હાથે ઝડપાયો હતો. પોલિસ તપાસમાં પી.એન્ડ.જી માર્ક વારી હેડ એન્ડ શૉલ્ડર્સ તેમજ પેંટીન કંપની બ્રાન્ડ ના ડુપ્લીકેટ સ્ટીકર ડુપ્લીકેટ શેમ્પુ બોતલ પર ચોંટાડી દેવામાં આવતા હતા. બાઈટ :- અમિતસિંહ ચાવડા (પી.આઈ - કામરેજ પોલીસ) વિઓ... ઝાડપાયેલા આરોપી મુકુંદ હસમુખ માવણી ની વધુ પૂછપરછ માં જણાવ્યું હતું કે આ શેમ્પુ નો જથ્થા બાબતે પોલીસ તપાસ માં શેમ્પુ ઉપર લાગેલા સ્ટીકર તેમજ પણ ડુપ્લીકેટ જણાયા હતા. તેમજ કંપની નો બેચ નંબર પણ લખેલો ન હતો. તેમજ મેનિફેક્ચર તારીખ અને બારકોડ સ્કેન કરતા ખોટી કંપની અને કિંમત પણ ખોટી હિવાનું સામે આવ્યું હતુ. તેમજ ડુપ્લીકેટ શેમ્પુ નો જથ્થો તે ઓનલાઈન ફ્લિપકાર્ટ તેમજ રિટેલ અને હોલસેલ માં વેચાણ કરતો હતો. પોલીસે હેડ એન્ડ શોલડર્સ ની સ્ટીકર વારી કુલ ૪૧૧૫ નંગ બોટલ, વગર સ્ટિકર ની ૩૦ બોટલ, તેમજ પેંટીન શેમ્પુ ની કુલ ૫૦ બોટલ અને સ્ટીકરો મળી પોલીસે ૪૯, ૭૬,૮૧૫ લાખ ની કિંમત મુદ્દામાલ ઝપ્ટ કર્યો હતો. બાઈટ :- અમિતસિંહ ચાવડા (પી.આઈ - કામરેજ પોલીસ) વિઓ... હા તો પોલીસ આરોપી ને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કરી ક્યાંથી કોના પાસે મંગાવવામાં આવતો હતો તે અંગે વધુ તપાસ હાથધરી હતી.
14
Report
ARAlkesh Rao
Aug 01, 2025 11:19:08
Vaghrol, Gujarat:
નોંધ-ફીડ LIVEU થી આપેલ છે સ્લગ -વળતર માંગ બનાસકાંઠા જિલ્લામાં કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ ભારત માલા સામે વિરોધ ઊભો થયો છે. ભારત માલા એક્સપ્રેસ હાઈવે માટેની જમીન સંપાદનમાં કાંકરેજ તાલુકાના ખેડૂતોને ઓછું વળતર મળતું હોવાના આક્ષેપો સાથે ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. કાંકરેજના શિહોરીના દુગાવાડા હનુમાનજી મંદિર ખાતે ખેડૂતોની એક બેઠક મળી અને તે બાદ ખેડૂતોએ રેલી સ્વરૂપે શિહોરી મામલતદાર કચેરી ખાતે પહોંચી મામલતદારને આવેદનપત્ર પાઠવી પૂરતું વળતર આપવા માંગ કરી છે. અને જો પૂરતું વળતર નહીં મળે તો ગાંધીનગર સુધી કુચ સાથે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે... કેન્દ્ર સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ ભારત માલા એક્સપ્રેસ હાઈવેને લઈ બનાસકાંઠા જિલ્લામાં ભારત માલા હાઇવેની કામગીરીની શરૂઆત થઈ છે. ભારત માલા એક્સપ્રેસ હાઇવે ને લઈ જમીન સંપાદન થઈ રહ્યું છે જેમાં જે ખેડૂતોની મહામૂલી જમીન સંપાદિત થઈ રહી છે તે જમીનના ખેડૂતોને પૂરતા ભાવ નથી મળી રહ્યા. ખેડૂતોના આક્ષેપ છે કે ખેડૂતોને પ્રતિ ચોરસ મીટર એ માત્ર રૂપિયા 20 થી 22 મળી રહ્યા છે જ્યારે બિલ્ડરો અને વેપારીઓની એનએ કરેલી જમીનના પ્રતિ ચોરસ મીટરએ 4000 થી 4500 રૂપિયા ભાવ મળી રહ્યા છે.