Back
Amreli364515blurImage

ધારીના મોરજર ગામમાં ત્રણ સિંહોની લટાર, આખલા પાછળ દોડ

Bagda Ketan K
Aug 09, 2024 17:33:17
Savar Kundla, Gujarat

ગીર વિસ્તારના ધારી તાલુકાના મોરજર ગામમાં સતત ત્રીજા દિવસે ત્રણ સિંહોની લટાર જોવા મળી. શિકારની શોધમાં આવેલા આ સિંહો ગામમાં પ્રવેશ્યા અને સીસીટીવી કેમેરામાં કેદ થયા. સિંહોએ એક આખલા પાછળ દોડ લગાવી, જે મોબાઈલ કેમેરામાં પણ કેદ થઈ. 

1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com