Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

વૃદ્ધના પેટમાં હોજરીમાંથી 15 સેમીનું લીમડાનું દાતણ નીકળ્યું

Sept 08, 2024 16:18:56
Himatnagar, Gujarat
સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર સિવિલ હોસ્પીટલમાં ગાંધીનગર જીલ્લાના માણસા તાલુકાના લાકરોડા ગામના 65 વર્ષીય ખેડૂત જેણાજી મકવાણાને દોઢ મહિના થી પેટમાં દુખાવો હતો.જેને લઈને પરિવારજનો હિંમતનગર સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે લાવ્યા હતા જ્યાં પેટમાં કાણું હોવાનું નિદાન થયા બાદ તેમનું ઈમરજન્સી ઓપરેશન કર્યું હતું.એક કલાક ચાલેલા ઓપરેશનમાં પેટની હોજરીમાં 15 સેમી લીમડાનું દાતણ નીકળ્યું હતું જેને લઈને તબીબો પણ આશ્ચર્ય પામ્યા હતા જોકે હાલ વૃદ્ધ ICU માં દાખલ છે અને તબિયત સારી હોવાનું તબીબોએ જણાવ્યું છે.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
AKArpan Kaydawala
Nov 07, 2025 06:38:03
Ahmedabad, Gujarat:अहमदाबाद राज्य के स्वास्थ्य विभाग ने अस्पतालों के खिलाफ कड़ी कार्रवाई का मामला राज्य कक्षा के स्वास्थ्य मंत्री प्रमेल पानसरिया का बयान नियमों की अनदेखी करने वालों और मरीजों की मौत के साथ खिलवाड़ करने वालों के खिलाफ कार्रवाई होगी एक्सपायर्ड दवाओं और मरीजों के जीवन के साथ खिलवाड़ करने वाले हॉस्पिटल के खिलाफ कार्रवाई होगी भाजप हो या कांग्रेस हो या किसी भी पार्टी के हों, कार्रवाई होगी और कदम उठाए जाएंगे मरीजों की देखभाल के लिए अस्पतालों ने अच्छी कार्य संचालन भी किया है, इन्हें बधन और अभिनंदन २ अस्पताल सस्पेंड और २ को शोनुज़ नोटिस — यह एक उदाहरण है अगर ऐसी ग़ैर-रिटि से फिर भी सामने आएगी और मरीजों को परेशानी होगी तो कदम उठाए जाएंगे
11
comment0
Report
NJNILESH JOSHI
Nov 07, 2025 06:15:53
Vapi, Gujarat:રાષ્ટ્રગીત વંદે માતરમ ના નિર્માણ ને 150 વર્ષ પૂર્ણ થતા દેશભરમાં તેની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ આજે દેશભરમાં વंदે માતરમ 150 કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે વલસાડના ઉમરગામમાં આજે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા રાજ્યના નાણા અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ જિલ્લાના પ્રભારી મંત્રી નરેશ પટેલની સાથે વલસાડના સાંસદ ધવલ પટેલ અને ડિસ્કીયા ધારાસભ્યો પણ આ ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા... વંદે માતરમ 150 ની ઉજવણી દરમિયાન કાર્યક્રમમાં સમૂહમાં વંદે માતરમ નું ગાન કરવામાં ગયું હતું. આ સાથે જ સ્વદેશી ના શપથ પણ લેવામાં આવ્યા હતા. મહત્ત્વपूर्ण છે કે રાષ્ટ્રગીત વંદે માતરમ દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના ની ચેતના નો સંચાર કરે છે. અને દેશવાસીઓમાં વંદે માતરમ ની સમજ કેળવાય અને તેમનામાં રાષ્ટ્ર ભાવના જાગૃત થાય તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
