Back
केसरी फूलों से बने हर्बल साबुन ने महिलाओं को सशक्त कर रोजगार बढ़ाया
JDJAYESHBHAI DOSHI
Feb 28, 2026 13:47:11
Gujarat
ઉનાળા ઋતુની શરૂઆત થતા જ વનોની લીલોતરી ધીમે ધીમે ઓછી થવા લાગે છે. પાનખરના સમયમાં વૃक्षकાઓ પાંદડા અને ફૂલો ખરી પડતા હોય છે. પરંતુ એ જ સમયે વનવિસ્તારમાં પોતાની અનોખી સુંદરતાથી સૌનું મન મોહી લેતું કેસૂડો વૃક્ષ ખીલી ઊઠે છે. કેસરિયા રંગના મનમોહક ફૂલો સમગ્ર વનરાજીને અદભૂત આભા અર્પે છે.
નર્મદા જિલ્લાના અનેક વિસ્તારોમાં ખાખરાના વૃ šestો કેસરી ફૂલોથી લથબથ દેખાય છે. ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિસ્તારમાં આ દૃશ્ય અદભૂત સૌંદર્ય સર્જે છે. જે પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ બને છે. સાથે-સાથે આ કુદરતી સંસાધન સ્થાનિક મહિલાઓ માટે રોજગારમાં વધારો થયો છે. એકતાનગર ખાતે આવેલ એકતાનર્સરી સ્થાનિક મહિલાઓ માટે કૌશલ્ય વિકાસ અને રોજગારનું સશક્ત કેન્દ્ર બની છે. અહીં હેન્ડીક્રાફ્ટ યુનિટ સ્ટોલમાં કાર્યરત છે કેસુડાના ફૂલોથી બનાવાતા હર્બલ સાબુનું વેચાણ એકતાનર્સરી ખાતે કરવામાં આવે છે અને પ્રવાસીઓ તરફથી સારો પ્રતિસાદ મળે છે. કેસુડાના હર્બલ સાબુની ગરમીના સમયમાં માંગ વધે છે અને તેમાંથી દર મહિને અંદાજે રૂ. ૪૦ થી ૫૦ હજાર જેટલી આવક પ્રાપ્ત થાય છે. ઉત્તમ ગુણવત્તાને કારણે ગ્રાહકો વારંવાર ખરીદી કરે છે. આ પહેલ સ્થાનિક સ્તરે મહિલા સશક્તિકરણ અને સ્વરોજગારનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
RTRAJENDRA THACKER
FollowFeb 28, 2026 13:46:500
Report
SVSANDEEP VASAVA
FollowFeb 28, 2026 13:46:410
Report
LJLakhani Jaydeep
FollowFeb 28, 2026 13:46:200
Report
LJLakhani Jaydeep
FollowFeb 28, 2026 13:45:550
Report
LJLakhani Jaydeep
FollowFeb 28, 2026 12:34:460
Report
LJLakhani Jaydeep
FollowFeb 28, 2026 12:34:220
Report
CPCHETAN PATEL
FollowFeb 28, 2026 12:06:370
Report
LJLakhani Jaydeep
FollowFeb 28, 2026 12:06:300
Report
VPVasu Parmar
FollowFeb 28, 2026 12:06:160
Report
LJLakhani Jaydeep
FollowFeb 28, 2026 12:06:030
Report
CPCHETAN PATEL
FollowFeb 28, 2026 12:05:310
Report
NRNidhiresh Raval
FollowFeb 28, 2026 12:05:240
Report
CPCHETAN PATEL
FollowFeb 28, 2026 11:34:130
Report
CPCHETAN PATEL
FollowFeb 28, 2026 11:06:350
Report
