icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
829206
SGSANJEEV GIRI9 Nov 2025, 04:03 am

Lathehar के गौशाला ने वृद्ध और लाचार मवेशियों के लिए मुफ्त देखभाल का मिसाल बना

Latehar, Jharkhand:एंकर :- लातेहार मनुष्यों के वृद्धाश्रम के बारे में तो आपने जरूर सुना होगा परंतु मवेशियों का भी वृद्धाश्रम होता है सुनने में यह बात भले ही अजीब लगता हो, पर यह पूरी तरह सच्चाई है । लातेहार সদর प्रखंड के कैमा गांव में मवेशियों का वृद्धाश्रम संचालित हो रहा है । यहाँ वृद्ध और लाचार मवेशियों की पूरी तरह मुफ्त में सेवा की जाती है टाना भगत समुदाय के झन्त्री टानाभगत इसका संचालन करते हैं । मवेशी जब वृद्ध और लाचार हो जाते हैं तो कुछ ऐसे भी पशु मालिक होते हैं, जो इन्हें बोझ समझने लगते हैं । ऐसी स्थिति में पशुओं की जिंदगी अत्यंत कष्टकारी हो जाती है ना उन्हें ठीक से भोजन मिल पाता है और ना ही उनकी देखभाल हो पाती है ।मवेशियों को ऐसी स्थिति में मदद करने के लिए गौप्रेमी टाना भगत समुदाय कुछ लोग लाचार मवेशियों के लिए गोरक्षण कार्यक्रम के तहत गृहस्थ गौशाला का संचालन कर वृद्ध और लाचार पशुओं का पालन पोषण करते हैं । लातेहार सदर प्रखंड के कैमा गांव निवासी झन्त्री टाना भगत इसी प्रकार के एक गौशाला का संचालन करते हैं, जहां वृद्ध और लाचार मवेशियों की सेवा की जाती है । स्थानीय लोग इसे मवेशियों का वृद्धाश्रम भी कहते हैं इस संबंध में गौशाला का संचालन कर रहे । झन्त्री टाना भगत ने बताया कि इस परंपरा की शुरूआत उनके पूर्वजों ने वर्ष 1912 में आरंभ किया था । उसके बाद से यह परंपरा लगातार चलते आ रही है अपने पिता के बाद इस परंपरा का निर्वहन अब वे खुद कर रहे हैं उनके बेटे भी इस काम में उनका पूरा सहयोग करते हैं ।इस आश्रम में वृद्ध, शारीरिक रूप से लाचार जैसे मवेशियों को रखा जाता है और उनकी पूरी सेवा की जाती है । मवेशियों की मौत हो जाने के बाद पूरे विधि विधान से मवेशियों को दफनाया भी जाता है । जब तक मवेशी जिंदा रहते हैं, तब तक उनकी पूरी देखभाल की जाती है इसके लिए कोई शुल्क नहीं लिया जाता है . वहीं आश्रम के संचालन में सहयोग करने वाले रमेश टाना भगत ने बताया कि कोई भी पशुपालक जब उन्हें जानकारी देता है ।उनके घर में वृद्ध, लाचार मवेशी है और उसे वह रखना नहीं चाहते तो इस सूचना के बाद वे लोग संबंधित पशुपालक के पास जाते हैं और लाचार पशु को अपने साथ आश्रम में ले आते हैं । यहां बीमार पशुओं की भी पूरी सेवा की जाती है और जब तक मवेशी जिंदा रहता है तब तक उसकी देखभाल की जाती है । वहीं स्थानीय ग्रामीण रामधारी टाना भगत ने बताया कि जिस प्रकार मनुष्यों के लिए वृद्धाश्रम होता है, ठीक उसी प्रकार यह मवेशियों के लिए वृद्ध आश्रम है । इस आश्रम में सभी मवेशियों की सेवा और रक्षा दोनों की जाती है । उन्होंने यह भी अपील किया कि अगर किसी पशुपालक को अपने पशु बोझ लगने लगे तो इसकी सूचना उपलब्ध कराएं लाचार और बीमार पशुओं को आश्रम में पूरे सम्मान के साथ रखा जाएगा । यहां सबसे महत्वपूर्ण बात यह है कि पिछले कई वर्षों से पशुओं की रक्षा और देखभाल करने वाले इस आश्रम को किसी भी प्रकार की कोई सरकारी सहायता नहीं मिलती है । झन्त्री टाना भगत और उनके परिवार के लोग ही मिलकर मवेशियों की देखभाल करते हैं कुल मिलाकर कहा जाए तो मवेशियों का यह वृद्धाश्रम अपने आप में अनोखा है ।
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

