Back
नवसारी के आदिवासी छात्रों के लिए छात्रवृत्ति से शिक्षा में उन्नति, ड्रॉपआउट घटे
DPDhaval Parekh
Feb 09, 2026 14:31:07
Navsari, Gujarat
એંકર : ગુજરાતના બાળકોને પાયાનું શિક્ષણ મળી રહે એ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. પરંતુ અનુસૂચિત જનજાતિના પરિવારોની આર્થિક સ્થિતિ વિકટ હોવાથી સરકાર દ્વારા તેમને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા ધોરણ 1 થી ઉચ્ચ અભ્યાસ કરવા માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. તબક્કાવার અપાતી આ શિષ્યવૃત્તિ બાળકોના અભ્યાસમાં મહત્વનો ભાગ ભજવે છે. જેના કારણે શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટ્યો છે.
વી/ઓ : નવસારી જીલ્લો એક આદિવાસી જિલ્લામાં છે અને એમાં મોટાભાગે અનુસૂચિત જનજાતિના પરિવારોની સંખ્યા વધુ છે. ત્યારે ધોરણ 1 થી 10 સુધીના બાળકોને મળતી શિષ્યવૃત્તિ તેમના અભ્યાસને પ્રગતિ આપવા સાથે પ્રોત્સાહન આપે છે. પાઠ્યપુસ્તકો તેમજ નોટબુક તો એમને મળી રહેતી હોય છે, પરંતુ સ્ટેશનરી سمیت અન્ય પુસ્તકો માટે શિષ્યવૃત્તિ ઘણી મદદરૂપ થાય છે. ધોરણ 10 બાદ પણ ઉચ્ચતર માધ્યમિક અને ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ માટે પણ સરકાર દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે, જેના થકી બાળકો અભ્યાસ કરી ઉજવળ કારકિર્દીનું ઘડતર કરે છે. ત્યારે નવસારીના ઉગત ગામે આવેલી રમણ બ્રદ્ધર્સ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 330 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાંથી 273 વિદ્યાર્થીઓ અનુસૂચિત જનજાતિના છે. આર્થિક રીતે નબળા લોકોના બાળકોને સરકાર દ્વારા મળતી શિષ્યવૃત્તિ તેમના અભ્યાસને ઈન્જન પૂરું પાડે છે. સાથે જ શિષ્યવૃત્તિના કારણે આ શાળામાં વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટ્યો છે. ત્યારે સરકાર અનુસૂચિત જનજાતિના छात्रोंને આ જ રીતે પ્રોત્સાહિત કરતી રહે અને વિવિધ યોજનાઓ થકી તેમના અભ્યાસને આર્થિક બળ પૂરુ પાડે તો તેઓ પણ મુખ્ય ધારામાં સમાહિત થઈ શકે છે, એવી આશા શાળાના વિદ્યાર્થીઓ વ્યક્ત કરી રહ્યા છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PDPRASHANT DHIVRE
FollowFeb 09, 2026 15:47:370
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 09, 2026 15:47:190
Report
URUday Ranjan
FollowFeb 09, 2026 15:16:17Ahmedabad, Gujarat:ગાંધીનગર ખાતે સિટીઝ ઓફ ટુમોરો બાઈટ
0
Report
AKArpan Kaydawala
FollowFeb 09, 2026 14:19:150
Report
CPCHETAN PATEL
FollowFeb 09, 2026 13:37:190
Report
AKArpan Kaydawala
FollowFeb 09, 2026 13:01:550
Report
HBHimanshu Bhatt
FollowFeb 09, 2026 13:01:380
Report
NMNACHIKET MEHTA
FollowFeb 09, 2026 12:07:130
Report
MDMustak Dal
FollowFeb 09, 2026 11:47:590
Report
CPCHETAN PATEL
FollowFeb 09, 2026 11:47:440
Report
CPCHETAN PATEL
FollowFeb 09, 2026 11:46:200
Report
AKArpan Kaydawala
FollowFeb 09, 2026 11:45:160
Report
AKArpan Kaydawala
FollowFeb 09, 2026 11:40:120
Report
CPCHETAN PATEL
FollowFeb 09, 2026 09:23:280
Report