Back
ठासरा में माही कैनाल में कार डूबने से एक व्यक्ति की मौत, रेस्क्यू जारी
NMNACHIKET MEHTA
Feb 06, 2026 08:36:55
Kheda, Gujarat
ខેયડા બ્રેકિંગ
ઠાસરા તાલુકાના ડાભસર પાસે આવેલ મહી કેનાલ માં કાર ખાબકી.
ઠાસરા મહી કેનાલમાં કાર મોડી રાત્રે ખાબકી
કારની હેડલાઈટ ચાલુ રહેતા આસપાસના લોકો એ હાથ ધર્યું રેસ્ક્યુ
અંગાડીના ચપટીયાંના મહેન્દ્ર પટેલનું ડૂબી જતાં મોત
ઘટનાની જાણ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડ ની કરવામાં આવી.
લગભગ 7 કલાક ની જહેમત બાદ ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા કાર ને કેનાલ માંથી બહાર કાઢવા માં આવી.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SVSANDEEP VASAVA
FollowFeb 06, 2026 10:16:130
Report
CPCHETAN PATEL
FollowFeb 06, 2026 10:15:170
Report
NBNarendra Bhuvechitra
FollowFeb 06, 2026 10:03:480
Report
HPHAMIMKHAN PATHAN
FollowFeb 06, 2026 10:00:200
Report
SCSHAILESH CHAUHAN
FollowFeb 06, 2026 09:46:420
Report
ARAlkesh Rao
FollowFeb 06, 2026 09:05:320
Report
TDTEJAS DAVE
FollowFeb 06, 2026 09:05:080
Report
RTRAJENDRA THACKER
FollowFeb 06, 2026 09:03:310
Report
RTRAJENDRA THACKER
FollowFeb 06, 2026 08:55:300
Report
HBHimanshu Bhatt
FollowFeb 06, 2026 08:54:170
Report
HBHimanshu Bhatt
FollowFeb 06, 2026 08:52:390
Report
JSJayanti solanki
FollowFeb 06, 2026 08:46:280
Report
CPCHETAN PATEL
FollowFeb 06, 2026 08:36:450
Report
DRDarshal Raval
FollowFeb 06, 2026 08:36:220
Report