Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ahmedabad380006
अहमदाबाद के निकोल में 65-वर्षीय वृद्ध ने 9-वर्षीय बच्ची के साथ दुष्कर्म; CCTV पकड़ा
URUday Ranjan
Mar 02, 2026 13:20:06
Ahmedabad, Gujarat
Injgst Feed : 0203ZK_LIVE_AHD_NIKOL_AROPI Date : 02 - 03 - 2025 Format : PKG & WEB Ahmedabad: Nikol ilaqe ma 65 varshiya vrudd ne 9 varshiya balaki sathe ashleshnak karyu, maa ne LIVE CCTV joi paktay papano khel. Bhartaa: 01 Nikol police na sakanjama ubhelo shakel chhe bharat paramar umar 65 varsh, pan kartaat koi reeda gunegar jevi. Nikol na purushotam nagar ma aveli ek tailoring shop ma ghatna thati, 7 varsh thi tyaam kaam karta bharat paramane balaki saathe galat harkat sharu kari. Maa ne turant CCTV footage joi ne police nu saho pani padyo. CCTV footage kdravse ke naraadhama jail nyari rahi chhe. Voice: 02 Singerava gaayeli maa potri ni chinta thata tene mobile par shop CCTV check karya. Mobile screen par d rshyo dekhaya tene maata ni paan ni goshta inquiry na kara, ane dukan na anya karmachari ne phone kari balaki ne bachavi lidhi. Maa seedhe police staation pahocha ane hvasakhhor vrudd virudh pokso act hathe guna thaari. Voice: 03 Pulis ni jaanchma samai aave chhe ke aaropi bharat paramar apriN it chhe ane saat varsh thi tene dukan ma vishvaspatar banine kaam karto hata. Pan balaki ni danat badhi hati. Nikol police CCTV footage chabje ane aaropi ni dharaparakh kari chhe. Jo umar sanmaan ane aadar malvo joiye, e umar maata e zvakhat chhe ke jails ni silliya gano chhe. Aa ghatna badha maata-pita mate ek shikh chhe ke potana santano ne ghumavni chintane vache pan keti svashta vyakti ne pan ekaal na chhodavu joiye. Maa ni satarkta aaje ek naradham jail ma chhe. Udya Ranjan Z Media Ahmedabad
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
PDPRASHANT DHIVRE
Mar 13, 2026 17:17:13
Surat, Gujarat:એંકર:સુરત: આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં સુરતનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના ઉમરા ગામ ખાતે નવનિર્મિત પ્રાથમિક શાળા ક્રમાંક-3નું ભવ્ય ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે સ્માર્ટ ક્લાસરૂમ અને ડિજિટલ સુવિધાઓનું નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓ સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો. જો કે, આ મંચ પરથી તેમણે 'શિક્ષણ મોડેલ'ની વાતો કરતા વિરોધ પક્ષો પર આક્રાં પક્ષો આકરા પ્રહારો પણ કર્યા હતા. વિઓ:1 શિક્ષણના નામે પ્રચાર કરનારાઓ પર નિશાન સાધતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, "કેટલાક લોકો શિક્ષણની મોટી-મોટી વાતો કરે છે, પરંતુ હકીકતમાં તેઓ શિક્ષણના બજેટનો ઉપયોગ બીજા રાજ્યોમાં પોતાની તસવીરો સાથેની જાહેરાતોમાં કરે છે. આપણો અભિગમ પ્રચારનો નહીં પણ પરિણામનો છે." તેઓએ ઉમેર્યું કે ભાજપ શાસિત મહાનગરપાલિકા એ સુનિશ્ચિત કરે