Back
द्वारका फूलडोल उत्सव में भक्त खुले पैर चलकर पवित्रता की मान्यता निभाते
LJLakhani Jaydeep
Feb 28, 2026 12:34:22
Dwarka, Gujarat
એંકર :- દ્વારકામાં ફૂલડોલ ઉત્સવમાં આસ્થાનો ઘોડાપૂર.. પનોતી મુક્તિની માન્યતા સાથે પદયાત્રીઓ ઉમટ્યા..ચપ્પલ ઉતારી દેવાની એક લોકમાન્યતા પ્રચલિત બની..ખુલ્લા પગે ચાલવાથી અને પગરખાંનો ત્યાગ કરવાથી જીવનની ''''પनोતી'''' દૂર થવાની માન્યતા..
વીઓ 01:- દ્વારકાના જગતમાં મંદિરમાં યોજાનારા આગામી ફૂલડોલ ઉત્સવને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાલ દ્વારકા તરફ જતા માર્ગો પદયાત્રીઓથી ઉભરાઈ રહ્યા છે. આ યાત્રામાં એક અનોખી પરંપરા અને અતૂટ શ્રદ્ધાના દર્શન થઈ રહ્યા છે. જેમાં હજારો શ્રદ્ધાળુઓ દ્વારકા પહોંચતા પહેલા જ રસ્તામાં પોતાના પગરખાં ત્યાગીને ખુલ્લા પગે પ્રભુના દર્શન કરવા આગળ વધી રહ્યા છે.
વીી 02 :- વિશેષ તરીકે દ્વારકાથી અંદાજે 6 કिलोમીટર દૂર પદયાત્રીઓ દ્વારા ચપ્પલ ઉતારી દેવાની લોકમાન્યતા પ્રચલિત બની છે. ભક્તોનું એવું માનવું છે કે આ પવિત્ર ભૂમિ પર ખુલ્લા પગે ચાલવાથી અને પગરખાંનો ત્યાગ કરવાથી જીવનની ''''પनोતી'''' અને કષ્ટો દૂર થાય છે. આ આસ્થાને કારણે અસંખ્ય લોકોને શિસ્તબદ્ધ રીતે પગપાળા ચાલીનેવાલા કાલિયા ઠાકોરના શરણે પહોંચશે.
બાઈટ :- રાધિકા જોષી, પદયાત્રિ
સ્ટોરી :- જયદીપ લાખાણી,ZEE MEDIA,દ્વારકા
સ્ટોરી એપ્રુવલ :- હમીમભાઈ
FEED :- 2802ZK_DWK_HOLI_CHAPAL
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
JDJAYESHBHAI DOSHI
FollowFeb 28, 2026 13:47:110
Report
RTRAJENDRA THACKER
FollowFeb 28, 2026 13:46:500
Report
SVSANDEEP VASAVA
FollowFeb 28, 2026 13:46:410
Report
LJLakhani Jaydeep
FollowFeb 28, 2026 13:46:200
Report
LJLakhani Jaydeep
FollowFeb 28, 2026 13:45:550
Report
LJLakhani Jaydeep
FollowFeb 28, 2026 12:34:460
Report
CPCHETAN PATEL
FollowFeb 28, 2026 12:06:370
Report
LJLakhani Jaydeep
FollowFeb 28, 2026 12:06:300
Report
VPVasu Parmar
FollowFeb 28, 2026 12:06:160
Report
LJLakhani Jaydeep
FollowFeb 28, 2026 12:06:030
Report
CPCHETAN PATEL
FollowFeb 28, 2026 12:05:310
Report
NRNidhiresh Raval
FollowFeb 28, 2026 12:05:240
Report
CPCHETAN PATEL
FollowFeb 28, 2026 11:34:130
Report
CPCHETAN PATEL
FollowFeb 28, 2026 11:06:350
Report
