Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ahmedabad380006
कोटड़ा थाना क्षेत्र में व्यापारी से 21 लाख नकद लूट, तीन अज्ञात बाइक सवार
URUday Ranjan
Nov 13, 2025 06:17:40
Ahmedabad, Gujarat
અમદાવાદ ના શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારના પોટલીયા ચાર રસ્તા પાસે નારણદાસ બનાની સ્ટીલ અને લોખંડના વેપારી 21 લાખની રોકડ લઈ જઈ રહ્યા હતા ત્રણ અજાણ્યા બાઈકચાલકે બાઈક ચલાવવાના બાબતે ઝગડો કર્યો, ફરિયાદીને રોકડમાંથી 21 લાખમાંથી 18 લાખ ઉઠાવી ફરાર થઈ ગયા. પોલીસને જાણ થતા ઘટના સ્થળેાથી સીસીઆઈટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ થઈ ગઈ. પ્રાથુખ તપાસમાં જાણવા મળ્યું કે 15 મિનિટ પહેલા પણ આ ફરિયાદી સાથે આ જ આરોપીઓએ પ્રેમદરવાજા પાસે આ મોડ્સ ઓપરેન્ડીથી પૈસા પડાવી લેવા નો પ્રયાસ કર્યો હતો જે નિષ્ફળ ગયો હતો અને બીજા પ્રયાસમાં સફળ થયા હતા. શહેરકોટડા પોલીસ ત્રણ અજાણ્યા વ્યકતો સામે ફરિયાદ નોંધીને આดลองใช้ฟรี ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
71
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RTRAJENDRA THACKER
Nov 13, 2025 07:21:38
Sadhara, Gujarat:કચ્છ : કચ્છ : ભુજમાંથી કાશ્મીરી પરિવાર મળતા તપાસ હોટેલ સંચાલકે એક જ નામ રજીસ્ટર કરતાં જાહેરનામા ભંગની ફરિયાદ, પોલીસે પરિવારના મોબાઇલ હસ્તગત કર્યા dillhiમાં કાર બ્લાસ્ટની ઘટના બાદ સરહદી કચ્છ જિલ્લામાં પણ તંત્ર રેડએલર્ટ પર આ દરમિયાન પોલીસ વિભાગ દ્વારા ધોરીમાર્ગો, જાહેર સ્થળોની ઝીણવટી ભરી તપાસ ભુજના જનતા ઘર હોટેલમાંથી એસઓજીની ટીમે કાશ્મીરી પરિવારને પૂછપરછ માટે હસ્તગત કર્યો હોટેલ સંચાલક સામે રજીસ્ટર મેન્ટેનમાં બેદરકારી બદલ જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે પરિવાર ભિક્ષા વૃત્તિ કરતો હોવાનું સામે આવ્યું ભુજમાં કાશ્મીરી પરિવારની એસઓજીએ પૂછપરછ હાથ ધરી, હોટેલ સંચાલક સામે ફરિયાદ દિલ્હીમાં કાર બ્લાસ્ટની ઘટના બાદ સરહદી કચ્છ જિલ્લામાં પણ તંત્ર રેડએલર્ટ પર આવી ગયું હતું. આ દરમિયાન પોલીસ વિભાગ દ્વારા ધોરીમાર્ગો, જાહેર સ્થળોની ઝીણવટ ભરી તપાસ કવાયત હાથ ધરી હતી અને તમામ શંકા સ્પદ ગતિવિધિ ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી. દરમિયાન ગઈકાલે ભુજના જનતા ઘર હોટેલમાંથી એસઓજીની ટીમે કાશ્મીરી પરિવારને પૂછપરછ માટે હસ્તગત કર્યો છે, તો હોટેલ સંચાલક સામે રજીસ્ટર મેન્ટેનમાં બેદરકારી બદલ જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયું છે આ બાબતે એસઓજીમાંથી પ્રાપ્ત माहिती મુજબ ભુજના જનતા ઘર હોટેલમાંથી એક કાશ્મીરી પરિવાર તપાસ દરમિયાન મળી આવતા આ પરિવારને પૂછપરછ માટે લાવવામાં આવ્યા છે. આ પરિવારમાં એક દંપતી, પતિનો પિતરાઈ ભાઈ અને ત્રણ સંતાનોનો સમાવેશ થાય છે. આ પરિવાર શિયાળામાં કાશ્મીરમાં થતી ભારે બરફબારીના સમયકાળ દરમિયાન પરપ્રાંત નીકળી ભિક્ષા વૃત્તિ કરતું હોવાનું પ્રાથમિક તપસમાં ખુલવા પામ્યું છે. આ પરિવાર ગત તા. 