જે પ્રજાના ટેક્સનો એક-એક રૂપિયો બાળકોના સ્પોર્ટ્સવેર, પૌષ્ટિક ભોજન અને આધુનિક સુવિધાઓ પાછળ ખર્ચાય, નહીં કે નેતાઓના ફોટા ચમકાવવા પાછળ. સ્પીચ:હર્ષ સંઘવી (નાયબ મુખ્યમંત્રી) વિઓ:2 હર્ષ સંઘવીએ સુરતની શિક્ષણ સમિતિની કામગીરીના વખાણ કરતા કેટલીક મહત્વની બાબતો જણાવી: દેશનું એકમાત્ર શહેર: સુરત કદાચ દેશનું એકમાત્ર એવું શહેર છે જ્યાં સરકારી શાળાના બાળકોને પીટી અને રમતગમત માટે ખાસ સ્પોર્ટ્સવેર અને સ્પોર્ટ્સ શૂઝ આપવામાં આવશે. ખાનગી શાળાની જેમ સુવિધાઓ આપી ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોમાં લઘુતાગ્રંથિ ન આવે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. સ્પીચ:હર્ષ સંઘવી (નાયબ મુખ્યમંત્રી) વિઓ:3 સ્કૂਲ બેગ, સ્ટેશનરી અને પુસ્તકો જેવી તમામ જરૂરિયાતો મહાનગરપાલિકા પૂરી પાડે છે, જેથી વાલીઓ પર વધારાનો આર્થિક બોજ ન પડે. નવી ઉમદ્ઘાટિત શાળામાં ડિજિટલ બોર્ડ અને સ્માર્ટ ક્લાસરૂમ જેવી સુવિધાઓ જોઈ હર્ષ સંઘવી પ્રભાવિત થયા હતા. તેમણે કહ્યું કે ટેક્નોલોજી હવે માત્ર ખાનગી શાળાઓ પૂરતી મર્યાદિત નથી રહેતી. આ સાથે મધ્યાહન ભોજન દ્વારા બાળકોના સ્વાસ્થ્યની પણ પૂરતી કાળજી લેવામાં અર્ધ છે.
191
comment0
Report
SVSANDEEP VASAVA
Mar 13, 2026 13:45:38
Surat, Gujarat:સુરતના ઓલપાડમાં ખેડૂતોએ અને સભાસદોએ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. ઓલપાડના સરસ ગામે આવેલી કાંઠા વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીમાં ૧૫ કરોડ ૬૫ લાખ રૂપિયાનું મોટું કૌભાંડ આચરાયું હતું. મુખ્ય તત્વોમાં મંડળીના પૂર્વ મેનેજિંગ ડીરેક્ટર પ્રદિપકુમાર પંડ્યા અને ગોડાઉન કીપર પ્રદિપકુમાર પટેલે બેંક મેનેજર સાથે મળીને આ કાવતરું તૈયાર કર્યું હતું. ઓલપાડ પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓને અટકાવી લીધા છે. સურત જિલ્લામાં ઓલપાડ તાલુકાના સરસ ગામમાં આવેલી આ સાન્નિધ્ય મંડળી ભ્રષ્ટ અધિકારીઓએ બેંક સાથે સાંઠગાંઠ કરીને ખેડૂતોની કમાણી પર હુમલો કર્યો હતો.landen, સૂંદિયેર ગામના ખેડૂત બ્રિજેશભાઈ પટેલે ઓલપાડ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, આ પ્રોડિપ પંડ્યા અને ગોડાઉન કીપર પ્રદિપકમારા પટેલે બેંક મેનેજર જગતીન નાયક સાથે મળીને આ કૌભાંડ રચ્યું હતું. નવેમ્બર ૨૦૨૩માં મંડળીના ગોડાઉનમાં માત્ર ૪,૦૨૨ ક્વિન્ટલ ખાંડનો જથ્થો હતો, પરંતુ બેંકના ફિઝિકલ વેરિફિકેશનમાં ખોટી રીતે ૫૯,૪૦૨ ક્વિન્ટલ ખાંડનો જંગી જથ્થો દર્શાવવામાં આવ્યો, આ બોગસ વેરિફિકેશન પત્રકના આધારે NCDC માંથી મંડળીના ખાતામાં ૯ કરોડ ૩૫ લાખથી વધુની લોન મંજૂર કરાવી લીધી. આટલું જ નહીં, અગાઉ જૂન મહિનામાં પણ આ જ પ્રકારે ૬ કરોડ ૨૯ লাখની લોન લેવાઈ હતી. આમ કુલ ૧૫ કરોડ ૬૫ લાખ ૨૪ હજર રૂપિયાની માતબર રકમની લોન મળી તેનો અંગત સ્વાર્થ માટે દુરુપયોગ થયો અને આજ દિન સુધી આ લોન ભરાઈ જ નથી. આર્થિક ગુનાની ગંભીરતાને જોતા ઓલપાડ પોલીસની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી પરથમ ત્રણેય મુખ્ય આરોપી Pradip Panda, Pradip Patel અને બેંક મેનેજર Jogtin Nayakની અટકાયત કરી લીધી છે. પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે કે આ ૧૫ કૌભાંડમાં અન્ય કોઈ નામો સામે પણ કાર્યવાહી થઇ શકે છે.