14
comment0
Report
PTPremal Trivedi
Nov 07, 2025 06:02:11
Patan, Gujarat:पाटण एलसीबी पुलिस ने नकली अधिकारी बनकर तोड़फोड़ करने वाले छह लोगों के एक समूह को होटल के एक कमरे से दबोच लिया। उन्होंने तीन फोर-व्हीलर वाहन, नकद 50,000 रुपए, 1,61,000 के 11 मोबाइल फोन, एसओजी पुलिस का नकली आईकार्ड, पुलिस यूनिफॉर्म आदि कुल 18,12,000 रुपए का माल जब्त किया। व्यापारी के साथ फसाने के दौरान पुलिस ने इस समूह को पकड़ लिया। पाटण एलसीबी पुलिस के अधिकारी बनकर जांच के नाम पर पैसे वसूल करने के लिए ये टोलकी बना रखते थे। पूछताछ के दौरान पता चला कि नकली पुलिस बनकर लोगों से रकम वसूलने की कोशिश कर रहे थे और इस जगह भी पैसा दबाकर देने की कोशिश कर रहे थे। रावेटा होटल में 302 नंबर वाले कमरे से छह गिरफ्तार: परमार (ठाकोर) संजय सिंह मुक्तसिंह, वामैया, राजपुत पॉपटजी चमनजी, चंद्रुमणा, मीर शाहीद ईसबभाई, वामैया, ठाकोर रमेशजी बाबुभाजी, बिलिया, परमार जीतेंद्रसिंह नरसंगजी, चंद्रुमणा, राजपुत महेन्द्रसिंह भिखुансिंह। इनके मोबाइल से बैंक नंबर 1941, पुलिस जैसे शब्दों के एप्लिकेशन और नकली आईकार्ड आदि मिले। पुलिस ने पुष्टि की कि यह समूह एलसीबी पुलिस के स्वांग बनाकर व्यापारियों के फंसाए गए पैसे वसूलने और डाक लगाने के लिए तोड़फोड़ कर रहा था। जप्त माल में 50,000 रुपए नकद, 1,61,000 के 11 मोबाइल फोन, 16 लाख के तीन फोर-व्हीलर वाहन, पुलिस यूनिफॉर्म आदि कुल 18,12,000 रुपए का माल शामिल है।
11
comment0
Report
PSPramod Sharma
Nov 07, 2025 05:49:00
Delhi, Delhi:ED की दिल्ली और गोवा में कई जगहों पर एक साथ छापेमारी. यह कार्रवाई हवाला कारोबार से जुड़े ऑपरेटरों के खिलाफ की जा रही है. ED की टीम को शक है कि इन हवाला डीलरों के जरिए कुछ भारतीयों ने दुबई में बड़ी-बड़ी प्रॉपर्टी खरीदी है जिनकी जानकारी भारत में नहीं दी गई. सूत्रों के मुताबिक ये जांच FEMA के तहत चल रही है. ED को जानकारी मिली थी कि हवाला नेटवर्क के जरिए करोड़ों रुपये गैरकानूनी तरीके से विदेश भेजे गए. ED का मानना है कि कई लोगों ने दुबई में इन पैसों प्रॉपर्टी खरीदी हुई है. ED की टीमों ने शुक्रवार सुबह दिल्ली और गोवा में एक साथ कई ठिकानों पर रेड मारी. शुरूाती जांच में हवाला के जरिए करोड़ों रुपये के ट्रांजैक्शन की जानकारी सामने आई है.