1થી ભુજની જનતા ઘર હોટેલમાં રહેતું હતું. તેઓ દિવસ દરમિયાન ભુજના લઘુમતી વિસ્તારમાં ફરી ભિક્ષા વૃત્તિ કરતા હતા અને રાત્રે હોટેલમાં આવીને સુઈ જતા હોવાનું જાણવા મળ્યું છે. ભિક્ષા વૃત્તિ વેળાએ કોઈ લોકો જમવાનું આપતા હતા તો કોઈ પૈસા આપેતા હતા. હાલ પરિવારના કુલ છ સભ્યોને પૂછપરછ માટે કચેરી ખાતે લાવવામાં આવ્યા છે. તેમ છતાં પરિવારના મોબાઈલ ફોન હસ્તગત કરી એફએસએલમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. આ બનાવમાં બેદરકારી દાખવનાર જનતા ઘર હોટલના સંચાલક સામે પોલીસ એડિવિઝન મથકે જાહેરનામા ભંગ સહિતની કલમો તડે ગુનો નંખવામાં આવ્યો છે હોટલ સંચાલક દ્વારા રજીસ્ટરમાં માત્ર એક જ નામના નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યારે બાકીના સભ્યોનો કોઈ જ નામ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી આ પગલે હવે હોટેલ સંચાલકોમાં સજાતા આવશે ભુજમાં કાશ્મીરી પરિવાર આ પ્રકારે મળી આવ્યાviet આ મુદ્દો ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે
12
comment0
Report
SVSANDEEP VASAVA
Nov 13, 2025 07:21:17
Surat, Gujarat:નેપાળ હિમવર્ષા માં મૃત્યુ પામેલ પિતા-પુત્રીના પાર્થિવ દેહો વતન બારડોલી કડોડ ખાતે લાવવામાં આવ્યા, મોટી સંખ્યામાં સ્વજનો અંતિમયાત્રા જોડાયા હતાં. નેપાળ દુર્ગમ પહાડી વિસ્તારમાં ભારે હિમવર્ષા ના કારણે લાપતા થયા હતાં. સુરત જિલ્લાના શોકાતુર ઘટના સામે આવી હતી. મૂળ બારડોલી કડોડ ના જીગ્નેશ પટેલ અને પુત્રી પ્રિયાંસી ઑક્ટોબરમાં નેપાળ ખાતે ટ્રેકિંગ માટે ગયા હતા. દીકરી પ્રિયાસી ને ટ્રેકિંગ નો ખૂબજ શોખ હતો. તેણે અનેક ટ્રેકિંગ સ્પર્ધા માં भाग લીધો હતો. નેપાળ ના અન્નપૂર્ણા ૩ ખાતે ટ્રેકિંગ માટે ગયા હતા. ૩૧ મેઘો ઓક્ટોબર ના રોજ ઘરે પરત ફરવાના હતા જેથી કડોડ ખાતે રહેતા પત્ની જિજ્ઞાસા બેને અનેક વખત સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સંપર્ક થયો ન થયો. ટ્રેકિંગ દરમ્યાન ભારે હિમવર્ષા થઈ હતી. જેના કારણે પિતા-પુત્રી લાપતા થયા હતા. તેમને પરિવાર વાળે, સ્વજનનો જાણ કરવામાં આવી હતી. સ્થાનિક અગેસેના દ્વારા નેપાળ ભારત એમ્બીસી ને જાણ કરવામાં આવી હતી. તેથી નેપાળ પોલીસે સાથે સતત સંપર્કમાં રહી પિતા-પુત્રી ની પહાડી વિસ્તારમાં શોધખોળ શરૂ કરી હતી. તે સમયે ગત ૯મી નવેમ્બર ના રોજ પિતા-પુત્રીના મૃતદેહ ભટિભરમાં દબાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. ઘટના સ્થળ પહાડી વિસ્તારમાં થી બેઝ કેમ્પ સુધી લઈ જવાતા લગભગ ૧૩ કલાક લાગ્યા હતા. ત્યારબાદ પીએમ સહિત ની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રસંગમાં પરિવારજનો અને સ્વજનોને શોકમગ્નતા છીી ગઇ હતી.
