Back
जामनगर के JSCC हार्ट इंस्टिट्यूट में PMJY घोटाला; स्वास्थ्य मंत्री ने कड़ी कार्रवाई बताई
MDMustak Dal
Nov 13, 2025 08:49:28
Jamnagar, Gujarat
તા.13-11-2025 રિપોર્ટર : મુસ્તાક દલ...જામનગર સ્ટોરી ટાઇટલ : PMJY કૌભાંડ Slug : 1311 ZK JMR PMJY KAUBHAND ફોર્મેટ : PKG લોકેશન : જામનગર એનકારી : રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાનો ફરી એકવાર ડંડો ફર્યો છે ત્યારે જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યુટમાં પીએમજેવાય યોજના અંતર્ગત ગેરરીતિનો મામલો સામે આવતા આરોગ્ય મંત્રી દ્વારા આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિઓ : 01 പി એમ જે વાય મા યોજના અંતર્ગત કારિયોલોજી અને કાર્ડિઓવારસ્કયુલર થોરાસિક સર્જરીમાં ક્ષતિ બદલ જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલ સસ્પેન્ડ કરાઈ. આ હોસ્પિટલને કુલ 105 કાર્ડિયા પ્રોસિજરમાં ગેરરીતી બદલ ₹6,00,000 નો દંડ અને ડોક્ટર પાર્શ્વ વોરાને સસ્પેન્ડ કરાયા છે. વિઓ : 02 જામનગરની જેસીસી હાર્ડ ઇન્સ្ទિટ્યૂટમાં આ ગેરરીતે સામના આવતા આ હોસ્પિટલમાં પીએમજેવાયમાં બે કેસમાં લેબોરેટરી રિપોર્ટમાં અને એક કેસમાં ECG રિપોર્ટમાં છેડછાડ કરવામાં આવી. લાભાર્થીને ફરજિયાત કાર્ડિયાક પ્રોસેસર કરવાની જરૂરિયાત હોવાનું કારણ બનાવ્યું. આ હોસ્પિટલ દ્વારા 262 કેસની તપાસ કરતા 53 કેસમાં વિસંગતતા જોવા લાગી હતી. વિઆં : 03 જ્યારે આ મામલે ગેરરતે ઝડપાયેલ હોસ્પિટલના મેનેજિંગ ડાયરેક્ટOpenedવાલા ખુલાસો આપતા જણાવ્યું હતું કે ડોક્ટર પાર્શ્વ વોરા એ સમગ્ર હાર્ટ ઇન્સ્ટિટ્યુટને અંધારામાં રાખી અને પડદા પાછળ આ ગેરરીતી આચરી છે તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા સહિતની પ્રક્રિયાHospital દ્વારા હાથ ધરવામાં આવશે. બાઈટ : ડો. એચ. કે. મારકણા ( મેનેજિંગ ડાયરેક્ટર જેસીસી હાર્ટ ઇન્સ્ટિટયૂટ )
1
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
MMMohd Mubashshir
FollowNov 13, 2025 10:20:570
Report
RSRavi sharma
FollowNov 13, 2025 10:20:400
Report
JSJitendra Soni
FollowNov 13, 2025 10:20:000
Report
RSRAJEEV SHARMA
FollowNov 13, 2025 10:19:432
Report
GKGovindbhai Karmur
FollowNov 13, 2025 09:38:501
Report
URUday Ranjan
FollowNov 13, 2025 09:16:571
Report
CPCHETAN PATEL
FollowNov 13, 2025 08:51:431
Report
MDMustak Dal
FollowNov 13, 2025 08:49:121
Report
AKArpan Kaydawala
FollowNov 13, 2025 08:42:121
Report
CPCHETAN PATEL
FollowNov 13, 2025 08:41:381
Report
CPCHETAN PATEL
FollowNov 13, 2025 08:41:281
Report
AKArpan Kaydawala
FollowNov 13, 2025 08:41:181
Report
BPBurhan pathan
FollowNov 13, 2025 08:37:141
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowNov 13, 2025 07:21:481
Report