Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Valsad396001

वलसाड के रीचलाव गांव में कार चालक ने रोड क्रॉस कर रहे युवक को टक्कर दी; CCTV में कैद, चालक कॉलक गांव के सरपंच बताए जाते हैं

UPUMESH PATEL
Feb 06, 2026 08:36:11
Valsad, Gujarat
વલસાડ জেলার પારડી તાલુકાના રેટલાવ ગામની ઘટનાREPLACED_ROAD_CROSSING કરી રહેલા યુવકને અર્ટિકા કાર ચાલકે મારી ટક્કરREPLACED_વલસાડના હાલર ખાતે રહેતા હિતેશ પટેલ રસ્તો ક્રોસ કરી રહ્યો હતો તે સમયે અર્જિકા કારે મારી ટક્કરસ્થાનિકો દ્વારા યુવકને સારવાર અર્થે ખસેડી કાર ચાલકને પોલીસને સોપીયોકાર چلક કોલક ગામનો માજી સરપંચ હોવાનું સામે આવ્યુંએક બનાવટની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
SVSANDEEP VASAVA
Feb 06, 2026 10:16:13
Surat, Gujarat:કીમ નજીક આવેલ વીજ વિભાગની 66 કેવી મોટા સબ સ્ટેશન ની ઓફિસ પર ઉધોગકારો એ હલ્લા બોલ્યો કીમ gidc ના ઉધોગકારો એ વારવાર થતા પાવર ટ્રિપ ને લઈને હાજર અધિકારીઓને બરોબર તતડાવ્યા જ્યાં સુધી મેન્ટેનન્સ માટે કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી GIDC માં પાવર ના જેથી લેખિત રજૂઆત કરી પાસ મિનિટના પાવર કટમાં ઉધોગકારોને લાખો રૂપિયાનો નુકશાન થઇ રહ્યુ છે આજરોજ 66 કેવી મોટો بورસરા સબ સ્ટેશનના કમ્પાઉન્ડમાં સૂકા ઘાસમાં આગ લાગી હતી સમયસર સફાઈ ન થતી હોવાથી આ આગ અંગે આક્ષેપો ઉધોગકારો એ કર્યા હતા જવાબદાર વીજ વિભાગના ઉચ્ચ વિભાગના અધિકારે મિટિંગ કરી આ સમસ્યા નો અંત લાવવાની આશા આપી ઉધોગકારોનો આક્રો મિજાજ જોઈ વીજ વિભાગના હાજર અધિકારીઓનો પરસેવો છૂટી ગયો
0
comment0
Report
HPHAMIMKHAN PATHAN
Feb 06, 2026 10:00:20
Ahmedabad, Gujarat:રાજકોટ જિલ્લામાંqlુ upલેટેા નગરપાલિકાની ભૂગર્ભ ગટરની કુંડીઓના ઢાંકણા ગાયબ હોય અમુક જગ્યાએ તૂટેલી હાલતમાં હોય નગરજનો પરેશાન અનેકવાર રજુઆતાં કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિક સુધરાઈ સદસ્ય અને શહેર કોંગ્રેસ પ્રમુખ લક્ષમણ ભોપાળા દ્વારા કોર્ટમાં પીટીશન પણ દાખલ કરેલ છે. upલેટા નગરપાલિકાની ઘોર બેદરકારી હોય તેમ upલેટાના ઘણા વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની કુંડીઓના ઢાંકણા તૂટેલી હાલતમાં અને ઢાંકણા ગાયબ હોય અબોલ પશુઓ કુંડીઓમાં પડે છે ત્યારે જીવદયા પ્રેમી મુશ્કેલી થી બહાર કાઢે છે અને અનેક વાર રજુઆત કરવા છતાં પણ નગરપાલિકા દ્વારા શહેરની ખુલ્લી કુંડીઓના ઢાંકણા નાંખવામાં આવેલ નહીં. upલેટામાં છેલ્લાં દસ મહિના થયા ભાજપ સંચાલિત નગરપાલિકા હોય લોકોને હતું કે હવે વિકાસના ਕਾਰ્યો થશે પરંતુ upલેટા સીટીની હાલત અતિ ખરાબ થઈ રહી છે. upલેટા વોર્ડ નંબર 8 ના સુધરાઈ સદસ્ય દ્વારા અનેક વખત રજુઆત કરેલ હોવા છતાં પણ નગરપાલિકા દ્વારા ભૂગર્ભની કુંડીઓના ઢાંકણા નાંખવામાં ન આવતા સદસ્ય દ્વારા કોર્ટમાં નગરપાલિકા વિરુદ્ધ પીટીસીન દાખલ કરેલ પરંતુ નગરપાલિકા દ્વારા અમુક જગ્યાએ ઢાંકણા નાખી સંતોષ मાની લીધી હોય તેમ લાગે. upલેટાના અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટનની ખુલ્લી કુંડીઓ હોય કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા કુંડીઓના ઢાંકણા નવા બનાવીને મૂકવાનો પ્રયાસ ચાલyo છે. upલેટા ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ upલેટામાં અનેક જગ્યાએ થી ભૂગર્ભ પાઈપ લાઈનની કુંડીઓના ઢાંકણા ગાયબ છે. કોઈ આવારા તત્ત્વો દ્વારા રાત્રિ દરમ્યાન ઢાંકણા લઈ જાતા હોય તંત્રને તપાસ કરવાનું કહેલ છે અને નવા ઢાંકણા કાઢવાની કામગીરી ચાલુ છે. યોગ્ય રીતે ઢાંકણા ફીટિંગ થાય તે સ્ટાફને જાણ કરી દેવામાં આવેલ છે.