राजकोट चौक पर ईसर टेंपो ने 5 वाहन टक्कर दी, 60 वर्षीय बाइक चालक मरे

Rajkot, Gujarat:એંકર:- રાજકોટના પારેવડી ચોક ખાતે પુરપાટ ઝડપે દોડી રહેલા ડીજેના આઇસર ટેમ્પોએ એક પછી એક એમ પાંચ વાહનોને અડફેટે લેતા ગમખ્ય્વાર અકસ્માત સર્જાયો છે. ભગવતીપરા પુલ પરથી પૂરપાટ ઝડપે નીચે ઉતરી રહેલા આઇસર ચાલકે કાબૂ ગુમાવતા પહેલા રિક્ષા અને બાઈકચાલકને ટક્કર મારી હતી અને ત્યારબાદ વધુ બે રિક્ષા તેમજ એક કારને અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે 60 વર્ષીય અરૂણભાઈ નામના બાઈકચાલક આઇસરના ટાયર નીચે કચડાઈ જતા ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા હતા. જ્યારે બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કਾਲિક હોસ્પિટલ ખસેડાયા હતા. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. અકસ્માત બાદlocals મદદે દોડી આવ્યા હતા. જ્યારે પોલીસ આઇસર ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. વિ.ઓ ૧ પારેવડી ચોક પાસે બનેલા અકસ્માતના આ CCTV ફFootેજ સામે આવ્યા છે.ફૂટેજમાં પૂરપાટ ઝડપે આવતો આઇસર ટેમ્પો નજરે પડે છે.ભગવતીપરા પુલ પરથી નીચે ઉતરતી વખતે આઇસર ચાલક વાહન પરનો કાબૂ ગુમાવે છે.અને ત્યારબાદ આગળ જઈ રહેલી રિક્ષાને જોરદાર ટક્કર મારે છે.રિક્ષા બાદ બાઈકચાલકને પણ આઇસર અડફેટે લે છે.જોતજોતામાં એક પછી એક વાહનો આઇસરની અડફેટે જતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી જાય છે. વિ.ઓ ૨ આ ગમખ્વાર અકસ્માતમાં 60 વર્ષીય અરૂણભાઈ નામના બાઈકચાલકનું મૃત્યુ થયું છે.આઇસરનું ટાયર અરૂણભાઈ પરથી ફરી વળતા તેઓ ગંભીર રીતે કચડાઈ ગયા હતા.અને બનાવથસ્તળે જ તેમનુ કરૂણ موت નિપજ્યું હતું.જ્યારે અન્ય બે લોકો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.અકસમાત બાદ આસપાસના લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા.ઈજાગ્રસ્તોને વાહનોમાંથી બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વિ.ઓ૩ અકસ્માતમાં ભોગ બનેલા પરેશ વાણિયાએ સમગ્ર ઘટનાની હકીકત જણાવી હતી.તેમના જણાવ્યા મુજબ તેઓ ભગવતીપરા તરફથી ઢાળ ઉતરી રહ્યા હતા.તે દરમિયાન અચાનક પાછળથી પૂરપાટ ઝડપે આવેલ આઇસરે તેમની ગાડીને ટક્કર મારી હતી.ટક્કર એટલી જોરદાર હતી કે તેમની ગાડી સાઇડમાં ફંગોળાઈ ગઈ હતી.આઇસર ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.સાથે જ બ્રેક फેલ થઇ હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી હતી. વિ.ઓ ૪ સમગ્ર બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટના­s્થળે પહોંચ્યો હતો.પોલીસે અકસ્માત સર્જનાર આઇસર ચાલકની અટકાયત કરી છે.અને સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.પોલીસે અકસ્માતના CCTV ફૂટેજ પણ કબજે કર્યા છે.પ્રાથમિક તપાસમાં આઇસર ચાલક દ્વારા બ્રેક ફેલ થઈ હોવાનો બચાવ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.ત્યારે ખરેખર બ્રેક ફેલ થઈ હતી કે ચાલકની બેદરકારીથી આ અકસ્માત સર્જાયો તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે. વોકથ્રુ સાહિલ સપ્પા રાજકોટ બાઈટ:- પરેશ વાણીયા ( અકસ્માતમાં ભોગ બનનાર) બાઈટ:- કયુમ ( સ્થાનિક)
0
0
Report

