Back
उपलेटा नगरपालिका के भूमिगत गटर के ढक्कन गायब, कोर्ट में याचिका—स्थानीय कांग्रेस ने कदम उठाए
HPHAMIMKHAN PATHAN
Feb 06, 2026 10:00:20
Ahmedabad, Gujarat
રાજકોટ જિલ્લામાંqlુ upલેટેા નગરપાલિકાની ભૂગર્ભ ગટરની કુંડીઓના ઢાંકણા ગાયબ હોય અમુક જગ્યાએ તૂટેલી હાલતમાં હોય નગરજનો પરેશાન અનેકવાર રજુઆતાં કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિક સુધરાઈ સદસ્ય અને શહેર કોંગ્રેસ પ્રમુખ લક્ષમણ ભોપાળા દ્વારા કોર્ટમાં પીટીશન પણ દાખલ કરેલ છે. upલેટા નગરપાલિકાની ઘોર બેદરકારી હોય તેમ upલેટાના ઘણા વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની કુંડીઓના ઢાંકણા તૂટેલી હાલતમાં અને ઢાંકણા ગાયબ હોય અબોલ પશુઓ કુંડીઓમાં પડે છે ત્યારે જીવદયા પ્રેમી મુશ્કેલી થી બહાર કાઢે છે અને અનેક વાર રજુઆત કરવા છતાં પણ નગરપાલિકા દ્વારા શહેરની ખુલ્લી કુંડીઓના ઢાંકણા નાંખવામાં આવેલ નહીં. upલેટામાં છેલ્લાં દસ મહિના થયા ભાજપ સંચાલિત નગરપાલિકા હોય લોકોને હતું કે હવે વિકાસના ਕਾਰ્યો થશે પરંતુ upલેટા સીટીની હાલત અતિ ખરાબ થઈ રહી છે. upલેટા વોર્ડ નંબર 8 ના સુધરાઈ સદસ્ય દ્વારા અનેક વખત રજુઆત કરેલ હોવા છતાં પણ નગરપાલિકા દ્વારા ભૂગર્ભની કુંડીઓના ઢાંકણા નાંખવામાં ન આવતા સદસ્ય દ્વારા કોર્ટમાં નગરપાલિકા વિરુદ્ધ પીટીસીન દાખલ કરેલ પરંતુ નગરપાલિકા દ્વારા અમુક જગ્યાએ ઢાંકણા નાખી સંતોષ मાની લીધી હોય તેમ લાગે. upલેટાના અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટનની ખુલ્લી કુંડીઓ હોય કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા કુંડીઓના ઢાંકણા નવા બનાવીને મૂકવાનો પ્રયાસ ચાલyo છે. upલેટા ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ upલેટામાં અનેક જગ્યાએ થી ભૂગર્ભ પાઈપ લાઈનની કુંડીઓના ઢાંકણા ગાયબ છે. કોઈ આવારા તત્ત્વો દ્વારા રાત્રિ દરમ્યાન ઢાંકણા લઈ જાતા હોય તંત્રને તપાસ કરવાનું કહેલ છે અને નવા ઢાંકણા કાઢવાની કામગીરી ચાલુ છે. યોગ્ય રીતે ઢાંકણા ફીટિંગ થાય તે સ્ટાફને જાણ કરી દેવામાં આવેલ છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SVSANDEEP VASAVA
FollowFeb 06, 2026 11:33:530
Report
RTRAJENDRA THACKER
FollowFeb 06, 2026 11:19:200
Report
GDGaurav Dave
FollowFeb 06, 2026 11:08:380
Report
CPCHETAN PATEL
FollowFeb 06, 2026 10:47:290
Report
CPCHETAN PATEL
FollowFeb 06, 2026 10:46:190
Report
GDGaurav Dave
FollowFeb 06, 2026 10:31:430
Report
TDTEJAS DAVE
FollowFeb 06, 2026 10:31:190
Report
SVSANDEEP VASAVA
FollowFeb 06, 2026 10:16:130
Report
CPCHETAN PATEL
FollowFeb 06, 2026 10:15:170
Report
NBNarendra Bhuvechitra
FollowFeb 06, 2026 10:03:480
Report
SCSHAILESH CHAUHAN
FollowFeb 06, 2026 09:46:420
Report
ARAlkesh Rao
FollowFeb 06, 2026 09:05:320
Report
TDTEJAS DAVE
FollowFeb 06, 2026 09:05:080
Report
RTRAJENDRA THACKER
FollowFeb 06, 2026 09:03:310
Report