Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

આણંદમાં વેસ્ટ ઝોન ઇન્ટર સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ યોજાશે

Sept 03, 2024 06:28:30
Anand, Gujarat
આણંદ શહેરમાં ઈતિહાસમાં સૌપ્રથમ વાર આણંદ ડીસ્ટ્રીકટ બેડમિન્ટન એસોસીએશનનાં ઉપક્રમે આવતીકાલથી વેસ્ટ ઝોન ઈન્ટર સ્ટેટ બેડમિન્ટન ચેમ્પીયનશીપ 2024ની ચાર દિવસીય ટુર્નામેન્ટનો પ્રારંભ થઈ રહ્યો છે,જેમાં ગુજરાત,મધ્યપ્રદેશ,મહારાષ્ટ્ર,છત્તીસગઢ અને ગોવા રાજયનાં 120 જેટલા ખેલાડીઓ ભાગ લેનારા છે,.જે અંગે ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરીએ સોમવારે સાંજે પાંચ વાગે પ્રતિક્રિયા આપી હતી.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Nov 11, 2025 18:32:06
76
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Nov 11, 2025 18:31:53
37
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Nov 11, 2025 18:31:45
29
comment0
Report
SVSANDEEP VASAVA
Nov 11, 2025 17:00:23
Surat, Gujarat:स्टोरी एंट्री स्ट्रीगर :- संदीप वसावा लोकेशन :- कामરેજ સ્લગ :-1111ZK_SRT_SUGAR_FACTORY_1 ફીડ :- બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે. એન્કર... સુરત जिलेના કામરેજ सुगर फैक्टરી દ્વારા किसानों के हित में महत्वपूर्ण निर्णय लिया गया है. असामान्य वर्षा के कारण गन्ना उगाने वाले किसानों को नुकसान को ध्यान में रखते हुए फैक्टरी ने बेरिली गन्ने पर कोई कटौती नहीं करने का निर्णय किया है. चालू वर्ष में पांच लाख टन से अधिक गन्ना क्रशिंग का लक्ष्य निर्धारित किया गया है. વિઓ.. चालू वर्ष के लिए आज पूजा विधि के साथ कामरેજ सुगर फैक्टरी में बॉयलर प्रकाश्वल विधि कर गन्ना क्रशिंग की शुरुआत की गई थी. इस अवसर पर फैक्टरी के संचालक मंडल द्वारा सदसदों के हित में अनेक महत्वपूर्ण निर्णय लिए गए. वर्षा के कारण गन्ना क्रशिंग में लगभग 12 दिन का विलंब हुआ है. फिर भी फैक्टरी ने 5 लाख टन से अधिक गन्ना क्रशिंग का लक्ष्य निर्धारित किया है. बेरिली गन्ने पर किसानों की कटौती इस वर्ष नहीं की जाएगी. फैक्टरी के चेयरमैन तथा संचालक मंडल ने बताया कि अधिक से अधिक गन्ना क्रशिंग हो और सदसदों को उचित भाव मिले, इसके लिए सभी प्रयास जारी रहेंगे. कामरेंज सुगर फैक्टरी का यह निर्णय किसानों को राहत देने वाला है और कृषि-आधारित उद्योग को मजबूत बनाने वाला है. पूजा विधि के साथ शुरू किया गया. गन्ना क्रशिंग कार्यक्रम में फैक्टरी के चेयरमैन, निदेशक, सदस्य और किसान उपस्थित थे. फैक्टरी द्वारा लिए गए निर्णय को सभी ने स्वीकार किया. बाइट :- अश्विन पटेल (चेयरमैन - कामरेंज सुगर फैक्टरी)
0
comment0
Report
SCSHAILESH CHAUHAN