राजकोट में मेघराजा सक्रिय, शाम को हुई तेज बारिश से सड़कें पानी-पानी

Rajkot, Gujarat:એંકર :- રાજકોટ શહેરમાં દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ બાદ આખરે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. શહેરના અનેક વિસ્તારોમાં અચાનક વરસાદ શરૂ થતા રસ્તાઓ પર પાણીના રેલાં જોવા મળ્યા છે. ખાસ કરીને કાલાવડ રોડ, મવડી, 150 ફૂટ રિંગ રોડ, રેસકોર્સ, યાજ્ઞિક રોડ અને રૈયા રોડ سمیتના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. દીવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે સાંજના સમયે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદના કારણે વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી, ત્યારે આગાહી વચ્ચે રાજકોટમાં મેઘરાજાની પધરામણી થઈ છે. મહત્વનું છે કે આગામી કલાકોમાં પણ રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં સારો વરસાદ વરસી શકે તેવી શક્યતા છે. વરસાદને ધ્યાનમાં રાખીને તંત્ર પણ એલર્ટ મોડ પર છે. લોકો કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે સૂચના આપવામાં આવી છે. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સાવચેતી રાખવા અને વરસાદી પાણીની સ્થિતિ પર નજર રાખવા અપીલ કરવામાં આવી છે. હાલ રાજકોટ શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે આગામી કલાકોમાં વરસાદનું જોર વધે છે કે નહીં અને શહેરમાં ક્યાંક પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે કે કેમ તેના પર સૌની નજર છે...
0
0
Report
Advertisement

राजकोट कांग्रेस OBC प्रमुख महेश राजपूत के खिलाफ 65 लाख रुपए धोखाधड़ी मामले की जांच

Rajkot, Gujarat:એંકર:- રાજકોટમાં કોંગ્રેસના પ્રદેશ OBC સેલના ચેરમેન સાથે લાખોની છેતરપિંડીનો કથિત મામલો સામે આવ્યો છે. કોંગ્રેસના પ્રદેશ OBC સેલના ચેરમેન મહેશ રાજપૂત સાથે 65 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર મામલે પોરબಂದરના રોમી મોરઝરીયા નામના/shખ્સ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ, રોમી મોરજરીયાએ મહેશ રાજપૂત પાસેથી એક મહિના માટે હાથ ઉછીના 65 લાખ રૂપિયા લીધા હતા. રોકમ પરત આપવાની ખાત્રી આપ્યા બાદ પણ એક મહિના પૂર્ણ થયાના પછી રૂપિયા પરત કરવામાં આવ્યા ન હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ મામલે આરોપી દ્વારા પ્રોમિસનરી નોટ પણ લખી આપવામાં આવી હોવાનો ​ફરિયાદમાં ઉલ્લેખ છે. પરંતુ સમય પસાર થતો ગયો છતાં 65 લાખ રૂપિયાની રકમ પરત કરવામાં આવી નહીં. ફર્દા઼ા મુજબ, એક-બે મહિના નહીં પરંતુ લગભગ ચાર વર્ષ સુધી રકમ પરત ન મળતા આખરે પોલીસ ફરિયાદનો સહારો લેવાયો છે. હવાલા સવાલ એ છે કે કોંગ્રેસના પ્રદેશ OBC સેલના ચેરમેન પાસેથી 65 લાખ રૂપિયાં કયા સંજોગોમાં લેવામાં આવ્યા હતા؟ પ્રોમિસનરી નોટ આપ્યા બાદ પણ ચાર વર્ષ સુધી રૂપિયા કેમ પરત ન કરવામાં આવ્યા? અને આ સમગ્ર નાણાકીય વ્યવહારમાં ખરેખર શું થયું હતું? હાલ પોલીસરી ફરિયાદના આધારે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોની હકીકત તપાસ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. બાઇટ:- મહેશ રાજપુત, કોંગ્રેસ OBC પ્રદેશ અધ્યક્ષ
0
0
Report

