Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395002
सूरत कोर्ट ने गणपति विसर्जन के दौरान हत्या मामले में प्रमोद, राहुल और अन्य को आजीवन कारावास की सजा स...
CPCHETAN PATEL
Feb 09, 2026 11:47:44
Surat, Gujarat
સુરત બ્રેક હತ್ಯાના આરોપીઓને આજીવન કેદની સજા સુરત કોર્ટ દ્વારા સજા ફરમાવી AmrolIMAGANPATI વિસર્જન દરમિયાન 2015 માં થયેલી હત્યા કરાય હતી ગણપતિ વિસર્જન સમયે યુવતીઓનીછેડતી મામલે થયો હતો ઝઘડો ઝઘડો પૂર્ણ થયા બાદ બંને પક્ષકારો ગણપતિ વિસર્જન કરી મોડી સાંજે આવ્યા બાદ ફરી આ મામલો બીચકાયો હતો આ ઝઘડામાં પ્રમોદ અને રાહુલ નામના યુવાન ઉપર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતા બંનેનું ઘટના સ્થળે થયું હતું
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DPDhaval Parekh
Feb 09, 2026 14:31:07
Navsari, Gujarat:એંકર : ગુજરાતના બાળકોને પાયાનું શિક્ષણ મળી રહે એ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. પરંતુ અનુસૂચિત જનજાતિના પરિવારોની આર્થિક સ્થિતિ વિકટ હોવાથી સરકાર દ્વારા તેમને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા ધોરણ 1 થી ઉચ્ચ અભ્યાસ કરવા માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. તબક્કાવার અપાતી આ શિષ્યવૃત્તિ બાળકોના અભ્યાસમાં મહત્વનો ભાગ ભજવે છે. જેના કારણે શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટ્યો છે. વી/ઓ : નવસારી જીલ્લો એક આદિવાસી જિલ્લામાં છે અને એમાં મોટાભાગે અનુસૂચિત જનજાતિના પરિવારોની સંખ્યા વધુ છે. ત્યારે ધોરણ 1 થી 10 સુધીના બાળકોને મળતી શિષ્યવૃત્તિ તેમના અભ્યાસને પ્રગતિ આપવા સાથે પ્રોત્સાહન આપે છે. પાઠ્યપુસ્તકો તેમજ નોટબુક તો એમને મળી રહેતી હોય છે, પરંતુ સ્ટેશનરી سمیت અન્ય પુસ્તકો માટે શિષ્યવૃત્તિ ઘણી મદદરૂપ થાય છે. ધોરણ 10 બાદ પણ ઉચ્ચતર માધ્યમિક અને ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ માટે પણ સરકાર દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે, જેના થકી બાળકો અભ્યાસ કરી ઉજવળ કારકિર્દીનું ઘડતર કરે છે. ત્યારે નવસારીના ઉગત ગામે આવેલી રમણ બ્રદ્ધર્સ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 330 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાંથી 273 વિદ્યાર્થીઓ અનુસૂચિત જનજાતિના છે. આર્થિક રીતે નબળા લોકોના બાળકોને સરકાર દ્વારા મળતી શિષ્યવૃત્તિ તેમના અભ્યાસને ઈન્જન પૂરું પાડે છે. સાથે જ શિષ્યવૃત્તિના કારણે આ શાળામાં વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટ્યો છે. ત્યારે સરકાર અનુસૂચિત જનજાતિના छात्रोंને આ જ રીતે પ્રોત્સાહિત કરતી રહે અને વિવિધ યોજનાઓ થકી તેમના અભ્યાસને આર્થિક બળ પૂરુ પાડે તો તેઓ પણ મુખ્ય ધારામાં સમાહિત થઈ શકે છે, એવી આશા શાળાના વિદ્યાર્થીઓ વ્યક્ત કરી રહ્યા છે.
