Back
कच्छ के चारिडढ़ को रामसर साइट का दर्जा; गुजरात में पर्यटन को बढ़ावा
RTRAJENDRA THACKER
Feb 06, 2026 11:19:20
Sadhara, Gujarat
છારી-ઢંઢ, જે કચ્છમાં બન્ની પાસે રણકાંધિ ખાતે આવેલોછે, એક સમયે એશિયાનુ સૌથી મોટું ઘાસનું મેદાન કહેવાતું હતું, તેને રામસર સાઇટ તરીકે આંતરરાષ્ટ્રીય માન્યતા અને ગૌરવ પ્રાપ્ત થયું છે. નળ સરોવર, થોળ, ખીજડિયા અને વઢવાણા પછી, છારી-ઢંઢ હવે ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ રામસર સ્થળ બની ગયું છે. કચ્છમાં આવતા યાયાવર પક્ષીઓના પિયર એવા છારી ઢંઢ ને હવે નવી ઓળખ મળી છે.રાજ્યના વન અને પર્યાવરણ મંત્રીએ જણાવ્યું હતું કે જંગલોમાં વિરહતા વન્ય પ્રાણીઓની દુર્લભ અને લોંપની પ્રજાતિઓના રક્ષણ માટે વિશેષ પગલાં લેવામાં આવશે. રામસરનો દરજ્જો આ વિસ્તા઼માં ઈકો-ટુરીઝમને પ્રોત્સાહન આપશે. ભારતના કુલ 115 રાષ્ટ્રીય વેટલેન્ડ્સમાંથી 8 ગુજરાતમાં છે અને રાજ્યના વેટલેન્ડ્સમાં અંદાજે 3.5 મિલિયન હેક્ટર વિસ્તાર આવેલો છે. છારી-ઢંઢમાં લગભગ 227 ચોરસ કિલોમીટર વિસ્તાર ફેલાયેલી આ વેટલેન્ડ રણ અને ઘાસના મેદાનની વચ્ચે અનોખું વસવાટ ધરાવે છે. 2008માં તેને ગુજરાતનું પ્રથમ સંરક્ષણ અનામત જાહેર કરવામાં આવ્યું હતું. છારી-ઢંઢમાં 250 થી વધુ પ્રજાતિના પક્ષીઓ નોંધાયા છે. શિયાળામાં 25 થી 40 હજાર સામાન્ય ક્રેંસ, કોમન ટીટ અને કોમન વેગટેલ અહીં સાબીયેરીયા, મધ્ય આચીષા અને યુરોપમાંથી સ્થળાંતર કરે છે. આ ઉપરાંત લેસર ફ્લેમિંગો અને ગ્રેટર ફ્લેમિંગો (હાન્ઝ) તેમજ સ્ટોર્ક પણ અહીં જોવા મળે છે. અહીં માત્ર પક્ષીઓ જ નહીં, આ વિસ્તાર ચિંકારા, રણ શિયાળ, કારાકલ, રણ બિલાડી અને વરુ જેવા જીંદી જંગલી પ્રાણીઓ માટે પણ આશ્રયસ્થાન છે. વાય વિસ્તારોના સ્થાનિકોનું કહેવું છે કે આ વિસ્તાર tourismના વિકાસને કારણે everyoneને faydo થશે.ફોરેસ્ટ ગાર્ડોએ કહ્યું કે અહીંનો વિકાસ હવે ખૂબ ઝડપી થશે અને ઘણા લોકો અહીં આ માણી શકશે. આ વિસ્તારના ગામડાંમાં રહેવાસી લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે અને આને ઉત્સવ તરીકે મનાવવામાં આવી રહ્યું છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
VPVasu Parmar
FollowFeb 06, 2026 12:50:020
Report
UPUMESH PATEL
FollowFeb 06, 2026 12:47:420
Report
NJNILESH JOSHI
FollowFeb 06, 2026 12:31:250
Report
VPVasu Parmar
FollowFeb 06, 2026 12:01:510
Report
RMRaghuvir Makwana
FollowFeb 06, 2026 11:45:530
Report
SVSANDEEP VASAVA
FollowFeb 06, 2026 11:33:530
Report
GDGaurav Dave
FollowFeb 06, 2026 11:08:380
Report
CPCHETAN PATEL
FollowFeb 06, 2026 10:47:290
Report
CPCHETAN PATEL
FollowFeb 06, 2026 10:46:190
Report
GDGaurav Dave
FollowFeb 06, 2026 10:31:430
Report
TDTEJAS DAVE
FollowFeb 06, 2026 10:31:190
Report
SVSANDEEP VASAVA
FollowFeb 06, 2026 10:16:130
Report
CPCHETAN PATEL
FollowFeb 06, 2026 10:15:170
Report
NBNarendra Bhuvechitra
FollowFeb 06, 2026 10:03:480
Report