1
comment0
Report
ARAlkesh Rao
Nov 13, 2025 06:51:36
Palanpur, Gujarat:राज्य सरकार द्वारा दूर-दराज के गरीब मरीजों को मुफ्त में गंभीर रोगों के इलाज की सुविधाएं देने के लिए सार्वजनिक और निजी अस्पतालों में विभिन्न योजनाएं लागू की गईं। Banaskantha समेत राज्य की कई अस्पतालों ने लाभार्थी मरीजों को विभिन्न प्रकार के ऑपरेशन और उपचार प्रदान किए। निरीक्षण के दौरान गाइडलाइंस का पालन नहीं करने पर राज्य की दो निजी अस्पतालों पर दंड लगाकर तंगी की गई। पालनपुर की सद्भावना अस्पताल में एंपेलन्ड डॉक्टर के अलावा अन्य डॉक्टर द्वारा सर्जरी करने पर 50,000-50,000 के दंड और जूनागढ़ की समन्वय अस्पताल को नियत पैकेज से अधिक राशि वसूलने पर दंड लगाया गया। इस कारण निजी अस्पतालों में योजना के लाभार्थी डॉक्टरों के बीच भ्रांति पाई गई।
1
comment0
Report
CPCHETAN PATEL
Nov 13, 2025 06:17:49
Surat, Gujarat:સુરત બ્રેક નકલી પનીર ના વેપલા નો મામલો સુરભી ડેરીની અડાજણ અને પુણાગામ બ્રાન્ચ ઉપર તપાસ પનીર અને ઘીના ચાર સેમ્પલો લઈ લેબોરેટરીમાં મોકલાયા પોલીસ చర్యા બાદ પાલિકા નું આરોગ્યતंत्र જાગ્યું તપાસ ના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ સિવાય 17 kg પનીર અને 4 કિલો ઘી પણ સિઝ કરાયું અપડેટ આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી ગોડાઉન માંથી 754 કિલો નકલી પનીર મળ્યું હોવા છતાં ડેરી બંધ કરવામાં નહિ આવી દુકાનદાર દ્વારા પનીરનું વેચાણ ચાલુ રાખવામાં આવ્યું હતું દુકાનને સિલ મારવાની કામગીરી કરાય ન હતી બાદમાં એકાએક ભ્રમજ્ઞાન થતા દુકાન સિલ મારવાના બદલે ફરી સેમ્પલ લેવાની કામગીરી કરાય સમગ્ર બનાવમાં અધિકારીને પુછવામાં આવ્યું ત્યારે મૌન ધારણ કરવામાં આવ્યું અધિકારીઓ પણ ધૂતરાષ્ટ્રની ભૂમિકામાં જોવા મળ્યું લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવ્યું દુકાન બહાર પાણી પુરી અને ફૂડ ની લારીઓ ઉભી કરી દબાણ કરવામાં આવતું હતું
121
comment0
Report
CPCHETAN PATEL
Nov 13, 2025 05:34:14
Surat, Gujarat:રાજકોટ જીલ્લા સહકારી બેંક માવઠાથી પરેશાન ખેડૂતો ના વ્હારે આવી સુરતમાં પણ સહકારી બેંક ખેડૂતોના વ્હારે આવે તેવી ખેડૂત આગેવાનો માંગ 1300 કરોડની રકમ ની ધિરાણ ૦% વ્યાજે આપવાની જયેરા રાદડિયાએ જાહેરાત કરી છે ત્યારે સુરત અને તાપી જિલ્લામાં પણ ખેડૂતો ને 1000 કરોડની રકમ નું ધિરાણ ૦% વ્યાજે ખેડૂતો