राजकोट नगर निगम में 50 हजार रिश्वत के आरोप, भाजपा-कांग्रेस में घमासान

Rajkot, Gujarat:એંકર:- રાજકોટના રાજકારણમાં 50 હજાર રૂપિયાની લાંચના આક્ષેપને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં ભાજપના કોર્પોરેટર સંજય ચાવડાએ કોંગ્રેસના મહિલા કોર્પોરેટર રસીલાબેન ગેરિયાદા સામે 50 હજાર રૂપિયા લેવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારે હવે આ આક્ષેપો બાદ ਰਸੀਲાબેન ગેરૈયા મીડિયા સમક્ષ આવ્યા છે અને સંજય ચાવડાના આક્ષેપોને તદ્દન પાયાવિહોણા ગણાવ્યા છે. રસીલાબેન ગેરૈયાએ સીધો પડકાર ફેંકતા કહ્યું કે, “મેં 50 હજાર રૂપિયા લીધા છે તો પુરાવા રજૂ કરો”. સાથે જ ભાજપના કોર્પોરેટર સંજય ચાવડા આક્ષેપ અંગે પુરાવા સાથે ખુલાસો કરે તેવી પણ માગ કરી છે. સમગ્ર મામલે કોંગ્રેસ આગેવાન કોમલેશ કોઠીવારે પણ રસીલાબેનના સમર્થનમાં નિવેદન આપ્યું છે. 50 હજારની લાંચના આક્ષેપ અને તેના જવાબી પડકાર બાદ રાજકોટના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
0
0
Report

जूनागढ़ में फिर शुरू बारिश, किसानों में खुशी और ठंडक का माहौल

Junagad, Gujarat:જૂનાગઢ શહેર અને જિલ્લામાં ફરી વરસાદી માહોલ જામ્યો છે... બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો છે... શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે... વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળે છે... જૂનાગઢ શહેરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો... ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ શરૂ થતા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે... વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, તો લાંબા વિરામ બાદ વરસાદ થતાં ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે... જૂનાગઢના ગિરનાર વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે... ગિરનારપર વરસાદ પડતાં ફરીથી કરણ હોકરામાં પાણી આવ્યું છે... પાટિયા ખુલતા આ પાણી નરસિંહ મહેતા સરોવરમાં પણ વહેતું જોવા મળ્યું... જૂનાગઢ શહેર સહિત જિલ્લામાં પણ વરસાદ નોંધાયો છે... માણાવદરમાં 24 મિલીમીટર, જૂનાગઢ રૂરલમાં 35 મિલીમીટર, વિસાવદરમાં 21 મિલીમીટર, કેશોદમાં 35 મિલીમીટર અને જૂનાગઢ શહેરમાં 35 મિલીમીટર વરસાદ નોંધાયો છે... જ્યારે જૂનાગઢ ગિરનારમાં 22 મિલીમીટર વરસાદ નોંધાયો છે... ગિરનાર અને જંગલ વિસ્તારમાં વરસાદના પગલે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે... વરસાદથી દામોદર કુંડ ખાતે નવા નીર આવ્યા છે... આવો ગિરનારના જંગલ વિસ્તારોમાં વરસાદ બાદ ધોધ વહેતા થયા હોવાના મનમોહક દૃશ્યો પણ સામે આવ્યા છે... હાલ જૂનાગઢ શહેર અને સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે...
0
0
Report
Advertisement