171
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Mar 13, 2026 13:31:14
Rajkot, Gujarat:રાજકોટ શહેરમાં હનીટ્રેપનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બોટાદના એક 59 વર્ષીય નિવૃત્ત શિક્ષકને જમીન આપવાના બહાને રાજકોટ બોલાવી, હોટલમાં યુવતીઓ સાથેના ફોટા પાડી 12 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. આ મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય સૂત્રધાર પાયલ પટેલ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય jednom મહિલાની શોધખોળ હાથ ધરી છે. વીઓ (VO) 1: ફરિયાદ મુજબ, બોટાદના નિવૃત્ત શિક્ષક બટુક પટેલની મુલાકાત એક વર્ષ પહેલા પાયલ પટેલ સાથે થઈ હતી. પાયલ પટેલે પોતે જમીન-મકાનનું કામ કરતી હોવાનું જણાવી વિશ્વાસ કેળવ્યો હતો. નિવૃત્ટ થયાના બાદ શિક્ષકે જમીન ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરતા, પાયલ તેમને ખેતીની જમીન બતાવવાના બહાને રાજકોટ લઈને આવી હતી. અહીં બસ સ્ટેશન પાસે આવેલી એલેક્સા હોટલમાં પાયલ અને અન્ય બે મહિલાઓએ પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું. હોટલના રૂમમાં એક મહિલાએ કપડાં ઉતારી શિક્ષકને પોક્સો અને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી પરાણે શરીર સંબંધ બાંધ્યા હતા અને ફોટા પાડી લીધા હતા. બદનામીના ડરથી શિક્ષકે પાયલના ખાતામાં RTGS મારફતે 12 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા, છતાં વધુ નાણાંની માંગણી ચાલુ રહેતા અંતે પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. વીઓ (VO) 2: રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ તેજ કરી અને આંતરરાજ્ય હનીટ્રેપ ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે મુખ્ય આરોપી પાયલ પટેલ, ડ્રાઈવિંગનો વ્યવસાય કરતા નિલેશ ઝુંઝા અને તેજલ ટીંડાણીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પાયલ પટેલ વિરુદ્ધ અગાઉ અંકલેશ્વરે પણ હનીટ્રેપનો ગુનો નોંધાયેલ છે, જ્યારે તેજલ ટીંડાણી પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. બાઇટ (Bite) 1: ભરત બસિયા (ACP, ક્રાઈમ બ્રાન્ચ, રાજકોટ) "એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હનીટ્રેપની ફરિયાદ નોંધાતા ક્રાઇમ બ્રાંચે ત્રણ આરોપીઓને ધરપકડ કરી છે. પાયલ પટેલ નામની મહિલા આ સમગ્ર કેસની માસ્ટર માઈન્ડ છે. આરોપીઓએ ફરિયાદી પાસેથી 12 લાખ રૂપિયા પડાવ્યા છે, જે રીકવર કરવાની પ્રક્રિયા ચાલુ છે." વીઓ (VO) 3: પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, નિલેશ ઝુંઝાએ જ આ ગુના માટે મહિલાઓની વ્યવસ્થા કરી આપી હતી. હાલ પોલીસ ફરાર મહિલા અનુલ્ક સોલંકીની શોધખોળ કરી રહી છે. પકડાયેલા ત્રણેય આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જેમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે. બાઇટ (Bite) 2: ભારેત બસિયા (ACP, ક્રાઇમ બ્રાંચ, રાજકોટ) "આરોપીઓ પાસેથી નાણાં રિકવર કરવા અને આ ગેંગે અન્ય કોઈને શિકાર બનાવ્યા છે કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે."