Nov 11, 2025 15:49:57
Idar, Gujarat:સાબરકાંઠા ના હિંમતનગર ખાતે ભાજપના નવ नियુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આવી પહોચ્યા હતા અને સાંસદ જન સંકલ્પ કાર્યાલયનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું. ત્યાર બાદ कार्यકરોને સંબોધન કર્યું હતું અને માર્ગદર્શન આપ્યુ હતું. ભાજપ નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા હિંમતનગર પહોંચ્યા હતા. જ્યાં તેમનું સ્વાગત સાથે વિશાળ બાઈક રેલી સાથે શહેરમાં યાત્રા યોજાઈ હતી. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા RSS કાર્યલય ખાતે પહોંચ્યા બાદ RSS કાર્યલયમાં સંઘના આગેવાનો સાથે બેઠક પણ યોજી હતી અને ત્યાર બાદ તેરા પંથ જૈન મુની મહાશ્રમણજીના દર્શને પહોંચચ્યા હતા. પ્રદેશ અધ્યક્ષે પ્રવાસ દરમિયાન સાંસદ શોભનાબેન બારૈયાના જનસંપર્ક કાર્યાલયને પણ ખુલ્લુ મુક્યું હતું જ્યાં ગૌ પૂજન કરી 101 શ્રીમદ ભાગવત કથાની બુકનું પૂજન સાથે અર્પણ પણ કર્યુંladા અત્ય્યૈન કામીઓથી સાડીઓ આપી હતી. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ અંતમાં વિશાળ કાર્યકર્તા સંમેલન યોjegલ્યું હતું. સંમેલનને સંબોધન કરવા અગાઉ દિલ્હીની ઘટનાને લઈ జగદીશ વિશ્વકર્માએ બે મિનિટ મૌન પાળવા અનુરોધ સૌ કાર્યકરોને કરીને પીડિતોને પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
0
comment0
Report
CJChirag Joshi
Nov 11, 2025 15:49:44
Dabhoi, Gujarat:બ્રેકિંગ વડોદરા રૂરલ ડભોઇ ભારે રસાકસી બાદ ડભોચઇ APMCનું ગયું પરિણામ ભાજપનો 10 માંથી 6 બેઠકો પર થયો વિજય ખેડૂત હિત રક્ષક પેનલના 4 સભ્યોનો થયો વિજય સતત 8મી વખત દિલીપ નાગજીનો થયો વિજય 410 મતોથી દિલીપ નાગજીનો થયો વિજય પ્રથમ વખત APMCમા આવ્યું ભાજપનું શાસન સૌવ પહેલો વખત દિલીપ નાગજીની પેનલ APMC મા તૂટી મોટી સંખ્યામાં સમર્થકોએ નવા સભ્યોને વધાવ્યા એંકર: વડોદરાના ડભોઇ એપીએમસીની ગઈકાલે મતદાન થયું હતું ત્યારબાદ દરેકના મનમાં એક જ સવાલ હતો કે પહેલો વખત ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેડ આપવામાં આવ્યા છે તે ઉમેદવારની જીત છે કે નહીં જેને લઈને આજે વહેલી સવારે 9:00 વાગ્યેથી ડભોઇના એપીએમ સી ખાતે મત ગણતરી શરૂ કરવામાં આવી હતી જેમાં ટોટલ 32 રાઉન્ડ રસાકસી થવા પામી હતી ત્યારબાદ આખરે ભારતીય જનતા પક્ષનો 10 માંથી 6 સભ્યોનો વિજય થયું હતો જયારે ખેડૂત હિત રક્ષક પેનલમાંથી ચાર સભ્યો વિજેતા થતા સમર્થકો દ્વારા ફુલહારથી તેઓને વધાવી લેવામાં આવ્યા હતા આ પ્રસંગે ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા એપીએમસી કા ચાવી પહોંચ્યા હતા અને પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટી નું બોર્ડ એપીએમસીએ પ્રસ્થાપિત થવાનો