गुजरात में मुजपुर-गम्भीर पुल का उद्घाटन, 22 मौतों के साल बाद नया पुल खुला

Vadodara, Gujarat:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુજપુર-ગંભીરા બ્રિજની તકતીનું અનાવરણ કરી બ્રિજને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ બ્રિજ ખાતે મહિસાગર માતાજીના વધામણાં કર્યા હતા.programમાં તાલુકા ભાજપ પ્રમુખ સંજયસિંહ, તાલુકા પંચાયત પ્રમુખ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ ઉપસ્થિત રહ્યા હતા. ગત વર્ષે જુલાઈ મહિનામાં જૂનો મુજપુર-ગંભીરા બ્રિજ ધરાશાયી થયો હતો. આ દુર્ઘટનામાં 22 લોકોનાં મોત થયાં હતાં. આ કરુણ દુર્ઘટના બાદ નવા બ્રિજના નિર્માણની કામગીરી હાથ ધરી હતી. આશરે 235 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલો નવો બ્રિજ 858 મીટર લાંબો છે. જૂનો બ્રિજ ધરાશાયી થયાના માત્ર એક વર્ષના સમયગાળામાં નવા બ્રિજનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે. નવા બ્રિજના લોકાર્પણ સાથે આ માર્ગ પર વાહનવ્યવહાર માટે મહત્વપૂર્ણ કનેક્ટિવિટી ફરી સ્થાપિત થઈ છે.
0
0
Report

माही नदी पर मुझपूर-गंभीरा पुल उद्घाटन के लिए तैयार, 868.75 मीटर लंबा नया पुल

Vadodara, Gujarat:મહિ નદી પર મુજપુર-ગંભીરા વચ્ચે બનાવવામાં આવેલો નવો બ્રિજ હવે લોકાર્પણ માટે તૈયાર છે. આશરે 868.75 મીટર લાંબા આ નવા બ્રિજનું બાંધકામ નિર્ધારિત સમયગાળામાં પૂર્ણ કરવામાં આવ્યું છે. બ્રિજનું કામ 14 ઓગસ્ટ 2025થી શરૂ થઈ 13 ઓગસ્ટ 2026 સુધીમાં પૂર્ણ થયું હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. નવા બ્રિજમાં કુલ 23 સ્પાન અને 21 પિયર્સ બનાવવામાં આવ્યા છે. બ્રિજની મજબૂતી અને સલામતી સુનિશ્ચિત કરવા માટે વિવિધ ટેકનિકલ પરીક્ષણો હાથ ધરેવામાં આવ્યા છે. જેમાં લોડ ટેસ્ટ, વાઇબ્રેશન મોનિટરિંગ અને ભૌતિક નિરીક્ષણ સહિતની પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. પિયર્સને સંભવિત નુકસાનથી સુરક્ષિત રાખવા માટે પ્રીકાસ્ટ સેક્રિફિશિયલ પ્લેટ ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. નવા 브િજના નિર્માણ પાછળના ખર્ચ અંગે અલગ-અલગ અહેવાલોમાં ₹212 કરોડથી ₹278 કરોડ સુધીના આંકડા આપવામાં આવ્યા છે. જૂના ગંભીરા બ્રિજને નુકસાન થયા બાદ આ માર્ગ પર વાહનવ્યવહારને અસર થઈ હતી, જેના પગલે નવા બ્રિજનું કામ ઝડપથી પૂર્ણ થયું.
0
0
Report

अंबाजी में भद्रवी पूजा का पहला दिन: लाखों श्रद्धालु पहुंचे, मार्ग जाम

Ambaji, Gujarat:અંબાજીમાં ભાદરવી પુનમના મેળા નો આજે પ્રથમ દિવસ ભાદરવી પૂનમના પ્રથમ દિવસે છેલ્લા 24 કલાકમાં 4 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચી થયા મોટો સંખ્યામાં પદયાત્રીઓ માતાજી ના রથ અને ધજા લઈ મંદિરે જોવા મળ્યા આજે અંબાજી જતા માર્ગો શ્રદ્ધાળુઓથી ભૂરાઈ રહ્યા છે અરવલ્લીની ગિરિમાળાઓ માતાજી ના જયઘોષ થી ગુંજી રહી છે અંબાજી હડાદ રોડ ઉપર સેવકેમ્પો કાર્યરત થયા પદયાત્રીઓ સરકાર વિસામાનેનો લાભ લઇ રહ્યા છે વર્ષાદની શક્યતા ને લઇ સરકાર દ્વારા વોટરપ્રૂફ વિસામા બનાવાયા અન્ય સેવકેમ્પો સાથે મોબાઈલ ચાર્જ માટે પણ પદયાત્રીઓને સેવા મળી રહી છે પગપાળા રસ્તો કાપી રહેલાં પદયાત્રીઓ આવતી કાલ સુધી અંબાજી પહોંચી શકે છે ગુજરાત ઉપરાંત પડોશી રાજ્ય રાજસ્થાન થી પણ પદયાત્રીઓ અંબાજી પહોંચી રહ્યા છે યાત્રિકો વિસામા નો લાભ લઈને પોતાના આર્થિક ફાયદો થતો હોવાનું જણાવી સરકાર ની સહાયાએ આભાર વ્યક્ત કર્યો
0
0
Report
Advertisement

