Back
गांव में होली के मौके पर पहली संतान की खातिर माताओं के उपवास और बिना जूते दौड़
PTPremal Trivedi
Mar 02, 2026 12:17:37
Patan, Gujarat
એન્કર.....
માતાની મમતા ના ઈતિહાસના પન્નાઓમાં આજેપણ કોતરાયેલી જોવા મળે છે. એટલેજ કવિઓ પણ કહી ગયા છે કે જનનીની જોડ સખી નહિ જડે રે..લોલ.. કહેવાય છે કે માતાના પ્રેમ આગળ જગતના તમામ પ્રેમ ફીકા પડી જાય છે માતાઓ પોતાના સંતાન માટે પોતાનો જીવ પણ દાવ પર લગાવી દેતા જરા પણ પાછી પાણી નથી કરતી તેવા કેટલાક દાખલા આપણે સમાજ જીવનમાં જોતા આવ્યા છીએ... જેવી આવી પરંપરા આજે પણ સજીવન છે કે જ્યાં પોતાના બાળકો ના સુવાસ્વાસ્થ્ય માટે માતાઓ મુકે છે દોટ. ઉઘાડા પગે દોટ મુકતી જનેતાઓને નિહાળવો પણ એક લહાવો છે તો ક્યા દોડજેનેતાઓ આવો જોઈએ વિસ્તારથી..
પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડા ગામે છેલ્લા સાતસો અઠસો વર્ષથી હોળીના દિવસે એક વિશેષ પરંપરા ઉજવવામાં આવે છે જેમાં ગામમાં ચૌધરી સમાજમાં જેને પણ પહેલુ સંતાન થાય તેની ઝેમ નો પ્રસંગ ઉજવવામાં આવે છે... અને આ પ્રસંગ સમગ્રમાં ગામની મહિલાઓ જોડાય છે જેમાં જેના ઘરે પ્રથમ પુત્ર નો જન્મ થયો હોય તેની માતા હોળીની ઝેમ નિમિત્તે આ દિવસે આખો દિવસ ઉપવાસ રાખે છે બાદમાં પોતાના દીકરાને નવા કપડામાં તૈયાર કરવામાં આવે છે બાદમાં સમુહમાં ગામ વચ્ચે બધા બાળકો તેમના પરિવાર સાથે ગામના ચોકમાં ભેગા થાય છે ત્યાર બાદ ગોગાબાપજીના મંદિરે જાય છે જ્યાં સુખડીનો પ્રસાદ ધરાવાય છે અને પૂજા થાય છે..
બાઈટ.1.. elev. જનરલ નામના દાતા/બાળકના માતા
વિઓ... 02
સમગ્ર સમાજની બહેનો આ ઉત્સવમાં જોડાય છે ઘીની સુખડીનો પ્રસાદ કરવામાં આવે છે આ પ્રસાદ તમામ ઘરે આપવામાં આવે છે જે મહિલાને ઝેમ હોય છે તે મહિલાને ગોગાબાપજી ના મંદિરે દર્સન કરવાના હોય છે... ત્યાર બાદ તમામ ઉપવાસ ધારી महिलाओं મંદિરેથી ઉઘાડા પગે તેમના હાથમાં શ્રીફળ રાખે છે જ્યાં તેમની પાંસલી ભરવામાં આવે છે. પુજારીઓ દ્વારા દોડમાં ભાગ લેનાર માતાઓના હાથ કપડાથી બાંધવામાં આવે છે તેમના બાળકના માથાના વાળની એક લટ માતા તેમના સાથે રાખે છે તેમજ ઉઘાડા પગે મહિલાઓ તેના વાળ પણ દોડતી વેળા છુટા રાખે છે... બાદમાં પુજારી દોડ માટેની આદેશ કરતાજ મહિલાઓ ધોમ ધમતા તડકામાં ઉઘાડા પગે માર્ગપર એક થી દોઢ કિલો મીટર સુધી ની દોટ મુકે છે આ દોડ પાછળનું લોક વાયકા મુજબ આમ કરવાથી પોતાના બાળકની સલામતી તેમજ સારૂ સ્વાસ્થ્ય સારૂ રહે તે માટે મહિલાઓ આ પરંપરા ને પેઢી દર પેઢી આજે પણ જાળવી રાખે છે જેમાં ચાલુ સાલે ગામની 6 જેટલી મહિલાઓ ને ત્યાં પ્રથમ પુત્ર ની પ્રાપ્તિ થઈ અને તે તમામ બહેનોએ આ દોડમાં ભાગ લે છે..