ને આપવા માંગ ખેડૂત આગેવાન જયેશ દેલાડે केली ખેડૂત આગેવાન જયેશ દેલાયે જગાવ્યું કે માવડાને કારણે ખેડૂતોના પાક નારા પામ્યાછે. ખેડૂતોએ ની સ્થિતિ સારીનથી રાજકોટ સહકારી બેંકની નો જેમ સુરત ડિસ્ટ્રիկ્ટ બેન્કના સત્તાધીશો પણ નિર્ણય કરે ગયા વર્ષે વરસાદથી થયેલ નુકશાન માટે સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કે એક એકરે ૧૦ હજાર ની લોન અને વધુમાં વધુ ૫૦ એકરે ૫૦ હજારની લોન ૦% વ્યાજે આપી હતી
82
comment0
Report
CPCHETAN PATEL
Nov 13, 2025 05:32:41
Surat, Gujarat:સુરત બ્રેક મોટી ચોરી, નાની FIR – લિંબાયત પોલીસ વિવાદમાં જૈન દંપતીનો આક્ષેપ – 500 ગ્રામ સોનાની જગ્યાએ માત્ર 150 ગ્રામની FIR ચોરાયેલા દાગીનાં 60 લાખના, போலீસ ચોપડે ફક્ત 2.5 લાખની નોંધ ભાઈબીજના દિવસે લિંબાયત વિસ્તારમાo મોટી ચોરીની ઘટના દિનેશ અને રીંકુ જૈનના ઘરે તાળા તૂટતાં ઉઠાવાયું સોનું–ચાંદી ચોરોએ 500 แกรม સોનું, દોઢ કિલો ચાંદી અને 8 લાખ રોકડા ચોરી કરી ચોર ફરાર ગોલ્ડ લોનના દસ્તાવેજ હોવા છતાં પોલીસનો ઇનકાર ફરિયાદમાં ફક્ત જૂના બિલવાળા દાગીનાંની જ નોંધ લોન કંપનીની રીસીપ્ટમાં તમામ દાગીનાની વિગત હોવા છત્રી ફિનાયોમાં માત્ર 150 ગ્રામ દાગીનાનો ઉલ્લેખ ગોલ્ડ લોન ના પૈસા ભરી તમામ દાગીના પરત લીધા હતા સોનું વેચી ઘર ખરીદવાના હતા દંપતીનો આક્ષેપ – प्रहरीले પુરાવા ધ્યાનમાં લીધા વગર ફરિયાદ નોંધાવી પોલીસે કહ્યું – “જેટલા ઘરેણાંના બિલ, એટલી જ ફરિયાદ” ચોરીને 13 દિવસ વીતી ગયા, છતાં કોઈ આરોપી હાથધરાવો નહીં જૈન દંપતી વહીવટી કચેરીઓમાં ન્યાય માટે ધક્કા खातेું મામલો મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધી પહોંચ્યો પોલીસનો જવાબ – “તપાસ ચાલુ, વધારાનું નિવેદન લેવાશે” બાઈટ..રિનકુ જૈન..ફરિયાદી
122
comment0
Report
ASANIMESH SINGH
Nov 13, 2025 04:46:10
Ujjain, Madhya Pradesh:उज्जैन की धरती पर साधना और सनातन की अनेक परंपराएँ जीवंत हैं लेकिन इनमें से एक परंपरा आज भी आश्चर्य और श्रद्धा दोनों का प्रतीक है。 हम आपको मिलवाने जा रहे हैं एक ऐसे साधु से - संत रामेश्वर दास जी महाराज, स्थानीय आखड़ा परिषद के अध्यक्ष है जिनकी जटा 13 फीट लंबी है और वजन करीब 10 किलो! ये केवल बाल नहीं, बल्कि एक आस्था और तपस्या की प्रतीक जटा है। यह कोई साधारण बाल नहीं — यह सालों की तपस्या का प्रतीक है। 