જેને લઇ ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે જોકે સંપાદિત થતી ખેતરની જમીનનું પૂરતું વળતર મેળવવા ખેડૂતોએ સ્થાનિક કક્ષાએ અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા રોસે ભરાયેલા કાંકરેજ વિસ્તારના ખેડૂતો મોટી સંખ્યામાં આજે શિહોરીના દુગાવાડા હનુમાન મંદિર ખાતે એકત્રિત થયા. દુગાવાડા હનુમાનજી મંદિર ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થયેલા ખેડૂતોએ પોતાનું આક્રોસ વ્યક્ત કર્યો અને તે બાદ રેલી સ્વરૂપે દુગાવાડા હનુમાનજી મંદિરથી શિહોરી મામલતદાર કચેરી ત્રણ કિલોમીટર સુધીની રેલી યોજી શિહોરી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યુ છે અને ભારત માલા એક્સપ્રેસ હાઈવેમાં સંપાદિત થતી જમીનનું પૂરતું બજારભાવ અને નવી જંત્રી અનુસાર વળતર આપવા માંગ કરી છે જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો આગામી દિવસોમાં ખેડૂતોએ જિલ્લા મથક પાલનપુર થી લઈ ગાંધીનગર સુધી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે... બાઈટ - 1-અમરાભાઈ પટેલ -ખેડૂત આગેવાન ( ખેડૂતોની મહામૂલી જમીન સરકાર પાણી અને છાસ ના ભાવે લઈ રહી છે...) બાઈટ -2- ગોવિંદભાઈ -ખેડૂત ( અમે સરકારના વલણ સામે લડીશું પરંતુ અમે અમારી જમીન નહીં જ આપીએ ) બાઈટ -3-જીવણજી -ખેડૂત ( સરકાર અમારી મહામૂલી જમીન પાણીની બોટલ અને છાસના ભાવે ખરીદી રહી છે...) બાઈટ -4-મોહનભાઈ દેસાઈ -ખેડૂત ( મારી પાસે બે વીઘા જમીન છે. અને એ જમીનમાં ખેતી કરી હું મારા પરિવારનું ગુજરાન ચલાવું છું મારી આખી જમીન...) અલકેશ રાવ- બનાસકાંઠા 9687249834
14
Report
CPCHETAN PATEL
Aug 01, 2025 11:18:13
Surat, Gujarat:
સુરત બ્રેક ઉમરા સામુહિક આપઘાત મામલો ઉંમરા પોલીસે પત્ની ફાલ્ગુની અને પ્રેમી નરેશ રાઠોડ વિરુદ્ધ નોંધ્યો ગુનો મૃતક પતિ ના પરિવારજનો સ્યુસાઇડ નોટ લઈ પોલીસ મથક પહોંચ્યું હતું મૃતક ની ડાયરી પણ પોલીસ ને મળી આવી પત્ની નો મોબાઈલ એફ એસ એલ માં મોકલવામાં આવશે દુષ પ્રેરણા નો ગુનો દાખલ કરાયો
14
Report
NJNILESH JOSHI
Aug 01, 2025 11:17:13
Vapi, Gujarat:
દાદરા નગર હવેલી ની સેલવાસની સરકારી સ્કૂલમાં છરી બાજી વિદ્યાર્થીઓ વચ્ચેના ઝઘડામાં છરી ઉછળી ધોરણ 9 ના એક વિદ્યાર્થીએ ધોરણ 11 ના પાંચ વિદ્યાર્થીઓ પર છરી વડે કર્યો હુમલો છરીથી હુમલામાં પાંચ વિદ્યાર્થીઓને ઇજા શાળા પરિષરમાં જ બનેલી ઘટનાને કારણે દોડધામ ઇજાગ્રત વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર અપાઈ વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી બબાલ નું કારણ અકબંધ નિલેશ જોશી ઝી મીડીયા સેલવાસ.
