Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Bharuch392001

भरूच के जंबूसर गांव में नाबालिग के साथ दुष्कर्म, 26 वर्षीय जगदीश बीजल वाघेला गिरफ्तार

VPVasu Parmar
Feb 28, 2026 09:31:02
Bharuch, Gujarat
ભરૂચ ભરૂચના જંબુસરના નોંધાણા ગામે સગીરા પર દુષ્કર્મની ઘટના 26 વર્ષીય જગદીશ બીજલ વાઘેલાએ સગીરાને ભગાડી લઈ ગયો હોવાનો આક્ષેપ અન્ય જિલ્લામાં લઈ જઈ વારંવાર શારીરિક શોષણ કર્યાનો ખુલાસો સગીરાની માતાએ વેડચ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પોક્સોসহ બળાત્કારનો ગુનો દાખલ પોલીસે આરોપી જગદીશ વાઘેલાને ઝડપી પાડ્યો સગીરા અને આરોપીનું મેડિકલ ચેકઅપ કરાયું જંબુસરની વેડચ પોલીસે વધુ તપાસ હાથ ધરી
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DRDarshal Raval
Feb 28, 2026 10:48:23
Ahmedabad, Gujarat:અમદાવાદ કે. સી હોલિડેઝના સંચાલક દ્વારા ઠગાઈનો મામલો દુબઈ, સિંગાપુર, મલેશિયા, થાઇલેન્ડ જેવા દેશમાં મોકલવાના નામે આચરી હતી ઠગાઈ ફ્લાઈટ ટિકિટ, વિઝા અને હોટલ બુકિંગના નામે પડાવ્યા હતા રૂપિયા 172 જેટલા લોકો પાસેથી 1.20 કરોડની રકમ પડાવી હતી બાદમાં મુખ્ય આરોપી કિરણ ચૌહાણ થયો હતો ફરાર સુરતથી મુખ્ય આરોપી કિરણ ચૌહાણની ધરપકડ સેટેલાઈટ પોલીસીએ આરોપીને પકડી વધુ તપાસ શરૂ કરી આરોપી સામે અગાઉ સરખેજ, કૃષ્ણનગર, સેટેલાઈટ અને વડોદરા માં નોંધાઈ ચૂકી છે ફરિયાદ આરોપી એક આશ્રમ ના વોટ્સએપ ગ્રુપમાં હતો એડ આશ્રમના ગ્રુપમાં પોલીસ કર્મી એડ થઈ આરોપી સુધી પહોંચી આરોપી અલગ અલગ જગ્યાઓ પર નાસતો ફરતો હતો ઠગાઈના રૂપિયાનો શું કર્યું તે અંગે તપાસ શરૂ બાઈટ : એસ.એમ પટેલ, ACP, એન ડિવિઝન, અમદાવાદ
0
comment0
Report
DRDarshal Raval
Feb 28, 2026 10:46:55
Ahmedabad, Gujarat:અમદાવાદ : નરોડા ની કેસર વાટિકા સોસાયટીમાં તલવાર થી હુમલો ચેરમેનના માણસો એ ત્રણ લોકો પર હુમલો કરવાની ફરિયાદ નોંધાઈ સોસાયટી માં રાત્રે 8:15 વાગ્યે સિક્યોરિટી કેબિન પાસે અથડામણ સર્જાઈ ચેરમેન સહિત ચાર આરોપીઓ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ આરોપીઓએ ગાળો આપી પિતા-પુત્ર પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ એક આરોપીએ તલવાર વડે પિતાના હાથ પર ઘા મારી લોહીલુહાણ કર્યા વચ્ચે પડેલા પુત્રને પણ તલવારથી ઈજા પહોંચી ભત્રીજાને લોખંડની પાઈપથી કમરના ભાગે ફટકો મરાયો ઝગડો ઉગ્ર બનતા સોસાયટીના રહેવાસીઓ દોડી આવ્યા આરોપીઓ જણાવ્યું હતું પોતાની જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થયા ઇજાગ્રસ્તોને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયા, પોલીસ તપાસ શરૂ પોલીસે 4 વ્યક્તિ વિરુદ્ધ નોંધી ફરિયાદ.. જય દિપક ચૌહાણ, વિજય, કેતન અને એક અજણાયા યુવક વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ સોસાયટીમના ચેરમેન દિપક દરજી ના ઘરે ભોગ બનનાર વાત કરવા જતાં કર્યો હુમલો ચેરમેનના પુત્ર અને તેના મિત્રોએ તલવાર અને છરી થી કર્યો હુમલો નરોડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી..
