Back
Amreli364515blurImage

અમરેલીના રાજુલાના ગ્રામ્યવિસ્તારોમાં ધોધમાર વરસાદ.રાજુલાના ડુંગર ગામે ધોધમાર વરસાદ આવતા સુકવો નદીમાં આવ્યું પુર.

Bagda Ketan K
May 06, 2025 13:55:31
Savar Kundla, Gujarat
રાજુલાના ડુંગર ગામ નજીક ધોધમાર વરસાદ.ડુંગર ગામની અલગ અલગ બે નદીમાં પૂર આવ્યું.ડુંગરની સુકવો નદી અને સ્થાનિક નદીમાં આવ્યું પુર.રાજુલાના ડુંગર,બાલાપર,મસુદડા સહીત ગ્રામ્યવિસ્તારોમાં વરસાદ.
2
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com