14
Report
DPDhaval Parekh
Aug 01, 2025 11:07:19
Navsari, Gujarat:
એપ્રુવ્ડ બાય : વિશાલભાઈ સ્લગ : NVS GUJCITOC AROPI નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 8 ઓગસ્ટના ફોલ્ડરમાં આજના 01 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... એંકર : નવસારી જિલ્લામાં આતંક પર્યાય બની ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સિન્ડિકેટ બનાવી 42 ગંભીર ગુનાઓ આચરનારી તીસરી ગલી ગેંગના 7 બદમાશો સામે જિલ્લા પોલીસે ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો નોંધી અમીન શેખ સહિત 6 બદમાશોની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપીને પકડવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે. વી/ઓ : નવસારી જિલ્લાના બીલીમોરા શહેરના તીસરી ગલીમાં રહેતા અમીન અનવર શેખ તેના અન્ય બદમાશ સાથીઓ સાથે મળીને છેલ્લા 10 વર્ષોથી બીલીમોરા સહિત જિલ્લામાં અનેક ગુનાઓ આચરી આતંકનો પર્યાય બન્યા હતા. તીસરી ગલી ગેંગ દ્વારા હત્યા, હત્યાનો પ્રયાસ, મનુષ્ય વધ, અપહરણ, બળાત્કાર, રાયોટિંગ, ધાડ, મારામારી, પ્રોફાબિશન જેવા 42 ગુનાઓ આચરી વિસ્તારમાં ગુંડાગીરી થકી ધાક જમાવી હતી, જેને કારણે તેમના વિરૂદ્ધ ફરિયાદ કરતા પણ લોકો અચકાતા હતા. જેથી નવસારી જિલ્લા પોલીસે ચીખલી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ ગોહિલની આગેવાનીમાં સ્પેશ્યલ ઇન્વેસ્ટિગન ટીમનું ગઠન કરી, અમીન શેખ તેમજ તેના સાગરીતો રોનક ઉર્ફે બોબડો પટેલ, કેવિન પટેલ, મનોજ ઉર્ફે પદ શિવાજી પાટીલ, ગૌરવ ચોટલીયા, માઝ શેખ અને મહમદ સાબિર અંસારી વિરૂદ્ધ તલસ્પર્શી તપાસ કરી, ગુનાઓ શોધી ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સિન્ડિકેટ ચલાવી 10 વર્ષોથી આતંક ફેલાવનારા અમીન સહિતના 7 બદમાશો સામે GUJCTOC એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે ગેંગ ચલાવનાર મુખ્ય આરોપી 42 વર્ષીય અમીન અનવર શેખ, 24 વર્ષીય રોનક ઉર્ફે બોબડો ગિરીશ પટેલ, 27 વર્ષીય કેવીન નિલેશ પટેલ, મનોજ ઉર્ફે પદ શિવાજી ગોવિંદા પટેલ, 30 વર્ષીય ગૌરવ રાજેશ ચોવટિયા અને માઝ ફાકરુદ્દીન શેખની ધરપકડ કરી હતી. પોલીસે તમામ આરોપીઓને નવસારી કોર્ટ સમક્ષ રજૂ કરી વધુ તપાસ અર્થે 14 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જ્યારે ગેંગનો અન્ય એક આરોપી મહમદ સાબિર મહમદ ઇસરાફીલ અંસારીનું પગેરૂ શોધવા પોલીસે કવાયત હાથ ધરી છે. બાઈટ : સુશીલ અગ્રવાલ, જિલ્લા પોલીસ અધિક્ષક, નવસારી વી/ઓ : નવસારી જિલ્લાના બીલીમોરાની તીસરી ગલી ગેંગના અમીન શેખના ઇશારે તેના સાગરીતો કોઈને પણ માર મારવો કે હત્યા કરી નાંખવા જેવા ગુનાઓને સરળતાથી અંજામ આપવાથી ખચકાતા નથી. અગાઉ અમીન દ્વારા એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કર્યાની ઘટના ચકચારીત રહી હતી. ત્યારે અમીન જેવા રીઢા અને કુખ્યાત ગુનેગાર અને તેની ટોળકીને ગુજસીટોક હેઠળ ધરપકડ કરતા આ નવસારી જિલ્લાનો બીજો ગુનો નોંધાયો છે.અગાઉ ખેરગામના અસીમ ગેંગના એક જ પરિવારના માથાભારે લોકો ઉપર પણ ગુજસીટોક હેઠળ કાર્યવાહી થઈ હતી.
