Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395002

नेपाल हिमपर्वत में पिता-पुत्री की मौत, बारडोली-काडोड में अंतिम यात्रा भारी भीड़

SVSANDEEP VASAVA
Nov 13, 2025 07:21:17
Surat, Gujarat
નેપાળ હિમવર્ષા માં મૃત્યુ પામેલ પિતા-પુત્રીના પાર્થિવ દેહો વતન બારડોલી કડોડ ખાતે લાવવામાં આવ્યા, મોટી સંખ્યામાં સ્વજનો અંતિમયાત્રા જોડાયા હતાં. નેપાળ દુર્ગમ પહાડી વિસ્તારમાં ભારે હિમવર્ષા ના કારણે લાપતા થયા હતાં. સુરત જિલ્લાના શોકાતુર ઘટના સામે આવી હતી. મૂળ બારડોલી કડોડ ના જીગ્નેશ પટેલ અને પુત્રી પ્રિયાંસી ઑક્ટોબરમાં નેપાળ ખાતે ટ્રેકિંગ માટે ગયા હતા. દીકરી પ્રિયાસી ને ટ્રેકિંગ નો ખૂબજ શોખ હતો. તેણે અનેક ટ્રેકિંગ સ્પર્ધા માં भाग લીધો હતો. નેપાળ ના અન્નપૂર્ણા ૩ ખાતે ટ્રેકિંગ માટે ગયા હતા. ૩૧ મેઘો ઓક્ટોબર ના રોજ ઘરે પરત ફરવાના હતા જેથી કડોડ ખાતે રહેતા પત્ની જિજ્ઞાસા બેને અનેક વખત સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સંપર્ક થયો ન થયો. ટ્રેકિંગ દરમ્યાન ભારે હિમવર્ષા થઈ હતી. જેના કારણે પિતા-પુત્રી લાપતા થયા હતા. તેમને પરિવાર વાળે, સ્વજનનો જાણ કરવામાં આવી હતી. સ્થાનિક અગેસેના દ્વારા નેપાળ ભારત એમ્બીસી ને જાણ કરવામાં આવી હતી. તેથી નેપાળ પોલીસે સાથે સતત સંપર્કમાં રહી પિતા-પુત્રી ની પહાડી વિસ્તારમાં શોધખોળ શરૂ કરી હતી. તે સમયે ગત ૯મી નવેમ્બર ના રોજ પિતા-પુત્રીના મૃતદેહ ભટિભરમાં દબાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. ઘટના સ્થળ પહાડી વિસ્તારમાં થી બેઝ કેમ્પ સુધી લઈ જવાતા લગભગ ૧૩ કલાક લાગ્યા હતા. ત્યારબાદ પીએમ સહિત ની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રસંગમાં પરિવારજનો અને સ્વજનોને શોકમગ્નતા છીી ગઇ હતી.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
URUday Ranjan
Mar 13, 2026 08:45:18
Ahmedabad, Gujarat:અમદાવાદ રેલવેમાં ટેન્ડર અપાવવાની લાલચ આપી છેતરપિંરી નો કિસ્સો સામે આવ્યો રેલવેના ટેન્ડર અપાવવાના બહાને સોનાની સિક્કા પડાવી લેનાર ગેંગનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી મોટા અધિકારીઓ સાથે મિટિંગના નામે છેતરપિંડી નો ખેલ થયો આરોપીઓ ભોગ બનનારને સર્કિટ હાઉસ લઈ જઈ, રેલવેના મોટા અધિકારીઓ સાથે મિટિંગ કરાવવાના અને ગિફ્ટ આપવાના બહાને વિશ્વાસમાં લેતા હતા ઠગબાજોએ ફરિયાદી પાસેથી 20 ગ્રામ અને 5 ગ્રામના સોનાના સિક્કા મેળવ્યા હતા અને ટેન્ડર પાસ કરાવવા માટે એડવાન્સ રૂપિયાની પણ માંગણી કરી હતી ક્રાઈમ બ્રાન્ચે ગુનામાં સંડોવાયેલા તેજસ મહેતા, કૌશિક લાખાણી અને જીતુભાઈ પટેલ નામના ત્રણ શખ્સોની ધરપકડ કરી છે જ્યારે સ્વપ્નીલ બંગાળી નામનો આરોપી હજુ ફરાર છે પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી સોનાના સિક્કા, 5 મોબાઈલ ફોન અને ફોર્ચ્યુનર કાર મળીને કુલ ₹10,28,140/- નો મુદ્દામાલ જપ્ત કર્યો