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 28, 2026 10:46:44
Surat, Gujarat:બ્રેક સુરત સાયબર ફ્રોડ માટે અજમેર અને દુબઈ ભાડા ના એકાઉન્ટ આપનાર ગેગ ઝડપાઇ અલથાન પોલીસે 5 આરોપીઓને ઝડપી પાડ્યા અલગ અલગ બેંकोंમાં ખોટા ડોક્યુમેન્ટથી બેંક એકાઉન્ટ ખોલાવવામાં આવતા હતા સાઈબર ફ્રોડના નાણાં આ એકાઉન્ટમાં ટ્રાન્સફર થતા હતા અલગ અલગ લોકોને રૂપિયાની લાલચ આપવામાં આવી હતી અલગ અલગ બેંકોમાં બેંક એકાઉન્ટ કીતા તથા સીમકાર્ડ અજમેર તથા દુબઈ ખાતે મોકલી આપતા હતા એકાઉન્ટ ખોલાવનાર ભાવિક ઉર્ફે પ્રીન્સ શ્રીવાસ્તવને સૌપ્રથમ ઝડપી પાડ્યો હતો રવિ ગાબાણી અને તરુણ રાઠોડ નામના બે ઈસ્મો ભાવિક ને કીટ આપતા હતા ભાવિક ની કબુલતાના આધારે રવિ અને તરુણ ની ધરપકડ કરી ભાવિક તીરૂપતિ કુરીયર મારફતે કીટ અજમેર ખાતે BALCkishan ઙોડ નામના ઇસમને જાનાના હોસ્પિટલ પાસે મોકલતો હતો અલથાન પોલીસે BALkishનની અટકાયત કરી ભાડે રાખેલ ઘર પર રેડ કરી હતી ઘર માંથી મોબાઇલ ફો઩ નંગ-૨૧, અલગ અલગ કંપનીના સીમકાર્ડ નંગ - ૩૩, અલગ અલગ બેંકના ATM કાર્ડ નંગ -૮૮, અલગ અલગ બેંકની પાસબુક નંગ - ૩૯, અલગ અલગ બેંકની ચેકબુક નંગ-૦૫ કબ્જે કર્યા હતા આજદીન સુધી ફલ્લે ૩૫ જેટલા બેંક એકાઉન્ટના સ્ટેટમેન્ટ જોતા ૧૧ કરોડના ટ્રાજેક્શન મળ્યા છે
0
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Feb 28, 2026 10:31:35
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર જિલ્લાનુ સુપ્રસિદ્ધ વડવાળા દુધરેજધામમાં આ વર્ષે હોળીના પવન દિવસે ઐતિહાસિક અને ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. માલધારી સમાજની આ ગુરુગાદી પર હોળી મહોત્સવ સાથે વડવાણા ધામના સ્થાપના દિવસની ઉજવણી તથા શીતલ ગૌશાળાનું લોકાર્પણ કરવામાં આવશે. વડવાળા દુધરેજધામમાં સો એકર વિસ્તરે ભવ્ય ડોમ, વિશાળ રસોડું અને પ્રસાદી જમણવાર સહિત વિશેષ વ્યવસ્થાઓ ભી તૈયાર કરવામાં આવી રહી છે. કાર્યક્રમ દરમિયાન લોક ડાયરો, ધાર્મિક વાણી, સંતવાણી અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. કીનીરામ બાપુની પ્રિય ગાય ‘શીતલ’ની પાવન સ્મૃતિમાં નિર્માણ પામેલી શીતલ ગૌશાળાનું લોકાર્પણ આ અવસરે કરવામાં આવશે. આ પ્રસંગે દેશવિખ્યાત કથાકાર મોરારી બાપુ ખાસ ઉપસ્થિત રહી આશીર્વચન આપશે. જાહેરાત મુજબ ભારતભરથી ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી અંદાજે 250 જેટલા મંડલેશ્વર, મહંતો અને સંતો કાર્યક્રમમાં હાજરી ઉમેરશે. આ મહોત્સવમાં અંદાજે બે લાખથી અઢી લાખ જેટલા હરિભક્તો ઉપસ્થિત રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાંભળવામાં આવી રહેલ આ આયોજનને લઈને ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હોળીના પાવન દિવસે ધાર્મિક શ્રદ્ધા, સંસ્કૃતિ અને સેવાભાવનો અનોખો સમન્વય સર્જાશે.