છે ત્યારે તમામ લોકોને અભિનંદન પાઠવ્યા હતા સાથે તેમાં તમામ સભ્યો એક સાથે મળીને ખેડૂતોના હિત થાય તે દિશામાં કામ કરવાની સલાહ આપવામાં આવી હતી એટલું જ નહીં ડભોઇ એપીએમસીમાં દિલીપ નાગજી નો દબદબો યથાવત રહ્યો હતો અને સતત આઠમી વખત હાઈસ્ટ 410 મતથી વિજય બન્યા હતા તેમજ પ્રથમ વખત તેઓની પેનલ તૂટવા પામી હતી ત્યારે હવે ડભોઇ એપીએમসিમાં વિરોધ પક્ષને પણ સ્થાન મળ્યું છે ત્યારે કેવી રીતે આગામી સમયમાં શાસક પક્ષ કેવી રીતે વહીવટ કરે છે તે જોવાનું રહ્યું
0
comment0
Report
ARAlkesh Rao
Nov 11, 2025 14:45:27
Palanpur, Gujarat:નોધ-ફીડ FTP કરેલ છે. FTP -1111ZK BNK MARKETING PKG 슬ગ-मार्केटિંગ (શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમ) ગુજરાત સરકાર દ્વારા સ્વસ્થ નવજાત શિશુથી 14 વર્ષના બાળકો માટે શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમ શરૂ કરાયો છે જે બાળકોના સ્વસ્થ ભવિષ્યના પાયા સમાન બની રહ્યો છે.બાળકોમાં સ્વાસ્થ્યનું મહત્વ અને શાળા સ્તરે નિયમિત આરોગ્ય તપાસ, રોગ નિદાન અને સારવાર પોષણ અને રસીકરણ, આરોગ્ય અને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ બાળકોના આરોગ્યની દરકાર માટેની સરકારની આ યોજનમાં નવજાત શિશુથી 14 વર્ષ સુધીની ઉંમરના તમામ બાળકોના આરોગ્‍યની જવાબદારી રાજ્યની આરોગ્‍ય વિભાગ દ્વારા નિભાવવામાં આવે છે.બાળકોમાં પાંડુરોગ જેવી બીમારીઓથી માંડી, હૃદય, કિડની અને કેન્‍સર જેવી ગંભીર બીમારીઓની સારવારમાં રાજ્યમાં તેમજ રાજ્ય બહારની ખ્‍યાતનામ હોસ્‍પિટલોમાં વિનામૂલ્‍યે उपलब્ધ કરવામાં આવે છે. જે અંતર્ગત પ્રતિ વર્ષ અંદાજે એક કરોડ જેટલાં બાળકોની આરોગ્‍યની તપાસણી કરવામાં આવે છે.જે બાળકોને સંદર્ભ સેવાની જરૂર છે તેવાં બાળકોને જિલ્‍લાની સિવિલ હોસ્‍પિટલમાં મોકલી અપાય છે. જયાં બાળરોગ-નિષ્‍ણાત, આંખના સર્જન,કાન-નાક-ગળાના સર્જન, દંત સર્જન, ચામડીના રોગોના નિષ્‍ણાંત વગેરે નિષ્‍ણાતો દ્વારા તબીબી સારવાર આપવામાં આવે છે.જે બાળકોની દ્રષ્્‌લીની ખામી હોય તેવાં બાળકોને વિનામૂલ્‍યે ચશ્‍મા પૂરા પાડવામાં આવે છે.રાજ્ય સરકાર દર વર્ષે 450 કરોડ રૂપિયું શાળા-આરોગ્‍ય કાર્યક્રમ માટે પૂરા પાડે છે.આ યોજના થકી આરોગ્ય વિભાગની ટિમ દ્વારા શાળામાં જઈને બાળકોની આરોગ્ય તપાસની થતી હોય બાળકોને કોઈ રોગ હોય તો તેની નિઃશુલ்க સારવાર થઈ રહી છે જેને લઈને શાળા આરોગ્ય તાપસ કાર્યક્રમને લઈને બનાસકાંઠા જિલ્લામાં विद्यार्थીઓના વાલીઓ,શિક્ષણ અધિકારી અને આરોગ્ય વિભાગના અધિકારીઓ حکومتના આ અભિગમને બિરદાબી રહ્યા છે
0
comment0
Report
DRDarshal Raval
Nov 11, 2025 14:01:12