164
comment0
Report
ARAlkesh Rao
Mar 13, 2026 13:17:03
140
comment0
Report
PTPremal Trivedi
Mar 13, 2026 12:20:48
Patan, Gujarat:પાટણના નીલમ સીનીમા પાસે ગઈકાલિ Fireshooting ની ઘટના માં યુસુફ ખાન પઠાણ નું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે પરિસ્થિતિ ગંભીર બની હતી અને આજે સવારે પાટણ ની ધારપુર હોસ્પિટલમાં લાશનું પોસ્ટમોર્ટમ કરાવીને પરિવાર દ્વારા લાશ સ્વીકારવામાં ઇન્કાર કરવામાં આવ્યો હતો. આરોપીઓને ઝડપી પાડવામાં આના સમયે પણ પુરાવા મળતાં ન હોવાથી પરિવારમાં ભારે રોષ ચડ્યો હતો. મૃતકની લાશ ધારપુર સિવિલ હોસ્પિટલના PMI રૂમમાં મૂકી દેવામાં આવી હતી અને બની રહેલ ભીડમાં પરિવારજનોએIBAction વિરોધ કર્યો. મહિલાઓએ માલિકીભરી વ્યક્ત કરેલી આક્રંદમાં જણાવ્યું હતું કે આરોપીઓ વહેલી તકે પકડવામાં નહીં આવે તો આત્મવિલાપનની ચીમાકી આપી હતી. હાલ સ્થિતિ રોષિત છે અને ન્યાય મળવાના આશયથી 24 કલાક ઉપવાસ અને ધારણા હેઠળ ધરણા કરવાની સ્થાપના કરી હતી. પોલીસ દ્વારા પરિવારના આગેવાનોથી ચર્ચા થઈ અને આરોપીઓ પકડાય તેની ખાતરી આપવામાં આવી, ત્યારબાદ મૃતદેહ સ્વીકારવામાં આવ્યો.
118
comment0
Report
PDPRASHANT DHIVRE
Mar 13, 2026 11:31:36
Surat, Gujarat:એંકર: સુરત: શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગેસ પુરવઠો ખોરવાતા તેની સીધી અને માઠી અસર હવે સુરતના ખાણી-પીણી ઉદ્યોગ પર જોવા મળી રહી છે. ખાસ કરીને સુરત રેલ્વે સ્ટેશન જેવા વ્યસ્ત વિસ્તારમાં હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોની હાલત કફોડી બની છે. ગેસના અભાવે રેલ્વે સ્ટેશન આસपासની અનેક હોટલો એક પછી એક બંધ થવા લાગી છે. જે સંચાલકો પાસે વિકલ્પ નથી, તેમણે કામકાજ અટકાવી દીધું છે. કોલસાનો યુગ પાછો આવ્યો: ગ્રાહકોને સાચવી રાખવા માટે કેટલાક હોટેલ સંચાલકોએ મજબૂરીમાં કોલસાની સગડી ચાલુ કરી છે. જોકે, આ પદ્ધતિમાં રસોઈ બનાવતા વધુ સમય લાગે છે, જેના કારણે ગ્રાહકોએ લાંબુ વેટિંગ કરવું પડી રહ્યું છે. રાંધણ ગેસના અભાવે હવે રેસ્ટોરન્ટમાં તમામ વાનગીઓ મળતી નથી. સંચાલકો હાલ માત્ર લિમિટેડ વાનગીઓ જ પીરસી રહ્યાં છે. બાઇટ :- પ્રશાંતભાઈ ( રેસ્ટોરન્ટ સંચાલક ) વીઓ:1 પૌઆ, ઉપમા, સ sbજી-રોટી અને સેન્ડવીચ જેવી સરળ વાનગીઓ. ચાઈનીઝ, પૌભાજી અને ઢોસા જેવી વાનગીઓ બનાવવાનું હાલ સંપૂર્ણપણે બંધ કરી દેવાયું છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો પુરવઠો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોવાથી હોટલ માલિકો ભારે મુશ્કેલીમાં મુકાશાયા છે. લાંબા સમય સુધી આ સ્થિતિ રહેશે તો ઉદ્યોગને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. "ગેસ વગર રસોડું ચલાવવું અશક્ય છે. કોલસા પર રસોઈ ધીમી બને છે અને ગ્રાહકો નારાજ થાય છે, પણ અમારી પાસે બીજો કોઈ રસ્તો નથી. પ્રશાંત ઢીવરે -સુરત
120
comment0
Report
SCSHAILESH CHAUHAN
Mar 13, 2026 11:31:19
Idar, Gujarat:સાબરકાંઠા, 13.03.26 – ગુજરાત-રાજસ્થાન બોર્ડર ઉપર વિજિલન્સ વિભાગ દ્વારા આજે વિદેશી દારૂના આરોપી ને ઝડપી લઈ અમદાવાદ તરફ આવતી વખતે શામળાજી પાસે ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે ફાયરિંગ કર્યું હતું. આરોપીને જમણા હાથે બંદૂકની ગોળી લાગી તેથી તેને શામળાજી બાદ હિંમતનગર દાખલ કરવામાં આવ્યો છે જ્યાં તેની સ્થિતિ નોર્મલ દર્શાવાઈ રહી છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેન X‑रे તથા અન્ય મેડિકલ સારવાર શરૂ થઈ છે. વિજિલન્સ દ્વારા યુદ્ધિત ગુનામાં ફરાર ૩૭ વર્ષીય આ આરોપી સુખલાલ રામલાલ ડાંગી (ઉદેપુરના ઢસા ગામથી) ને ઉદેપુરથી અમદાવાદ આવતાં વખતે ઝડપી લેવામાં આવ્યો હતો. ગુજ્ક્ષીટોકના ગુનામાં ફરાર થવાનો કારસો રચનારા આ આરોપી હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બીજી તરફ પાલીસ અને medische ટીમ તેની કોરોન ફરાર થવામાં કોઇ કસર ન કરશે છે તે બાબતે વ્યસ્ત છે. આ ઘટનાના બાજુમાં શામળાજી પાસે કેવા વિરોધી પગલાં કે સફળતા મળી હોત તો ફરાર થવાનો વધુ પ્રયાસ કરવામાં આવતો.
135
comment0
Report
MDMustak Dal
Mar 13, 2026 10:21:48
Jamnagar, Gujarat:રિપોર્ટર : મુસ્તાક દલ...જામનગર જામનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરીજનોને વિવિધ వેરાઓમાં 100 ટકા વ્યાજ માફીની યોજના જાહેર કરવામાં આવી છે જેનો હજારો શહેરીજનોએ લાભ પણ લીધો છે પરંતુ હજુ ઘણા милક જેના લેટે માટે મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરો ન ભરનાર મિલ, કારખાનેદારો સહિત 1,796 આસામીને આખરી નોટિસ ફટકારાઈ છે.ાષ્ટ સ્થિતિમાં આકરી ઉઘરાણી શરૂ કરી હતી અને રૂ.1 લાખથી વધુનો વેરો ન ભરનાર ઓઇલ મીલો, બ્રાસ ઈન્ડસ્ટ્રિસ્ટ્રીઝ અને શૈક્ષણિક સંસ્થાઓ સહિત 1796 મિલકત ધારકોને આખરી નોટિસ આપવામાં આવી છે. 42 મિલકતો સીલ થયેલ રહેવી હતી અને 770 મિલકતો કબજે કરવાની નોટિસ પણ આપી દેવામાં આવી હતી.