भरूच के सारंगपुर में दो युवकों की मौत, पेनकिलर ओवरडोज से कार्डियक अरेस्ट की आशंका

Bharuch, Gujarat:भरूच: अंकलेश्वर के सारंगपुर गांव में दो युवकों की मौत, दो इलाजरत, ड्रग्स के असर की चर्चा, पुलिस के मुताबिक पेनकिलर के कारण कार्डियक अरेस्ट से मौत भरूच के अंकलेश्वर के सारंगपुर गांव के पास से दो युवकों के शव मिलने से हड़कंप मच गया है। जीताली गांव के दो युवकों की मौत हुई है, जबकि अन्य दो युवकों का इलाज चल रहा है। स्थानीय स्तर पर इस घटना को लेकर युवकों द्वारा ड्रग्स या अन्य इंजेक्शन लेने की चर्चा चल रही है। हालांकि, पुलिस की प्राथमिक जांच में दोनों युवकों की मौत पेनकिलर के ओवरडोज के बाद कार्डियक अरेस्ट से होने की आशंका जताई गई है। फिलहाल सही वजह जानने के लिए पोस्टमार्टम के बाद विसरा फॉरेंसिक जांच के लिए भेजा गया है। अंकलेश्वर के सारंगपुर गांव के पास दो युवकों के शव मिलने के बाद पुलिस दौड़ती हुई पहुंची। मृतकों की पहचान जीताली गांव के 24 वर्षीय फरमान अली उमर और 25 वर्षीय राहुलसिंह उर्फ बिल्ला के रूप में हुई है। मिली जानकारी के मुताबिक दोनों युवक देर रात करीब 10 बजे जन्मदिन की पार्टी में जाने की बात कहकर घर से निकले थे। इसके बाद दोनों के शव मिलने की जानकारी सामने आई। इस घटना में दो अन्य युवकों की तबीयत भी बिगड़ने के बावजूद उन्हें इलाज के लिए अस्पताल ले जाया गया है। जीताली गांव का अभिषेक निजी अस्पताल में इलाजरत है, जबकि जावेद शेख का भरूच सिविल अस्पताल में इलाज चल रहा है। हालांकि, पूरे मामले को लेकर अंकलेश्वर तालुका पुलिस और GIDC पुलिस द्वारा जांच शुरू कर दी गई है। अंकलेश्वर DYSP डॉ. कुशाल ओझा के मुताबिक, प्राथमिक जांच में दोनों युवकों की मौत पेनकिलर के ओवरडोज के बाद कार्डियक अरेस्ट से होने की आशंका है। पुलिस ने दोनों शवों का पोस्टमार्टम करवाकर विसरा के सैंपल फॉरेंसिक जांच के लिए भेज दिए हैं। फॉरेंसिक रिपोर्ट आने के बाद ही मौत का सही कारण स्पष्ट होगा। एक तरफ स्थानीय लोगों में ड्रग्स या इंजेक्शन के सेवन को लेकर चर्चा है, जबकि पुलिस की प्राथमिक जांच में पेनकिलर ओवरडोज और कार्डियक अरेस्ट की आशंका जताई गई है। अब फॉरेंसिक रिपोर्ट और पुलिस जांच में पूरे मामले की असली वजह क्या सामने आती है, इस पर सभी की नजर है। वासु परमार, ज़ी मीडिया, भरूच।
0
0
Report
Advertisement

