Back
वडोदरा में TRB जवानों की लापरवाही से ट्रैफिक बिगड़ा, जनता में गुस्सा
JSJayanti solanki
Feb 06, 2026 08:46:28
Vadodara, Gujarat
વડોદરા શહેરમાં વરવી ટ્રાફિક સમસ્યા વચ્ચે TRB જવાનોની ગંભીર બેદરકારી સામે આવી છે. ટ્રાફિક નિયમન માટે તૈનાત જવાનો ડ્યુટી પોઈન્ટ છોડીને મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોવાનું જણાયું છે. વોર્ડ-11 ચાર રસ્તા પર એક મહિલા TRB જવાન ઓફિસમાં બેસી મોબાઈલ ચેટિંગ કરતી કેમેરે કેદ થઈ. જવાબદારી છોડીને અંગત કામમાં વ્યસ્ત રહેતા જવાનોને કારણે ટ્રાફિકનું સંતુલન ખોરવાઈ રહ્યું છે. અકાષ્ટા?oq?ટર રોકવાને બદલે કોન્ટ્રાક્ટ પર રખાતા આવા જવાનોથી નાગરિકોના નાણાંનો દુરુપયોગ થવાની શંકા જાગી છે. સામાન્ય જનતાને ટ્રાફિક નિયમો હેઠળ દંડતી પોલીસ પોતાના_bedar_KAr જવાનો સામે શું પગલાં લેશે તેવો સવાલ ઉઠ્યો છે. નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર દ્વારા આ બાબતે કડક કાર્યવાહીાની માંગ કરવામાં આવી છે
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SVSANDEEP VASAVA
FollowFeb 06, 2026 10:16:130
Report
CPCHETAN PATEL
FollowFeb 06, 2026 10:15:170
Report
NBNarendra Bhuvechitra
FollowFeb 06, 2026 10:03:480
Report
HPHAMIMKHAN PATHAN
FollowFeb 06, 2026 10:00:200
Report
SCSHAILESH CHAUHAN
FollowFeb 06, 2026 09:46:420
Report
ARAlkesh Rao
FollowFeb 06, 2026 09:05:320
Report
TDTEJAS DAVE
FollowFeb 06, 2026 09:05:080
Report
RTRAJENDRA THACKER
FollowFeb 06, 2026 09:03:310
Report
RTRAJENDRA THACKER
FollowFeb 06, 2026 08:55:300
Report
HBHimanshu Bhatt
FollowFeb 06, 2026 08:54:170
Report
HBHimanshu Bhatt
FollowFeb 06, 2026 08:52:390
Report
NMNACHIKET MEHTA
FollowFeb 06, 2026 08:36:550
Report
CPCHETAN PATEL
FollowFeb 06, 2026 08:36:450
Report
DRDarshal Raval
FollowFeb 06, 2026 08:36:220
Report