Back
Amreli - રાજુલા શહેરમાં બ્રહ્મ સમાજ યુવા સંગઠનના યુવાનો દ્વારા અનોખું પ્રેરણાદાયિક કાર્ય
Rajula, Gujarat
રાજુલા શહેરમાં બ્રહ્મ સમાજ યુવા સંગઠનના યુવાનો દ્વારા અનોખું પ્રેરણાદાયિક કાર્ય
શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને કોઈપણ પ્રશંસા વગર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
26 દીવગતોને શ્રદ્ધાંજલિ આપવા માટે 40 બોટલ રક્ત ભેગું કરવામાં આવ્યું
રાજુલા શહેરમાં બ્રહ્મ સમાજ યુવા સંગઠન દ્વારા પ્રથમ વખત પરશુરામ જયંતિના દિવસે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી અને અન્ય સમાજને પ્રેરણા રૂપ કાર્ય કર્યું હતું. જમ્મુ કાશ્મીરમાં આંતકવાદી હુમલામાં મૃત્યુ પામેલા 26 લોકોના આત્માઓના શાંતિ માટે અને શિવમ ભરતભાઈ વ્યાસ અને જ્યોતિબેન ભરતભાઈ વ્યાસના મોક્ષાર્થે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. આ યુવાનો દ્વારા એક પણ પોતાની પ્રસિદ્ધિનું બેનર માર્યા વગર તેના આત્માને શાંતિ અર્થે રક્તદાન કેમ્પ કર્યું હતું જેમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી હાજરી આપેલ્
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com