Back
वडथल केनाल में 50 से अधिक पशु मांस के पॉटल मिले, शव बरामद
NMNACHIKET MEHTA
Feb 09, 2026 12:07:13
Kheda, Gujarat
ખેડા મહુદા તાલુકા ના વડથલ પાસે કેનાલમાંથી શંકાસ્પદ પશુ માંસના 50 પોટલાં મળતા ફફડાટ
બીજી તરફ નડિયાદ પશ્ચિમ વિસ્તાર માંથી ગરનાળા પાસે થી એક પશુના અવશેષો મળ્યા.
ગર્ભ ધારણ કરેલ પશુઓને 50 થી વધુ ભ્રુણ ઉપરાંત શંકાસ્પદ ગૌ વંશના মৃতદેહ કેનાલમાં ફેંકી દેવાયા.
ગૌવંશ ની આશંકા પગલે લોકલ પોલીસે સેમ્પલ એફએસએલમાં મોકલ્યા.
જેસીબી ની મદદથી તમામ પોટલા કેનાલ માંથી બહાર કાઢવામાં આવ્યા.
ઘટનાની જાણ કરતા હિન્દુ ધર્મ સેનાના અધ્યક્ષ અને કાર્યકરો વડથલ કેનાલ પર પહોંચ્યા હતા.
કેનેલ માં. રેલ્વે ગરનાળા માંથી સમગ્ર જથ્થો વધુ પાણી હોવાથી આગળ નીકળી શક્યો નહોતો જેમાંથી કેટલાક પશુઓના અવશેષો પ્લાસ્ટિકના પોટલામાં જ્યારે અન્ય ભૃણ ખુલ્લા જોવા મળતા સ્થાનિકોને નજરે ચડતા હિંદુ ધર્મ સેનાના અધ્યક્ષ સ્થળ પર બોલાવ્યા હતા.
(કોમેન્ટરી/નોધ): આ અંગે પોલીસે જાણવા જોગ દાખલ કરી છે અને એફએસએલ રિપોર્ટ હજુ સુધી આવેલ નથી.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DPDhaval Parekh
FollowFeb 09, 2026 14:31:070
Report
AKArpan Kaydawala
FollowFeb 09, 2026 14:19:150
Report
CPCHETAN PATEL
FollowFeb 09, 2026 13:37:190
Report
AKArpan Kaydawala
FollowFeb 09, 2026 13:01:550
Report
HBHimanshu Bhatt
FollowFeb 09, 2026 13:01:380
Report
MDMustak Dal
FollowFeb 09, 2026 11:47:590
Report
CPCHETAN PATEL
FollowFeb 09, 2026 11:47:440
Report
CPCHETAN PATEL
FollowFeb 09, 2026 11:46:200
Report
AKArpan Kaydawala
FollowFeb 09, 2026 11:45:160
Report
AKArpan Kaydawala
FollowFeb 09, 2026 11:40:120
Report
CPCHETAN PATEL
FollowFeb 09, 2026 09:23:280
Report
CPCHETAN PATEL
FollowFeb 09, 2026 09:22:030
Report
HBHimanshu Bhatt
FollowFeb 09, 2026 09:21:280
Report
HBHimanshu Bhatt
FollowFeb 09, 2026 09:20:570
Report