Back
राजकोट नगरपालिका में भाजपा के कॉरपोरेटर की तीनों बोर्डों में गैरहाज़री पर बवाल
GDGaurav Dave
Feb 06, 2026 10:31:43
Rajkot, Gujarat
આંકર - રાજકોટ મહાનગરપાલિકામાં સત્તાધારી પક્ષ ભાજપનું ઘર સળગ્યું છે.ucho चुनाव પહેલા ટર્મ પુરી થવાના એક મહિના પહેલા જ સત્તાધારી જૂથને ભીડવનાર કોર્પોરેટર ડો. નેહલ શુક્લનો વિરોધી જૂથે ખેલ પાડી દીધો છે. ભાજપના જ રાજમાં ભાજપના કોર્પોરેટરને ત્રણ જનરલ બોર્ડમાં հազար નannels હતો તેમ દેવામાં આવી રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૭ના ભાજપના કોર્પોરેટર નેહલ શુકલ સતત ત્રણ વખત ગેરહાજર રહેતા નિયમ મુજબ તેઓની સામે બરતરફીની કાર્યવાહી કરવા ઇન્ચાર્જ સેક્રેટરી ધવલ જેસડીયાએ મ્યુનિ.કમિશનરને પત્ર લખી માર્ગદર્શન માંગ્યું છે. તેઓ આગામી બોર્ડમાં હાજર રહી શકે કે કેમ? તેમજ કોર્પોરેટર પદેથી હટાવી શકાય કે કેમ? આ અભિપ્રાય માંગવામાં આવતા શહેરી વિકાસ વિભાગનું કમિશનર માર્ગદર્શન માંગવામાં આવે તેવા નિર્દેશ મળી રહ્યા છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, નેહલ શુક્લ અમારા સિનિયર કોર્પોરેટર છે. ઈન્ચાર્જ સેક્રેટરીએ મારી જાણકારી મુજબ નેહલ શુક્લ ત્રણ બોર્ડમાં ગેરહાજર છે. હું જનરલ બોર્ડની બુક જોઈ તેમાં એક બોર્ડમાં રજા ripોર્ટ મૂક્યો છે. હવે હું એવું માનુ છું કે તેઓ બરતરફ ન થઇ શકે. પરંતુ મનપાના ઇન્ચાર્જ સેક્રેટરી દ્રારા દાવો કરાયો છે કે, રજા રિપોર્ટ હોવા છતાં તેઓ ત્રણ બોર્ડમાં હાજર ન હોય તો બરતરફ થઇ શકે. આ અંગે ભાજપ દ્વારા લીગલ અભિપ્રાય લેવામાં આવશે. ભાજપમાં કોઇ જુથવાદ નથી. નેહલ શુક્લ અમારા કોર્પોરેટર છે. અમે તમામ કોર્પોરેટરો નેહલભાઈ સાથે છીએ.
વિઓ - 2
તો બીજી તરફ કોર્પોરેટર ડો. નેહલ શુકલે અધિકારી સામે સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે, BPMC એક્ટ અને GPMC એક્ટમાં જે લખેલું છે તેનો ખોટો અર્થઘટન કરવામાં આવ્યું છે. નેહલ શુકલે જણાવ્યું હતું કે, ઈશ્વર નો હું આભાર માનું છું કે મને સારા કામ કરવા માટે નિમિત્ત બનાવવામાં આવે છે. અધિકારીઓ BPMC એક્ટ અને GPMC એકટનો અર્થઘટન ખોટો કરી રહ્યા છે. કોર્પોરેશનની મીટીંગનો અર્થ કોર્પોરેશનની બેઠક થાય છે. એકાંતમાં ક્યાંય જનરલ બોર્ડ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો જ નથી. નિયમ મુજબ હું સ્ટેન્ડિંગ કમિટીની બેઠકોમાં હાજર રહ્યો છું. ઈન્ચાર્જ સેક્રેટર પોતાના સલામતીકર આ સહેલાઈથી કમિશનરને પત્ર લખ્યો હશે. BPMConekt first pageમાં લખવામાં આવ્યું છે કે સળંગ છ મહિના ગેરહાજર હોય તો પરંતુ રજા રિપોર્ટ મુકેલો હોવા પર બરતરફ ન થઈ શકે. હું પ્રશ્નોબમારી સમજણ મુજબ ઉઠાવવાતો રહ્યો છું. જયમીન ઠાકરે નેહલ શુકલને સિનિયર કોર્પોરેટર કહીને વખાણ કર્યા તે અંગે નેહલ શુકલે હસતા હસતા કહ્યું, સારું છે એક સાથી બીજા સાથીના વખાણ કરે આ સારા પ્રશ્ન.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
RMRaghuvir Makwana
FollowFeb 06, 2026 11:45:530
Report
SVSANDEEP VASAVA
FollowFeb 06, 2026 11:33:530
Report
RTRAJENDRA THACKER
FollowFeb 06, 2026 11:19:200
Report
GDGaurav Dave
FollowFeb 06, 2026 11:08:380
Report
CPCHETAN PATEL
FollowFeb 06, 2026 10:47:290
Report
CPCHETAN PATEL
FollowFeb 06, 2026 10:46:190
Report
TDTEJAS DAVE
FollowFeb 06, 2026 10:31:190
Report
SVSANDEEP VASAVA
FollowFeb 06, 2026 10:16:130
Report
CPCHETAN PATEL
FollowFeb 06, 2026 10:15:170
Report
NBNarendra Bhuvechitra
FollowFeb 06, 2026 10:03:480
Report
HPHAMIMKHAN PATHAN
FollowFeb 06, 2026 10:00:200
Report
SCSHAILESH CHAUHAN
FollowFeb 06, 2026 09:46:420
Report
ARAlkesh Rao
FollowFeb 06, 2026 09:05:320
Report
TDTEJAS DAVE
FollowFeb 06, 2026 09:05:080
Report