0
comment0
Report
AKArpan Kaydawala
Feb 09, 2026 14:19:15
Ahmedabad, Gujarat:અમદાવાદ હાઉસિંગ કમિટીમાં કમિટીમાં બેદરकारी દાખવતા અધિકારીઓ સામે કમિટિના ચેરમેન આકરા પાણીએ છેલ્લી બે થી ત્રણ કમિટિટાં ચર્ચા બાદ પણ અધિકારીઓ દ્વારા યોગ્ય પગલાં ભરવામાં ન આવતા ઠપકાની દરખાસ્ત લાવવામાં આવી પૂર્વઝોન,પશ્ચિમ ઝોન,દક્ષિણ ઝોન,દક્ષિણ પશ્ચિમ અને ઉત્તરozn્વ ઝોનના અધિકારીઓ સામે ઠપકા દરખાસ્ત લાવવા આદેશ ડ્રો માં લાગેલા મકાનમાં પઝેશન બાદ લોકો રહે છે કે કેમ તે અંગે તપાસ કરવા અપાઈ હતી સૂચના ગત કમિટીમાં 200 જેટલા મકાનોમાં ડ્રો બાદ પણ આવાસ ખાલી હોવાનો સમાંમ છે તમામ ઝોનમાં કેટલા આવાસ ખાલી છે તે તપાસ કરવા અધિકારીઓને અપાઈ હતી સૂચના અધિકારીઓ દ્વારા સર્વે ન કરવામાં આવતા કમિટીના ચેરમેન દ્વારા અપાયા આદેશ બાઈટ : મુકેશ પટેલ, ચેરમેન- હાઉસિંગ કમિટી, amc
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 09, 2026 13:37:19
Surat, Gujarat:સુરત બ્રેક કોલેજીયન યુવતીને સોશિયલ મીડિયાથે(friendship)_friendship કરવાની થઇ ભારેઉપાય માર્ગે પ્રેમી યૌન શોષણ કરી ધમકી આપી ભાઈ સાથે લગ્ન કરાવ્યા પછી પણ શોષણ કર્યું ગંભીર આક્ષેપો સાથેની ફરિયાદ સિંગણપોર પોલીસ ચોપડે નોંધાઈ પોલીસે ગુન્શા નોંધી આરોપીની મારી ધરપકડ એક પુત્રી નો પિતા હોવા છતાં અપરણિત હોવા દાવો દર્શાવ્યા ભાંડો ફૂટ્યો તો ફોટો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી જ્યાં નાના ભાઈ સાથે લગ્ન કરાવ્યા બાદ પણ યુવત યૌન શોષણ્યું લગ્ન બાદ também શોષણ ચાલુ રાખતા યુવતીએ કંટાળી પોલીસ ફરિયાદ નોંધાવી ઘર છોડ્યું અને મામલો પોલીસ મથકે પહોંચી પોલીસે નવરઘનો કરાઇ ધરપકડ એક દિવસના પોલીસ રિમાન્ડ પર આરોપી કન્સ્ટ્રક્શન સાઇટ પર સુપરવાઈઝર તરીકે કામ કરે છે સ્નેપચેટ ના માધ્યમથી યુવતી સંપર્કમાં આવી હતી છેલ્લા દોઢ વર્ષથી સંપર્કમાં આવેલી યુવતીનું યૌન શોષણ વધુ તપાસ સિંગણપોર પોલીસ હાથ ધરી
0
comment0
Report
AKArpan Kaydawala
Feb 09, 2026 13:01:55
Ahmedabad, Gujarat:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચાલતા કન્સલ્ટન્ટ રાજની મોટી લાલિયાવાડી સામે આવી ખેડાના રાસ્કા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં બનનારા નવા પ્લાન્ટના ટેન્ડરમાં સામે આવી બેદરકારી નવા ૧૦૦ mld (મિલિયન લિટર પર ડે) ક્ષમતાના પ્લાન્ટનું હતું કામ રૂ ૪૯ કરોડના ટેન્ડરમાં સ્કાય વે ઈન્ફ્રાએ ઓછો ભાવ ભર્યો હતો કન્સલ્ટન્ટ માલીમીડિયા એ ટેકનિકલ બીડમાં ડિસ્ક્વોલિફાય થયેલા કોન્ટ્રાક્ટનું ટેન્ડર ખોલી નાખ્યું ટેન્ડર ખુલતા સ્કાયવે ઈન્ફ્રાનો સૌથી ઓછો ભાવ ગયો પરિણામે amc એ પુનઃ ટેન્ડર પ્રક્રિયા કરવાની ફરજ પડી કન્સલ્ટન્ટ મલ્ટીમીડિયાને બેદરકારી માટે amc વોટર કમિટી ૫ લાખની પેનલ્ટીની ભલામણ કરી
0
comment0
Report
NMNACHIKET MEHTA