177
comment0
Report
PAParakh Agarawal
Mar 13, 2026 10:21:35
Ambaji, Gujarat:હાલ તબક્કે ચાલી રહેલાં વિદેશી યુદ્ધ ના કારણે ભારત દેશ માં રાંધણ ગેસ ની અછત વર્તાય તેવી પરીસ્થિતિ નિર્માણ થવા જઇ રહી છે ત્યારે યાત્રાધામ amin Ambaji માં રોજીંદા હજારોથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે ને તેમને બે સમયે નિશુલ્ક ભરપેટ ભોજન આપવા માટે Ambaji મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અન્ન ક્ષેત્ર ચલાવી રહ્યુ છે. જ્યાં ડોમેસ્ટિક રાધન ગેસ થી તમામ રસોઇ તૈયાર કરાય છે. જયારે રાજય માં ગેસ ની અછત ના કારણે કેટલાંક સાથ સિરીમીક ઉદ્યોગો સાથે અનેક શહેરો માં હોટલો પણ બંધ થવા ના આરે છે. ત્યારે યાત્રાધામ અંબાજી માં પર્યધાં ની અસરો જોવા મળી રહી છે. હાલ તબક્કે મંદિર ટ્રસ્ટ સંચાલિત નિશુલ્ક અન્નક્ષેત્ર માં રોજ ના 5000 બાહ્ય યાત્રીકો ભોજન કરી રહ્યા છે. નેઆ આ તમામ રસોઇ હાલ તબક્કે ડોમેસ્ટિક ગેસ ઉપર રાંધવામાં આવે છે. ત્યારે આ અન્નક્ષેત્ર ના મેનેજર ને ગેસ ની અછત મામલે જાણકારી મેળવતા તેમને જણાવ્યું હતું કે હાલ પુરતો ગેસ નો જથ્થો لدينا છે. અને પહેલાં પણ મંદિર ટ્રસ્ટ络 વ્યવસ્થા કરશે પરંતુ જો ગેસ ની અછત આવશે તો લાકડાં ના ચુલા બનાવી ભથ્ઠા ઉપર રસોઇ રાંધી ને પણ યાત્રીકો ને નિ Bushલ્ક ભોજન પીરસવામાં આવશે. ગેસ એજન્સી માલીકે ખુલાસો કરતાં જણાવ્યું કે જે રીતે સોસિયલ મીડિયામાં ગેસ ની અછત જેટલી અછત બતાવવામાં આવી રહી છે તે தவ્દન સાચો નથી અને હાલ પુરતો સ્ટોક છે. 21 દિવસે બુકીંગ કરાતું હતું તેના બદલે હવે પાંચ દિવસ લીંબાવી 25 દિવસે બુકીંગ નો નિયમ લાગુ કરાયો છે અને હાલમાં કોઇ ચુલા બંધ ના રહે એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે. તેમજ સરકાર દ્વારા કોમર્સિયલ ગેસ ના વેચાણ ઉપર પ્રતિબંધ લાગુ કરાયો છે જેથી હોટલ રેસ્ટોરંન્ટો માં વપરાતાં કોમર્સիական ગેસ આપવાનું બંધ કરાયુ છે. હોટલો ઉપર સીધી અસર બની રહી છે તથા અંબાજી ની 30 થી 40 જેટલી હોટલો ઉપર તેજ અસર જોવા મળી રહી છે. જો કોમર્સિયલ ગેસ નહીં મળે તો આ તમામ રેસ્ટોરન્ટો હો ટલો બંધ કરવાની ફરજ પડશે અને જોતાં જેટલો જથ્થો છે તેટલા દિવસો હોટલો ચાલુ રહેશે, ત્યાર બાદ કોને ઈલેક્ટ્રીક સગડી કે લાકડા ના ભઠ્ઠા નહિ થાય ત્યાં સુધી હോട്ടલો બંધ રહેશે. હાલમાંHospitals અને સરકારની સંસ્થાઓમાં કોમર્સિયલ ગેસ આપવાની વાત ચાલી રહી છે જેથી અંબાજી માં આવતા હજારો યાત্রীકો માટે જમવા માટે ચૂંટણીમાં સમસ્યા ન પડે, આ અંગે અંબાજી માં હોટલો ને કોમર્સિયલ ગેસ પૂરવઠા ચાલાવવા માંગણી કરવામાં આવી રહી છે. બાલાસંકઠા જિલ્લા કલેકટર નાં ત્રણ કંપનીની 37 જેટલી ગેસ એજન્સી ધારકો સાથે બેઠક યોજી ગેસ ની તકલીફ ન પડે અને સાથે ગેસને સંગ્રહખોરીના વિરોધમાં ધારોની કડક કાર્યવાહી કરવાની જાહેરાત કરી.
