Back
अरवली की युवती को मिली न्याय: गृह मंत्री ने हस्तक्षेप कर मामला सुलझाया
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Sept 17, 2025 09:34:09
Modasa, Gujarat
અરવલ્લી
રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અરવલ્લીની યુવતીને અપાવ્યો ન્યાય
મોડાસાની યુવતીનો ફ્લેટ વ્યાજે નાણાં આપનારે પોતાના નામે કરાવી દીધો હતો
ભાઈને વિદેશ મોકલવા લીધેલા ૨૮ લાખના બદલે ફ્લેટ નામે કરી લેતા ફસાઈ હતી યુવતી
ફ્લેટ અન્યના નામે થઈ જતા યુવતી અને પરિવારજનો મુકાયા હતા ચિંતામાં
રાજ્ય ગૃહ મંત્રીને હર્ષ સંઘવીને રજૂઆત કરતા મામલાનું સુખદ સમાધાન
અરવલ્લી એસપી દ્વારા યુવતીને ન્યાય માટે કરાઈ સમાધાન પૂર્વક કાર્યવાહી
ગૃહમંત્રીની હાજરીમાં યુવતીને ફ્લેટના દસ્તાવેજ પરત કરાવ્યા
‘તેરા તુજકો અર્પણ’કાર્યક્રમ હેઠળ યુવતીને દસ્તાવેજ પરત અપાયા
હર્ષ સંઘવીનું કડક શબ્દોમાં નિવેદન
‘લુખ્ખાઓને છોડીશું નહીં’
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
UPUMESH PATEL
FollowSept 17, 2025 11:50:360
Report
MDMustak Dal
FollowSept 17, 2025 11:50:100
Report
ASAVNISH SINGH
FollowSept 17, 2025 11:24:532
Report
ARAlkesh Rao
FollowSept 17, 2025 11:20:240
Report
SVSANDEEP VASAVA
FollowSept 17, 2025 11:06:000
Report
GPGaurav Patel
FollowSept 17, 2025 10:46:060
Report
GPGaurav Patel
FollowSept 17, 2025 10:45:570
Report
CPCHETAN PATEL
FollowSept 17, 2025 10:45:250
Report
CPCHETAN PATEL
FollowSept 17, 2025 10:33:360
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 17, 2025 10:33:280
Report
ARAlkesh Rao
FollowSept 17, 2025 10:07:292
Report
JDJAYESHBHAI DOSHI
FollowSept 17, 2025 09:33:560
Report
DMDURGESH MEHTA
FollowSept 17, 2025 09:32:170
Report
DRDarshal Raval
FollowSept 17, 2025 08:31:260
Report