1971 में साधु बने, और तब से आज तक जटा नहीं उतारी। हर लट, हर बाल उनकी साधना की कहानी कहता है। हर आठवें दिन यह जटा धोयी जाती है — काली मिट्टी और मुल्तानी मिट्टी से। साधुजी बताते हैं, एक बार धोने में करीब 12 किलो मिट्टी लगती है। ना कोई सलून, ना कोई शैंपू — केवल मिट्टी और भक्ति। हम जटा को मिट्टी से ही धोते हैं। मोटर का पंप चलाते हैं, खुद ही साफ करते हैं। इसे सूखने में तीन-चार दिन लगते हैं… और सिर पर हमेशा 10 किलो का भार रहता है। 13 फीट लंबी यह जटा — अब साधु समाज में सम्मान का प्रतीक बन चुकी है। तिलक, माला, और पंचकेशी वेश इनसे ही साधु की पहचान होती है। साधुजी कहते हैं जटा, झूठ, तिलक और छाप ये साधु की गरिमा हैं। पंचकेशी रखना ही साधु की मर्यादा है。 साधुजी के पास बालों की देखभाल का अपना पारंपरिक विज्ञान भी है वो कहते हैं,अगर आम आदमी भी बाल मजबूत रखना चाहता है, तो आंवला, रीठा और शिकाकाई बराबर लेकर पानी में घोलो, सिर धो लो — बाल कभी नहीं झड़ेंगे。 शैंपू से दूरी, प्रकृति से नजदीकी यही उनका संदेश है। कभी इनकी दाढ़ी भी 12 फीट लंबी हुआ करती थी पर एक हादसे में टूट गई। अब भी वे मुस्कुराते हैं, कहते हैं वो भी तपस्या का ही हिस्सा था。 बालों की यह जटा अब केवल रूप या रिकॉर्ड नहीं यह है आस्था की डोर, जो साधुजी को प्रकृति और परमात्मा से जोड़े रखती है। 13 फीट की जटा, सालों की साधना यही है उज्जैन की अनोखी विरासत, जहाँ साधु की जटा में बसा है भक्ति और विज्ञान दोनों का संगम。
112
comment0
Report
SKSantosh Kumar
Nov 13, 2025 02:35:45
Noida, Uttar Pradesh:नोएडा के निठारी कांड का सह-आरोपी सुरेंद्र कोली बुधवार देर शाम नोएडा जेल से रिहा हो गया। सुप्रीम कोर्ट ने मंगलवार को क्यूरेटिव पिटीशन पर सुनवाई के बाद कोली को अंतिम केस में भी बरी कर दिया था। साथ ही तत्काल रिहाई का आदेश दिया था। लेकिन रिहाई लेटर (परवाना) कल शाम तक जेल नहीं पहुंच पाया, जिसकी वजह से उसे मंगलवार को जेल से नहीं छोड़ा गया। कानूनी प्रक्रिया बुधवार की पूरी की गई। दरअसल, निठारी कांड वर्ष 2006 में नोएडा के निठारी गांव में सामने आया था। इस मामले ने पूरे देश को झकझझोर दिया था। गांव के एक घर से बच्चों के अपहरण, हत्या और नरभक्षण जैसे संगीन अपराधों का खुलासा हुआ था। इस मामले में मोनिंदर सिंह पंधेर और उसका नौकर सुरेंद्र कोली मुख्य आरोपी था।
66
comment0
Report
Advertisement
Back to top