0
comment0
Report
SSSapna Sharma
Mar 13, 2026 08:38:49
Ahmedabad, Gujarat:અમદાવાદ રેલવેના AC કોચીસમાં અપાતા બેડ રોલ અને કંબલને લઇ ઉઠતી ફરિયાદો સામે રેલવેનો નવો અભિગમ AC કોચમાં અપાતા કંબલ સાથે હવેથી કવર આપવામાં આવશે મુસાફરોની હાયિજિનની જાળવણી થાય તે માટે લેવાયો નિર્ણય પ્રાયોગિક ધોરણે ગુજરાત મેઇલના AC કોચીસમાં સુધારો કરવામાં આવ્યો મુસાફરોના પોઝિટિવ રિસ્પોન્સ બાદ તમામ ટ્રેનોના કવર આપવામાં આવશે બેડરોલની જેમ કવર પણ ફસ્ટ યુઝ બાદ ધોવામાં આવે છે આ સાથે છેલ્લા બે વર્ષમાં સ્વચ્છતા ઉપર ધ્યાન રાખતા બેડ રોલ અને કંબલની ફરિયાદોમાં અંદાજીત 50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યા ટ્રેનમાંથી વપરાયેલા બેડ રોલને ધોવા માટે સૌ પ્રથમ સેંગ્રિગેટ કરવામાં આવે છે જેની વધુ મેલી હોય તેને કેમિકલ ફોર્મ્યુળામાં 24 કલાક પલાળી રાખવામાં આવે છે વોશિંગ માટેના જુદા જુદા તબક્કામાંથી પાસ થયા બાદ મુસાફરો સુધી પહોંચાડવામા આવે છે
0
comment0
Report
CPCHETAN PATEL
Mar 13, 2026 07:17:34
Surat, Gujarat:યોગીચોકની સરસ્વતી વિદ્યા સંકુલમાં 65 વર્ષના દાદાએ આવી ગુજરાતી વિષયની પરીક્ષા – વિદ્યાર્થીઓ માટે બન્યા પ્રેરણાસ્ત્રોત સુરતના યોગીચોક વિસ્તારમાં આવેલી સરસ્વતી વિદ્યા સંકુલ શાળામાં એક પ્રેરણાદાયક ઘટના સામે આવી છે. અહીં 65 વર્ષના એક દાદાએ ગુજરાતી વિષયની પરીક્ષા આપી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સામાન્ય રીતે આ ઉંમરે લોકો આરામદાયક જીવન જીવવાનું પસંદ કરે છે, પરંતુ આ દાદાએ સાબિત કરી બતાવ્યું કે શિક્ષણ માટે ઉંમર ક્યારેય અવરોધ બનતી નથી. મળતી માહિતી મુજબ, દાદાનો અભ્યાસ ઘણા વર્ષો પહેલા કેટલીક પરિસ્થિતિઓને કારણે અધૂરો રહ્યો ગયો હતો. પરંતુ અભ્યાસ પ્રત્યેની તેમની ઈચ્છા ક્યારેય ઓછી થઈ નહિં હતી. વર્ષો પછી ફરીથી હિંમત સાથે અભ્યાસ શરૂ કરીને તેમણે ગુજરાતી વિષયની પરીક્ષા આપી પોતાના સપનાને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ પ્રસંગે શાળાના આચાર્ય રાજેન્દ્રભાઈ પટેલ તેમજ સંચાલક ભરતભાઈએ દાદાને અભિનંદન પાઠવ્યા અને उनकी મહેનત તથા અભ્યાસ પ્રત્યેના જુસ્સાની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે દાદાનો આ પ્રયાસ વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ છે અને જીવનમાં કંઈક શીખવાની લાગણી હોય તો ઉંમર ક્યારેય અડચણ બની શકતી નથી. શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા પણ દાદાની હિંમત અને મહેનતને વખાણવામાં આવી હતી. આ ઘટના समाजને સંદેશ આપે છે કે શિક્ષણ માટે કોઈ ઉંમર મર્યાદા નથી – શીખવાની ઈચ્છા હોય તો કોઈપણ વયે નવો માર્ગ શરૂ કરી શકાય છે.
