Back
महेसाणा के चार गाँवों में प्लास्टिक वेस्ट यूनिट स्थापित, उपज बचाने के मकसद से
TDTEJAS DAVE
Feb 06, 2026 10:31:19
Mehsana, Gujarat
મહેસાણા જીલ્લા માં ગ્રામ્ય સ્તરે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ યુનિટ બનશે. ગામડાઓની જમીનની ફળદ્રુપતા જાળવવા-plastic મુક્ત કરવા અભિયાન. ગોજારીયા, નંદાસણ, કહોડા અને ગાયુંરસણ ગામો માં પ્લાસ્ટિક વેસ્ટ યુનિટ ઊભા કરાશે. આસપાસના ગામડાઓ માંથી પ્લાસ્ટિક વેસ્ટ લઈને કચરા માંથી કંચન બનાવવા નો પ્લાન્ટ ગામડાઓને પ્લાસ્ટિક મુક્ત બનાવશે. ગુજરાત સરકાર શહેરો સ્વચ્છ રાખવા સાથે મોટા ગામડાઓમાં પણ સ્વચ્છતા જાળવવા એવા આશય સાથે કચરા માંથી કંચન બનાવવાનો પ્રોજેકટ મહેસાણા જિલ્લામાં શરૂ કરવા નો નિર્ણય લઈને મહેસાણા જિલ્લા માં ચાર સ્થળો પર પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ યુનિટ બનાવવાનો નિર્ણય થયો છે. કચરા માંથી કંચન બનાવવાનો પ્લાન્ટ સૌ પ્રથમ ગોજારીયા માં બનાવવાનો આરંભ થયો છે. 5000+ વસ્તી ધરાવતા મહેસાણા જિલ્લા ના ચાર ગામો માં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ યુનિટ બનાવાશે, જેમાં ગોજારીયા, નંદાસણ, કહોડા અને ગન્દરાસણ ગામો સમાવેશ થાય છે અને આસપાસના 15 થી 20 ગામો માંથી પ્લાસ્ટિક વેસ્ટ લાવી યુનિટમાં રિસાયકલિંગ કરી ગ્રામ્ય વિસ્તારમાં પ્લાસ્ટિક મુક્ત બનાવશે. બાઇટ-ડેપ્યુટી ડીડીઓ Tejas દવે ઝી 24 કલાક મહેસાણા
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
RMRaghuvir Makwana
FollowFeb 06, 2026 11:45:530
Report
SVSANDEEP VASAVA
FollowFeb 06, 2026 11:33:530
Report
RTRAJENDRA THACKER
FollowFeb 06, 2026 11:19:200
Report
GDGaurav Dave
FollowFeb 06, 2026 11:08:380
Report
CPCHETAN PATEL
FollowFeb 06, 2026 10:47:290
Report
CPCHETAN PATEL
FollowFeb 06, 2026 10:46:190
Report
GDGaurav Dave
FollowFeb 06, 2026 10:31:430
Report
SVSANDEEP VASAVA
FollowFeb 06, 2026 10:16:130
Report
CPCHETAN PATEL
FollowFeb 06, 2026 10:15:170
Report
NBNarendra Bhuvechitra
FollowFeb 06, 2026 10:03:480
Report
HPHAMIMKHAN PATHAN
FollowFeb 06, 2026 10:00:200
Report
SCSHAILESH CHAUHAN
FollowFeb 06, 2026 09:46:420
Report
ARAlkesh Rao
FollowFeb 06, 2026 09:05:320
Report
TDTEJAS DAVE
FollowFeb 06, 2026 09:05:080
Report