0
comment0
Report
SCSHAILESH CHAUHAN
Feb 06, 2026 09:46:42
Idar, Gujarat:સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સાદોલીયા ગામમાં સંબંધોને શરમાવે તેવી ચકચારી હત્યાની ઘટના સામે આવી છે. ભાભીએ પોતાના પ્રેમી સાથે મળી દિયરને રૂ. બે લાખની સોપારી આપીને પૂર્વયોજિત રીતે હત્યા કરાવી હોવાનો ખુલાસો થયો છે. લગ્ન માટે છોકરી બતાવવાના બહાને દિયરને ઇકો કારમાં લઈ જઈ ગળે ટૂંપો આપી હત્યા કરવામાં આવી હતી. પ્રાંતિજ પોલીસે મહિલા સહિત ત્રણ અને માણસા તાલુકાના અનોડિયા ગામના એક આરોપી મળી કુલ ચાર આરોપીઓને ધરપકડ કરી છે. મૃતક વિષ્ણુસિંહ મકવાણા પોતાની ભાભી કોકીલાબેન મકવાણા અને ગામના દોલતસિંહ મકવાણા વચ્ચે પ્રેમ સંબંધ હોવાનો કથન હતો. આ બાબતે અવારનવાર ઝગડા થતા હતા. ભાભી કોકીલાબેને દિયરને રસ્તામાંથી દૂર કરવા માટે પૂર્વયોજિત કાવતરું રચ્યું હતું. કોકીલાબેનને દોલતસિંહને રૂ. બે લાખ આપી હત્યાની સોપારી આપી હતી. દુલતસિન્હે સાદોલીયાના વિક્રમસિંહ મકવવાણા અને માણસા તાલુકાના અનોડિયા ગામના રમેશસિંહ રાઠોડને હત્યાની જવાબદારી સોંપી હતી. મૃતક વિષ્ણુસિંહને લગ્ન માટે છોકરી બતાવવાના બહાને ઇકો કારમાં લઈ જઈ ગળે ટૂંપો સ્ટભે અપાયેલી હત્યા થઇ હતી. પૂર્વેના દિવસોમાં પોલીસે આ કેસમાં જોડાયેલ અન્યએ પકડાયો છે. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે.
0
comment0
Report
ARAlkesh Rao
Feb 06, 2026 09:05:32
Palanpur, Gujarat:બનાસકાંઠા અંબાજી ભાજપ પ્રમુખ અભિષેક જૈન અને રાજેન્દ્રકુમાર જૈન સામે વ્યાજખોરીના ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ થઈ છે. પીડિત વેપારી રાજેશભાઈ માળીએ ન્યાયની માંગ સાથે અંબાજી પોલીસ મથક અને પાલનપુર એસપી કચેરીએ લેખિત રજૂઆત કરી વર્ષ 2016માં 1 લાખ રૂપિયા વ્યાજે લીધા બાદ 2 લાખ રૂપિયા ચૂકવવા છતાં દાગીના પરત ન કર્યાનો વેપારીનો આક્ષેપ છે. 10 ટકા જેવા ઊંચા વ્યાજે નાણાં આપી વેપારીના કિંમતી દાગીના પચાવી પાડ્યા હોવાની અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વેપારીએ આક્ષેપ કર્યો છે કે બાકી નીકળતી રકમ મુદ્દે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. શાસક પક્ષના સ્થાનિક પ્રમુખનું નામ વ્યાજખોરીના કેસમાં ઉછળતા સમગ્ર પંથકમાં આ મામલો ભારે ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસે વેપારીની અરજી સ્વીકારીને આ હાઈપ્રોફાઈલ કેસમાં તથ્યોની તપાસ કરવાની તજવીજ હાથ ધરી છે.
