icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
CPCHETAN PATEL1 Aug 2025, 04:01 am

સુરતમાં 28 લાખના MD ડ્રગ્સ સાથે આરોપી ઝડપાયો!

Surat, Gujarat:feed in ftp manager એકર સુરતની સલાબતપુરા પોલીસે ઉમરવાડા વિસ્તારમાંથી પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સના મોટા જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ ટીમે 27,99,000 ની કિંમતના 279.9 ગ્રામ MD ડ્રગ્સ, 36,650 રોકડા, 2 મોબાઇલ ફોન જેની કિંમત 30,000 છે. તેમજ અન્ય ચીજવસ્તુઓ મળીને કુલ 28,65,650 ની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી ને MD ડ્રગ્સ અને કોરેક્સ સીરપ કેસમાં ગુનાહિત ઇતિહાસ ધરાવનાર કામિલે ડ્રગ્સ સપ્લાય કર્યો હતો. વિઓ.1 સુરત એલસીબી ઝોન 2 ની ટીમને બાતમી મળી હતી કે મોહમ્મદ અસલમ નામના ઇસમ પાસે MD ડ્રગ્સનો જથ્થો છે અને તે ઉમરવાડા વિસ્તારમાં રહે છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી મોહમ્મદ અસલમ ઉર્ફે મારિયોને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 279.9 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 27,99,000 આંકવામાં આવી છે. ડ્રગ્સ ઉપરાંત, રોકડ રકમ અને મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મોહમ્મદ અસલમ ઉર્ફે મારિયોએ આ ડ્રગ્સનો જથ્થો કામિલ નામના વ્યક્તિ પાસેથી મંગાવ્યો હતો. જેની સામે અગાઉ MD ડ્રગ્સ અને કોરેક્સ સીરપ સંબંધિત સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે. પોલીસે કામિલને વોન્ટેડ જાહેર કર્યો છે અને તેને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે. ડીસીપી ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, આ કેસમાં જે કોઈ પણ વ્યક્તિઓ સંડોવાયેલા હશે, તેમની ધરપકડ કરવામાં આવશે. પોલીસ આ ડ્રગ્સ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે સઘન તપાસ કરી રહી છે. બાઈટ..ભગિરથ ગઢવી. ડીસીપી
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

जामनगर में कारगिल विजय दिवस पर वीर शहीदों को भावपूर्ण श्रद्धांजलि दी गई

Jamnagar, Gujarat:આજે કારગીલ વિજય દિવસ નિમિત્તે જામનગર શહેરમાં હાલાર જિલ્લા માજી સેનિક મંડળ દ્વારા તળાવની પાળ ખાતે આવેલા શહીદ સ્મારક પર વીર શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં કારગીલ યુદ્ધ સહિત દેશની રક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપનાર શહીદ સેનિકોને યાદ કરીને તેમના શૌર્ય અને બલિદાનને નમન કરવામાં આવ્યું હતું. આ અર્થીસ્વરુપ સાિમા, હાલાર જિલ્લા માજી સેનિક મંડળના પ્રમુખે એવી વાત કરી હતી કે કારગીલ યુદ્ધમાં ભારતીય સેનાએ અદમ્ય સાહસ, શૌર્ય અને અખંડ દેશભક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું, જે દેશના ઇતિહાસમાં હંમેશા અવિસ્મરણીય રહેશે. દેશની સુરક્ષા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપવા वाले શહીદો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી એ દરેક નાગરિકની ફરજ છે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ લોકોએ શહીદોને મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાથે જ દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા માટે હંમેશા સમર્પિત રહેવાનો સંકલ્પ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આજે કારગીલ વિનયિડ દિવસ નિમિત્તે યોજાયેલા આ ખાસ કાર્યક્રમમાં વીર શહીદોના બલિદાનને યાદ કરીને તેમના પરિવારજનોના સન્માનનું પણ મહત્ત્વપૂર્ણ પ્રસંગ હતું. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિના વાતાવરણ વચ્ચે યોજાયો હતો, જેમાં ઉપસ્થિતોએ "ભારત માતા કી જય" અને "વંદે માતરમ"ના ગગનભેદી નાદ સાથે વીર જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
0
0
Report