0
comment0
Report
CPCHETAN PATEL
Mar 13, 2026 07:17:26
Surat, Gujarat:સુરતના વરછા વિસ્તારના વેપારી વસીમ યુસુફ ખાનને જાનથી મારી નાખવાની ધમકી નવી મુંબઈના વાશી વિસ્તારમાં રોકાયેલા સમયે આવ્યો ધમકીભર્યો વોટ્સએપ કોલ 13 વર્ષની દીકરી આકિફાની આંખની સારવાર માટે મુંબઈ ગયા હતા વસીમ ખાન વાશીની લેમન ટ્રી પ્રીમિયર હોટલમાં રોકાયા હતા ત્યારે ગેંગે કર્યો સંપર્ક સદ્દામ-ગોડીલ ગેંગના સાગરીતો દ્વારા 50 લાખ રૂપિયાની ખંડણીની માંગણી અંતરરાષ્ટ્રીય નંબર પરથી આવેલા કોલનું ઓડિયો રેકોર્ડિંગ પોલીસને મળ્યું ધમકીમાં કહ્યું “50 લાખ મિનિમમ તૈયાર રાખજે, આ છેલ્લી ચેતવણી” વસીમ ખાન સુરત કોર્ટમાં સાહીદ ગોડીલ સામે કેસમાં હાજરી આપતા હોવાથી ટાર્ગેટ વાશી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ, મુંબઈ અને સુરત પોલીસ તપાસમાં સક્રિય આંતરરાષ્ટ્રીય નંબર અને ગેંગના નેટવર્ક અંગેبيوتر પોલીસ દ્વારા તપાસ તેજ
0
comment0
Report
URUday Ranjan
Mar 13, 2026 07:17:14
Ahmedabad, Gujarat:અમદાવાદ: ગોતા વિસ્તારમાં ડુપ્લિકેટ બ્રાન્ડેડ ઘડિયાળોના મોટા રેકેટનો ખુલાસો થયો છે અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલી વંદે માતરમ રોયલ રેસીડન્સીના એક સ્ટોર પર પોલીસે કોપી રાઇટની સફળ રેઇડ કરી છે તપાસ દરમિયાન જાણીતી બ્રાન્ડ જેવી કે Casio, Bulgari અને Admar Pieztની કુલ 132 નંગ ડુપ્લિકેટ ઘડિયાળો મળી આવી છે જપ્ત થયેલા આ નકલી ઘડિયાળોના કુલ બજાર કિંમત અંદાજે ₹2,79,000/- જેટલી આંકવામાં આવે છે પોલીસે 26 વર્ષીય આરોપી मौलीक અશ્વીનભાઈ પારેખની સ્થળ પરથી અટકાયત કરી છે આરોપી বিরুদ্ধে કોપીરાઇટ એક્ટની કલમ 51, 63 અને 64 હેઠળ ગુનાઓ નોંધાઈ કાયદેસરની તપાસ હાથ ધરાઈ છે આરોપી ક્યાંથી આ નકલી ઘડિયાળ લાવતો અને કેટલા માં વેચાણ કરતો એ દિશા માં તપાસ શરૂ કરી આ કામગીરી LCB ઝોન-1 ની ટીમ દ્વારા કરવા માં આવી હતી
0
comment0
Report
HBHimanshu Bhatt
Mar 13, 2026 07:15:23