Feb 09, 2026 12:07:13
Kheda, Gujarat:ખેડા મહુદા તાલુકા ના વડથલ પાસે કેનાલમાંથી શંકાસ્પદ પશુ માંસના 50 પોટલાં મળતા ફફડાટ બીજી તરફ નડિયાદ પશ્ચિમ વિસ્તાર માંથી ગરનાળા પાસે થી એક પશુના અવશેષો મળ્યા. ગર્ભ ધારણ કરેલ પશુઓને 50 થી વધુ ભ્રુણ ઉપરાંત શંકાસ્પદ ગૌ વંશના মৃতદેહ કેનાલમાં ફેંકી દેવાયા. ગૌવંશ ની આશંકા પગલે લોકલ પોલીસે સેમ્પલ એફએસએલમાં મોકલ્યા. જેસીબી ની મદદથી તમામ પોટલા કેનાલ માંથી બહાર કાઢવામાં આવ્યા. ઘટનાની જાણ કરતા હિન્દુ ધર્મ સેનાના અધ્યક્ષ અને કાર્યકરો વડથલ કેનાલ પર પહોંચ્યા હતા. કેનેલ માં. રેલ્વે ગરનાળા માંથી સમગ્ર જથ્થો વધુ પાણી હોવાથી આગળ નીકળી શક્યો નહોતો જેમાંથી કેટલાક પશુઓના અવશેષો પ્લાસ્ટિકના પોટલામાં જ્યારે અન્ય ભૃણ ખુલ્લા જોવા મળતા સ્થાનિકોને નજરે ચડતા હિંદુ ધર્મ સેનાના અધ્યક્ષ સ્થળ પર બોલાવ્યા હતા. (કોમેન્ટરી/નોધ): આ અંગે પોલીસે જાણવા જોગ દાખલ કરી છે અને એફએસએલ રિપોર્ટ હજુ સુધી આવેલ નથી.
0
comment0
Report
MDMustak Dal
Feb 09, 2026 11:47:59
Jamnagar, Gujarat:जामनगर के धारारनगर-1 इलाके में गटर-मिश्रित पानी पीने से 26 लोग उल्टी-दस्त से अस्पताल पहुंचे। इन मरीजों के नमूनों में तीन की कोलेरा पॉजिटिव पाई गई। अभी अन्य नमूनों की जांच जारी है, जिससे अधिक मामलों की संभावना है। इस क्षेत्र को कोलेरा प्रभावित घोषित करने की तैयारी भी चल रही है। आग्रहित जानकारी के अनुसार, धारारनगर-1 क्षेत्र के कई इलाकों में पानी में गटर मिलते रहने की शिकायतें उठी थीं, जिसका नतीजा यह रहा है कि रविवार सुबह इलाके के लोगों में उल्टी-दस्त शुरू हो गए। अस्पताल में भर्ती सभी पीड़ित महिलाएं, बच्चे, युवक और बुज़ुर्ग हैं। विभागीय टीम मौके पर पहुंची और पानी के नमूने अलग-अलग स्थानों से लिए गए। इसके साथ ही क्षेत्र में गटर लाइन लीकेज की वजह से पानी पाइप में मिल जाने की बात प्रथमिक जांच में सामने आई है। तीन नमूनों में कोलेरा पॉजिटिव मिलने की पुष्टि होने के बाद आगे की जांच और नमूनों की प्रतीक्षा हो रही है; क्षेत्र को कोलेराग्रस्त घोषित करने की तैयारी जारी है।
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 09, 2026 11:46:20
0
comment0
Report
AKArpan Kaydawala
Feb 09, 2026 11:45:16
Ahmedabad, Gujarat:AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની અનોખી ‘વેસ્ટ ટુ આર્ટ’ પહેલ 1200 કિલો વેસ્ટ પતંગની દોરીમાંથી ''કોમનવેેલ્થ ગેમ્સ-2030''નો લોગો તૈયાર થયો અમદાવાદમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન ઉત્પન્ન થતી પતંગ અને દોરીના વેસ્ટને પર્યાવરણ સુરક્ષાના હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા એક નવી પહેલ હાથ ધરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત ‘વેસ્ટ ટુ આર્ટ’ના નવતર પ્રયોગ રૂપે પતંગની દોરીના વેસ્ટમાંથી ‘કોમનવેેલ્થ ગેમ્સ-2030’ની થીમ પર આધારિત લોગો تیار કરવામાં આવ્યો છે. એકત્ર કરાયેલ આ દોરીના વેસ્ટને પર્યાવરણ સંરક્ષણ અભિગમ સાથે અપસ્કેલિંગ (Upscaling) કરવાની નવીનતમ દિશા અપનાવવામાં આવી છે. આ અંતર્ગત અમદાવાદમાં યોજાનાર ‘કોમનેવેલ્થ ગેમ્સ-2030’ અંગે નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે આ વેસ્ટ દોરીનો ઉપયોગ કરીને ‘કોમનેવેલ્થ ગેમ્સ-2030’ નો ‘વેસ્ટ ટુ આર્ટ’ લોગો તૈયાર કરવામાં આવ્યો છે. પતંગની દોરી જેવા જોખમી કચરાને કલાત્મક સ્વરૂપ આપીને કોમનેવેલ્થ ગેમ્સના પ્રતિકરૂપે હાઇલાઇટ કરવામાં આવી છે. આ ઉપરાંત, બાકી રહેલ વધારાની દોરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ‘વેસ્ટ ટુ એનર્જી’ પ્લાન્ટમાં ઈંધણ તરીકે ઉપયોગ કરી ઊર્જા ઉત્પાદન માટે ઉપયોગમાં લેવામાં આવી છે. આિત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરાયણ પર્વ દરમિયાન શહેરમાં સ્વચ્છતા જાળવવા તેમજ પર્યાવરણ સુરક્ષાના ઉદ્દેશ્ય સાથે ‘કરૂણા અભિયાન-2026’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત રસ્તાઓ પર ફેંકાયેલી દોરીથી નાગરિકોને થતી ઈજાઓ અટકાવવા માટે શહેરના 07 ઝોન અને 48 વોર્ડમાં સઘન કામગીરી હાથ ધરાઈ હતી. આ અભિયાનમાં રાં돌 માતા સમિતિ (નરોડા), ધી ઇક્વલ સોસાયટી ડેવલપમેન્ટ ట్రસ્ટ (નરોડા), પક્ષી બચાવો-પારેવડા ગ્રુપ તેમજ ખોખરા યુથ ફેડરેશન જેવી વિવિધ સેવાભાવી સંસ્થાઓનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો. શહેરના તમામ સાત ઝોનમાં 150થી વધુ લિટર પીકઅપ વાહનો અને વિશેષ ટીમો દ્વારા સુપરવાઇઝરી સ્ટાફના મોનિટરિંગ કરી રસ્તાઓ અને જાહેર સ્થળોથી પતંગની દોરીનો કચરો એકત્ર કરવામાં આવ્યો હતો. આ વિશેષ અભિયાન દરમિયાન અંદાજે 1200 કિલોગ્રામ જેટલી પતંગની દોરીનો વેસ્ટ એકત્રિત કરવામાં આવી હતો. આમ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલ આ કામગીરીથી ઉત્પન્ન થયેલ ઉર્જા સાથે શહેરની સ્વચ્છતા અને આવનારા ગ્લોબલ સ્પોર્ટ્સ ઇવેન્ટના પ્રચાર વચ્ચે સુમેળ સાધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
0
comment0
Report
AKArpan Kaydawala
Feb 09, 2026 11:40:12
Ahmedabad, Gujarat:*AMCના સીએનસીડી વિભાગની સંવેદનશીલ પહેલ: પેટ ડોગ્સના અંતિમ સંસ્કાર માટે ગુજરાતમાં પ્રથમવાર સીએનજી આધારિત ડોગ ક્રિમેટોરિયમ કાર્યરત* સીએનસીડી ਏબીસી સેન્ટર, બહેરામપુરા ખાતે રૂ.30 લાખના ખર્ચે CNG આધારિત ડોગ ક્રિમેટોરિયમ તૈયાર એક સાથે ત્રણ ડોગના અંતિમ સંસ્કારની ક્ષમતા ધરાવતું આધુનિક ક્રિમેટર અમદાવાદમાં CCTV સુવિધા સાથે પેટ ડોગની અંતિમવિધિ હવે ઘર بیٹھા જોવાની સગવડ ગેસ ફાયર્ડ ડોગ ક્રિમેટર: સ્મોક ઓડરલેસ, કલરલેસ અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેટ ડોગના અવસાન બાદ અસ્થિ-રાખ સન્માનપૂર્વક માલિકને સોંપવાની વ્યવસ્થા અમદાવાદ, 9 ફેબ્રુઆરી 2026 અમદાવાદ મ્યુિનિસિપલ કોર્પોરેશનનાં સીએનસીડી વિભાગ દ્વારા ગુજરાતમાં પેટ ડોગ ઓનર્સ માટે સૌપ્રથમવાર કોર્પોરેશન સંચાલિત સીએનજી બેઝ્ડ ક્રિમેટોરિયમ મશીન પેટ ડોગ્સની અંતિમવિધિની સુવિધા માટે કાર્યરત કરવામાં આવી છે. જ્યારેEntire દેશમાં કોર્પોરેશન સંચાલિત શહેરી વિસ્તારમાં પણ આ પ્રથમ પેટ ડોગ ક્રિમેટોરિયમ છે. ભારત સરકાર દ્વારા પ્રસિદ્ધ થયેલા એબિસી રૂલ્સ–2023 તથા NAPRE–2030 મુજબ રખડતા કૂતરાઓના રસીકરણ અને ખસીકરણ, પેટ ડોગ રજીસ્ટ્રેશન, બીમાર કૂતરાઓની તબીબી સારવાર, ડેડીકેટ ફીડીંગ اسپોટ, વેલ્ફેર પ્રવૃત્તિઓ, સારવાર તથા સાર-સંભાળ જેવી વિવિધ કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સતત અમલમાં મૂકાઈ રહી છે. આ જ નિયમોના અનુસંધાને मृत પેટ ડોગ્સના અંતિમ સંસ્કાર વૈજ્ઞાનિક પદ્ધતિથી કરી સદગત જીવનात्मાને સન્માનપૂર્વક અંતિમ વિદાય આપવાની ઉત્તમ સુવિધા AMC દ્વારા શરૂ करण्यात આવી છે. આ ગેસ ફાયર્ડ ડોમેસ્ટિક ડોગ ક્રિમેટર એક સમયે ત્રણ ડોગના અંતિમ સંસ્કાર કરવાની ક્ષમતા ધરાવે છે. તેમાં પ્રાઇમરી અને સેકન્ડਰੀ ચેમ્બર હોવાથી દહન પ્રક્રિયા દરમિયાન ચિમનીમાંથી કોઈ દુર્ગંધ બહાર આવતી નથી. મશીનમાં મહત્તમ 850 ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન સુધી કામગીરી શક્ય છે અને સામાન્ય રીતે 800°C થી 900°C તાપમાને દહન પ્રક્રિયા થાય છે. બે ડોગના અંતિમ સંસ્કાર માટે આશરે 14 યુનિટ નેચરલ ગેસનો ઉપયોગ થાય છે. જ્યારે એક ડોગ માટે અંદાજે રૂ. 700 જેટલો ખર્ચ આવે છે. આ મશીન પર્યાવરણીય માપદંડોને અનુરૂપ, સ્મોક ઓડરલેસ અને કલરલેસ તેમજ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી છે. ક્રિમેશન ચેમ્બરનું કદ આશારે 4 ફૂટ × 3 ફૂટ × 3 ફૂટ કંટ્રોલ પેનલ છે તથા ઓટોમેટ ટ્રોલી સિસ્ટમ દ્વારા મૃત પ્રાણીને અડ્યા વગર પ્લેટફાર્ટમ સિસ્ટમથી ક્રિમેટર મશીન સુધી લઈ જવાની સુવિધા ઉપલબ્ધ છે. હ્યુમન ક્રિમેટોરિયમના ધોરણે અહીં અંતિમવિધિ માટે માનવસંવેદનશીલ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. CCTV સુવિધા હોવાના કારણે પેટ ડોગ ઓનર પોતાના ઘરે બેઠા પોતાના પેટ ડોગની અંતિમવિધિ જોઈ શકે છે. મૃત શ્વાનના પરિવારજના માટે 6 સીટિંગ બાકીદા વ્યવસ્થા છે. તેમજ પેટ ડોગની અંતિમવિધિ પૂર્ણ થયા બાદ પેટ ડોગની અસ્થિ/રાખને માટલીમાં ભરી લાલ કપડામાં મૂકી સન્માનપૂર્વક પેટ ડોગ ઓનરને તેમના ઘરે સુધી આપવાની સુવિધા છે. આ ક્રિમેટોરિયમનાં ઉપયોગની પ્રક્રિયા સરળ છે. જેમાં પેટ ડોગનાં મૃત્યુની જાણ 155303 પર ફોન કરી જાણ કરવાની હોય છે. તેમજ પેટ ડોગનાં રજીસ્ટ્રેશનની રસીદ મોકલવાની રહેશે. ખાતાની અંતિમ ધામ જીવ સેવા રથ, ફુલહાર, પૂજા સામગ્રી સાથે મૃત ડોગ્સનાં સ્થળ પર માલિકની મુલાકાત