बारिश के कारण जमकुड़ी नदी में 10 किमी लंबी अद्भुत आकाशी दृश्य, किसानों में खुशी

Amreli, Gujarat:અમરેલી брેકીંગ લાઠી નજીકથી પસાર થતી 10 કિલોમીટર લાંબી જમકુડી નદીનાં અદભૂત આકાશી દ્રશ્યો સામે આવ્યા સારા વરસાદને કારણે બંને કાંઠે છલોછલ ભરેલી જમકુડી નદી ડ્રોન કેમેરાથી લેવાયેલા નદીના અદભુત અને નયનરમ્ય આકાશી દ્રશ્યો સામે આવ્યા સરકાર દ્વારા કરવામાં આવેલી જળ સંચય અને નદી ઊંડી કરવાની કામગીરીના આ મીઠા ફળ મળ્યા છે كيرાળા, મતીરાળા, અલી ઉદયપુર અને કૃષ્ણગઢ સહિતના 5 જેટલા આજુબાજુના ગામોને સીધો મોટો ફાયદો થશે નદીમાં પાણી આવતા જ આ પંથકના ભૂગર્ભ જળસ્તર નોંધપાત્ર રીતે ઊંચા આવશે ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશીની લહેર
0
0
Report
Advertisement

द्वारका में कारगिल विजय दिवस पर पूर्व सैनिकों ने वीर शहीदों को श्रद्धांजलि दी

Dwarka, Gujarat:पवित्र यात्राधाम द्वारकामा कारगिल विजय दिवस की अनूठी और देशभक्तिसभर उज्वन की गई थी। भारतीय सैना के पूर्व सैनिकों द्वारा कारगिल युद्ध के वीर शहीदों को याद करके उन्हें नमन् किया गया था। कारगिल के रणांगण में देश के लिए सर्वोच्च बलिदान देने वाले अमर शहीदों की स्मृति में पुष्पांजलि अर्पण का विशेष कार्यक्रम आयोजित किया गया था। इस अवसर पर देश की रक्षा के लिए प्राण न्यौछावर करने वाले शहीद सैनिकों के परिवारजन विशesh उपस्थित रहे थे, जिन्हे पुष्पगुच्छ और सल ओढ़ाकर भव्य सम्मान दिया गया था। द्वारकाकी पवित्र गोमती नदी के तट पर उपस्थित पूर्व सैनिक और नगरजन ने नदी में पुष्प अर्पण करके मातृभूमि की रक्षा के लिए शहीद हुए वीरों को श्रद्धांजलि दी। इस आयोजन से पूरा द्वारकाधाम भारत माता की जय और वन्दे मातरम् के नारों से गूंज उठा।
0
0
Report
Advertisement

उमरगाम के टींबी गाँव में बाढ़, 40 से अधिक घर ढहे, पानी में जीवन त्रस्त

Vapi, Gujarat:વલસાડ જિલ્લામાં આવેલા પૂરે અનેક ગામોમાં ભયાનક વિનાશ થયું છે. સૌથી વધુ અસર ઉમરગામ તાલુકાના ટીંબી ગામમાં જોવા મળી છે. જ્યાં 36 કલાકમાં પડેલા અંદાજે 45 ઇંચ વરસાદ અને વારોલી નદીના પૂર બાદ આખું ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. ઝી 24 કલાકની ટીમે ટીંબી ગામનીollider મનના વેદના જાણી .. ત્યારે ગ્રાઉન્ડ રિપોર્ટમાં ટીંબી ગામના કેવા હાલ છે જોયા આ અહેવાલ ઉમરગામ તાલુકાના ટીંબી ગામમાં આજે પણ પૂરની ભયાનક યાદો લોકોના મનમાંથી ભૂંસાઈ નથી. વારોલી નદીના ધસમસતા પ્રવાહે ગામમાં 10 થી 12 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું હતું. જ્યાં નજર કરો ત્યાં માત્ર વિનાશના દ્રશ્યો જ જોવા મળે છે. નદીના પ્રચંડ પ્રવાહમાં ટીંબી ગામના 40 થી વધુ ઘરો ધરાશાઈ થઈ ગયા છે. લોકો આજે પણ સામાન્ય જીવન તરફ પાછા ફરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ટીંબી ગામમાં સૌથી વધુ ફટકો માચીમાર સમાજને પડયો છે. જીવનનિર્વાહનું એકમાત્ર સાધન પણ પૂરના પાણીમાં સમાઈ ગયું. પૂરના પ્રકોપે માછીમારી માટે ઉપયોગમાં લેવાતી જાળ, સાધનો અને નાની બોટો પણ પૂરના પાણીમાં તણાઈ ગઈ. ઘરોમાં રાખેલું અનાજ, કપડા અને વર્ષોની મૂડી બધું પાણીમાં તણાઈ જતા પરિવારો આજે આર્થિક સંકટમાં મુકાઈ ગયા છે. પૂરની ભયાનક રાતને યાદ કરતાં આજે પણ તેમની આંખો ભીની થઈ જાય છે. ગામના લોકોએ વન ટૂ વન નિલેશ જોશી ટીંબી ગામના માછીમાર અને ગરીબ પરિવારો હવે સરકાર તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે. ઉમરગામના ઐતિહાસિક પૂરે ટીંબી ગામને સંપૂર્ણ રીતે તબાહ કરી દીધું છે. ગામમાં હજુ પણ અનેક પરિવારોને જીવન રહેલી જરૂરિયાતો, અનાજ અને કપડાંની જરૂરીયાત છે. સ્થાનિક લોકો સરકાર પાસે તાત્કાલિક આર્થિક સહાય, તૂટેલા ઘરોનું પુનઃનિર્માણ અને માચીમારીના સાધનો માટે સહાયની માંગ કરી રહ્યા છે...
0
0
Report
Advertisement

