Back
Sabarkantha390019blurImage

મહેતાપુરામાં હાથમતી નદીના કિનારે આવેલા જર્નેશ્વર મહાદેવ મંદિરમાં ધોધ જીવંત થયો

Shailesh Chauhan
Aug 26, 2024 09:30:08
Vadodara, Gujarat

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના મહેતાપુરામાં હાથમતી નદીના કિનારે આવેલા જર્નેશ્વર મહાદેવ મંદિરમાં ધોધ જીવંત થયો છે. જિલ્લામાં 24 કલાકમાં સર્વત્ર વરસાદના કારણે નદી-નાળાઓ જીવંત બન્યા છે અને ધોધ પણ જીવંત દેખાતા હતા.

0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com