Morbi, Gujarat:મોરબીમાં સત્ય બી એપાર્ટમેન્ટ બ્્લોક નંબર 301માં રહેતી સવિતાબેન છગનભાઈ પંચોટિયા (75) ને ગત તારીખે એપાર્ટમેન્ટના ધાબા ઉપર સીડી સાથે દોરડું બાંધી ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. મેય મૃત્યુની ખબર Dorset પોલીસ ઠેર પોલીસે પ્રથમ ઘટનાની નોંધ પાડી અને સત્યબી એપાર્ટમેન્ટના ઘરમાંથી સ્યૂસાઇટ નોટ મળી આવી. નોટમાં લેખાયું હતું કે તેઓને અને તેમના પરિવારને આરોપીઓ દ્વારા ધમકી આપવામાં આવી હતી અને હરીફાઈને કારણે કુટુંબને નુકસાન થવાનું સ્થળ અાવારન કરવામાં આવતું હતું. નોટના આધારે આરોપીઓની તપાસ શરૂ કરી પોકારે સહિતના 8 અન્ય વ્યક્તિઓની ધરપકડ કરી જેલ હવાલે કરી દેવામાં આવી હતી. સત્ય બી એપાર્ટમેન્ટ, ડિવિઝન પોલીસ સ્ટેશનના આરોપીની તપાસમાં આઠ આરોપીઓની ધરપકડ કરાઈ હતી. નોંધિયે કે ચાલતી કાર્યવાહી દરમિયાન પાર્કિંગની સફાઈવાદી વિવાદ છતાં આ ઘટકોને આંકવામાં આવી હતી, જે સમયે આ ઘટના ઘટી હતી.
0
comment0
Report
PTPremal Trivedi
Mar 13, 2026 06:34:32
Patan, Gujarat:યુદ્ધના ની પરિસ્થિતિ વચ્ચે ગેસની અછત સર્જાયા બાદ પાટણ શહેર સહિત જિલ્લામાં પણ ઘરેલું ગેસ માટે ઓન લાઈન બુકિંગ થતું ન હોવાથી ગ્રાહકો મૂંઝવણ кунедા પામી રહ્યા છે ત્યારે ગેસ નો બાટલો મળશે કે કેમ તેની ચિંતા મા ગેસ એજન્સી ખાતે ગેસ બોકિંગ માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા જ્યા લાંબી લાંબી કતારો:gેસ બોકિંગ માટે જોવા મળી હતી.. પાટણ શહેર સહીત જિલ્લા મા ઓન લાઈન બોકિંગ બંધ થવા ને લઇ ગ્રાહકો ભારે મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે ત્યારે ગેસ સિલિન્ડર ખતમ થઈ ગયો હોય રસોઈ કામ તેમજ બીજી કામગીરી કેવી રીતે કરવી એની પાછળ ગ્રાહકો મૂંઝવણ અનુભવી રહ્યા છે ત્યારે મોટી સંખ્યામાં ગ્રાહકો ગેસ એજન્સી ખાતે ગેસ સિલિન્ડર બુકિંગ માટે પહોંચતા ગેસ એજન્સી ખાતે ગ્રાહકોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી.gૃહાણીઓ ઘરકામ છોડી ગેસ બુકિંગ માટે કતારોમાં જોડાઈ જવા પામી હતી ત્યાં પુરુષો પણ નોકરી ધંધા છોડી ગેસ બુકિંગ માટે લાંબી લાંબી કતારોમાં ઊભા જોવા મળ્યા હતા લોકો એજન્સીની ઓફિસ પર દોડી આવતા એજન્સીઓ બહાર લોકોની ભારે ભીડ જામી હતી. શહેરના ત્રણ દરવાજા નજીક આવેલી યોગીરાજ ઈન્ડియన్ ગેસ એજન્સી પર ગેસ બુકિંગ માટે મોટી સંખ્યામાં ગ્રાહકો આવ્યા હતા. ગેસ એજન્સીના સંચાલક કહેતા જણાવ્યું કે ગેસ સિલિન્ડરની આવકમાં સપ્લાય મોડો આવી રહ્યો છે પહેલા રોજ ની એક ગાડી ગેસ સિલિન્ડર ની આવતી હતી યુદ્ધ ને લઈ એક દિવસ છોડી ને ગાડી આવે છે તો સાથે ઓનલાઇન સર્વરે ડાઉન હોવાને લે ગેસ બોકિંગ ન થવા ને લઇ ગ્રાહકોએજન્સી ખાતે ગેસ બુકીંગ માટે આવી રહયા છે તેથી લાઈનો લાગી છે Online ગેસ બુકિંગ થતું ન હોવાના લીધે ગ્રાહકો એજન્સી ખાતે આવી રહ્યા છે અને એક થી બે કલાક સુધી ઉભા રહેશે જેથી બુકીંગ માટે નંબર લગતો હોય કાળ ઝાળ ગરમીમાં પણ લોકો ઉભા રહેવા મજબુર બનવા પામી છે.