લઈ પેટડોગ્સની િધિવત માલિક દ્વારા તેના ઘરે પૂજા વિધિ, ફુલહાર કરી પેટ डોગને સન્માનપૂર્વક ક્રિમેટોરિયમ ખાતે લાવવામાં આવે છે. માલિક ઇચ્છે તો ક્રિમેશનની વિધિમાં સામેલ રહી શકે છે. જો પેટ ડોગનું રજીસ્ટ્રેશન થયેલ ન હોય તો તેવા માલિકો માટે ऑनलाइन માધ્યમથી રજીસ્ટ્રેશન/શ્વાન સેવા ડોનેશન કરવાની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે. પરિવારજનોના માટે ફોટો અથવા વિડિયો તેમજ પેટ ડોગના મૃત્યુનું પ્રમાણપત્ર અને વાર્ષિક પુણ્યતિથિ નિમિતે યાદગીરી સંદેશ આપવાની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. આ ગેસ ફાયર્ડ ડોગ ક્રિમેટર અપનાવવાનો મુખ્ય કારણે એ છે કે અકસ્માતથી કે કુદરતી રીતે કૂતરાનું મૃત્યુ થવા પર જમીનમાં દફનાવવાથી જમીન પ્રદૂષિત થાય છે અને વિવિધ રોગો ફેલાવાનો ભય રહે છે. તેમજ પૂરતી જગ્યા પણ ઉપલબ્ધ હોતી નથી. પાલતુ તેમજ શેરીનાં કુતરાઓમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ, હડકવા જેવા વાયરસ જોવા મળે છે. ત્યારે આ ક્રિમેશન પ્રક્રિયા દ્વારા કેનાઇન ડિસ્ટેમ્પર જેવા વાયરસનો નಾಶ થતો હોવાથી અન્ય ડોગ્સમાં સંક્રમણનો ખતરો પણ ટલે છે. આ ઉપરાંત પેટ ડોગ માલિકો કે જે પોતાના ડોગને માટે ખુબજ લાગણી રાખે છે અને તેને પરિવારના સભ્યની જેમ રાખતા હોવાથી તેમના અવસાન વખતે સન્માનપૂર્વક અંતિમ સંસ્કારની વ્યવસ્થા ખૂબ જ જરૂરી બની છે. આ જરૂરિયાતને ધ્યાને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ સુવિધા ઉભી કરવામાં આવી છે. ભવિષ્યમાં તેની ઉપયોગિતા અને માંગને ધ્યાનમાં રાખી વધુ બે નવા ડોગ كرિમेटોરિયમ સ્થાપવાનું આયોજન પણ કરવામાં આવશે. શહેરમાં 16843 પેટ ડોગ માલિકો દ્વારા 19162 પેટ ડોગ્સની નોંધણી કરાયેલી છે. જેની સુવિધા માટે આ પ્રોજેક્ટ તૈયાર કરાયો છે. આ અબોલ અને અણમોલ જીવને માનવસેવા દ્રષ્ટિએ અંતિમ વિદાય આપવાનું ઉત્તમ જીવસેવા કાર્ય સીએનસીડી વિભાગની આ પહેલ ગણાશે.
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 09, 2026 09:23:28
Surat, Gujarat:नकली इनकम टैक्स अधिकारी पकड़ा गया वराछा पुलिस ने आरोपी को धर दबोचा ग्लोबल मार्केट में एक व्यापारी के पास इनकम टैक्स अधिकारी बनकर छापेमारी करने पहुंचा था। रेड (छापे) को सुलझाने के लिए 4 लाख रुपये की मांग की थी। व्यापारी को शक होने पर उसने वराछा पुलिस से संपर्क किया। वराछा पुलिस ने 4 लाख रुपये की रिश्वत लेने के दौरान आरोपी को गिरफ्तार कर लिया。 आरोपी का नाम विजय चौहान है, जो राजस्थान का रहने वाला है। उसे पता था कि ग्लोबल मार्केट में मारवाड़ी व्यापारी बड़े पैमाने पर व्यापार करते हैं। वह अचानक दुकान में घुस गया और खुद को इनकम टैक्स अधिकारी के रूप में पहचान कराई। आरोपी ने ग्रेजुएशन तक पढ़ाई की हुई है。
0
comment0
Report
Advertisement
Back to top