Back
Sabarkantha383430blurImage

હિંમતનગરના મોતીપુરામાં નેશનલ હાઇવે પર પાણી ભરાયા

Shailesh Chauhan
Sep 06, 2024 01:04:12
Idar, Gujarat
સાબરકાંઠા જીલ્લામાં આજે દિવસ દરમિયાન સર્વત્ર અડધો ઇંચ થી પોણા ચાર ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાંથી પસાર થતો અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે ૪૮ પર કોટન માર્કેટ સામે રોડ પર,પોલીટેકનીક થી મોતીપુરા સુધીના રોડ પર પાણી ભરાયા હતા જેને લઈને ટ્રાફિક જામ થતા વાહનોની લાઈનો લાગી હતી.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com