Ahmedabad, Gujarat:અમદાવાદ ગાંધીનગર પાસેથી પકડાયેલ આતંકી સૈયદ નો મામલો સૈયદ બાદ બનાસકાંঠાથી બે આતંકી સહિત ats એ ત્રણને પકડ્યા હતા. 7 નવેમ્બરે અડાલજ ટોલ ટેક્સ પાસે થી સૈયદને પકડીને એટીએસએ કરી હતી મોટી કાર્યવાહી દિલ્હીમાંથી થયેલા બ્લાસ્ટ પહેલા દિલ્હી અને અમદાવાદની રેકી કરનાર આતંકીઓની ગુજરાત ats એ કરી હતી ધરપકડ એટીએલના કામગીરી સમયે z 24 કલાકની ટીમ પણ હતી હાજર એટીએસએ ત્રણ આતંકવાદીઓને પકડીને સૈયદના 18 નવેમ્બરના અને અન્ય બે ના 17 નવેમ્બરના સુધીના રિમાન્ડ મેળવ્યા રિમાન્ડ બાદ ચાલી રહેલી તપાસ સાથે એટીએસએ પંચનામાની પણ પ્રક્રિયા હાથ ધરી атાંકીઓ પાસેથી મળી આવેલ રેઝિન લિક્વિડ અને હથિયારો અને ઘટનાક્રમને લઈને પંચનામાની કાર્યવાહી હાથ ધરાઈ ડકલોલ પાસે આવેલા છત્રાલ રોડ ઉપર પંચનામું હાથ ધરવામાં આવ્યું પંચનામું કરીને ટિમ પરત ats પહોંચી છત્રાલમાં જ્યાં હથિયાર ની હેરાફેરી થઈ હતી તે સ્થળની શંકાએ ત્યાં તપાસ કરાઈ
0
comment0
Report
CPCHETAN PATEL
Nov 11, 2025 14:01:02
Surat, Gujarat:સુરત બ્રેક દિલ્હી બ્લાસ્ટ મામલો સુરત પોલીસ દ્વારા સ્લીપર સેલ નું લિસ્ટ તૈયાર કરાયું આ રીતે બ્લાસ્ટ કરનાર લોકોનું લિસ્ટ તૈયાર કરાયું સુરતમાં બોમ્બ પ્લાન્ટ થી લઈ 15 જેટલા સંવેદનશીલ કેસોના તમામ આરોપી અને શંકાસ્પદ લોકોની લિસ્ટ તૈયાર કરવામાં આવી 15 કેસ સાથે જોડાયેલા તમામ લોકો ઉપર સુરત પોલીસની બાંઝ નજર માત્ર ફૂટ પેટ્રોલિંગ નહી પરંતુ સાયબર ટીમ પણ એક્ટિવ કરાઈ સોશિયલ મીડિયા નો ઉપયોગ તેમાં કમેન્ટ અને ડાર્ક વેબનો ઉપયોગ કરનાર લોકો ઉપર વોચ રાખવામાં આવી રહી છે સુરતના ચાર પોલીસ સ્ટેશનમાં કોસ્ટલ વિસ્તાર આવે છે પોસ્ટલ એરિયામાં મરીન પોલીસ સહિત તમામ ગામના સરપંચોને એક્ટિવ કરાયા તમામ સરપંચને કોઈપણ ગામમાં સતિવિધિ દેખાય ત્યારે તાત્કાલિક પોલીસને સંપર્ક કરવા માટે સૂચના આપવામાં આવી સાથે વિશાલકાય ઔદ્યોગિક વિસ્તાર હજીરા ના તમામ ઉદ્યોગોને પણ એલર્ટ કરાયા ઉદ્યોગોમાં કામ કરનાર તમામ કર્મચારીઓની વિગત રાખવા માટેની સૂચના આપવામાં આવી વાહનના લે વેચ કરનાર તમામ લોકોને ડોક્યુમેન્ટસ વેરીફાઈ કરીને યોગ્ય ડોક ડોક્યુમેન્ટસ રાખવા માટે પણ સૂચના કરાય 15 જેટલા લોકોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું
0
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Nov 11, 2025 14:00:53
Dudhrej, Gujarat:સુરેન્દ્રનગરમાં આઈ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન જીડીયા અને ജില്ലാ મહિલા બાળ વિકાસના ચેરમેન નંદુબેન વાઘેલો વચ્ચે ગંભીર વિવાદ થયો. વાત એ છે કે જિલ્લા પંચાયતમાં વાહન ભાડે આપતી એજન્સીના બિલો Bovનાબેને અટકાવી રાખ્યા હોવાનો આરોપ ચેયરમેને લગાવ્યો છે. ભાવનાબેનને ટેન્ડરની શરતો મુજબ વાહનો ન આપવા બદલ એજન્સીને નોટિસ પણ ફટકારી હતી. આ બાબતે ચેરમેને ભાવનાબેનને તેમના ચેમ્બરમાં બોલાવ્યા. ત્યાં બંને વચ્ચે