Back
कच्छ के नर्मदा नहर में डूबकर दो किशोरों की दुखद मौत
RTRAJENDRA THACKER
Feb 06, 2026 09:03:31
Sadhara, Gujarat
કચ્છ
મુંદરા તાલુકાના ભોરારા ગામ પાસેની નર્મદા કેનાલમાં ડૂબી જવાથી બે સગીર મિત્રોના કરુણ मौत નીપજ્યા છે.
મૃતકોમાં મુંદરાના બારોઈ રોડ પર રહેતા 17 વર્ષીય સાગર પાંડે અને અપૂર્વ ગઢવીનો સમાવેશ થાય છે.
બંਨੇ સગીરો કેનાલ પાસે ફરવા ગયા હોવાનું અનુમાન છે, જ્યાં નજીકથી જ તેમની બાઇક બિનવારસી હાલતમાં મળી આવી હતી.
અકસ્మાતે કેનાલના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવાથી બંનેના જીવ ગયા હોવાની પ્રાથમિક વિગતો મળી છે.
મુંદરા પોલીસેઆ આ બનાવ અંગે અકસ્િમાત મોતનો ગુનો નોંધી બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ તેજ કરી છે.
કચ્છમાં કેનાલમાં ડૂબવાની આ સતત બીજી ઘટના છે, ગઈકાલે રાપરમાં પણ કેનાલમાં ડૂબી જવાથી એક વ્યક્તિનું મોત થયું હતું.
સ્થાનિક તંત્ર દ્વારા કેનાલ કિનારે અવરજવર કરતા લોકો માટે સુરક્ષા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
RTRAJENDRA THACKER
FollowFeb 06, 2026 11:19:200
Report
GDGaurav Dave
FollowFeb 06, 2026 11:08:380
Report
CPCHETAN PATEL
FollowFeb 06, 2026 10:47:290
Report
CPCHETAN PATEL
FollowFeb 06, 2026 10:46:190
Report
GDGaurav Dave
FollowFeb 06, 2026 10:31:430
Report
TDTEJAS DAVE
FollowFeb 06, 2026 10:31:190
Report
SVSANDEEP VASAVA
FollowFeb 06, 2026 10:16:130
Report
CPCHETAN PATEL
FollowFeb 06, 2026 10:15:170
Report
NBNarendra Bhuvechitra
FollowFeb 06, 2026 10:03:480
Report
HPHAMIMKHAN PATHAN
FollowFeb 06, 2026 10:00:200
Report
SCSHAILESH CHAUHAN
FollowFeb 06, 2026 09:46:420
Report
ARAlkesh Rao
FollowFeb 06, 2026 09:05:320
Report
TDTEJAS DAVE
FollowFeb 06, 2026 09:05:080
Report
RTRAJENDRA THACKER
FollowFeb 06, 2026 08:55:300
Report