Back
जामनगर में 25 फीट ऊँचे होलिका पूतले का दहन: भक्तों की भारी भीड़
MDMustak Dal
Mar 03, 2026 02:30:37
Jamnagar, Gujarat
તા.03-03-2026
ડિપાર્ટમેન્ટર : મુસ્તાક દલ...જામનગર
સ્ટોરી ટાઇટલ : 7 દાયકાની પરંપરા અકબંધ : જામનગરમાં ભોઈ સમાજ દ્વારા હોલિકા દહન કરાયું
Slug : 0303 ZK JMR HOLIKA DAHAN
FEED : FTP
ફોર્મેટ : PKG
લોકેશન : જામનગર
એન્કર :
જામનગર શહેરમાં ભોઈ સમાજ દ્વારા 25 ફૂટથી ઊંચા હોલિકાના પૂતળાની તૈયારી કરી વિશ્વવિખ્યાત હોલિકાનું દહન કરવામાં આવ્યું હતું. આ સમયે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંasley સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપ અધ્યક્ષ અને મહાનગરપાલિકાના પદાધિકારીઓ, શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં જન્મમેદની હોળિકા દહન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી.
વિઓ : 01
જામનગર સહિત રાજ્યભરમાં હોળી ફાગણ સુદ પૂનમના રોજ હોલિકા ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે ધર્મનગરી જામનગરમાં ભોઈ સમાજ દ્વારા 25 ફિલ્મથી ઊંચા હોલિકાના પૂતળાની તૈયારી સંપન્ન કરી લીધા બાદ પરંપરા અનુસાર હોલિકાનું પારંપરિક રીત રિવાજ અને ધાર્મિક આસ્થા સાથે યાત્રા ni kəlldi હતી. જ્યારે समाज વાડી ખાતેથી હોલિકાનાં વિશાળ પૂતળાને ચોકમાં લઇ આવવામાં આવ્યું હતું. અને ત્યારબાદમાં ગતરાત્રે પરંપરાગત રીતે હોલિકાનું દહન કરાયું હતું. જેના દર્શન અર્થે হাজারો ભક્તો ઉમટી પડ્યા હતા.
વિઓ : 02
શાસ્ત્રોક્ત વાર્તા(કહાનીઓ)ને આધારિત હોલિકાનું પૂતળું તૈયાર કરવામાં આવે છે. જેની લંબાઈ લગભગ 25થી 30 ફૂટ જેટલી હોય છે. અને લગભગ 3 થી 4 ટન જેટલું વજન હોય છે. જેમાં ઘાસ, કોથળા, કલર, લાકડું, કપડા અને વિવિધ સામગ્રીઓ દ્વારા આ હોલિકા નું પૂતળું તૈયાર કરવામાં આવે છે. સમાજના તમામ યુવાનો વડીલોના માર્ગદર્શન હેઠળ એક મહિના જેટલા લાંબા સમય દરમિયાન રાત દિવસ મેહનત કરીને હોલિકાનું પૂતળું તૈયાર કરાય છે.
વિઓ : 03
જામનગરના શાક માર્કેટ વિસ્તારHO HOLIKA દહનનો કાર્યક્રમ પ્રતિ વર્ષ મુજબ યોજાય છે. આ વખતે પણ આ અવસરે હજારોની સંખ્યામાં લોકો હોલિકાને નિહાળવા ઉમટી પડ્યા હતા. હોલિકાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. જ્યારે ભhoi સમાજ દ્વારા યોજાતી આ હોળીમાં લોકો પોતાની માનતા રાખતા હોય છે અને દૂર દૂરથી હોળી દહન સમયે ત્યાં પહોંચી અને માનતા ઉતારવા માટે પણ આવે છે.
બાઈટ : પૂનમબેન માડમ ( સાંસદ -જામનગર અને દેવભૂમિ દ્વારકા )
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
BPBurhan pathan
FollowMar 03, 2026 02:30:240
Report
VPVasu Parmar
FollowMar 02, 2026 18:46:330
Report
SCSHAILESH CHAUHAN
FollowMar 02, 2026 18:46:200
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 02, 2026 18:16:280
Report
AKArpan Kaydawala
FollowMar 02, 2026 14:47:240
Report
CPCHETAN PATEL
FollowMar 02, 2026 14:16:590
Report
URUday Ranjan
FollowMar 02, 2026 13:30:240
Report
URUday Ranjan
FollowMar 02, 2026 13:20:060
Report
CPCHETAN PATEL
FollowMar 02, 2026 13:17:220
Report
ARAlkesh Rao
FollowMar 02, 2026 13:15:530
Report
LJLakhani Jaydeep
FollowMar 02, 2026 13:15:370
Report
URUday Ranjan
FollowMar 02, 2026 13:03:300
Report
VPVasu Parmar
FollowMar 02, 2026 12:30:140
Report
PTPremal Trivedi
FollowMar 02, 2026 12:17:370
Report