0
comment0
Report
CPCHETAN PATEL
Mar 13, 2026 05:02:37
Surat, Gujarat:સુરતશહેરના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારોમાં આજે ધોળે દિવસે બનેલી અપહરણની ઘટનાે સમગ્ર પોલીસ તંત્રને દોડતું કરી દીધું હતું. પ્લાસ્ટિક દાણાના એક વેપારીનું તેમની ઓફિસ બહારથી જ પાંચ શખ્સોએ અપહરણ કર્યું હતું. સુરત અને તાપી પોલીસના શાર્પ ઓપરેશનને કારણે ગણતરીના કલાકોમાં જ તમામ આરોપીઓ જેલના સળિયા પાછળ ધકેલાયા છે તથા વેપારીને સહીસલામત મુક્ત કરાવી દીધા છે. પાંડેસરા જીઆઈડીસીમાં પી.ટી.ગેટ રોડ પર શ્રીજી મીલની સામે પ્રશાંતભાઈ પ્રવીણભાઈ સરવૈયા પ્લાસ્ટિક દાણાનો વ્યવસાય કરે છે. આજે બપોરે અંદાજે 12:30 વાગ્યાના સુમારે તેઓ પોતાની ઓફિસ પર હાજર હતા, ત્યારે સફેદ રંગની મહિન્દ્રા ગાડી MH-01-BB-6334માં પાંચ શખ્સો ધસી આવ્યા હતા. આ શખ્સોએ પ્રશાંતભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી, બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી દીધો હતા અને ફિલ્મી સ્ટાઇલમાં નાસી છૂટ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ગુના પાછળ ધંધાકીય લેતીદેતી જવાબદાર હતી.prasAntbhai અને આરોપીઓ વચ્ચે પ્લાસ્ટિક દાણાના વેપારના રૂ. 2.50 લાખ બાકી નીકળતા હતા. આ રકમની ઉઘરાણી બાબતે છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલતો હતો. અંતે નાણાં વસૂલવા માટે આરોપીઓએ વેપારીના અપહરણનો ખતરનાક પ્લાન ઘડ્યો હતો. ઘટના બાદ પાંડેસરા પોલીસતંત્રે ઝડપી પગલાં લીધા. CCTV ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી પોલીસે જાણવા મળ્યું કે અપહરણકારો સફેદ ગાડી લઈ વ્યારા તરફ ભાગી રહ્યા હતા. વ્યારા પોલીસ દ્વારા હાઈવે પર નાકાબંધી ગોઠવી દીધી હતી. અપહરણકારો જેવી જ વ્યારા ટોલનાકા પાસે پہنچ્યા, ત્યાં પહેલેથી ગોઠવાયેલી પોલીસ ટીમે તેમની ગાડીને ચારેબાજુથી ઘેરી લીધી હતી. નાસવાનો કોઈ રસ્તો ન જણાતા આરોપીઓ શરણે આવ્યા હતા. પોલીસોએ વેપારી પ્રશાંતભાઈને હેમખેમ છોડાવી, પાંચેય આરોપીઓની ધરપકડ કરી ગુનામાં વપરાયેલી ગાડી કબજે કરી છે. હાલ અરજીની યાદી: 1. સોયેબ અખ્તર નિહાલ અહેમદ મોમીન 2. વસિમ અહેમદ ખલીલ અહેમદ શેખ 3. અસફાક અહેમદ અબ્દુલ જબ્બાર અન્સારી 4. મહમદ ઈબ્રાહિમ જાન મહમદ અન્સારી 5. અબ્દુલ મુકતલીફ મુસ્તાક અહમદ અન્સારી હાલ પોલીસીએ તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
0
comment0
Report
ARAlkesh Rao
Mar 13, 2026 04:45:51
Palanpur, Gujarat:बनासकांठा बस में आग बनासकांठा से एक दर्दनाक और हृदयविदारक खबर सामने आ रही है। राजस्थान सीमा से सटे बनासकांठा के धानेरा स्थित नेनावा गांव के पास आज तड़के एक निजी स्लीपर ट्रेवल्स बस में भीषण आग लग गई। इस हादसे में एक यात्री की दर्दनाक मौत हो गई है, जबकि करीब 8 यात्री झुलस गए हैं। सभी घायलों को police के वाहन और एम्बुलेंस के जरिए तुरंत इलाज के लिए धानेरा के रेफरल अस्पताल ले जाया गया है। राजस्थान के जैसलमेर की 'स्वागत ट्रेवल्स' नाम की लग्जरी बस जैसलमेर से यात्रियों को लेकर अहमदाबाद की ओर जा रही थी। रात के समय जब बस बनासकांठा के नेनावा के पास पहुंची, तब अचानक बस में आग की लपटें दिखाई दीं। देखते ही देखते आग ने पूरी बस को अपनी चपेट में ले लिया। बस में सवार यात्रियों के बीच चीख-पुकार मच गई। आग इतनी भयानक थी कि यात्रियों को बाहर निकलने का मौका भी बमुश्किल मिला। अधिकांश यात्री खिड़कियों से कूदकर बाहर निकलने में सफल रहे, लेकिन दुर्भाग्य से एक यात्री की आग में झुलसने से मौके पर ही मौत हो गई। आग की चपेट में आने से अन्य 8 यात्री घायल हुए हैं, जिनकी हालत नाजुक बताई जा रही है। धानेरा रेफरल अस्पताल के डॉक्टरों द्वारा युद्ध स्तर पर इलाज शुरू कर दिया गया है। धानेरा पुलिस ने इस पूरे मामले की आगे की जांच शुरू कर दी है। आग लगने की सूचना मिलते ही धानेरा नगर पालिका की दमकल गाड़ी मौके पर पहुंची और पानी की बौछार कर आग पर काबू पाया, पिछले कुछ समय से निजी स्लीपर ट्रेवल्स में आग लगने की घटनाओं में लगातार वृद्धि हो रही है, जो यात्रियों की सुरक्षा पर बड़े सवाल खड़े करती है। क्या इस बस में फायर सेफ्टी (अग्नि सुरक्षा) के उपकरण थे? क्या बस का फिटनेस सर्टिफिकेट सही था? पुलिस और आरटीओ विभाग फिलहाल इन सभी दिशाओं में जांच कर रहे हैं।