पोरबंदर के माधवपुर थाने में गर्भवती महिला के साथ अमानवीय मारपीट, हत्या की धमकी

Porbandar, Gujarat:એન્કર- પોરબંદરના માધવપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બનેલી अत्यंत ક્રૂર અને અમાનવીય ઘટના મામલે માધવપુર પોલીસ સ્ટેશનમાં સામને સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જુઓ શુ છે આ સંપૂર્ણ મામલો વીઓ-1 પોરબંદરના માધવપુર പൊലീസ് સ્ટેશનમાં નોંધાયેલ આ ક્રોસ ફરિયાદની વાત કરીએ તો ગત તારીખ 3 ના રોજ રાત્રે ફરિયાદી નાશીર કાદરભ પટેલિયાને આરોપીઓ મરિયમ અયુબભ લુચાણી અને મુક્કદર સુમાર ઢીમર દ્વારા પોતાના ઘરે બોલાવવામાં આવ્યા હતા. જ્યાં તેમના હાથ-પગ બંધના અને ગોંધી રાખીને વાયર તથા પટ્ટા વડે અમાનવી રીતે મારઝૂડ કરવામાં આવી હતી. એટલું જ નહીં, આરોપીઓ દ્વારા અડધા લિટર જેટલો પેશાબ પીવડાવીને ગાળો બોલી જાનથી મારી નાખવાની धमકી આપવામાં આવી હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. બાઇટ-1 ધ્રુવલ સુતરીયા ડીવાયએસપી, રાણાવાવ ડીવિઝન વીઓ-2 આ કેસની ગંભીરતાના ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા તરત ધોરણે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ડી.વાય.എസ്.પી.આે આ અંગે જણાવ્યું હતું કે, આ મામલે મુખ્ય આરોપી પૈકી મરિયમની પોલીસહિંજરમાં ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય આરોપી મુક્કદરને ઝડપવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ટૂંક સમયમાં જ બીજો આરોપી પણ રાઉન્ડ અપ કરવામાં આવશે. આ ઘટનામાં ભોગ બનનાર મરિયમના ગર્ભમાં રહેલા બાળક તેમજ અન્ય તબીબી પાસાઓ ડી.વાય.એસ.પી.આે સ્પષ્ટ કર્યું હતું કે, હાલ આ બાબતે તબીબી અને વિધિસરની તપાસ ચાલુ છે. બાળકે મોત કે એક્સકવેશન સંદર્ભે તમામ બાયોલોજીક પુરાવાઓ એકત્ર કરીને ફોરેન્સિક પીએમ અને ડી.એન.એ. પ્રોફાઇલિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. એસ.એફએસએલનાં રિપોર્ટ બાદ આ સમગ્ર મામલે વધુ સ્પષ્ટતા થશે. બાઇટ-2 ધ્રુવલ સુતરીયા ડીવાયએસપી, રાણાવાવ ડીવીઝન વીઓ-3 માધવપુર પોલીસ આ મામલે બંને પક્ષે ફરિયાદ લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આ સમગ્ર ઘટનાક્રમ પાછળ શું કારણ જવાબદાર છે અને અન્ય કોઇ આમાં સામેલ છે કે કેમ તે તો પોલીસ તપાસ બાદ જ સામે આવશે. આજય શીલુ,ઝી મિડીયા,પોરબંદર
0
0
Report

मानेकबाग चौराहा और श्रेयस क्रॉसिंग ब्रिज पर भारी पानी, यातायात बाधित

Ahmedabad, Gujarat:માણેકબાગ ચાર રસ્તા અને શ્રેષ્ય બ્રિજ નીચે ભરાયા પાણી પાણી ભરાવાના કારણે માણેકબાગ ચાર રસ્તા ઉપર ટ્રાફિક સર્જાવવા સાથે વાહન ચાલકો માટે સર્જાઇ મુશ્કેલી શ્રેયસ ક્રોસિંગ બ્રિજ નીચે સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાવાની છે સમસ્યા હાલમાં પડેલા સામાન્ય વરસાદી ઝાપટામાં পানি ભરાતાlocals નારાજ Amc પાણી નિકાાલના દાવા કરે છે પરંતુ સમસ્યા દૂર નહીં થતી હોવાના localsના આક્ષેપ મિથિલા સોસાયટીમાં આવેલે કરોડોના બંગલાના રહીશોએ પાણી ભરાવાની સમસ્યા અંગે ઠાલવી નારાજગી બ્રિજ નીચે પાણી ભરાતા વાહન ચાલકોને પણ પડી રહીઅગવડતા
0
0
Report
Advertisement
Advertisement
Back to top