Back
AMC बजट बैठक के पहले दिन स्कूल बोर्ड समेत विभागों के बजट पर चर्चा
AKArpan Kaydawala
Feb 19, 2026 09:38:26
Ahmedabad, Gujarat
અમદાવાદ
આજથી amc ની બે દિવસીય બજેટ બેઠકનો પ્રારંભ
પ્રથમ દિવસે સ્કૂ ળ બોર્ડ, amts, એમજે લાઇબ્રેરી અને vs હોસ્પિટલના બજેટ પર ચર્ચા
સ્કૂલ બોર્ડના બજેટની ચર્ચા દરમિયાન ભાજપ કોંગ્રેસ આમને સામને
સ્કૂલ બોર્ડની અનેક શાળાઓમાં ફાયર સેફટીનો અભાવ-જગદીશ રાઠોડ
શાસકોના સરકારી શાળામાં વિદ્યાર્થીઓના પ્રવેશ અંગેના દાવાને વિપક્ષે ખોટા ગણાવ્યા
છાલ્લા અનેક વર્ષોથી દાવા છતા બાળકો ની સંખ્યામાં વધારો થયો નથી-જગદીશ રાઠોડ
વિપક્ષના આક્ષેપ,મેયર સહિતના પદાધિકારીઓને માત્ર વાહવાહી સાંભળવામાં રસ
ભાજપ જુઠ્ઠું બોલે,જોરથી બોલે અને વારંવાર બોલે તો ભાજપના હોદેદારો પાટલી થપથપાવે
ગરીબ બાળકોના વિદ્યાર્થીઓ માટે શાસકોને ચિંતા નહી-જગદીશ રાઠોડ
બાઈટ: જગદીશ રાઠોડ, દંડક - કોંગ્રેસ, amc
વિપક્ષ ના આરોપ મામલે સ્કૂલ બોર્ડ ચેરમેન નું નિવેદન
સ્કૂલ બોર્ડ ની શાળા ઓ માં 5 હજાર થી વધુ બાળકો એ એડમિશન લીધું છે
આંકડા બતાવે છે કે સ્કૂલ માં કેટલી સારુ શિક્ષણ મળે છે
વિપક્ષ ના લોકો પાસે માહિતી નો અભાવ છે
ઠક્કરનગર વિધાનસભા ના ધારાસભ્ય ના પૌત્ર એ અભ્યાસ કર્યો છે
એડમિશન લેવા માટે સ્કૂલ બોર્ડ ની સ્કૂલોમાં પડાપડી થાય છે
આ બધી વસ્તુ વિપક્ષ ને દેખાતું નથી
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PTPremal Trivedi
FollowFeb 19, 2026 11:18:430
Report
VPVasu Parmar
FollowFeb 19, 2026 10:19:320
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 19, 2026 10:19:160
Report
DRDarshal Raval
FollowFeb 19, 2026 10:17:480
Report
ARAlkesh Rao
FollowFeb 19, 2026 10:06:590
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 19, 2026 10:02:350
Report
DRDarshal Raval
FollowFeb 19, 2026 09:36:320
Report
GDGaurav Dave
FollowFeb 19, 2026 09:26:350
Report
UPUMESH PATEL
FollowFeb 19, 2026 08:52:400
Report
NBNarendra Bhuvechitra
FollowFeb 19, 2026 08:52:260
Report
NDNavneet Dalwadi
FollowFeb 19, 2026 08:34:060
Report
SCSHAILESH CHAUHAN
FollowFeb 19, 2026 06:47:500
Report
AKArpan Kaydawala
FollowFeb 19, 2026 06:17:380
Report
AKArpan Kaydawala
FollowFeb 19, 2026 06:17:240
Report