Back
हरिज नगर पालिका में भाजपा में आंतरिक घमासान, भ्रष्टाचार के आरोप गूंजे
PTPremal Trivedi
Feb 19, 2026 11:18:43
Patan, Gujarat
હારીજ નગરપાલિકામાં ભાજપ શાસિત બોર્ડમાં જબરદસ્ત ભડકો થયો છે. વિવાદની શરૂઆત આગામી સમયમાં યોજાનાર સ્વદેશી મેળાના આયોજનથી થઈ હતી. નગરપાલિકા પ્રમુખ ધરતીબેન સચદેવાએ આક્ષેપ કર્યો કે ભાજપના 8 સભ્યોએ મેળાના ઠરાવમાં સહી કરી નથી. પરંતુ આ મુદ્દે આજે ભાજપના સભ્યોએ એકત્ર થઈને પ્રમુખ અને ઉપપ્રમુખ સામે મોરચો માંડ્યો હતો. સભ્યોએ આક્ષેપ કર્યો છે કે પ્રમુખ અને ઉપપ્રમુખ હારીજમાં રહેતા નથી અને શહેરના વિકાસના કામોમાં માત્ર ભ્રષ્ટાચાર જ થઈ રહ્યો છે. નગરપાલિકાના સભ્યોના કહ્યા મુજબ હાલ ભૂગર્ભ ગટર, પીવાનું શુદ્ધ પાણી અને સ્વચ્છતા જેવી પાયાની સુવિધાઓ અયોગ્ય હોય ખાલી પાત્રિમે થઇ રહી છે. ગામડાના રહેવાસીઓ જ્યારે સભ્યોને રજૂઆત કરે છે ત્યારે પ્રમુખ અને ઉપપ્રમુખ હાજર ન હોવાથી કામો અટવાઈ જાય છે. સભ્યોનો દાવો છે કે સ્વદેશી મેળાના આયોજન અંગે તેમને કોઇ લેખિત કે मौખિક જાણ કરવામાં આવી નથી, છતાં તેમની સામે સહી ન કરવો એવો ખોટો આક્ષेप કરાયો છે. હવે જોવાનું રહેશે કે પક્ષ આ ઘરના ઝઘડાને શાંત પાડે છે કે નહીં, નહિતર હારીજ નગરપાલિકામાં મોટા રાજકીય ભૂકંપ આવશે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SBShilu Bhagvanji
FollowFeb 19, 2026 12:51:280
Report
AKArpan Kaydawala
FollowFeb 19, 2026 12:35:170
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowFeb 19, 2026 11:47:500
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowFeb 19, 2026 11:45:300
Report
VPVasu Parmar
FollowFeb 19, 2026 10:19:320
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 19, 2026 10:19:160
Report
DRDarshal Raval
FollowFeb 19, 2026 10:17:480
Report
ARAlkesh Rao
FollowFeb 19, 2026 10:06:590
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 19, 2026 10:02:350
Report
AKArpan Kaydawala
FollowFeb 19, 2026 09:38:260
Report
DRDarshal Raval
FollowFeb 19, 2026 09:36:320
Report
GDGaurav Dave
FollowFeb 19, 2026 09:26:350
Report
UPUMESH PATEL
FollowFeb 19, 2026 08:52:400
Report
NBNarendra Bhuvechitra
FollowFeb 19, 2026 08:52:260
Report