0
comment0
Report
TDTEJAS DAVE
Feb 06, 2026 09:05:08
Mehsana, Gujarat:મતેજાણો ઈન્દિરાનગરમાં યુવાન પર થયેલા જીવલેણ હુમલામાં સારવાર દરમિયાન મોત નીપજતા સમગ્ર મામલો હત્યામાંยมિણ્યોા આ હત્યા કેસમાં અગાઉ કમલેશ, મોનુ, મોઈન અને એક સગીર સહિત કુલ 4 આરોપીઓને જેલ હવાલે તપાસ દરમિયાન હત્યાના કેસમાં અનિલ ઉર્ફે રતન નામના વધુ એક મુખ્ય આરોપીની પણ ધરપકડ મેળવી મહેસાણા શહેર પોલીસેઇલાકે પ્રભાવસીતાને ધ્યાને રાખી આજરોજ આરોપી અનિલ ઉર્ફે રતનને સાથે રાખી ઘટનાસ્થળે તપાસ હાથ ધરી હતી. પોલીસે ઈન્દિરાનગર ખાતે તે જ સ્થળે લઈ જઈને સમગ્ર ઘટનાનું ક્રાઈમ રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. રિકાન્સ્ટ્રક્શન દરમિયાન હુમલો કેવી રીતેાવવામાં આવ્યો અને કોની શું ભૂમિકા હતી તેની ઝીણવટભરી તપાસ કરાઈ. આરોપીઓએ કયા સંજોગોમાં અને કયા હથિયારો વડે હુમલો કર્યો તે અંગેના પુરાવા એકત્રિત કરવા પોલીસે પ્રતિદાંત તેજ કરી છે.
0
comment0
Report
RTRAJENDRA THACKER
Feb 06, 2026 09:03:31
Sadhara, Gujarat:કચ્છ મુંદરા તાલુકાના ભોરારા ગામ પાસેની નર્મદા કેનાલમાં ડૂબી જવાથી બે સગીર મિત્રોના કરુણ मौत નીપજ્યા છે. મૃતકોમાં મુંદરાના બારોઈ રોડ પર રહેતા 17 વર્ષીય સાગર પાંડે અને અપૂર્વ ગઢવીનો સમાવેશ થાય છે. બંਨੇ સગીરો કેનાલ પાસે ફરવા ગયા હોવાનું અનુમાન છે, જ્યાં નજીકથી જ તેમની બાઇક બિનવારસી હાલતમાં મળી આવી હતી. અકસ્‌మાતે કેનાલના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવાથી બંનેના જીવ ગયા હોવાની પ્રાથમિક વિગતો મળી છે. મુંદરા પોલીસેઆ આ બનાવ અંગે અકસ્િમાત મોતનો ગુનો નોંધી બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ તેજ કરી છે. કચ્છમાં કેનાલમાં ડૂબવાની આ સતત બીજી ઘટના છે, ગઈકાલે રાપરમાં પણ કેનાલમાં ડૂબી જવાથી એક વ્યક્તિનું મોત થયું હતું. સ્થાનિક તંત્ર દ્વારા કેનાલ કિનારે અવરજવર કરતા લોકો માટે સુરક્ષા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
0
comment0
Report
RTRAJENDRA THACKER
Feb 06, 2026 08:55:30
0
comment0
Report
JSJayanti solanki
Feb 06, 2026 08:46:28
Vadodara, Gujarat:વડોદરા શહેરમાં વરવી ટ્રાફિક સમસ્યા વચ્ચે TRB જવાનોની ગંભીર બેદરકારી સામે આવી છે. ટ્રાફિક નિયમન માટે તૈનાત જવાનો ડ્યુટી પોઈન્ટ છોડીને મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોવાનું જણાયું છે. વોર્ડ-11 ચાર રસ્તા પર એક મહિલા TRB જવાન ઓફિસમાં બેસી મોબાઈલ ચેટિંગ કરતી કેમેરે કેદ થઈ. જવાબદારી છોડીને અંગત કામમાં વ્યસ્ત રહેતા જવાનોને કારણે ટ્રાફિકનું સંતુલન ખોરવાઈ રહ્યું છે. અકાષ્ટા?oq?ટર રોકવાને બદલે કોન્ટ્રાક્ટ પર રખાતા આવા જવાનોથી નાગરિકોના નાણાંનો દુરુપયોગ થવાની શંકા જાગી છે. સામાન્ય જનતાને ટ્રાફિક નિયમો હેઠળ દંડતી પોલીસ પોતાના_bedar_KAr જવાનો સામે શું પગલાં લેશે તેવો સવાલ ઉઠ્યો છે. નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર દ્વારા આ બાબતે કડક કાર્યવાહીાની માંગ કરવામાં આવી છે
0
comment0
Report
Advertisement
Back to top