0
comment0
Report
AKArpan Kaydawala
Feb 28, 2026 10:00:53
Ahmedabad, Gujarat:અમદાવાદ પ્રધાનમંત્રી નરેન્દ્રobian મોદી આજે ગુજરાતની મુલાકાત લેશે પ્રધાનમંત્રી સાણંદમાં માઈક્રોન ટેકનોલોજીની સેમિકન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટ અને પેકેજિંગ (ATMP) સુવિધાનું કરશે ઉદ્ઘાટન PM ના આગમન પહેલા સાણંદ gidc ખાતે પોલીસે્ચ બંદોબસ્ત હેલિકોપ્ટર મારફતે સાણંદ પહોંચશે pm હેલીપેડથી કાર્યક્રમ સ્થળની આસપાસનો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો ભારતની સેમિકન્ડક્ટર ઉત્પાદન યાત્રામાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ પ્રથમ મેડ-ઈન-ઇન્ડિયા સેમિકન્ડક્ટર મેમરી મોડ્યુલ્સ નું વ્યાવસાયિક ઉત્પાદન અને શિપમેન્ટ શરૂ થશે વિશ્વના સૌથી મોટા રેઝડ-ફ્લોર ક્લીનરૂમ્સમાંના એકની વિશેષતા આ પ્રોજેક્ટ, જેનું ભૂમિપૂજન સપ્ટેમ્બર 2023 માં થયું હતું કુલ ૨૨૫૦૦ કરોડનો પ્રોજેક્ટ ખુબજ ટુંકા સમયમાં તૈયાર tol વિશ્વનો સૌથી મોટો ક્લીનરૂમ સાણંદના પ્લાન્ટમાં 5 લાખ ચોકસ ફૂટની અત્યાધુનિક સુવિધા ડાયનેમીક રેન્ડમ એક્સેસ મેમરી DRAM અને NAND સેમિકન્ડક્ટર ચિપ્સનું થશે ઉત્પાદન ભારતની બનેલી મેમરી ચિપ્સ આખી દુનિયાના સ્માર્ટફોન, લેપટોપ અને AI ઉપકરણોમાં જોવા મળશે.
0
comment0
Report
JSJayanti solanki
Feb 28, 2026 09:30:20
Vadodara, Gujarat:᠎વડોદરાની બરોડા મેડિકલ કોલેજ ફરીએકવાર ગંભીર વિવાદમાં સૉપડી છે. કોલેજના એક પ્રોફેસર સામે શારીરિકછેડછાડના આક્ષેપ બાદ 15 દિવસ વીતી ગયા હોવા છતાં કોઇ નક્કર કાર્યવાહી ન થવાના કારણે વિદ્યાર્થીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. ફરિયાદના સમર્થનમાં આજે અખિલ ભારતીય विद्यार्थी પરિષદ મેદાનમાં ઉતરી આવ્યું અને ડીન ઓફિસમાં હલ્લાબોલ કર્યો હતો. વૉ– 1 Барода મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી વડાર્થિની દ્વારા પ્રોફેસર અમોલ ભાવે સામે શારીરિક છેડછાડની ફરિયાદ નોંધાવાઈ હતી. ઘટનાને આજે 15 દિવસથી વધારે સમય વીતી ગયો હોવા છતાં કોલેજ પ્રશાસન તરફથી કોઈ સ્પષ્ટ કાર્યવાહી કરવામાં આવી નથી. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે, ફરિયાદ બાદ પણ આરોપી પ્રોફેસર યથાવત નોકરી પર ચાલુ છે. જે સમગ્ર મામલાની ગંભીરતાને નબળી પાડે છે. આ મુદ્દે વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ ફેલાયો છે. ગ્રાફિક્સ Барોડા મેડिकल કોલેજમાં ગંભીર આક્ષેપ પ્રોફેસર પર શારીરિક છેડછાડનો આરોપ 15 દિવસ બાદ પણ કાર્યવાહી શૂન્ય વાર્થીઓમાં ભારે રોષ ABVPનો ડીન ઓફિસમાં ઉગ્ર વિરોધ વોકથરુ વિથ ટિકટેક (વિધાર્થી વિધાર્થીની ડીન) барોડા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની દ્વારા પ્રોફેસર અમોલ ભાવે સામે શારીરિક છેડછાડની ફરિયાદ નોંધાવાઈ હતી. ઘટનાને આજે 15 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં કોલેજ પ્રશાસન તરફથી કોઈ સ્પષ્ટ કાર્યવાહિ ન કરવામાં આવી નથી. विद्यार्थીઓનો આક્ષેપ છે કે, આરોપી પ્રશાસનના આઘારે યથાવત નોકરી પર ચાલુ છે. આ મામલે વિદ્યાર્થીઓમાં વિરોધ અને આરોપો પ્રગટાટ થયા છે.