ઉત્પૃથવ બોલાચાળી થઈ, જે ગાળાગાળી અને ઝપાઝપી સુધી પહોંચી. નંદુબેનનો આરોપ છે કે ભાવનાબેન કોન્ટ્રાક્ટરને હેરાન કરી રહ્યા છે અને તેમને બ્લેકલિસ્ટ કરવા માંગે છે. બીજી તરફ, ભાવનાબેનનું કહેવું છે કે તેઓ સરકારી નાણાંની બચત માટે નિયમોનું પાલન કરી રહ્યા છે. આ બાબતમાં નંદુબેને ભાવનાબેનને અપમાનિત કર્યા અને મારવાનો પણ આરોપ છે. આ ઘટનાાથી જિલ્લા પંચાયતના સ્ટાફ આઘાતમાં છે. નંદુબેને આ મામલે જોરાવરનગર પોલીસ સ્ટેશન ગયા, પરંતુ પોલીસીએ ફરિયાદ ન લીધી. ત્યારબાદ તેણે સુરેલન્દ્રનગર એસ.પી.ને લેખિત ફરિયાદ આપી કાર્યવાહી માગી. આ ઘટનાની ઓડિયો ક્લિપ પણ સામે આવી છે, અને પોલીસી તપાસ શરૂ કરી છે. હવે બધાની નજર આ આગળ શું થાય છે.
0
comment0
Report
GPGaurav Patel
Nov 11, 2025 13:45:46
Ahmedabad, Gujarat:દેશભરમાં કોંગ્રસ દ્વારા મતદારો સાથે સરકાર છેતરપિંડી કરીને મતો કરી ચોરીના આક્ષેપ થયા છે..મત અને ખોટા મતદારોને લઈને દેશભરમાં વિવિધ કાર્યક્રમ કોંગ્રેસ કરી રહી છે..ગુજરાત કોંગ્રેસ દ્વારા સિગ્નેચર કેમ્પન ચલાવાયું હતું..રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર જાહેર સ્થળો અને મતદારોના ઘરે જઈને સિગ્નેચર લેવામાં આવ્યા હતા..જેને સમગ્ર રાજ્યોમાંપ્રભારી મુકુલ વાસનિકની આગેવાનીમાં દિલ્હી મોકલવામાં આવ્યા છે.કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા,તુષાર ચૌધરી,ધારાસભ્યો, હોદેદારો હાજર રહ્યા હતા..સિગ્નેચર કરેલા ફોર્મ ને બોક્સમાં મૂકીને કાર દ્વારા દિલ્હી મોકલવામાં આવ્યા હતા..પ્રભારી મુકુલ વાસનિકે કારને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યો હતો.
0
comment0
Report
SBShilu Bhagvanji
Nov 11, 2025 12:46:47
Porbandar, Gujarat:એન્કર- દિલ્લી કાર બ્લાસ્ટને લઈ ને દેશના તમામ રાજ્યોમાં પણ સુરક્ષા વ્યવસ્થા સઘન કરા છે તે પોરબંદર જિલ્લામાં પણ જમીન પર તથા દરિયામાં પણ સઘન પેટ્રોલિંગ કરી માછીમારી બોટોનુ ચેકીંગ તથા ડોક્યુમેન્ટ સહિત તપાસ કરાઈ રહ્યા છે. વિઓ-1 દિલ્લી બ્લાસ્ટમાં જે રીતે આઠ વ્યક્તિઓ મોતને ભેટ્યા છે આ ભયંકર કાર બ્લાસ્ટ જે ક્યાંકને ક્યાંક આતંકી ષડ્યંત્રનો ભાગ લાગી રહ્યો છે ત્યારે આ બનાવ દેશભરમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા પોતાનાં પેટ્રોલિંગ તથા સઘન ચેકીંગની કામગીરી કરવામાં આવી રહી છે. પોરબંદર હાર્બર મરીન પોલીસ દ્વારા પોતાની પેટ્રોલિંગ બોટ મારફતે દરિયામાં માછીમારી બોટોના ચેકીંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અલગ અલગ ટીમો બનાવી પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા વાહન ચેકીંગ તથા પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે.
0
comment0
Report
Advertisement
Back to top