14
Report
DRDarshal Raval
Aug 01, 2025 11:07:07
Ahmedabad, Gujarat:
સલગ. બુલેટ પુલ ફીડ. લાઈવ કીટ વિઝ્યુલ અને વોકથરુ અમદાવાદ. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નું કામ પુરજોશમાં સાબરમતી નદી પર બાંધવામાં આવી રહેલો 36 મીટર ઊંચો પુલ 12 માળ ની ઈમારત જેટલી ઊંચાઈ ધરાવે છે. નદી પર બનાવમાં આવેલ પુલની છે વિશેષ ખાસિયત પિલર બન્યા બાદ હાલ પિલરો વચ્ચે બ્લોક બનાવવાનું કામ પુરજોશમાં મોટાભાગના નદીના પુલમાં સામાન્ય રીતે આશરે 40 મીટરના ટૂંકા સ્પાન હોય છે, જ્યારે આ પુલમાં 50 થી 80 મીટર સુધીના લાંબા સ્પાનનો ઉપયોગ કરવામાં આવ્યો પાણીને અડચણ રૂપ પુલ ન બને તે પ્રકારે બનાવાઈ રહ્યો છે પુલ પુલ બેલેન્સ્ડ કૅન્ટિલિવર પદ્ધતિનો ઉપયોગ કરીને બાંધવામાં આવી રહ્યો છે, આ પદ્ધતિ ઊંડા પાણી અને નદીઓ પરના લાંબા સ્પાનવાળા પુલ માટે યોગ્ય એવી વિશિષ્ટ બાંધકામ તકનિક છે એન્કર. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદમાં સાબરમતી નદી પર હાલમાં 36 મીટર ઊંચો પુલ બાંધવાનું કામ ચાલી રહ્યું છે. જે લગભગ 118 ફૂટ જેટલો અને 12 માળની ઈમારતની ઊંચાઈ સમાન છે. આ પુલ 480 મીટર સુધી ફેલાયેલો છે અને તે પશ્ચિમ રેલ્વેની અમદાવાદ-દિલ્હી મેઈન લાઇનની બાજુમાં છે. જે લગભગ 14.8 મીટર ઊંચી છે. એકવાર તૈયાર થઈ ગયા પછી, આ પુલ આધુનિક જોડાણના પ્રતિક રૂપે ઊભો રહેશે અને હાઈ સ્પીડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને હાલમાં ચાલી રહેલા રેલ નેટવર્ક વચ્ચેના સમન્વયનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે. અમદાવાદ જિલ્લામાં, બુલેટ ટ્રેનની લાઈનદોરી અનેક નિર્માણ જેમ કે ફ્લાયઓવર, પુલ, રેલવે લાઇન અને મેટ્રો કરિડોરને પાર કરે છે. આઈઆરસી (ઈન્ડિયન રોડ્સ કૉન્ગ્રેસ) માર્ગદર્શિકા અનુસાર ટોચના બાંધકામ બિંદુથી 5.5 મીટર ની ફરજિયાત ઊભી ક્લિયરન્સ જાળવવા માટે, સાબરમતી નદીના પુલના થાંભલાની વધારેલી ઊંચાઈ સાથે ડિઝાઇન કરવામાં આવ્યા છે. નદીમાં કુલ આઠ (8) વર્તુળાકાર થાંભલા, જેનો વ્યાસ 6 થી 6.5 મીટર છે. બનાવવામાં આવ્યા છે. તેમામાંથી ચાર (4) નદીના પટમાં છે. બે (2) નદીના કિનારાઓ પર (દરેક બાજુએ એક) છે. અને બે (2) નદીના કિનારા બહાર આવેલ છે. પુલને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે થાંભલાની વ્યૂહાત્મક જગ્યાએ સ્થાપનાથી નદીના પાણી ના પ્રવાહમાં ઓછામાં ઓછી અડચણ પડે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરમાં મોટાભાગના નદીના પુલમાં સામાન્ય રીતે આશરે 40 મીટરના ટૂંકા સ્પાન હોય છે, જ્યારે આ પુલમાં 50 થી 80 મીટર સુધીના લાંબા સ્પાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી નદીના પટમાં થાંભલાની સંખ્યા ઘટાડવામાં આવે. આ પુલમાં કુલ 5 સ્પાન દરેક 76 મીટરના અને 2 સ્પાન દરેક 50 મીટરના છે. દરેક સ્પાનમાં 23 સેગમેન્ટ હોય છે. જે સાઇટ પર કાસ્ટ ઈન-સિતુ પદ્ધતિથી બનાવવામાં આવે છે. આ સેગમેન્ટનું કાસ્ટિંગ અત્યંત ચોકસાઈથી કરવું જરૂરી છે. જેમાં દરેક તબક્કે ઊંચું કૌશલ્ય ધરાવતું કર્મચારી દળ અને એક પ્રતિબદ્ધ ટીમની જરૂર પડે છે. જેથી નિર્માણની મજબૂતાઈ અને ગુણવત્તા સુનિશ્ચિત કરી શકાય. આ પુલ બેલેન્સ્ડ કૅન્ટિલિવર પદ્ધતિનો ઉપયોગ કરીને બાંધવામાં આવી રહ્યો છે. જે ઊંડા પાણી અને નદીઓ પરના લાંબા સ્પાનવાળા પુલ માટે યોગ્ય એવી વિશિષ્ટ બાંધકામ તકનિક છે. આ પદ્ધતિનો તાત્પર્ય એ છે કે પુલની નીચે પાલખી લગાવ્યા વિના પુલનું બાંધકામ કરવામાં આવે છે અને દરેક થાંભલા પરથી ડાબી અને જમણી બાજુના સેગમેન્ટોને ક્રમશઃ જોડીને, પોસ્ટ-ટેન્શનિંગ અને સંતુલન દ્વારા પુલનો સુપરસ્ટ્રક્ચર પૂર્ણ કરવામાં આવે છે. આ રીતે સતત અને સ્થિર પુલનો ડેક તૈયાર થાય છે. પુલના બાંધકામ દરમિયાન સર્વોચ્ચ સુરક્ષા ધોરણો સુનિશ્ચિત કરવા માટે, ખાસ કરીને ઊંચાઈએ કામ સંબંધિત પ્રવૃત્તિઓ માટે મજબૂત સલામતી પ્રોટોકોલ્સ અમલમાં મૂકવામાં આવ્યા છે. કાર્ય સ્થળ ઉપર કડક જવાબદારી અને શિસ્ત જાળવવા માટે સ્ટ્રક્ચર્ડ વર્ક પરમિટ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. તમામ કામદારો માટે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (પી.પી.ઈ.) જેમાં ફુલ-બોડી હાર્નેસ પણ શામેલ છે. સતત પહેરવી ફરજિયાત છે. ઊંચાઈમાંથી પડવાનું જોખમ ઘટાડવા માટે ફોર્મ ટ્રાવેલર/પુલ બિલ્ડર માળખાની નીચે કેચ નેટ્સ લગાવવામાં આવ્યા છે. બાંધકામ પ્રક્રિયાની રિયલ-ટાઈમ મોનીટરિંગ માટે સીસીટીવી કેમેરા સ્થાપવામાં આવ્યા છે. પુલના બાંધકામના કાર્યમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. તમામ ફાઉન્ડેશન અને સબસ્ટ્રક્ચર કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે. જ્યારે સુપરસ્ટ્રક્ચર સંબંધિત પ્રવૃત્તિઓ જેમ કે થાંભલાના માથાનું બાંધકામ અને સેગમેન્ટ કાસ્ટિંગ હાલ ચાલી રહી છે. પુલના મુખ્ય લક્ષણો: • પુલની લંબાઈ 480 મીટર • નદીની પહોળાઈ 350 મીટર • આમાં 5 સ્પાન દરેક 76 મીટરના અને 2 સ્પાન દરેક 50 મીટરના સામેલ છે • થાંભલાની ઊંચાઈ 31 મીટરથી 34 મીટર • 6 મીટર અને 6.5 મીટર વ્યાસવાળા વર્તુળાકાર થાંભલા (કુલ 8) • આ પુલ સાબરમતી અને અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશનો વચ્ચે સ્થિત છે, જે સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનથી 1 કિમી અને અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશનથી અંદાજે 4 કિમી દૂર છે • આ નર્મદા અને તાપ્તી સાથે ભારતની મહત્વપૂર્ણ પશ્ચિમ પ્રવાહી નદીઓમાંની એક છે, જે અરવલ્લી પર્વતમાળા પરથી ઉદ્ભવે છે અને અરબી સમુદ્રના ખંભાતની ખાડીમાં જઈ મળે છે વધારાની માહિતી: એમએએચએસઆર કોરિડોરમાં કુલ 25 નદીના પુલનો સમાવેશ થાય છે. જેમાંથી 21 ગુજરાતમાં અને 4 મહારાષ્ટ્રમાં આવેલ છે. ગુજરાતમાં યોજના મુજબના 21 નદીના પુલોમાંથી 16 પુલ પૂર્ણ થઈ ચૂક્યા છે. જેમાં: પાર (વલસાડ જિલ્લો), પૂર્ણા (નવસારી જિલ્લો), મીંઢોળા (નવસારી જિલ્લો), અંબિકા (નવસારી જિલ્લો), ઔરંગા (વલસાડ જિલ્લો), વેંગણિયા (નવસારી જિલ્લો), મોહર (ખેડા જિલ્લો), ધાધર (વડોદરા જિલ્લો), કોલક (વલસાડ જિલ્લો), વાત્રક (ખેડા જિલ્લો), કાવેરી (નવસારી જિલ્લો), ખરેરા (નવસારી જિલ્લો), મેશ્વ (ખેડા જિલ્લો), કીમ (સુરત જિલ્લો), દારોથા (વલસાડ જિલ્લો) અને દમણ ગંગા (વલસાડ જિલ્લો) નો સમાવેશ થાય છે.
14
Report
Aug 01, 2025 10:55:18
Vadodara, Gujarat:
વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટના અપડેટ : આખરે 23 દિવસે લટકતા ટેન્કરને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. આણંદ કલેકટરને ગુજરાત સરકારે ટેન્કરને બહાર કાઢવાની જવાબદારી સોંપી હતી, ટેન્કરને સુરક્ષિત બહાર કાઢવા માટે ટીમ સુરક્ષા સેફટી ના સાધનો સાથે ઘટના સ્થળ પર પહોંચી છે. #Gujarat #Vadodara #BreakingNews #News
14
Report
Advertisement
Back to top