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 28, 2026 08:15:15
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 28, 2026 07:46:38
Surat, Gujarat:ગેરકાયદે ડિમોલિશન નહિ કરવા પેટે ૨૧ લાખની લાંચ માંગવાના બહુચર્ચિત પ્રકરણમાં છેલ્લાં ૮ દિવસથી નાસતા-ફરતા કહો કે ભૂગર્ભમાં ઉતરી ગયેલા લિંકબાયત ઝોનના કાર્યપાલક ઈજનેર વિપુલ ગણેશવાલા શુક્રવારે સવારે અચાનક એન્ટી કરપ્શન બ્યુરોની ઓફિસમાં પ્રગટ થયા હતા. એસીબીએ ગણેશવાલાની વિધિવત્ ધરપકડ કરી આગળની તપાસ આદરી હતી. લિંબાયત ઝોનના કાર્યપાલક ઈજનેર વિપુલ ગણેશવાલાએ એક બાંધકામનું ડિમોલિશન નહિ કરવા પેટે બિલ્ડર પાસેથી ૨૧ લાખ માંગ્યા બાદ ૧૫ લાખમાં સમાધાન થયું હતું. જે પૈકી પહેલાં હપ્તાના ૪ લાખ લેવા ગણેશવાલાએ પોતાના ટાઉટ કહો કે ખાસ માણસ મહમંદ ઇસ્માઇલ ઉર્ફે પરવાના જમીલખાન પઠાણને મોકલ્યો હતો. વર્ષોથી ટાઉટગીરી કરતા પરવાનાએ બિલ્ડરને પોતાની ઓફિસમાં નાણાં લઈ બોલાવ્યો હતો. છતાં, ભેજાબાજ પરવાનાને ભનક આવી જતા તે લાંચના ૪ લાખ લઈ નવ દૌ ગ્યારહ થઈ ગયો હતો. બીજી તરફ પોતાના પાપનો થડો ફૂટી જતા ગણешવાલા પણ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. એસીબીએ આ મામલે વિધિવત ગુનો નોંધ્યો હતો અને બેં રહે ફરાર આરોપી ગણેશવાલા-પરવાનાની શોધખોળ આદરી હતી. અંડરગ્રાઉન્ડ થયેલા બંને આરોપી પૈકી વિપુલ ગણેશવાલા સવારે ૧૧-.૩૦ વાગ્યાના અરસામાં એસીબીમાં હાજર થઈ ગયો હતો. ગણેશવાલા ૮ દિવસથી ગાયબ હતો. એસીબીના અધિકારીઓએ જરૂરી પૂછપરછ સાથે પંચનામા સહિતની પ્રોસિજર પૂર્ણ કરી ગણેશવાલાની ધરપકડ કરાઈ હતી. એસીબીએ આારંભિક કોર્ટમાં રિમાન્ડ માટે ગણેશવાલાને રજૂ કરવાનો ઇરાદો કર્યો હતો. આગળ આવતા દિવસોમાં આ લાંચ કાંડમાં ચોંકાવનારા ખુલાસા થવાની સંભાવના છે. ૪ લાખ લઈ ભાગી ગયેલા પરવાનાની પણ તપાસ ચાલી રહી છે. પાલિકાના લિંબાયત ઝોનમાં ગણેશવાલા અને પરવાનાની જોડીએ ગંભીર ગેરરવાપી હોવાની વાત છે. ગેરકાયદે બાંધકામ અને અશાંતધારાની ફાઇલ પાસ કરવામાં મોટી પ્રસાદી ખાધી હોવાની ચર્ચા છે. એસીબીએ લાંચિયા અધિકારીના બેંક ડેટા પર તપાસ કેન્દ્રિત કરી હતી. ગણેશવાલાનું પત્ની સાથે જોડામાં બેંકમાં લોકર હોવાની જાણકારી મળી હતી અને સર્ચમાં તથા એન ડીવીઆર કબજે કરવામાં અાયું હતું. આ નાણા રોકડમાં મળ્યા હોવાનું અનુમાન છે. એસીબીએ પરવાનાની ઓફિસમાંથી ડીવીઆર કબજે કર્યો હતો. ડીવાના એનալિસીસમાં અનેક રાઝ ઉઘડ્યા છે. ગણેશવાલા અને પરવાનાની સિન્ડિકેટમાં સામેલ સમીર સહિતના વચેટિયાઓની મિલિભક્તના પુરાવા મળ્યા છે. સાથોસાથ પાલિકા તંત્ર પાસેથી વિગતો લઈને ગેરકાયદે બાંધકામમાં નોટિસ ફટકાર્યા બાદ પગલાં કરવામાં આવ્યા હતા. સપ્તાહની તપાસમાં ટોળકી વિરુદ્ધના પુરાવા માપાયેલા મળ્યા છે.
0
comment0
Report
URUday Ranjan
Feb 28, 2026 07:01:29
Ahmedabad, Gujarat:અમદાવાદમાં ડિજિટલ અેરેસ્ટના નામે છેતરપિંડીનો ગ્રાફ સતત વધી રહ્યો છે. પરંતુ આ વખતે સેટેલાઇટ પોલીસ时间સૂચકતા વાપરીને một વૃદ્ધ NRI દંપતીને બરબાદ થતાં બચાવી લીધા છે. મુંબઈ પોલીસના નામે વીડિયો કોલ કરીને 36 કલાક સુધી દંપતીને ઘરમાં જ કેદ રાખનારા સાયબર માફિયાઓના મનસૂબા પર પોલીસએ પાણી ફેરવી દીધું છે. બેંક સુધી પહોંચેલા 15 લાખ રૂપિયા પોલીસે કેવી રીતે બચાવ્યા? જુઓ આ અહેવાલમાં... પોલીસ સ્ટેશનમાં પોલીસનો આભાર માની રહેલ આ વૃદ્ધ NRI છે રાજેન્દ્ર શેઠ. રાજેન્દ્રભાઈ છેલ્લા 20 વર્ષથી અમેરિકામાં રહે છે અને હાલ બીમારીના કારણે અમદાવાદમાં સ્થાયી થયા છે. ગત 25 ફેબ્રુઆરીએ સવારે રાજેન્દ્રભાઈ પર મુંબઈ પોલીસના નામે એક વીડિયો કોલ આવ્યો. સામે ઘ强奷 બેઠેલા શખ્સે ધમકાવતા કહ્યું કે, જેલવાસ ભોગવી રહેલા નરેશ ગોયલના મની લોન્ડ્રિંગ કેસમાં તમારા આધાર કાર્ડનો ઉપયોગ થયો છે. બસ, આ સાંભળતા જ દંપતી ફફડી ઉઠ્યું. અલગ-અલગ અધિકારી બનીને ગઢિયાઓએ રાજેન્દ્રભાઈને સતત 36 કલાક સુધી ડિજિટલ અરેસ્ટ રાખ્યા. જોકે, રાજેન્દ્રભાઈને શંકા જતા તેમણે પોતાના વકીલ મિત્રને જાણ કરી મામલો સેટેલાઇટ પોલીસ સુધી پہنછ્યો હતો. સાઇટિ: સાયબર ગઢિયાઓ એટલા શાતિર હતા કે તેણે રાજેન્દ્રભાઈને કોની સાથે વાત કરવા ન દીધી. રાતભર ફોન ચાલુ રાખ્યો અને પ્રોપર્ટીની તમામ માહિતી મેળવી લીધી. ગઢિયાઓએ રાજેન્દ્રભાઈ પાસે રહેલી FD તોડાવી 15 લાખ રૂપિયા સચિત ખાતામાં નખાવ્યા હતા. ચોંકાવનારી વાત તો એ છે કે જ્યારે રાજેન્દ્રભાઈ બેંકમાં ગયા ત્યારે પણ ગઢિયાઓએ ફોન ચાલુ રાખ્યો હતો. પરંતુ સેટેલાઈટ પોલીસને જાણ થતા જ પોલીસની ટીમ તરત જ દંપતીના ઘરે પહોંચી અને ડિજિટલ અરેસ્ટમાંથી મુક્ત કરાવી 15 લાખ રૂપિયાઓ બચાવી લીધા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ રાજેન્દ્રભાઈ પાસે રહેલી 60 લાખની તમામ EFDI તોડાવવા માગતા હતા, પરંતુ રાજેન્દ્રભાઈએ ના પાડતા અંતે 15 લાખની EFDI તોડાવી હતી. આ કિસ્સો તમામ લોકો માટે લાલબત્તી સમાન છે. પોલીસ સ્પષ્ટપણે જણાવી રહી છે કે ડિજિટલ અરેસ્ટ जैसी કોઈ કાયદાકીય પ્રક્રિયા નથી. જો કોઈ તમને વીડિયો કોલ પર ડરાવે, તો ગભરાવાને બદલે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો જોઈએ. સેટેલાઇટ પોલીસે સમયસર હસ્તક્ષેપ કરીને સાયબર ગઢિયાઓને મ્હાત આપી છે અને NRi દંપતીની જીવનભરની મૂડી બચાવી લીધી છે.
0
comment0
Report
sidebar-img
Advertisement
Back to top