14
comment0
Report
ASANIMESH SINGH
Nov 07, 2025 03:38:28
Ujjain, Madhya Pradesh:उज्जैन। कार्तिक मेले के अंतर्गत आयोजित पशुधन मेले का समापन गुरुवार को सांस्कृतिक मंच पर हुआ। समापन दिवस का मुख्य आकर्षण रही स्वस्थ, स्वच्छ और सुंदर पशु प्रतियोगिता, जिसमें विभिन्न श्रेणियों के पशुओं ने अपनी उपस्थिति से दर्शकों का ध्यान खींचा। प्रतियोगिता में पशु (पाड़े, घोड़ी और गधे ) को उत्कृष्ट प्रदर्शन के लिए सम्मानित किया गया। कार्यक्रम में नगर निगम अध्यक्ष कलावती यादव मुख्य अतिथि के रूप में शामिल हुईं। उन्होंने कहा कि उज्जैन का पशुधन मेला प्रदेश ही नहीं, बल्कि देश में अपनी विशेष पहचान रखता है। इस वर्ष समिति द्वारा नवाचार करते हुए पशुओं को भी पुरस्कृत किया गया, जो एक सराहनीय पहल है। पशुधन समिति संयोजक कैलास प्रजापत ने बताया की पशुधन मेले के इस समापन कार्यक्रम ने पशुपालकों के उत्साह को नई दिशा दी और प्रतियोगिता ने मेले की रोचकता में चार चांद लगा दिए।
14
comment0
Report
RTRAJENDRA THACKER
Nov 07, 2025 02:19:18
Sadhara, Gujarat:हर्ष संघवी का BSF क्वॉर्टर दौरा.. जवानों को दीपावली की शुभकामनाएं दीं.. उपमुख्यमंत्री हर्ष संघवी ने BSF क्वॉर्टर का दौरा किया और जवानों को संबोधित किया। उन्होंने "भारत माता की जय" के नारे के साथ सभी BSF जवानों को दीपावली की शुभकामनाएं दीं। संघवी ने बताया कि 20 साल पहले क्वॉर्टर में जो दिक्कतें थीं, वे अब नहीं हैं। उन्होंने इसके लिए प्रधानमंत्री नरेंद्र मोदी द्वारा व्यक्तिगत रूप से स्थान पर जाकर सर्वे की उसक नतीजा है। संघवी ने कहा कि भारत-पाकिस्तान सीमा पर ड्रग्स जैसी चीजों में कमी आई है। उन्होंने जवानों से कहा, "जो भी सुविधाएं चाहिए, जरूर बताएं, हम उन्हें पूरा करने की कोशिश करेंगे।" ऑपरेशन सिंदूर के समय मुख्यमंत्री ने अपनी बुलेटप्रूफ गाड़िया बीएसएफ को दी थी。
14
comment0
Report
RTRAJENDRA THACKER
Nov 07, 2025 02:17:40
Sadhara, Gujarat:કચ્છ નાયક મુખ્યમંત્રી હર્ષ સંઘવી બે દિવસીય કચ્છની મુલાકાતે ભુજ સર્કિટ હાઉસ ખાતે નાયબ મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કરાયું પોલીસ જવાનોએ ગાર્ડ ઓફ ઓનર સાથે નાયબ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું શાળાના નાના ભૂલકા અને બાલિકાઓએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું ફૂલો સાથે સ્વાગત કર્યું આજે નાયબ મુખ્યમંત્રી અને સિનિયર આઈપીએસ અધિકારીઓ સાથે સરહદી ગામડાઓની મુલાકાત લેશે સરહદી ગામોના લોકો સાથે ખાટલા બેઠક યોજી વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચાઓ કરવામાં આવશે સરહદી ગામડાઓમાં આરોગ્ય, શિક્ષણ, માળખાગત સુવિધાઓ, સ્વચ્છતા, સલામતી અને સુરક્ષા સહિતના વિવિધ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવશે
14
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Nov 07, 2025 02:15:48
Karantha, Gujarat:ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી ડૉ.મનીષાબેન વકીલે તા.૦૬ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ સ્ટેચ્યુ ઑફ યુનિટી આક્થેनगर પરિસરની બહાર પિંક ઓટો ચલાવીને આત્મનિર્ભર બનવાની અનોખી સફર લખી રહેલ સ્થાનિક આદિવાસી બહેનો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો હતો. જ્યાં સ્વાવલંબનની સફરનો સુંદર સંયોગ સર્જાયો હતો. મંત્રી ડૉ. મનીષાબેન વકીલે મનીષાબેનની પિંક રીક્ષાની સવારી કરી હતી. ઓટો ચાલક મનીષાબેન તડવી સાથે સંવાદ સાધ્યો હતો. આ તકે મંત્રીએ જણાવ્યું હતું કે આ પિંક ઓટો રીક્ષા ચલાવવાથી ગામડાની બહેનોમાં આત્મવિશ્વાસ વધ્યો છે. દેશ અને પર્યાવરણ સંરક્ષણ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત સંકલ્પને સાકાર કરવામાં મહિલાઓની ભાગીદારી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પિંક ઓટો ચલાવતી આ બહેનો માત્ર પરિવહન સેવા નહીં, પરંતુ પર્યાવરણ સંરક્ષણ અને મહિલા સશક્તિકરણનું જીવનત પ્રતિક બની છે.
14
comment0
Report
Advertisement
Back to top