બાઈટ....02. વોરી બેન ચૌધરી સ્થાનિક મહિલા
બાઈટ.. 03.. દીપા બેન ચૌધરી, બાળક ની માતા. કેનેડા વતની
બાઈટ. 4.ડિમ્પલ બેન ચૌધરી બાળક ની માતા. પ્રથમ નંબર આવનાર મહિલા
વીઓ...03
ગોગા મહારાજ ના મંદિરેથી વેરાઈ માતાના મંદિર સુધી ની લઘ Hellો બે કિલોમીટર જેટલી લાંબી દોડ મહિલાઓ ગણત્રીની મીનીટોમાં પૂરી કરી દે છે... જોકે આ દોડમાં પરિવારની અન્ય મહિલાઓ પણ મદદ કરવા માટે સાથે દોડે છે ત્યાર બાદ વેરાઈ માતાના મંદિરે જઈને માતાજીના દર્સન કરી આ ઝેમની બાધા પૂર્ણ કરવામાં આવે છે თუმცა આ દોડમાં જે મહિલાઓ પ્રથમ આવે છે તેમના પુત્ર પર માતાજીનો વિશેષ આશીર્વાદ મળે છે એવી એક માન્યતા રહેલી છે બાદમાં મંદિરે આવેલ તમામ ઉપવાસ ધારી અને દોડ ધારી મહિલાઓને મંદિરે માતાજીના પૂજારી દ્વારા આશીર્વાદ આપવામાં આવે છે... બાદ માં આ શ્રધાની આ દોડ પૂર્ણ માનવામાં આવે છે...
ચાણસ્મા તાલુકા.ના બ્રાહમણવાડા ગામે ઝેમ જે બાળકની હોય તેની માતાઓની મેરેથોન ઝેમ દોડ ચોજાઈ હતી જેમાં એક હ્રદયસ્પર્શી કિસ્સો જોવા મળ્યો.એક ઝेमવાળા વાળાની માતા વર્ષલાબેન ચિરાગભાઈનું છઠ માસ અગાઉ કુદરਤੀ મરણ થયું હતું. જ્યારે ઝેમવાળા બાળકના મોટા પાલક માતા એ ઝેમ દોડ લેવી ગામની ઝેમ પરંપરાની રસમ નિભાવી હતી
બાઈટ 5 .ઉર્મિલાબેન ચૌધરી. પાલક માતા
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 02, 2026 18:16:280
Report
AKArpan Kaydawala
FollowMar 02, 2026 14:47:240
Report
CPCHETAN PATEL
FollowMar 02, 2026 14:16:590
Report
URUday Ranjan
FollowMar 02, 2026 13:30:240
Report
URUday Ranjan
FollowMar 02, 2026 13:20:060
Report
CPCHETAN PATEL
FollowMar 02, 2026 13:17:220
Report
ARAlkesh Rao
FollowMar 02, 2026 13:15:530
Report
LJLakhani Jaydeep
FollowMar 02, 2026 13:15:370
Report
URUday Ranjan
FollowMar 02, 2026 13:03:300
Report
VPVasu Parmar
FollowMar 02, 2026 12:30:140
Report
HBHimanshu Bhatt
FollowMar 02, 2026 11:54:530
Report
AKArpan Kaydawala
FollowMar 02, 2026 11:54:440
Report
HBHimanshu Bhatt
FollowMar 02, 2026 11:51:490
Report
SVSANDEEP VASAVA
FollowMar 02, 2026 11:46:180
Report
