Back
आग्निवीर फॉर्म में जिला चयन त्रुटि, बनासकांठा बनाम वाव थराद—युवा चिंतित
ARAlkesh Rao
Feb 19, 2026 10:06:59
Palanpur, Gujarat
FTP-1902 ZK BNK AGNIVEER PKG
સ્લગ-અગ્નિવીર
અગ્નિવીર भर्तीના ઓનલાઇન ફોર્મ ભરવામાં ટેકનિકલ ખામીથી ધાનેરાના યુવકોને મુશ્કેલી પડી રહી છે.ધાનેરા બનાસકાંઠા જિલ્લામાં હોવા છતાં ફર્મ ભરતી વખતે જિલ્લો પસંદ કરતાં વાવ-થરાદ જિલ્લો આપમેળે સિલેક્ટ થઈ જાય છે.જેને લઈને ઉમેદવારો ફોર્મ ભરતા અટવાતા તેવો મુશ્કેલીમાં મુકાયા છે આ મામલે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ બનાસકાંઠા કલેક્ટરને રજૂઆત કરી છે.
ഇન્ડિયન આર્મીની અગ्नિવીર પરીક્ષાને લઈને ધાનેરાના અનેક યુવાનો છેલ્લે કેટલાય વર્ષોથી રાતદિવસ તનતોડ મહેનત કરી રહ્યા છે અને અગ્નિવીર ભરતીમાં પાસ થઈને દેશની સેવા કરવાના સપનાઓ જોઈ રહ્યા છે ત્યારે તાજેતરમાં અગ્નિવीरની ભરતી બહાર પડી છે જેને લઈને ધાનેરાના અનેક ઉમેદવારો આંખોમાં સપના લઈને અગ્નિવીરનું ફોર્મ ભરવા જઈ રહ્યાં છે ત્યારે અગ્નિવીરની વેબસાઇટ ઉપર ફોર્મમાં જિલ્લો પસંદ કરતાં વાવ-થરાદ જિલ્લામાં આપમેળે સિલેક્ટ થઈ જાય તેવું ટેકનિક્લ ખામીના કારણે ઘણા ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થઈ જવાની શક્યતાઓના કારણે ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા નથી અને માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક અગ્નિવીરની વેબસાઈટ ઉપર વાવ-થરાદની જગ્યાએ બનાસકાંઠા જિલ્લામાં અપડેટ કરાય જેથી ઉમેદવારો اپنے ફોર્મ ભરી શકે
બાઈટ-ભોળાભાઈ બોગુ -સંચાલક સાઇબર કાફે
(અમારે ત્યાં અગ્નિવીરની ભરતીના ફોર્મ ભરી આવ્યા છે પણ જિલ્લામાં વિકલ્પ વાવથરાદ બતાવતા વિધાર્થીઓ ફોર્મ ભરી્યા વગર પરત જઈ રહ્યા आहेत)
અગ્નિવીરની ભરતી માટે ધાનેરે નાyawયો ને ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફોર્મમાં જિલ્લો પસંદ કરતાં વાવથરાદ જિલ્લો આપમેળે
સિલેક્ટ થઈ જાય છે, જોકે ઉમેદવારોના પોલીસ દાખલામાં તેમજ ડોમિસાઈલ સર્ટીમાં જિલ્લા નામ બનાસકાંઠા છે જેથી ફોર્મ ભરતા ઓટોમેટિક વાવ-થરાદ જિલ્લો થઈ જતા આ ટેકનિક્લ ખામીના કારણે અનેક ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થઈ જવાની શક્યતાઓના કારણે ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા નથી અને માંગ કરી રહ્યા છે કે તરત જ વેબસાઈટ ઉપર વાવ-થરાદની જગ્યાએ બનાસકાંઠા જિલ્લાને અપડેટ કરવામાં આવે
બાઈટ-ગોવિદ ચૌધરી-ઉમેદવાર
(હું બે વર્ષથી અગ્નિવીરની ભરતી માટેની તૈયારી કરી રહ્યો છું કરતાં હવે ભરતી બહાર પડી અને ફોર્મ ભરવા ગયો તો જિલ્લો અલગ બતાવી રહ્યું છે)
બાઈટ-યુવરાજ રાજપૂરોહિત-ઉમેદવાર
(હું દોઢ વર્ષથી મહેનત કરી રહ્યો હતો હવે ફોર્મમાં વાવ-થરાદ જિલ્લો આવી રહ્યું છે તો અમારે શુ કરવાનું સરકાર તાત્કાલિક વેબસાઇટ ઉપર સુધારો કરે)
બાઈટ-પંકજ ગલચર -વિદ્યાર્થી
(આજે હું ફોર્મ ભરવા આવ્યો મારા તમામ ડોક્યુમેન્ટમાં બનાસકાંઠા જિલ્લો છે પણ અહીં વાવ-થરાદ જિલ્લો થઈ જાય છે એટલે હું ફોર્મ ભર્યા વગર પરત જઈ રહ્યો છું )
અગ્નિવીરની ભરતીમાં ધાનેરા તાલુકાના વિદ્યાર્થીઓને મુશ્કેલલી પડી રહી હોવાથી ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ એમ. દેસાઈ દ્વારા પાલનપુર સ્થિત જિલ્લા કલેક્ટરને પત્ર લખીને લેખિત રજૂઆત કરવામાં આવી છે કે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી અગ્નિવીર ભરતી માટેની ફોર્મ ભરવાની પ્રક્રિયામાં ધાનેરાના વિદ્યાર્થીઓ ટેક્નિકલ ખામીના કારણે અટવાયા છે તો તેનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે.
અલકેશ રાવ-બનાસકાંઠા
મો-9687249834
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowFeb 19, 2026 11:47:500
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowFeb 19, 2026 11:45:300
Report
PTPremal Trivedi
FollowFeb 19, 2026 11:18:430
Report
VPVasu Parmar
FollowFeb 19, 2026 10:19:320
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 19, 2026 10:19:160
Report
DRDarshal Raval
FollowFeb 19, 2026 10:17:480
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 19, 2026 10:02:350
Report
AKArpan Kaydawala
FollowFeb 19, 2026 09:38:260
Report
DRDarshal Raval
FollowFeb 19, 2026 09:36:320
Report
GDGaurav Dave
FollowFeb 19, 2026 09:26:350
Report
UPUMESH PATEL
FollowFeb 19, 2026 08:52:400
Report
NBNarendra Bhuvechitra
FollowFeb 19, 2026 08:52:260
Report
NDNavneet Dalwadi
FollowFeb 19, 2026 08:34:060
Report
SCSHAILESH CHAUHAN
FollowFeb 19, 2026 06:47:500
Report