0
comment0
Report
KBKETAN BAGDA
Mar 13, 2026 02:17:36
Amreli, Gujarat:ઇરાન સાથે અમેરિકા - इज़रायेल ના ચાલી રહેલા યુદ્ધની અસર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે. ત્યારે ડિસ્રિજમાં કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરતા રેસ્ટોરન્ટ वालोंની મુશ્કેલીમાં વધારો થયો છે. ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન ના માટે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય ખોરવાતા જે રેસ્ટોરન્ટ પાસે પાઇપ ગેસની સુવિધા નથી તેઓની મુશ્કેલીમાં વધારો થયો છે. તો કોમર્શિયલ ગેસના બાટલમાં ભાવ વધારો થયારા હોટલ અને રેસ્ટોરન્ટ ના માલિકોની મુશ્કેલીમાં વધારો થયો છે. વિશ્વમાં જતા જો આ યુદ્ધની પરિસ્થિતિને કારણે સપ્લાય અછત સર્જે તો Aminરીલી જિલ્લો માં પણ ભાવોમાં ફેરફાર દેખાશે તે અંગે ચિંતા ವ್ಯಕ್ತ કરવામાં આવી રહી છે. Aminરીલી જિલ્લામાં પુરવઠા અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કોમર્શિકલ સિલિન્ડરનો જથ્થો પુળતો પ્રમાણમાં છે અને આવનારા દિવસોમાં અછતના સમાચાર ન આવે તો મેનુમાં કોઈ ફેરફાર નહીં થાય. આ સ્થિતિમાં હોટલના માલિકો તેમની યોજના બનાવવામાં વ્યસ્ત છે. વાયસ - એક વિશ્વસનીય સંવાદમાં જણાવ્યું હતું કે હાલ Aminરીલી જિલ્લામાં સિલિન્ડરનો જથ્થો પૂરતો છે પરંતુ આગામી દિવસોમાં સપ્લાયમાં અછત જણાય તો hotéis-રેસ્ટોરન્ટના મુદ્દે ભાવ સ્થિતિ પ્રભાવિત થઈ શકે છે. બંન્ને-biટો વચ્ચે ગ્રાહકોના બજેટ પર અસર નોંધપાત્ર રહેશે. ગુજરાતના અન્ય જિલ્લામાં પુરવઠા અધિકારીઓએ જણાવ્યું હતું કે Aminરીલી જિલ્લામાં કોમર્શિયલ સિલિન્ડરની ઔસતી સ્ટોક વધુ પ્રમાણમાં છે અને próximos દિવસોમાં આ જથ્થો જળવાયેલ રહેશે. Aminરીલી જિલ્લામાં રોજના 1980 કિલોની ઉપલબ્ધી છે, જે અન્ય જોણીઓ કરતા ઓછો છે. જિલ્લા પુરવઠા અધિકારી Pratikbhai Kubhani નાં મત મુજબ વિસ્તારમાં સ્ટોક પૂરતો છે અને amfaniમાં આવનારા દિવસોમાં અછત સર્જાવાના કોઈ સંકેત નથી. શેર-દિવસો આગળ વધી રહેલા પ્રશ્નો વાળા અમે દરેક પક્ષની તસવીરો સાંભળીશું. વિઓ - 3: Aminરીલી જિલ્લામાં ગ્રાહકોનું મત — લોકલ ગ્રાહક વાહિયાતના કારણે ભાવમાં વધારો થાય તો ગ્રાહકોના બજેટ પર અસર પડશે. સંખ્યાબંધ ગ્રાહકો મહિનામાં બે વાર 12 