Back
द्वारका में फूलडोल महोत्सव: करोड़ो भक्तों की भीड़ और सुरक्षा इंतजाम
LJLakhani Jaydeep
Feb 28, 2026 12:34:46
Dwarka, Gujarat
યાત્રાધામ દ્વારકા ખાતે કરવામાં આવેલા ફૂલડોલ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ મહોત્સવમાં સામેલ થવા માટે લાખોની સંખ્યામાં પદયાત્રીઓ દ્વારકા પહોંચી રહ્યા છે...
વિઓ 01:- યાત્રાધામ દ્વારકા ખાતે ઉજવાતા ફુલડોલ મહોત્વસવનું અનેરું મહત્વ હોઈ સમગ્ર રાજ્યમાંથી ભક્તો કાળીયા ઠાકોર ની સાથે રંગે રમવા ફુલડોલ મહોત્સવ દરમ્યાન પગપાળા આવી રહયા છે. સમગ્ર રાજ્યમાંથી દૂર દૂર થી બાળકો થી માંડી યુવાનો તેમજ વૃદ્ધો કાન્હા સાહિ રમવા પગપાળા આવી રહ્યા છે. દ્વારકાની હર એક ગલીઓ કૃષ્ણ ભક્તો છલકાય રહી છે ત્યારે લાખોની સંખ્યામાં آنےવાળા યાત્રિકો ને કૃષ્ણ ભક્તિમાં કોઈ ખ્લેલ نہ پہنچે તે માટે તંત્ર દ્વારા તેમજ સેવા ભાવિ લોકો દ્વારા અનેક સેવા કેમ્પો નાખવામાં આવ્યા છે.
બાઈટ - જયરાજસિંહ વાળા, જિલ્લા પોલીસ વડા, દેવભૂમિ દ્વારકા
ત્યારેદૂર દૂરથી પગપાળા આવતા ભક્તો માટેના સેવા કેમ્પોમાં ચા, નાસ્તો, જમવાનું તેમજ આરામ કરવા માટેની સગવડ તેમજ નાવા ધોવા ની સંપૂર્ણ સગવડ આપવામાં આવે છે. પગપાળા આવેલા શ્રદ્ધાળુને મેડિકલ સગવડ પણ કેમ્પોમાં આપવામાં આવે છે. ડીજેના તાલ પર દ્વારકાધીશના માતા રાસ ગરબા ચાલી રહ્યા છે અને દ્વારકા આવતા તમામ માર્ગો પર દ્વારકાધીશના નાદ ગુંજતા હોય છે. ધુળેટીના પર્વ પર દ્વારકા ખાતે યોજાતા ફૂલડોલ મહોત્સવમાં લાખો ભક્તો ભાગ લે છે અને આ સમયે પોલીસ વિભાગ દ્વારા પણ સેવા કેમ્પનું આયોજન થયું છે. આ કેમ્પમાં યાત્રિકોને તમામ સુવિધા આપવામાં આવે છે. વ્યક્તિગત પ્રસંગો અથવા નઇનાશનના કારણે આ પવડીઓએ સાથેય આતંક નથી, ભારતના રાજયમાં આ નવો નીતિ કાયદા અને લોકસેવા કાર્ય ચાલી રહ્યું છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
JDJAYESHBHAI DOSHI
FollowFeb 28, 2026 13:47:110
Report
RTRAJENDRA THACKER
FollowFeb 28, 2026 13:46:500
Report
SVSANDEEP VASAVA
FollowFeb 28, 2026 13:46:410
Report
LJLakhani Jaydeep
FollowFeb 28, 2026 13:46:200
Report
LJLakhani Jaydeep
FollowFeb 28, 2026 13:45:550
Report
LJLakhani Jaydeep
FollowFeb 28, 2026 12:34:220
Report
CPCHETAN PATEL
FollowFeb 28, 2026 12:06:370
Report
LJLakhani Jaydeep
FollowFeb 28, 2026 12:06:300
Report
VPVasu Parmar
FollowFeb 28, 2026 12:06:160
Report
LJLakhani Jaydeep
FollowFeb 28, 2026 12:06:030
Report
CPCHETAN PATEL
FollowFeb 28, 2026 12:05:310
Report
NRNidhiresh Raval
FollowFeb 28, 2026 12:05:240
Report
CPCHETAN PATEL
FollowFeb 28, 2026 11:34:130
Report
CPCHETAN PATEL
FollowFeb 28, 2026 11:06:350
Report
