Back
राजकोट के पंचनाथ महादेव मंदिर में होलिका दहन श्रद्धालुओं की भारी भीड़ के बीच
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Mar 02, 2026 18:16:28
Rajkot, Gujarat
રાજકોટ શહેરમાં ઠેર ઠેર હોલિકા દહન કરવામાં આવે છે. ત્યારે શહેરના પંચનાથ મહાદેવ મંદિર ખાતે પરંપરાંતગત હોલિકા દહન ભક્તિમય માહોલમાં શરૂ કરવામાં આવ્યું છે. આશરે 150 વર્ષથી ચાલતી આ પરંપરામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.... રાજકોટ શહેરમાં પંચનાથ મહાદેવ મંદિર ખાતે પરંપરાગત રીતે હોલિકા દહન કરવામાં આવ્યું હતું. અંદાજે 150 વર્ષથી અહીં આ પવિત્ર પરંપરા સતત જળવાઈ રહી છે. જે શહેર માટે આસ્થા અને પરંપરાનો અનોખો વારસો છે. ત્યાં આજરોજ શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજારી દ્વારા હવન-પૂજન કરીને હોલિકા દહનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભક્તિમય વાતાવરણ વચ્ચે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી હોલિકાની પ્રદક્ષિણા કરીને સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી, પંચનાથ મહાદેવ મંદિર ખાતે થતી હોલિકા દહનની ખાસ વાત એ છે કે વિદેશમાં વસતા રાજકોટવાસીઓ પણ આ પ્રસંગે ખાસ હાજરી આપવા ઉપસ્થિત રહે છે. યુકે સહિતના દેશોમાંથી આવેલા ભક્તોએ હોલિકાના દર્શન કરી ધાર્મિક લાભ લીધો હતો. હોલિકા દહન થતી વખતે મોટી સંખ્યામાં શહેરીજનો અને વિશેષ નવ દંપતીઓ હોલિકાની પ્રદક્ષિણા કરી સારા જીવન માટે તો નવ જન્મેલ બાળકોને લઈને હોલિકાની પ્રદક્ષિણા કરી સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવે છે. તેમજ લોક માન્યતા મુજબ હોલિકાની જી્વાળાની દિશા અને તેજના આધાર પર આવતા વર્ષનો વર્તારો (અનુમાન) કરવામાં આવે છે. આ પરંપરા પ્રાચીન સમયથી चली આવી રહી છે અને આજે પણ લોકો તેમાં અડગ વિશ્વાસ રાખે છે. આ રીતે રાજકોટમાં હોલિકા દહનમાં આસ્થા, પરંપરા અને ભક્તિનો અનોખો સંગ્રમ જોવા મળે છે...
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
VPVasu Parmar
FollowMar 02, 2026 18:46:330
Report
SCSHAILESH CHAUHAN
FollowMar 02, 2026 18:46:200
Report
AKArpan Kaydawala
FollowMar 02, 2026 14:47:240
Report
CPCHETAN PATEL
FollowMar 02, 2026 14:16:590
Report
URUday Ranjan
FollowMar 02, 2026 13:30:240
Report
URUday Ranjan
FollowMar 02, 2026 13:20:060
Report
CPCHETAN PATEL
FollowMar 02, 2026 13:17:220
Report
ARAlkesh Rao
FollowMar 02, 2026 13:15:530
Report
LJLakhani Jaydeep
FollowMar 02, 2026 13:15:370
Report
URUday Ranjan
FollowMar 02, 2026 13:03:300
Report
VPVasu Parmar
FollowMar 02, 2026 12:30:140
Report
PTPremal Trivedi
FollowMar 02, 2026 12:17:370
Report
HBHimanshu Bhatt
FollowMar 02, 2026 11:54:530
Report
AKArpan Kaydawala
FollowMar 02, 2026 11:54:440
Report