હોટલમાં જમતાં હોવાથી ખર્ચ વધતા રજૂઆત. બોલી વાતચિતમાં બીજાની તરફથી મારફત કહ્યું કે Aminરીલી જિલ્લામાં સિલિન્ડરની ઉપલબ્ધી સારી રહે છે અને પહેલાથી શરૂ થયેલ ઉત્પાદનો પર કોઈ અસર નથી. જો અછત આવે તો સ્ટોકચાલકોને તકો મળશે અને ભાવ વિકસશે. ફાઈનલ વિઓ: ઈરાન-America-Israel યુદ્ધના પ્રભાવથી Aminરીલી જિલ્લામાં સિલિન્ડર જથ્થો પૂરતો છે પરંતુ હોટલ-રેસ્ટોરન્ટના સંચાલકોને ભાવ-અછત અંગે ચિંતા રહશે. રિપોર્ટર - કેતન બગડા અમરેલી
0
comment0
Report
ARAlkesh Rao
Mar 13, 2026 02:17:07
Palanpur, Gujarat:બનાસકાંઠા જિલ્લામાં બટાટાની ખેતી કરતા ખેડૂતોએ આ વર્ષે ભારે મહંગાઈના બાધાએ મુશ્કેલીઓ સામે આવી હતી. હાલ બટાળાના ભાવ કિલોમા 2-3 રૂપિયામાં પટ્ટી થયેથી ખેડૂતોએ બજારમાં વેચવામાં મુશ્કેલી અનુભવી છે. માર્કેટમાં ગ્રાહકોને 20-22 રૂપિયે કિલો બટાટા મળી રહ્યાં છે અને કેવળ ખેડૂતોને વેચાણથી મેળવાતો ભાવ ઘટી રહ્યો છે. ખેડૂતોના ખેતરોમાં બટાટા ઉગી કાઢવામાં આવ્યા છે, પરંતુ કિંમતો ઘટયા પછી ખેતીના ખર્ચને કવરવો મુશ્કેલીભર્યો બન્યો છે. મોટી લાખોનો ખોટો ખર્ચ ઊમળતો દર્શાવી રહ્યો છે પરંતુ સરકાર તરફથી સહાયની માંગ ચાલુ છે. આ સ્થિતિમાં ખેડૂતોએ વચેટિયાઓના શોષણનો આધાર લઈ રહેલા પ્રશ્નો ઊભા કરાવી દીધા છે. (આ માહિતીના ઉપેક્ષિત સ્ખલનમાં ખેડૂતો, ગ્રાહકો અને હવાલેદારોની ઝકડમ સાથોસાથ વાતો સામેલ છે.)
0
comment0
Report
RTRAJENDRA THACKER
Mar 12, 2026 17:34:40
Sadhara, Gujarat:ધોરડામાં ગ્લોબલ ગુજરાતી એવોર્ડ 2026ના કાર્યક્રમમાં પાકિસ્તાની ગીત વાગ્યાંentu વિવાદ સર્જાયો. પાકિસ્તાની પીપલ્સ પાર્ટીનું થીમ ગણાયે એવા ગીત પર સ્થાનિક લોકો અને કેટલાક ગુજરાતી કલાકારો નૃત્ય કરતો VIDEO વાયરલ થયા હતા, જે લોકોને ભારે રોષ થયું. આ ઘટનાનો લોકાજનોએ વિચારોને લઈ ચર્ચા શરુ કરી હતી. આયોજકો અને ભાગ લેનારા આ ગીત પર નૃત્ય કરવાને લઈને કડક કાર્યવાહી કરવાની માંગ ઊઠાવી હતી. આ ઘટનાની તપાસ માટે સ્થળના મહાનુભાવો અને કુછ સંવેદનશીલતા વચ્ચે વ્યાપક ચર્ચા ચાલી રહી હતી. આયોજક અર્બીત સત્રર Rupaliya જણાવ્યું હતું કે આ મામલો પોતાની જાણમાં નથી અને કાર્યક્રમ માત્ર કચ્છના સફેદ રણને પ્રોત્સાહન આપવા માટે હતો; કોઈની વ્યક્તિગત પક્ષપાત નથી.
0
comment0
Report
Advertisement
Back to top