101
comment0
Report
CPCHETAN PATEL
Mar 13, 2026 10:20:29
Surat, Gujarat:સુરત બ્રેક વ્યારામાં એસીબીનો સપાટો, દૂધ મંડળીના ઓડિટ સ્થિતિા ઓડિટર અને વચેટિયો ઝડપાયા સુરત મિલ્ક ઓડિટ ઓફિસના ઓડિટર ધર્મેશકુમાર વસાવા અને વચેટિયા જેતલકુમાર ગામીત રંગેહાથ ઝડપાયા દૂધ મંડળીના વર્ષ 2024-25ના ઓડિટમાં ક્ષતિ ન કાઢવા માટે રૂ. 15,000ની લાંચની માંગણી ફરિયાદીએ લાંચ આપવા ઇનકાર કરી સુરત એસીબીનો સંપર્ક કરતા ટ્રેપ ગોઠવાયો વ્યારા તાલુકાના ઉંચામાળ ગામે ઇન્ડિયન પેટ્રોલ પંપની સામે જાહેર રોડ પર છટકું ગોઠવાયું ઓડિટર ધર્મેશકુમારે પોતે લાંચ ન લઈ વચેટિયા મારફતે રકમ સ્વીકારાવવાનો પ્રયાસ કર્યો વચેટિયા જેતલકુમારે ફરિયાદી પાસેથી રૂ. 15,000 લેતા જ એસીબી ટીમ ત્રાટકી એસીબીએ સ્થળ પરથી લાંચના રૂ. 15,000 કબજે કરી બંને આરોપીઓને દબોચી લીધા
198
comment0
Report
CPCHETAN PATEL
Mar 13, 2026 10:20:19
Surat, Gujarat:સુરત બ્રેકિંગ ગેસ પુરવઠો ખોરવાયો હોવાની અસર હવે રેસ્ટોરન્ટ અને હોટલના સંચાલકો પર પણ સુરત રેલ્વે સ્ટેશન આજુબાજુ હોટલો એક પછી એક બંધ થવા લાગી તો કેટલીક હોટલોએ પોતાના કસ્ટમરને સાચવવા માટે કોલસાની સગડી ચાલુ કરી કોલસાની સગડીમાં રસોઈ બનતા વાર લાગે છે અને ગ્રાહકોને વેઇટિંગ લાંબુ કરવું પડે છે માત્ર લિમિટેડ વાનગીઓ જ હાલ રેસ્ટોરન્ટ કે હોટલ સંચાલકો પીરસી શકે છે પૈવા, ઉપમા, શબજી, રોટી, સેન્ડવીચ હાલ રેસ્ટોરન્ટ હોટલમાં ઉપલબ્ધ છે ચાઈનીઝ, પાઉભાજી અને ઢોસા જેવી વાનગીઓ હાલ બનાવવાનું બંધ કરી દેવામાં આવ્યું છે કોમર્શિયલ ગેસ સિલિન્ડર મળતા નથી અને તેના કારણે હોટલ સંચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા
182
comment0
Report
URUday Ranjan
Mar 13, 2026 10:19:55
Ahmedabad, Gujarat:અમદાવાદનો જુહાપੁਰા વિસ્તારમાં વિશ્વાસઘાત અને ઠગાઈનો સાંભળું કિસ્સો સામે આવ્યો છે. અહીં ભાડૂઆતે પોતાની મકાનમાલિક વૃદ્ધાની મિલકત પચાવી પાડવા માટે નકલી દસ્તાવેજોનો સહારો લીધો. થઈ લગે સોના-ચાંદીનો વેપાર કરતો ભાડૂઆતે ભાડું આપવાનું બંધ કરી, નકલી બાનાખત ઊભો કરી દુકાન હડપવાનો પ્રયાસ કર્યો હતો. એફએસએલ ના રિપોર્ટમાં ભાડૂઆતના પાપનો પકડ ફોડી નાખ્યો છે. વેજલપુર પોલીસ મુખ્ય આરોપી નાવેદ પઠાણને ધરપકડ કરી છે. કેસમાં સૌથી મોટો વળાંક એ ત્યારે આવ્યો જ્યારે FSL રિપોર્ટ સાબિત કરે છે કે બાનાખતમાં તેમને જે સહીઓ હતી તે ખોટી અને બનાવટી હતી. વેજલપુર પોલીસએ કેસમાં ધમકી, બનાવટી દસ્તાવેજ અને ધોંકાની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરાઇ રહી છે કે આ વ્યક્તિની લીધે અગાઉ પણ આવી ઠગાઈ નોંધી છે કે કેમ, અને અન્ય મકાનમાલિકોને પણ આ પોલીસના તપાસચક્રમાં લાવી શકે છે.
112
comment0
Report
Advertisement
Back to top