नवसारी के होन्ड गांव में कावेरी बाढ़, गरीब परिवारों के घर टूटे

Navsari, Gujarat:નવસારીના ચીખલી તાલુકાના હોન્ડ ગામમાં કાવેરીએ જે વિનાશ્યો તે કાળજૂ કંપાવી જાય એવી સ્થિતિ છે હોન્ડ ગામના હળપતિ વાસ માં કાવેરી નદીના પૂરના ધસમસતા પાણીએ અનેક શ્રમિક પરિવારોના ઘરોને તોડી નાખ્યા છે ઘર તૂટતા આજે આશ્રમિક પરિવારો આકાશ નીચે રહેવા માટે મજબૂર થયા છે ઘર તૂટી જતા 70 વર્ષીય વૃદ્ધા તેના દીકરા સાથે ઘર વિહોણી થઈ છે પડોશીઓ તેમજ સંબંધી હોય વૃદ્ધ અને તેના દીકરાને સહારો આપવાનો પ્રયાસ કર્યો છે પરંતુ ગરીબ પરિવાર ફરી પોતાની રીતે ઘર બનાવી શકશે કે કેમ એ પ્રશ્ન છે ત્યારે સરકાર આ પરિવારોને માથે બનાવી આપે એવી આશા એવી રહ્યા તો બીજી તરફ ગામના ખેડૂત રસિકભાઈ વિવિધ જાડો ની કલમો બનાવે છે તેમને 1000 કલમનો ઓર્ડર હતો પરંતુ કાવેરીના પાણી એટલી ઝડપે વધ્યા કે તેમની તૈયાર કરેલી 5,000 થી વધુ કલમો ને નુકસાન થયું કલમની લાકડી રહી ગઈ અને માટી પૂરના પાણીમાં વહી ગઈ જેથી ખેડૂત રસિકભાઈ ને અંદાજે આઠ લાખથી વધુનું નુકસાન થયું છે કહ્યું રસિકભાઈએ હિંમત બતાવી કે હું તો આ નુકસાન ખમી જઈશ પરંતુ મારા ગામના ગરીબ પરિવારો રોજનું લાવીને રોજ ખાનારા ની સ્થિતિ જોઈ કાળજુ કમપી જાય છે લોકોના ઘરો તૂટી ગયા છે જીવન નિર્વાહ માટે ઢોર હતા તો ઢોર પાણીમાં તણાઈ ગયા છે ત્યારે આ પરિવારો ક્યારે બેઠાશે એ ની ચિંતા થાય છે સરકાર યોગ્ય સર્વે કરી ને યોગ્ય સહાય ચૂકવે તો આ પરિવાર બે પાંદડે થઈ શકશે
0
0
Report

