Back
भुज में कश्मीरी परिवार से जुड़ी पहली पूछताछ, होटल मालिक पर लापरवाही का मामला
RTRAJENDRA THACKER
Nov 13, 2025 07:21:38
Sadhara, Gujarat
કચ્છ : કચ્છ : ભુજમાંથી કાશ્મીરી પરિવાર મળતા તપાસ હોટેલ સંચાલકે એક જ નામ રજીસ્ટર કરતાં જાહેરનામા ભંગની ફરિયાદ, પોલીસે પરિવારના મોબાઇલ હસ્તગત કર્યા dillhiમાં કાર બ્લાસ્ટની ઘટના બાદ સરહદી કચ્છ જિલ્લામાં પણ તંત્ર રેડએલર્ટ પર આ દરમિયાન પોલીસ વિભાગ દ્વારા ધોરીમાર્ગો, જાહેર સ્થળોની ઝીણવટી ભરી તપાસ ભુજના જનતા ઘર હોટેલમાંથી એસઓજીની ટીમે કાશ્મીરી પરિવારને પૂછપરછ માટે હસ્તગત કર્યો હોટેલ સંચાલક સામે રજીસ્ટર મેન્ટેનમાં બેદરકારી બદલ જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે પરિવાર ભિક્ષા વૃત્તિ કરતો હોવાનું સામે આવ્યું ભુજમાં કાશ્મીરી પરિવારની એસઓજીએ પૂછપરછ હાથ ધરી, હોટેલ સંચાલક સામે ફરિયાદ દિલ્હીમાં કાર બ્લાસ્ટની ઘટના બાદ સરહદી કચ્છ જિલ્લામાં પણ તંત્ર રેડએલર્ટ પર આવી ગયું હતું. આ દરમિયાન પોલીસ વિભાગ દ્વારા ધોરીમાર્ગો, જાહેર સ્થળોની ઝીણવટ ભરી તપાસ કવાયત હાથ ધરી હતી અને તમામ શંકા સ્પદ ગતિવિધિ ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી. દરમિયાન ગઈકાલે ભુજના જનતા ઘર હોટેલમાંથી એસઓજીની ટીમે કાશ્મીરી પરિવારને પૂછપરછ માટે હસ્તગત કર્યો છે, તો હોટેલ સંચાલક સામે રજીસ્ટર મેન્ટેનમાં બેદરકારી બદલ જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયું છે આ બાબતે એસઓજીમાંથી પ્રાપ્ત माहिती મુજબ ભુજના જનતા ઘર હોટેલમાંથી એક કાશ્મીરી પરિવાર તપાસ દરમિયાન મળી આવતા આ પરિવારને પૂછપરછ માટે લાવવામાં આવ્યા છે. આ પરિવારમાં એક દંપતી, પતિનો પિતરાઈ ભાઈ અને ત્રણ સંતાનોનો સમાવેશ થાય છે. આ પરિવાર શિયાળામાં કાશ્મીરમાં થતી ભારે બરફબારીના સમયકાળ દરમિયાન પરપ્રાંત નીકળી ભિક્ષા વૃત્તિ કરતું હોવાનું પ્રાથમિક તપસમાં ખુલવા પામ્યું છે. આ પરિવાર ગત તા. 1થી ભુજની જનતા ઘર હોટેલમાં રહેતું હતું. તેઓ દિવસ દરમિયાન ભુજના લઘુમતી વિસ્તારમાં ફરી ભિક્ષા વૃત્તિ કરતા હતા અને રાત્રે હોટેલમાં આવીને સુઈ જતા હોવાનું જાણવા મળ્યું છે. ભિક્ષા વૃત્તિ વેળાએ કોઈ લોકો જમવાનું આપતા હતા તો કોઈ પૈસા આપેતા હતા. હાલ પરિવારના કુલ છ સભ્યોને પૂછપરછ માટે કચેરી ખાતે લાવવામાં આવ્યા છે. તેમ છતાં પરિવારના મોબાઈલ ફોન હસ્તગત કરી એફએસએલમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. આ બનાવમાં બેદરકારી દાખવનાર જનતા ઘર હોટલના સંચાલક સામે પોલીસ એડિવિઝન મથકે જાહેરનામા ભંગ સહિતની કલમો તડે ગુનો નંખવામાં આવ્યો છે હોટલ સંચાલક દ્વારા રજીસ્ટરમાં માત્ર એક જ નામના નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યારે બાકીના સભ્યોનો કોઈ જ નામ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી આ પગલે હવે હોટેલ સંચાલકોમાં સજાતા આવશે ભુજમાં કાશ્મીરી પરિવાર આ પ્રકારે મળી આવ્યાviet આ મુદ્દો ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે
173
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowNov 13, 2025 08:51:430
Report
MDMustak Dal
FollowNov 13, 2025 08:49:280
Report
MDMustak Dal
FollowNov 13, 2025 08:49:120
Report
AKArpan Kaydawala
FollowNov 13, 2025 08:42:120
Report
CPCHETAN PATEL
FollowNov 13, 2025 08:41:380
Report
CPCHETAN PATEL
FollowNov 13, 2025 08:41:280
Report
AKArpan Kaydawala
FollowNov 13, 2025 08:41:180
Report
BPBurhan pathan
FollowNov 13, 2025 08:37:141
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowNov 13, 2025 07:21:481
Report
SVSANDEEP VASAVA
FollowNov 13, 2025 07:21:171
Report
ARAlkesh Rao
FollowNov 13, 2025 06:51:361
Report
CPCHETAN PATEL
FollowNov 13, 2025 06:17:49121
Report
URUday Ranjan
FollowNov 13, 2025 06:17:4071
Report
CPCHETAN PATEL
FollowNov 13, 2025 05:34:1482
Report