कैवेरी नदी में भारी उफान: पेड़ पर 20 घंटे बची दंपत्ति, स्थानीय हीरो ने बचाई जान

Navsari, Gujarat:નવસારીના ગણદેવી તાલુકામાંથી પસાર થતી કાવેરી નદીમાં અચાનક પાણી વધતા હોન્ડ ગામના હાથિયા ફળિયાના આદિવાસી પરિવારની સ્થિતિ કફોડી બની હતી. જ્યારે કાવેરીમાં પાણી વધે છે તો ઘર સુધી પાણી આવતું ન હોવાની વિચારે હળપતિ પરિવાર ઘરે બેસી રહ્યો હતો પરંતુ અચાનક તે જ પ્રવાહ સાથે પાણી એટલું વધારો કે તેમને ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ થયું હતું. બાજુમાં રહેતા વિમલ રાઠોડ દેવદૂત બન્યો અને તેણે પોતાની પત્ની અને બાજુમાં રહેતા દંપત્તિને પણ ટ્રકની ટ્યુબના સહારે બચાવી લીધા. પરંતુ પાણીનો પ્રવાહ એટલો હતો કે બહાર નીકળવું મુશ્કેલ હતું; બંને દંપત્તિ ટ્યુબ ઉપર રહેતા નજીકની આંબાવાડીમાં એક ઝાડ ઉપર ચઢી ગયા. નદીના પ્રવાહ તો ઝાડ તોડી નાખે ત્યારે નીકળવું શક્ય હતું નહીં. ત્યારબાથ તેમણે ભગવાન ઉપર વિશ્વાસ રાખી ઝાડ ઉપર સુખદ-તાજેતરમાં 20 કલાકથી વધુ સમય બચી જવી હતી. સવારે 6:00 વાગ્યે કાવેરી નદીને પુરાનું પાણી ઉતર્યા બાદ આ દંપत्ति ઘરે આવી તો ઘર તૂટેલું અને ઘરમાં નો સામાન તણાયેલો જોવા મળ્યો; છતાં જીવ બચી ગયેલ હતો. આ દંપત્તિ ભગવાનનો આભાર માનવા લાગી. ગાંડા ગામે ઝાડ પર રહી પૂરમાં બચી જનાર આવનાર તેમજ જીવ બચાવનાર સાથે 1 2 1 વડે વોક થ્રુ કર્યું હતું.
0
0
Report
Advertisement

कावेरी नदी का तांडव: चिखली के गांवों और स्कूलों में पानी घسا, शिक्षण प्रभावित

Navsari, Gujarat:નવસારી અને ઉપવાસમાં ભારે વરસાદના કારણે કાવેરી નદી તોફાનخلق taફાન બન્યું અને કાવેરીના પૂરવાથી ગામ ડૂબી ગયા. કાવેરી કિનારે આવેલ હોન્ડ ગામમાં ઘરો પાણીમાં સંપૂર્ણ ડૂબી ગયા. પ્રવાહ એટલો તીવ્ર હતો કે ઘરો તોડી ગયા, હોન્ડ પ્રાથમિક શાળામાં છ ફૂટથી વધુ પાણી ભરાયું. કावेરી નદીના આ પ્રવાહમાં શાળાની કમ્પાઉન્ડ વોલ તૂટીને જમીન દોષ થઈ ગઈ, બાળકોના રમવાના સાધનો પણ પૂરના પાણીમાં તણાઈ ગયા. પૂર બાદ શાળાના આબરોમાં કાદવ છવાઈ ગઈ; શિક્ષકો સાથે ગ્રામજનોને મળીને સફાઈ કરી આગળની દિવસોમાં શિક્ષણ કાર્ય ફરીથી શરૂ કરવાની તૈયારી શરૂ થયાની જાણકારી મળી આ હતી. છીકલિ તાલુકામાં કાવેરી નદીના આરવાંરૂપ કારણે લગભગ છ જેટલી શાળામાં પૂરથી પૂર હોય ત્રણાં વિભાગોના સાધન અને પુસ્તકોને નુકસાન થયું. સાફ-सફાઈ અને શિક્ષણ કાર્ય વહેલા શરૂ કરવા માટે પ્રયાસો પોલીસ-સરકારે કરવામાં આવતાં જણાઈ રહ્યા છે.
0
0
Report

जगदीश विश्वकर्मा ने होन्ड गांव में बाढ़ पीड़ितों के लिए राहत सामग्री वितरित की

Navsari, Gujarat:એંકર : ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી ચીખલી તાલુકાના હોન્ડ ગામે પહોંચ્યા, કવેરી નદીના પૂરમાં હોન્ડ ગામના 500 થી વધુ ઘરો થયા હતા અસરગ્રસ્ત, હોન્ડ ગામના હળપતિ વાસમાં જગદીશ વિશ્વકર્મા એ સ્થિતિનું નિરીક્ષણ કર્યું, સ્થાનિક લોકોને મળી તેમની વ્યથા જાણવાનો કર્યો પ્રયાસ, જગદીશ વિશ્વકર્મા દ્વારા આ વિસ્તારના અસરગ્રસ્તોને જરૂરિયાતની વસ્તુઓ ની કીટ પણ વિતરણ કરવામાં આવી, કાવેરી ના પુરમાં હોન્ડ ગામે આંબાવાડી અને ખેતરોમાં પણ મોટું નુકસાન, હોન્ડ ગામે પશુપાલકોના ઢોર પૂરના પાણીમાં તણાઈ ગયા, પૂરના પાણીમાં ઘરની દીવાલો તૂટી પડી ઘરમાં ઉંડા ખાડા થયા
0
0
Report
Advertisement
Advertisement
Back to top